સમજદારી અને જવાબદારી

(12)
  • 30.7k
  • 2
  • 14.5k

કેમ છો મારા વ્હાલા મિત્રો ? હું આશા રાખું છું કે તમે ખુશખુશાલ જ હશો. મિત્રો હસતા રહો.. ઉદાસ નહી થવાનું યાર,,બિન્દાસ રહો,, મોજ માં રહો. મારું નામ મિહિર પારેખ છે.હું એકવીશ વર્ષનો છું. અને હાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો અભ્યાસ કરું છું.મને લખવાનો ખુબ જ શોખ છે.તેથી હું તમારા સમક્ષ એક લાગણીશીલ અને હુનરબદ્ધ વાર્તા રજુ કરીશ જે તમને અવશ્ય ગમશે. તો ચાલો હવે હું તમારા સમક્ષ એક સારી વાર્તા રજુ કરીશ જેમાંથી કંઈક નવું શીખવા મળશે અને સાથે સાથે તમારા આવનારા જીવન માં ખુબ જ મદદરૂપ થશે.વાર્તાનું નામ છે સમજદારી અને જવાબદારી. મિત્રો સમજદારી અને જવાબદારી ખુબ જ નજીકના જોડાયેલા શબ્દો છે. આ વાર્તા માં બે પાત્રો ખુબ જ મહત્વના છે ઉમંગ અને આનંદ. જેમાં એક પાત્ર ને સમયસર સમજદારી ની સાથે સાથે જવાબદારી આવી જાય છે.અને બીજા પાત્રને સમયસર સમજદારી અને જવાબદારી આવતી નથી તો આ બંને ની જિંદગી કેવી હશે? આ બંને નું ભવિષ્ય કેવું હશે? જિંદગી માં કેટલા આગળ વધશે? જે આ વાર્તા માંથી કંઈક શીખ મળશે તો ચાલો મિત્રો હવે વાર્તા ની શરૂઆત કરીએ વાર્તા ખુબ રહસ્યમય થવાની છે.

Full Novel

1

સમજદારી અને જવાબદારી - ભાગ 1

ભાગ - ૧કેમ છો મારા વ્હાલા મિત્રો ?હું આશા રાખું છું કે તમે ખુશખુશાલ જ હશો. મિત્રો હસતા રહો.. નહી થવાનું યાર,,બિન્દાસ રહો,, મોજ માં રહો. મારું નામ મિહિર પારેખ છે.હું એકવીશ વર્ષનો છું. અને હાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો અભ્યાસ કરું છું.મને લખવાનો ખુબ જ શોખ છે.તેથી હું તમારા સમક્ષ એક લાગણીશીલ અને હુનરબદ્ધ વાર્તા રજુ કરીશ જે તમને અવશ્ય ગમશે.તો ચાલો હવે હું તમારા સમક્ષ એક સારી વાર્તા રજુ કરીશ જેમાંથી કંઈક નવું શીખવા મળશે અને સાથે સાથે તમારા આવનારા જીવન માં ખુબ જ મદદરૂપ થશે. ...વધુ વાંચો

2

સમજદારી અને જવાબદારી - ભાગ 2

ભાગ -૨મિત્રો,હવે આપણે થોડું આનંદ અને ઉમંગના પરિવાર વિશે જાણી લઈએ. પપ્પાનું નામ જીતુભાઇ અને માતાનું નામ શોભનાબેન.જીતુભાઇ સલુન કામ કરે છે અને શોભનાબેન ઘરકામ.. આ પરિવાર મીડીયમ વર્ગ પરિવાર છે.અને તમને ખબર જ હશે કે મીડીયમ વર્ગનો પરિવાર ઘર કેવી રીતે ચલાવે.પણ વાત આવે સંતાનોની તો ગમે ઈ કરીને તેમની ઈચ્છા પુરી કરી દે.બંન્ને ભાઈઓ હવે 5 માં ધોરણ માં આવી ગયા છે. તેમની સ્કૂલમાં આજે પ્રવાસ અંગેની જાહેરાત કરી બધા છોકરા રાજી રાજી થઈ ગયા, કેમ કે જવાનું હતું મેળામાં..ઉમંગ અને આનંદ ઘરે ગયા પછી સાંજે ...વધુ વાંચો

3

સમજદારી અને જવાબદારી - ભાગ 3

આમ ઉમંગ અને તેના મિત્રો તેમજ શાળાનો સ્ટાફ મેળા માં પહોંચી જાય છે..મેળાનું નું દ્રશ્ય જોઈને બધા બાળકો ખુશ થઈ જાય છે...શિક્ષક બાળકોને એક લાઇનમાં ઉભા રહેવાની સલાહ આપે છે..અને બધા બાળકોને એકબીજાના હાથ પકડવાનું સૂચન કરે છે...અને સૌપ્રથમ બધા બાળકો ચકડોર માં બેસે છે,,રમકડાના ઘોડાની સવારી કરે છે...ત્યારપછી બપોર શિક્ષકો બાળકોને જમવાનું આપે છે..પછી સાંજે શિક્ષકો બધાને મહેસાણા બજાર માં લઈ જાય છે.. ...વધુ વાંચો

4

સમજદારી અને જવાબદારી - ભાગ 4

આનંદ અને ઉમંગ હવે કોલેજ માં આવી ગયા છે. ઉમંગ એમ.બી. એ કરવા દિલ્હી જાય છે. અને આનંદ બી.કો.મ નજીક એક કોલેજ છે ત્યાં કરે છે. ઉમંગ નો કોલેજ ના પહેલા દિવસે... આનંદ અને ઉમંગ હવે કોલેજ માં આવી ગયા છે. ઉમંગ એમ.બી. એ કરવા દિલ્હી જાય છે. અને આનંદ બી.કો.મ ઘરની નજીક એક કોલેજ છે ત્યાં કરે છે. ...વધુ વાંચો

5

સમજદારી અને જવાબદારી - ભાગ 5

ભાગ-૫સમય સમય ની વાત છે.સમય તો પોતાનું કામ કર્યા જ કરે છે...ત્રણ મહિના થઈ ગયા છે ઉમંગ નો ફોન આવ્યો નથી,,,,જયારે પણ મમ્મી કે પપ્પા ફોન કરે ત્યારે તે ફોન તો નથી ઉપાડતો પણ મેસેજ કરે છે.... થાકી ગયો છું,,પરીક્ષા છે,,ગમે ઈ બહાના કાઢે છે.. પણ માં - બાપ ની તો તમને ખબર જ હશે,,હવે મમ્મી -પપ્પા થી રહેવાયું નહી તો દીકરાને સરપ્રાઈઝ આપવા પુણે જવાનો પ્લાન કર્યો,,,આનંદ ને પણ સાથે ચાલવાનું કહ્યું પણ આનંદ ને કોલેજ ની પરીક્ષા ચાલુ થવાની હતી.. બીજા દિવસે.... મમ્મી - પપ્પા સરનામું પૂછતાં પૂછતાં ...વધુ વાંચો

6

સમજદારી અને જવાબદારી - ભાગ 6

ભાગ-૬આંખો દિવસ જતો રહ્યો...મમ્મી - પપ્પા ઉમંગની ચિંતા માં હતા..શોભનાબેન :- ઉમંગ ક્યારે આવશે...??જીતુભાઇ :- મને લાગે છે આજે વધારે હશે..શોભનાબેન :- નઈ પછી આપણો દીકરો તો મોટો અધિકારી બનશે..અને તમારું સપનું પૂરું કરશે.જીતુભાઇ :- હા,,એજ ને.. સમાજ માં આપણું નામ ઊંચું થઈ જશે.. બધા કહેશે જુઓ આ જીતુભાઇ નો છોકરો છે...શોભનાબેન :- હા હવે,,હરખપદુરા ના થાઓ,,તમારી નજર લાગશે મારા દીકરાને...મોડી રાત્રે ઉમંગ ઘરે આવે છે.ઉમંગ જોવે છે કે હજુ પણ ઘરની લાઈટ ચાલુ છે.અને જેવો જ ઘરમાં પ્રવેશ કરે છે. ...વધુ વાંચો

7

સમજદારી અને જવાબદારી - ભાગ 7

ભાગ-૭જીતુભાઇ અને શોભનાબેન ઘરે પહોચી જાય છે...આનંદ જયારે સાંજે સરકારી કોલેજ માંથી ઘરે આવે છે ત્યારે...આનંદ :- મમ્મી આવી તમે...શોભનાબેન :- હા બેટા,આવી ગયા...શુ બનાવું જમવામાં?આનંદ :- કઢી અને રોટલા બનાવો મમ્મી,,હમણાં થી ખાધા નથી... શોભનાબેન :- તને આવડે તો છે.. બનાવી ને ખાઈ ના લેવાય...આનંદ:- પણ તમારા જેવા ના અવડે મમ્મી....શોભનાબેન :- સારું ,,બનાવું તારા માટે કઢી અને રોટલા...આનંદ :- સારું મમ્મી...અને હા... ઉમંગ શુ કરે છે અને તેની તબિયત સારી છે ને....શોભનાબેન :- હા..સારી છે.. ...વધુ વાંચો

8

સમજદારી અને જવાબદારી - ભાગ 8

ભાગ-૮શોભનાબેન દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે અને વહેલા ઉઠીને સૌપ્રથમ ભગવાન ને કહે છે... ભગવાન તમારો આભાર....... ( આપણે પણ યાદ રાખવું જોઈએ કે સવારે વહેલા ઉઠીને તરત જ ભગવાન નો આભાર વ્યક્ત કરવો જોઈએ ,ભગવાન ને થેન્ક યુ કહેવું જોઈએ કારણ કે કાલે શુ થવાનું છે કોને ખબર...સુઈ ગયા પછી શરીર મુર્દા બરાબર છે...તેથી સવારે આપણે ભગવાન ની કૃપા થી જાગીએ છીએ.. આપણે બધાને થેંક્યુ કહીએ છીએ પણ આપણું જેને સર્જન કર્યું છે તેમને થેંક્યુ કહેતા નથી કેમ..તેથી હવે નિર્ણય કરી લો કે રોજ સવારે ઉઠી સર્વપ્રથમ ભગવાન નો આભાર વ્યક્ત કરવાનો... ) શોભનાબેન સવારે વહેલા નાહી-ધોઈને ...વધુ વાંચો

9

સમજદારી અને જવાબદારી - ભાગ 9

ભાગ-૯આનંદ:- પપ્પા,, ઉમંગ નો ફોન આવ્યો... આનંદ :- હેલો...હેલો ઉમંગ:- ભાઈ ઘર કેમ બંધ છે....?? આનંદ:- તુ ક્યાં છે ? ઉમંગ:- મમ્મી ને હાલ કાઈ કેતો નહી..હુ ઘરે આવ્યો છું.. સરપ્રાઈઝ આપવા..ભાઈ,,, તમે લોકો ક્યાં છો? આનંદ:- ઢીલા અવાજે,,તે બહુ મોડું કરી દીધું સરપ્રાઈઝ આપવામાં.. ઉમંગ:- શુ થયું ભાઈ? અરે કેમ રડે છે,,,મને કઈશ કે શુ થયું છે...અને તમે ક્યાં છો??? આનંદ:- દવાખાને ઉમંગ:- ધ્રાસ્કો લાગતા...કેમ?,,શુ થયું ભાઈ? આનંદ:- મમ્મી ને દાખલ કરી છે ચક્કર આવ્યા હતા એટલે.. ઉમંગ:- અરે ચક્કર જ આવ્યા છે ને સારું થઈ જશે... આનંદ:- નાના મગજ માં વાગ્યું છે..તેથી કોમામાં છે..૬ કલાક થઈ ગયા ...વધુ વાંચો

10

સમજદારી અને જવાબદારી - ભાગ 10 - છેલ્લો ભાગ

ભાગ-૯ નો બોધબોધ :- ઘણીવખત સમજદારી આવે તો છે પણ વધારે મોડું થઈ જાય છે...જે ઉમંગ ના કેસ માં છે... પાછળ થી પસ્તાવો થાય અને તમને એવો અહેસાસ થાય કે મે ખોટું કર્યું છે તો તે કઈ કામનું નથી.. ઉદાહરણ તરીકે:- કોઈ માણસ નું મૃત્યુ થાય પછી બધા કહે છે કે બિચારો સારો હતો..તેના મન માં કોઈ પાપ નહોતું પણ શુ કામનું? એ જયારે જીવતો હતો ત્યારે તમે તેનું જીવવાનું હરામ કરી નાખ્યું... માં- બાપ જીવતા હોય ત્યારે તમે તેમને તરછોડો,,જ્યા ત્યાં બોલો..ઘરમાંથી કાઢી મુકો,,રડાવો...સાચે માં તમે એમને જીવતા જ મારી નાખ્યા બરાબર છે...પાછળ તમારા છોકરા તમને એવું જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો