કથા "સુહાના" પર આધારિત છે, જેમાં સુહાના એક ગાયન સાંભળી તેના જીવનની સફર પર વિચાર કરે છે. તે પોતાના જીવનમાં માતા ન બનવા અંગેની દુઃખદાયક લાગણીઓ અનુભવે છે અને સમાજમાં મહિલાઓને માતા બનવાના દ્રષ્ટિકોણથી જ જોવામાં આવે છે, તે અંગે પ્રશ્ન ઉઠાવે છે. આ કથામાં સુહાના સમજાવે છે કે સ્ત્રીઓની ઓળખ માત્ર માતા તરીકે નહીં, પરંતુ તેમના અન્ય રૂપો અને ક્ષમતાઓથી પણ હોવી જોઈએ. સ્ત્રીઓની સંવેદનશીલતા અને તેમની કઠોરતા વિશે પણ ચર્ચા કરવામાં આવે છે, જે એમને એક અનોખું સર્જન બનાવે છે. સુહાના સ્ત્રીના જીવનમાં ત્રણ વખત જન્મનો ઉલ્લેખ કરે છે, જેમાં માતા બનવું અને લગ્નનો મહત્વનો ભાગ હોય છે. ત્રીજો જન્મ yashvant shah દ્વારા ગુજરાતી વાર્તા 48.6k 1.8k Downloads 6.2k Views Writen by yashvant shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ એક એવી વાર્તા છે જેમા આપણા સમાજમાં સ્ત્રી નુ સ્થાન કયાં છે તે બતાવવા નો પ્રયત્ન કરેલ છે. સ્ત્રી સર્વ ગુણ સંપન્ન હોય છતાં તે માત્ર ફક્ત મા બની શકી હોય તે માટે તેને સમાજમાં કેટલી પિડા સહન કરવી પડે છે તેનુ વર્ણન છે. પુરુષ પ્રધાન સમાજમાં કેટલીક વાતોમા માત્ર સ્ત્રી જવાબદાર નહોય છતાં તેને જ જવાબદાર ગણી તેની સાથે તેજ દોશી છે માનીને તેવું વર્તન કરવામા આવે છે તે કેટલું વ્યાજબી છે. પુરુષ પ્રધાન સમાજે હવે પોતાની માનસિકતા બદલવાની ખાસ જરૂર છે. સ્ત્રી ને પણ પોતાનું એક વ્યક્તિત્વ છે તેને પણ લાગણી માન સન્માનની જરૂર છે તે સમજવું જરૂરી છે.સ્ત્રી માટે એક જીવનમા ત્રણ જીવન જીવવાના હોય છે. પ્રથમ માતા-પિતાના ઘરે જન્મબાદ બાણપણ એક જીવન.લગ્ન બાદ પતિના ઘરે ગ્રુહીણી જીવન અને અંતમા સંતાનના જન્મ બાદ એક માતા તરીકેનુ બાકીનુ જીવન.સ્ત્રી માટે આ ત્રણ જીવન માટે ત્રણ વખત જન્મ લે છે.આમ ત્રીજો જન્મ સ્ત્રી પોતે એક સંતાનને જન્મ આપે એ તેમનો ત્રીજો જન્મછે. More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા