"ધનાની માળાના મણકા" એક કવિતા છે, જેમાં લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર તેમના જીવનના અનુભવો અને વિચારોને મણકાના સ્વરૂપે રજૂ કરે છે. તેઓ આ રચનાને વાંચનારને આનંદ પહોંચાડવા માટે તૈયાર છે અને તેમની રચનાઓને પોતાની બુદ્ધિ મુજબ રજૂ કરે છે. લેખક આ મણકા (રચનાઓ)માં જણાવ્યું છે કે જે કંઈ સારું લાગે તે વાંચનારનું છે અને જે ન ગમે તે તેમની પોતાની મિથ્યાજ્ઞાન છે. કવિની રચનાઓને સાંભળીને આનંદ મેળવવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. લેખક પઠનને પ્રેરણા આપે છે કે જે લોકો જગતને સુધારવા માટે પ્રયત્ન કરે છે, તે પોતાની જાતને હરિના નામમાં મૂકી દેશે. આ રચનામાં આદર્શ જીવંત જીવન અને આધ્યાત્મિકતા તરફનું આહ્વાન છે. ધનાની માળાના મણકા - ૪ Dhanjibhai Parmar દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 5.3k 3.6k Downloads 9k Views Writen by Dhanjibhai Parmar Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન —: નમ્ર નિવેદન :— વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું. આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું. લી. ધનજીભાઈ છગનભાઈ પરમાર - મોરબી મો. +૯૧ ૯૮૨૫૮૨૬૦૩૪ ઈમેલ: dhanjibhai7255@gmail.com Novels ધનાની માળાના મણકા —: નમ્ર નિવેદન :— વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મા... More Likes This જ્ઞાની પુરુષ 'દાદા ભગવાન' - એક અલૌકિક વ્યક્તિત્વ - 2 દ્વારા Dada Bhagwan જ્ઞાની પુરુષ 'દાદા ભગવાન' - એક અલૌકિક વ્યક્તિત્વ - 1 દ્વારા Dada Bhagwan આનંદનગર : પ્રકરણ ૩૯ દ્વારા Rupen Patel યાદો કી માલા - 1 દ્વારા Gondaliya bhuvneshvari ભક્તામર સ્તોત્ર - ૧ દ્વારા Ashish ભગવદ્ગીતા ભાવાનુવાદ ભાગ :૧ દ્વારા yeash shah કાલરાત્રી - 2 દ્વારા Alpaba Sarvaiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા