આ વાર્તામાં રાહુલનું મગજ રીમાના બદલાયેલા સ્વભાવને સમજવા માટે ચક્કરાવે છે. તે રીમાના સ્વભાવને સમજવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે સફળ નથી થતો. રાહુલના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે, જેમ કે કોણ છે આ મીના અને રીમા કોણ છે. વાર્તા માનસિક સંઘર્ષ અને સંબંધોની જટિલતાને દર્શાવે છે. અધુરી-ઈચ્છા ભાગ-૨ ANISH CHAMADIYA દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 30.9k 1.5k Downloads 6k Views Writen by ANISH CHAMADIYA Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હા, અમે ઓળખીએ છીએ. આ એ જ છોકરી છે જે રીમા ના માતા-પિતા ના અકસ્માત સમયે તે બસ મા સવાર હતી. આ એક જ છોકરી તે બસ મા જીવિત બચેલી. અને એક દિવસ તે આપણા ઘરે આવી. અને કેહવા લાગી કે બસ ના અકસ્માત પેહલા તે રીમા ના માતા-પિતા સાથે મળી હતી. અમે આખા રસ્તા મા સાથે જ હતા. અને ઘણી બધી વાતો કરી હતી. રીમા ના માતા એ તેની સાથે રીમા વિશે પણ વાત કરેલી અને કહ્યું હતું કે મારી રીમા પણ બિલકુલ તારા જેવી છે. અને અકસ્માત થયો ત્યારે રીમા ના માતા-પિતા એ મને કહેલુ કે તુ રીમા નુ ધ્યાન રાખજે અને એટલે જ હુ અહિયા આવી છુ . More Likes This ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા