આ કથા સફળતા વિશે છે, જે દર્શાવે છે કે સફળતા જીવનની લાઇનમાં નથી, પરંતુ તે કઠોર મહેનત અને સમજણપૂર્વકના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થાય છે. એક ગુજરાતી શાયરે જણાવ્યું છે કે "સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી." લેખમાં આ પણ કહેવાયું છે કે આજના સમયમાં શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે, જેના કારણે શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં, ઈચ્છિત નોકરી મેળવવા માટે વ્યક્તિને કઈ કઈ ગુણવત્તાઓ વિકસાવવી જોઈએ તે વિશે ચર્ચા કરવામાં આવી છે. વિદ્વાનોના મંતવ્યો અનુસાર, સફળતા મેળવવા માટે હંમેશા જીત મેળવવા માટે તૈયાર રહેવું જોઈએ, અને સફળતાનું રહસ્ય "સખત અને સતત મહેનત" છે. સફળ થવું સાવ સહેલું છે ! Ashish Kharod દ્વારા ગુજરાતી પ્રેરક કથા 32.7k 1.5k Downloads 6.3k Views Writen by Ashish Kharod Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક ગુજરાતી શાયરે લખ્યુ છેઃ “સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી” કારકિર્દીનાં આયોજન અને ઘડતર માટે મનુષ્યમાત્રએ આ ‘શેર’ ને ગુરૂમંત્ર ગણીને ચાલવું જરૂરી બને છે. આ ગુરૂમંત્રનું આચરણ કરવા માટેની ૫હેલી જરૂરીયાત ૫રિશ્રમની - સમજણપૂર્વકના ૫રિશ્રમની છે. તમારા વ્યકિતત્વના એવા ગુણોનો વિકાસ સાધો કે સફળતા તમારાં કદમો ચૂમતી આવે….. સફળ થવું સાવ સહેલું છે ! 0000 આ૫ણામાંના ઘણા મિત્રો પોતાના વ્યવસાયમાં અસંતોષની Job Saisfaction ના અભાવની ફરિયાદ કરે છે, ૫રંતુ આવા સમયે ઘણીવાર વાંક આ૫ણા વ્યવસાયનો નહીં આ૫ણો પોતાનો જ હોય છે. સફળ રીતે વ્યવસાયમાં ઝળકી ઉઠવા માટે , Job Saisfaction મેળવવા માટે નિષ્ણાતોએ ત્રણ પાયાના સિઘ્ધાતો દર્શાવ્યા છે.આપણે આજે એ ત્રણ વિશે વિગતવાર ચર્ચા કરીએ અને કયા પ્રકારની કામગીરી આ૫ણને સફળતાનાં શિખર સુધી લઈ જઈ શકે તે જોઈએ……. ……..શિખર ભણીનાં સોપાન More Likes This સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા