આજે માઉન્ટેઈન કોલેજ ના first year નો પહેલો દિવસ છે. આજે જાણે પુસ્તકો ની કેદ માંથી છુટયા હોય તેમ first year ના સ્ટુડન્ટ્સ પોતાની school life માંથી collage life માં પોતાની સ્વપ્નની દુનિયાનો આનંદ માણી રહ્યાં છે.            ચાલ ને એનવીશા તુ તો મને આજે કોલેજ ના પહેલાં દિવસે જ મોડું કરાવી દઇશ.યાર આ દિવસ નો કેટલા સમય થી રાહ જોતા હતાં. આજે આપણી કોલેજ સ્ટાર્ટ થાય છે.હેન્ડસમ બોયઝ,  કોલેજ કેન્ટીન, ગાર્ડન, ગોસીપ્સ, અને જો સમય મળયો તો એકાદ લેકચર પણ ભરી લઇશું.તેટલાં માં એનવીશા એ તેના ગાલ પર ટપલી મારી

1

યારીયાં

આજે માઉન્ટેઈન કોલેજ ના first year નો પહેલો દિવસ છે. આજે જાણે પુસ્તકો ની કેદ માંથી છુટયા હોય તેમ year ના સ્ટુડન્ટ્સ પોતાની school life માંથી collage life માં પોતાની સ્વપ્નની દુનિયાનો આનંદ માણી રહ્યાં છે. ચાલ ને એનવીશા તુ તો મને આજે કોલેજ ના પહેલાં દિવસે જ મોડું કરાવી દઇશ.યાર આ દિવસ નો કેટલા સમય થી રાહ જોતા હતાં. આજે આપણી કોલેજ સ્ટાર્ટ થાય છે.હેન્ડસમ બોયઝ, કોલેજ કેન્ટીન, ગાર્ડન, ગોસીપ્સ, અને જો સમય મળયો તો એકાદ લેકચર પણ ભરી લઇશું.તેટલાં માં એનવીશા એ તેના ગાલ પર ટપલી મારી ...વધુ વાંચો

2

યારીયાં ભાગ - 2

એનવીશા અને શ્રુષ્ટિ નો માઉન્ટેઇન કૉલેજમાં પહેલો દિવસ છે. બંને જયારે કૉલેજ કેમ્પસમાંથી પસાર થાય છે, ત્યારે ' ધ ' બેન્ડ ની વાત ચાલી રહી હતી . બધા ધ રોયલ્સ ને જોવા કેમ્પસમાં ભેગા થયા હોઈ છે.ત્યાં જ બ્લુ કલરની ફોર્ચ્યુનર કેમ્પસ માં વચ્ચે આવીને ઉભી રહી જાય છે.એટલા માં જ ફોર્ચ્યુનર માંથી એક ફ્રેન્ડસ નું ગ્રુપ બહાર આવે છે. માઉન્ટેઈન કૉલેજ માં જાણે એક પળ થંભી ગઈ હોઈ તેમ બધા સ્ટુડન્ટસ એકીટસે તેમને જોતા રહ્યા. તેમાના બધા મોડર્ન લાઈફ સ્ટાઇલ ધરાવનારા લાગતા હતા. તેમાનો માત્ર એક જ મેમ્બર અલગ તરી આવતો હતો.સમર્થ : સ્ટ્રેન્થ એન્ડ એનર્જી ઓફ ધ ...વધુ વાંચો

3

યારીયાં - 3

"ધ રોયલ્સ" મિસ્ટર મહેતા ની પરવાનગી વગર જ ઓફિસ માં એન્ટર થઇ જાય છે.મિસ્ટર મેહતા : (કટાક્ષ માં) ઓહ રોયલ્સ !વેલકમ વેલકમ ...ખુબ સાંભળ્યા છે તમારા વખાણ ...જે રીતે તમે ઓફિસ માં વિધાઉટ પરમિસન પ્રવેશ કર્યો છે ....તેમાં તમારી અશિષ્ટતા અને તમારા સંસ્કારો ની છબી પણ દેખાઈ આવે છે.પંછી : થેન્ક ગોડ....જયારે તમે અમારા વિશે બધું જાણો જ છો...તો અમારે તમને કાંઈ પણ કેવાની જરૂર લાગતી નથી..સમાચાર તો અમારા આવ્યા પહેલા જ તમને મળી ગયા છે. કેમ માય ડિઅર પ્રિન્સીપાલ .... (પંછી મિસ્ટર મેહતા ને વળતો જવાબ આપે છે.)મિસ્ટર મેહતા : તમારા પર જે કેસ થયો છે, તેની ચર્ચા ...વધુ વાંચો

4

યારીયાં - 4

બધા સ્ટુડન્ટસ લેક્ચર અટેન્ડ કરતા હોઈ છે તે દરમિયાન પ્રિન્સીપલ મેહતા દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે કે આપણી કોલેજ ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ માટે કાલે ફ્રેશર્સ પાર્ટી આયોજિત કરવા માં આવશે.તે સાથે ઇન્ટર કોલેજ સિંગિંગ કોમ્પિટિશન ની પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે.જો કોઈ પણ સ્ટુડન્ટ સિંગિંગ માં ઈન્ટરેસ્ટેડ હોઈ તો કાલ ની પાર્ટી માં પોતાનું પર્ફોર્મન્સ બતાવી શકે છે તેમના પર્ફોર્મન્સ પર થી જ કોણ આ કોમ્પિટિશન માટે સિલેક્ટ થશે .અને કોણ આપણી કોલેજ ને રિપ્રેઝન્ટ કરશે એ નક્કી કરવામાં આવશે ..તમે લેક્ચર પૂરો થયા પછી વધારાની સૂચના નોટીસબોર્ડ પર જોઈ શકો છો.મિસ મીરા પોતાનો લેક્ચર કન્ટિન્યુ કરે છે ...વધુ વાંચો

5

યારીયાં - 5

જે સાંજ ની માઉંટેઈન કૉલેજ ના સ્ટુડન્ટસ ને રાહ હતી તે આવી ગઈ હતી.આજે કૉલેજ કેમ્પસ રંગબેરંગી લાઈટો થી બલૂન્સ થી ખુબ સોહામણું લાગતું હતું ....કૉલેજ કેમ્પસ ના બધા વૃક્ષો પર પણ લાઇટિંગ ગોઠવેલી હતી ....ઉમદા પ્રકાર ના સેલ્ફી પોઈન્ટ્સ બનાવામાં આવ્યા હતા...કેમ્પસ ની સેન્ટર માં ખુબ મોટું સ્ટેજ ઉભું કરવા માં આવ્યું હતું ....ત્યાંથી થોડે આગળ જઈને લેફ્ટ સાઈડ ટર્ન લેતા ડિનર ની વ્યવસ્થા કરવા માં આવી હતી ....ફ્રેશર્સ પાર્ટી માં ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો બધી ગર્લ્સ બ્લેક લોન્ગ ગાઉન માં અને બધા બોય્સ બ્લેક એન્ડ રેડ જિન્સ શર્ટ માં સાથે બ્લેક બ્લેઝર...બધા સ્ટુડેંટ્સ પોતપોતાનું ગ્રુપ બનાવીને ...વધુ વાંચો

6

યારીયાં - 6

રાશિ : વોટ , તું પાગલ તો નથી થઇ ગઈ ને .પંછી રડતા રડતા રાશિ ને કેહવા લાગી ....રાશિ વિશ્વાસ કર મેં આદિત્ય ને જોયો છે તે મારી સામે હસતો હતો.બધા એ સામે નઝર ફેરવી ત્યાં કોઈ પણ ના હતું બધાને થયું કે રાશિ એ ડ્રિન્ક કર્યું હોવાથી ગમે તેમ બોલે છે. બધાએ તેની વાત ને ટાળી નાખી અને પોતાના ટેબલ પર જઈને બેસી ગયા.શ્રુષ્ટિ અને એનવીશા ત્યાંથી પસાર થાય છે . ધ રોયલ્સ તેમની સામે જોવાનું પણ પસંદ નથી કરતા ....પરંતુ સમર્થ પોતાની નજર એનવીશા પર થી નથી હટાવી શકતો.સમર્થ: (મનમાં) ખબર નઈ શું છે આ છોકરી માં જે ...વધુ વાંચો

7

યારીયાં - 7

આ આખા સંવાદ ને ઝાડ પાછળ ઉભી રહેલી એનવિશા સાંભળી રહી હતી.થોડીવાર પછી એનવીશા પણ ત્યાંથી રહે છે.સૃષ્ટિ : ક્યારની તને ગોતું છું ક્યાં હતી તું.એનવિશા : બસ થોડું કામ હતું લાઇબ્રેરીમાં ગઈ હતી એમ કહી ને વાત ને ટાળે છે.સૃષ્ટિ ચાલ હવે ઘરે જવા નીકળીએ.સૃષ્ટિએ એનવીશાને ડ્રોપ કરીને ઘરે જાય છે.એનવિશા ઘરે પહોંચી ને જુએ છે ત્યાં તે ચોંકી જાય છે.તેની સામે આદિત્ય ઊભો હોય છે.તેના મમ્મી આદિત્ય સાથે તેની પહેચાન કરાવે છે તને યાદ છે પહેલા મીરા માસી અમે બંને પહેલેથી જ સારી સખીઓ છીએ.હા મમ્મી પણ તુ અત્યારે મને કેમ આ બધું કહે છે. અરે આ ...વધુ વાંચો

8

યારીયાં - 8

બીજા દિવસ ની મીઠી સવારમાં ધ રોયલ્સ ખુશખુશાલ દેખાતા હતા ...પહેલી વાર કોલેજ ના ગેઈટમાં એન્ટર થતા તે પણ સામે સ્માઈલ આપીને ચાલતા હતા.સમર્થ ની નજર એન્ટર થતા ની સાથે જ એનવીશા ને શોધી રહી હતી જાણે તેની એક ઝલક જોવા તરસતી હોઈ..તેનામાં બદલાવ દેખાતો હતો જે પોતે પણ જાણે સમજી નહોતો શકતો.તે બધા માટે બીજી ખુશી ની વાત એ હતી કે આજે જ મિસ્ટર વસંત પટેલ ( સમર્થ ના પિતા ) આ કૉલેજ ના ટ્રસ્ટી બન્યા હતા ...અને આ કોલેજ ને ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે જોડી ...જેથી કોલેજ નું નામ ટોપ લિસ્ટ માં ચર્ચાવા માંડ્યું હતું .પોતાનો ઇસ્યુ પત્યા ...વધુ વાંચો

9

યારીયાં - 9

આજે એનવીશાને જોયા પછી સમર્થને આખી રાત ઊંઘ નથી આવતી. થોડીવારે બારી પાસે જાય.... થોડીવાર પોતાના ફોનમાં સમય પસાર થોડીવાર ગેમ રમે... છતાં પણ તેનું મન આજે કોઈપણ વસ્તુમાં લાગતું નથી.આખી રાત સમર્થની નજરમાં એનવીશા નો ચહેરો ફરે છે. તે ખુદ પણ પોતાની જાતને તેના વિચાર કરતા રોકી નથી શકતો.જાણે એક અલગ પ્રકારનું આકર્ષણ પોતાને એનવીશા તરફ ખેંચતુ હોય એવું તેણે લાગે છે.એનવીશા નો એ ખૂબસુરત ચહેરો પોતાની આંખો બંધ કરતા જ સામે આવી જાય છે. તેના ખૂબ પ્રયાસ કરવા છતાં સમર્થ ને આજે ઊંઘ નથી આવતી.રાતે પોતાનું લેપટોપ ખોલીને એનવીશાનુ fb એકાઉન્ટ ચેક કરે છે. એનવીશાના પ્રોફાઈલ પિક્ચરને ...વધુ વાંચો

10

યારીયાં - 10

એનવિશા મનમાં વિચારે છે હું બુક આપીશ તો શું કહીશ તેને લાસ્ટ ટાઈમ અમારા બંને વચ્ચે થયેલો ઝઘડો તેને યાદ હશે. એમ વિચારતા વિચારતા એસેમ્બલી હોલ પાસે પહોંચે છે.ક્લાસની બહાર સૃષ્ટિ તેની રાહ જોઈ રહી હોય છે તેની સામે હાથ ઊંચો કરે છે પણ એનીવિશા પોતાનામાં જ ખોવાયેલી હોય છે અને સૃષ્ટિની બાજુમાંથી પસાર થઇ જાય છે.સૃષ્ટિ તેનો પાછળથી હાથ પકડે છે.ઓ મેડમ કંઈ બાજુ કયા વિચારોમાં ખોવાયેલા છો કે આવડી મોટી સામે ઊભેલી છોકરી પણ તમને નથી દેખાતી.એનવિશા : સોરી સોરી મારું ધ્યાન ન હતું.સૃષ્ટિ : ઓકે ચાલ એસેમ્બલી હોલ માં સર આવતા જ‌ હશે.આપણે આમ પણ આજે ...વધુ વાંચો

11

યારીયાં - 11

પંછી, રાશિ અને મંથન સમર્થ અને પંથની કેન્ટીનમાં રાહ જોતા હોય છે.પંછી : રાશિ તને નથી લાગતું હમણાં પંથ સમર્થને એકબીજાનું કામ થોડું વધારે જ પડે છે.રાશિ : છોડને હશે કંઈક બાકી આપણા ગ્રુપ નો નિયમ છે કે બિઝનેસ સિવાય બીજી એક પણ વાત કોઈ એ છુપાવવી નહીં.પંછી : હા એ તો છે પણ મને કંઈક અલગ જ જુગાડ લાગે છે.મંથન : એે બંને આવે એટલે જાતે જ પૂછી લેજો.થોડીવાર પછી પંથ અને સમર્થ કેન્ટીનમાં આવીને તેમના ફ્રેન્ડ્સ સાથે બેસે છે.મંથન : તમે બંને કોઈ પ્રોબ્લેમમા તો નથી ને.પંથ : નહીં તો, તમને કેમ એમ લાગ્યું.પંછી : પંથ સાચું ...વધુ વાંચો

12

યારીયાં - 12

સમર્થ અને પંથ એનવીશા અને સૃષ્ટિની રાહ જોતા હોય છે. એટલામાં સમર્થને તેના પિતાના મેનેજર મહેતાજીનો ફોન આવે છે. કન્સ્ટ્રકશન સાઈટ ઉપર તેના પિતાનો અકસ્માત થઈ જાય છે, અને તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવે છે.સમર્થને આ વાતની જાણ થતાં જ તે અને પંથ ત્યાંથી નીકળે છે. અને હોસ્પિટલ તરફ રવાના થાય છે.સૃષ્ટિ અને એનવીશા બંને કેન્ટીનમાં પહોંચે છે. ચારેય તરફ નજર ફેરવે છે. છતાં તેને સમર્થ કે પંથ ક્યાંય દેખાતા નથી. સૃષ્ટિ: એનવીશા તારા મોબાઇલમાં કોલ આવ્યો હતો ને, નંબર રિ-ડાઈલ કરીને પૂછી જોને ક્યાં છે બંને?એનવીશા: છોડને સૃષ્ટિ, મને લાગે છે કે આપણી રાહ જોઈને ચાલ્યા ગયા હશે. સૃષ્ટિ: એમ કેમ બોલાવીને ...વધુ વાંચો

13

યારીયાં - 13

આજે કોલેજ પૂરી થતાં પંથ પોતાનો સામાન લઈને બોયઝ હોસ્ટેલમાં શિફ્ટ થઈ જાય છે.સમર્થ પણ આજે શિફ્ટ થવાનો જ પણ તેના પપ્પા સાથે ઘટના ઘટ્યા પછી તેને એક મહિના પછી જ શિફ્ટ થવાનું બરાબર લાગ્યું.આજે સમર્થ નો કંપની મા પહેલો દિવસ હતો. ખૂબ મહેનતુ અને ઈન્ટેલીજન્ટ હોવા છતાં પણ તેને ચિંતા થતી હતી કે તે કંપનીને પોતાના પપ્પાની જેમ હેન્ડલ કરી શકશે કે નહીં.તેને ઇન્વેસ્ટર્સ ને પણ મનાવવાના હતા તેના પપ્પા સાથે અકસ્માત થવાથી તેના બિઝનેસ પરની બધી અસરો થી તે વાકેફ હતો.સતત ત્રણ દિવસ સુધી મિટિંગ્સ અને કોન્ફરન્સ કોલ કરીને બિઝનેસમાં જરા પણ ખોટ નહીં આવે અને વધારે ...વધુ વાંચો

14

યારીયાં - 14

તેના પપ્પાને પણ ફ્રેકચર થયું હોવાથી આ મામલો હવે સમર્થને જ સંભાળવો પડે એમ હતો. એનવીશાની આવી હાલત જોઇને મનમાં વધારે જ એન્વીશાની ચિંતા થતી હતી. તેણે પણ અહેસાસ થઈ ગયો હતો કે તેણે એનવીશા માટે થોડીક વધારે જ લાગણી છે. તે મનમાં ને મનમાં પોતાની જાત સાથે જ વાત કરતો હતો જેણે કોઈએ પણ આ કર્યું હશે. તેને આસાનીથી તો નહી જ જવા દઉં. તે પોતાનાં મેનેજર, મહેતાજીને કોલ કરે છે.સમર્થ: હેલ્લો, મહેતાજી. આજની, અને કાલની બધી મીટીંગ્સ કેન્સલ કરી નાખો, જો કોઈ પણ અગત્યનું કામ હોય તો મને જણાવી દેજો. તમે બે દિવસ માટે કંપનીમાં બધું સંભાળી લેજો. મારે થોડુક ...વધુ વાંચો

15

યારીયાં - 15

બધા એનવીશા ના હોશ માં આવવાની રાહ જોતા હોઈ છે.સમર્થ રૂમની બહાર આમતેમ આંટા ફેરા કરે છે.સૃષ્ટિ અને પંથ સામે રહેલી બેન્ચ પર બેસે છે.મંથન , રાશી પણ ત્યાં સાથે ઉભા હોઈ છે .એટલામાં નર્સ બહાર આવીને એનવીશા ના જાગવાના સમાચાર આપે છે .એ સાંભળીને બધાના ચેહરા પર ખુશી છવાઈ જાય છે .નર્સ ની વાત પુરી થતા શ્રુષ્ટિ ઝડપથી એનવીશા પાસે જાય છે .શ્રુષ્ટિ : કેમ છે તને ? સારું લાગે છે હવે ?એનવીશા : હા ( એમ કહીને માથું હલાવે છે )પંથ રાશી અને મંથન પણ અંદર આવે છે એનવીશા એ બાજુ પોતાની નજર ફેરવી ...તેની નજર ફેરવતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો