"નસીબ" એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે જેમાં વિમલરાય અને આર.કે. ખન્ના વચ્ચેની ચર્ચા અને સંબંધોનું વર્ણન છે. વિમલરાયે ખન્નાનું સ્વાગત કર્યું છે, જે એક શક્તિશાળી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. બંને વચ્ચે ભારતના રાજકારણમાં નેતાઓ અને મિલીટરી અફસરોની ભૂમિકા વિશે ચર્ચા થાય છે, જ્યાં વિમલરાયના વિશ્વાસ અને ખન્નાના સંશય દર્શાવવામાં આવે છે. વિમલરાય પોતાના વિશ્વાસુ અજય વિશે વાત કરે છે, જ્યારે ખન્ના તેને ચેતવે છે કે વિશ્વાસના આધાર પર કોઈ જોગવાઈ ન કરવી જોઈએ, કારણ કે એક નાનું ભૂલ મોટી સમસ્યાઓ સર્જી શકે છે. આ કથાનું પાત્રો અને તેમના વચ્ચેના સંવાદો એક નાજુક અને ખતરનાક પરિસ્થિતિ તરફ સંકેત આપે છે. નસીબ - પ્રકરણ - 10 Praveen Pithadiya દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 158.4k 6.7k Downloads 13.9k Views Writen by Praveen Pithadiya Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખન્નાએ તંગ ચહેરા સાથે કહ્યું એક ઘૂંટડામાં તેણે વ્હિસ્કીનો ગ્લાસ ખાલી કર્યો. તેની આંખોમાં લાલાશ તરી આવી... આગળ નમીને તેણે ફરીથી પોતાનો ગ્લાસ ભર્યો. એવું નહોતું કે વિમલરાયના ભેજામાં ખન્નાની વાત નહોતી ઉતરતી. એ પણ જમાનો ખાઈ ચૂકેલ ચાલાક અને ખુર્રાટ માણસ હતો. અમથો તે કઈ ગૃહમંત્રીની ખુરશી નહોતો સંભાળતો...પરંતુ એ છતાં તેને ભૂપત પર ગળા સુધીનો ભરોસો હતો કે તેને જે કામ સોંપવામાં આવ્યું છે તે પૂરું કરશે જ... હાર જીત કઈ જગ્યાએ નથી મળતી. દરેક વખતે ભૂપત ચૂકે એ શક્ય નહોતું. ભુપત તેનો સૌથી જુનો અને સૌથી વફાદાર માણસ હતો. એટલે અત્યારના સંજોગોમાં તેને હટાવીને નવા માણસને કામ સોંપવું હિતાવહ નહોતું. Novels નસીબ કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એ... More Likes This સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા