ત્રીજો જન્મ yashvant shah દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ત્રીજો જન્મ Trijo Janm book and story is written by yashvant shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Trijo Janm is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ત્રીજો જન્મ yashvant shah દ્વારા ગુજરાતી વાર્તા (31) 951 4k આ એક એવી વાર્તા છે જેમા આપણા સમાજમાં સ્ત્રી નુ સ્થાન કયાં છે તે બતાવવા નો પ્રયત્ન કરેલ છે. સ્ત્રી સર્વ ગુણ સંપન્ન હોય છતાં તે માત્ર ફક્ત મા બની શકી હોય તે માટે તેને સમાજમાં કેટલી પિડા સહન ...વધુ વાંચોપડે છે તેનુ વર્ણન છે. પુરુષ પ્રધાન સમાજમાં કેટલીક વાતોમા માત્ર સ્ત્રી જવાબદાર નહોય છતાં તેને જ જવાબદાર ગણી તેની સાથે તેજ દોશી છે માનીને તેવું વર્તન કરવામા આવે છે તે કેટલું વ્યાજબી છે. પુરુષ પ્રધાન સમાજે હવે પોતાની માનસિકતા બદલવાની ખાસ જરૂર છે. સ્ત્રી ને પણ પોતાનું એક વ્યક્તિત્વ છે તેને પણ લાગણી માન સન્માનની જરૂર છે તે સમજવું જરૂરી છે.સ્ત્રી માટે એક જીવનમા ત્રણ જીવન જીવવાના હોય છે. પ્રથમ માતા-પિતાના ઘરે જન્મબાદ બાણપણ એક જીવન.લગ્ન બાદ પતિના ઘરે ગ્રુહીણી જીવન અને અંતમા સંતાનના જન્મ બાદ એક માતા તરીકેનુ બાકીનુ જીવન.સ્ત્રી માટે આ ત્રણ જીવન માટે ત્રણ વખત જન્મ લે છે.આમ ત્રીજો જન્મ સ્ત્રી પોતે એક સંતાનને જન્મ આપે એ તેમનો ત્રીજો જન્મછે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ત્રીજો જન્મ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ