કથામાં ઉસ્માન નામના બાળકનું વર્ણન કરવામાં આવ્યું છે, જે નવી ગેમ રમવા માટે આતુર છે. ઉસ્માનની માતા, જેને અમ્મી કહેવામાં આવે છે, તેના નિઃસાસોને ધ્યાનમાં રાખીને તેને ગેમ રમવાની મંજૂરી આપે છે. કથાની મુખ્ય વાત એ છે કે બાળકોને નવી ગેમ્સ અને રમણિયાં મનોહર બનાવટો મળી આવે છે, જે તેમને આનંદ આપે છે. ટેકનો બલા Rekha Shukla દ્વારા ગુજરાતી નાટક 13.4k 2.1k Downloads 7.5k Views Writen by Rekha Shukla Category નાટક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઉસ્માન તને ના પાડી તો પણ તું નવી ગેમ લઈ જ આવ્યો ને !! ...અમ્મી એ નિઃસાસો નાંખતા બોલવાનું ચાલુ રાખ્યું.. તમને ખબર નથી બચ્ચા કે આ બધું ક્યાં જઈ ને અટકશે ! ના જાણવા માટે પણ કારણ હશે.. ! રુબિસ્ક્યુબ ને એક હાથથી ગોળગોળ ફેરવતા બીજા હાથે વીડિયો ગેમ ને ડીવીડી પ્લેયર માં નાંખતા ઉસ્માન બોલ્યો... યુ મીન ક્યુરોસિટી કિલ્ડ ધ કેટ..!! અમ્મી સાંભળવા છંતા જવાબ આપવા રાજી ન્હોતા. બીજા રૂમ માં પ્રવેશી આંખ આડા કાન કરી સફાઈમાં લાગી ગયા. ઉસ્માન પોતાની ગેમ માં મશગુલ થઈ ગયો. અબ્બુ ની શોપ નું કામ મોટો ભાઈ સંભાળતો ને નાની તસ્મીનને લીલા લહેર હતા. More Likes This અધૂરી ઓળખ, અનમોલ સબંધ - 1 દ્વારા Authority 11 ટાસ્ક્સ - Chapter 5 દ્વારા Niyati Kapadia Nirjhar પંચાયત - ભાગ 1 દ્વારા Vir jadeja પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1.3 દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 2 દ્વારા Ashoksinh jadeja अनकही - 5 દ્વારા Dewy Rose અર્ધચંદ્રની હવેલી - 1 દ્વારા Jaimini Brahmbhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા