કહાણીમાં એક વ્યક્તિ, જે આકાશને પત્ર લખી રહ્યો છે, પોતાના લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરે છે. તે આકાશને પૂછે છે કે તે કેમ છે, અને પોતાની લાગણીઓ અને તેમને યાદ કરવાની મુશ્કેલી વિશે વાત કરે છે. તે પોતાના દિવસોના પસારનો અવસર આપે છે, જ્યાં તે સતત આકાશને યાદ કરે છે અને પ્રેમભરી ગઝલો સાંભળી રહ્યો છે. લખનાર કહે છે કે તે આકાશ માટે લખવા બેસે તો કલમ સ્વયં ચાલવા માંડે છે અને તે પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરે છે. તે કવિતા જેવા કેટલાક શબ્દો પણ લખે છે, અને પોતાના મનમાં ઉદભવતા પ્રશ્નો વિશે વિચારે છે કે ક્યારેક તે શું કહેવું જોઈએ. આ પત્રમાં પ્રેમ, અભિનવતા અને સહાનુભૂતિનું સંદેશ પ્રગટ થાય છે, જ્યાં એક વ્યક્તિ બીજા માટે પોતાના દિલની ગહેરાઈઓને વ્યક્ત કરે છે. બે પ્રેમ પત્રો... yashvant shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 46.3k 2.7k Downloads 12.8k Views Writen by yashvant shah Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બે પ્રેમ પત્રો... આ એક પતિ પત્ની કે પ્રેમી પ્રેમિકા વચ્ચેના પ્રણયની કહાની છે. બન્ને વચ્ચે અતુટ પ્રેમ છે પરંતુ સામાજિક કે આર્થિક પરિસ્થિતિને કારણે બન્ને અલગ અલગ રહે છે. બન્ને પોત પોતાના પ્રેમ નુ વર્ણન પત્ર દ્વારા કરે છે. પ્રથમ પત્ર પ્રેમિકા લખે છે. જેમા તે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તેના જવાબમા પ્રેમિ પત્રનો પ્રત્યુતર લખીને પોતાના પ્રેમનુ વર્ણન કરે છે.આમ બન્ને પરસ્પર પોતપોતાના પ્રેમનુ વર્ણન પરસ્પર પત્ર લખીને જણાવે છે.પ્રેમ એ માત્ર ફિજીકલી સાથે રહેવું એવુ નથી .પ્રેમ તો એક બિજાથી દુર રહીને પણ થઈ શકે છે. પરસ્પરના પ્રેમનુ વર્ણન પોત પોતાના પત્રમા બહુ જ સુંદર રિતે કરે છે. દરેક પતિ પત્ની કે પ્રેમી પ્રેમિકા જેવો પોતપોતાના સાથીથી અલગ રહે છે કે અલગ રહેવુ પડે છે તેઓને આ પ્રેમપત્ર અને તેનો પ્રત્યુત્તર વાંચવા અચૂક ગમસે. આ એક મારો અલગ લેખન પ્રયાસ છે. માટે આપને તે કેવો લાગગ્યો તે આપ આ બે પત્ર વાચીને જરુરથી જણાવજો. વાચક વર્ગના કિમતી અભિપ્રાય માટે સદેવ આભારિ છુ. ` આકાશ. ( યશવંત શાહ ) More Likes This સપના.... અધુરા તોય મધુરાં.... મેઘધનુષ નો અધૂરો રંગ - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt તરસ. - 1 દ્વારા કિસ્મત પાલનપુરી The Last Night - 1 દ્વારા mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા