અવિશ્વાસ પછીનો પસ્તાવો

(61)
  • 24.7k
  • 12
  • 12.7k

રીતીકા અને રીતેષ સ્કૂલ સમયથી એકબીજાના પરિચયમાં હતા. લાંબા સમયના પરિચય પછી તેઓ એકમેકથી સારી રીતે પરિચિત થઇ ગયા હતા. બંનેના મનમાં હવે મિત્રતાથી પણ વધારેની લાગણી હતી. જે તેઓએ તે લાગણીનો સ્વીકાર કરીને પોતપોતાના દિલની વાત કરી દીધી હતી. કોલેજનું છેલ્લું વર્ષ આવી ગયું હતું. તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા. રીતીકા અને રીતેષ પેપર આપતાં પહેલા એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને જ પેપર આપવા જતા. એ દિવસે પણ નિયમ મુજબ તેઓ એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પેપર આપવા જતા રહ્યા. ત્રણ કલાકના પેપર બાદ તેઓ કોલેજની બહાર મળવાના હતા. રીતેષ કોલેજની બહાર રીતીકાની રાહ જોતો હોય છે. ત્યાં જ અચાનક તે રીતીકાને તેના ભાઇ સાથે બાઇક પર બેસીને જતી દેખાય છે. તે વિચારમાં પડી જાય છે કે તેનો ભાઇ કેમ આવ્યો હશે? અને રીતીકાએ પણ તેને કંઇ જ કહ્યું નહિ. રીતેષ પછી ઘરે જવાના રવાના થાય છે.

Full Novel

1

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-1

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૧) રીતીકા અને રીતેષ સ્કૂલ સમયથી એકબીજાના પરિચયમાં હતા. લાંબા સમયના પરિચય પછી તેઓ એકમેકથી રીતે પરિચિત થઇ ગયા હતા. બંનેના મનમાં હવે મિત્રતાથી પણ વધારેની લાગણી હતી. જે તેઓએ તે લાગણીનો સ્વીકાર કરીને પોતપોતાના દિલની વાત કરી દીધી હતી. કોલેજનું છેલ્લું વર્ષ આવી ગયું હતું. તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા. રીતીકા અને રીતેષ પેપર આપતાં પહેલા એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને જ પેપર આપવા જતા. એ દિવસે પણ નિયમ મુજબ તેઓ એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પેપર આપવા જતા રહ્યા. ત્રણ કલાકના પેપર બાદ તેઓ કોલેજની બહાર મળવાના હતા. રીતેષ કોલેજની બહાર રીતીકાની ...વધુ વાંચો

2

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-2

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૨) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી. હવે આગળ................... રીતેષ અને રીતીકા બગીચામાં બેઠા હતા. રીતીકા થોડી ગંભીર હતી. રીતીકા : ...વધુ વાંચો

3

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-3

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૩) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી. રીતીકા રીતેષને અલગ થવાની વાત કરે છે. રીતીકાના ઘરનાને રીતેષ વિશેની જાણકારી મળી ગઇ હોય ...વધુ વાંચો

4

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-4

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૪) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. તે પછી રીતીકા દિવ્યેશને મળે છે. બંને પરિવારો સગાઇની ...વધુ વાંચો

5

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-5

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૫) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. તે પછી રીતીકા દિવ્યેશને મળે છે. બંને પરિવારો સગાઇની ...વધુ વાંચો

6

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-6

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૬) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો ...વધુ વાંચો

7

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-7

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૭) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. દરેક પરીક્ષામાં અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક ...વધુ વાંચો

8

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-8

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૮) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. દરેક પરીક્ષામાં અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક ...વધુ વાંચો

9

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-9

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૯) આગળ આપણે જોયું તેમ, રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના દ્વારા નકકી કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક જ રીતીકાની મુલાકાત રીતેષ જોડે થાય છે. તે ફકત આંખોની મુલાકાત હોય છે રૂબરૂ મુલાકાત નહિ. એ પછી દિવ્યેશ અને રીતીકા બહાર જમવા ગયા ત્યારથી જ દિવ્યેશ કોઇ વાતને લઇને ચિંતામાં હતો. દિવ્યેશને રીતીકા અને રીતેષની ઇશારાથી કરેલ વાતચીતની જાણ થઇ જાય છે. તે પછી તે રીતીકા અને રીતેષ વચ્ચે થનાર વાતચીતને જાણવા માટે ઘણો ચિંતામાં હોય છે. અચાનક જ રીતેષનો રીતીકા પર ફોન આવે છે. થોડી વાતચીત ...વધુ વાંચો

10

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-10

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૧૦) આગળ આપણે જોયું તેમ, રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક જ રીતીકાની મુલાકાત રીતેષ જોડે થાય છે. તે ફકત આંખોની મુલાકાત હોય છે રૂબરૂ મુલાકાત નહિ. એ પછી દિવ્યેશ અને રીતીકા બહાર જમવા ગયા ત્યારથી જ દિવ્યેશ કોઇ વાતને લઇને ચિંતામાં હતો. દિવ્યેશને રીતીકા અને રીતેષની ઇશારાથી કરેલ વાતચીતની જાણ થઇ જાય છે. તે પછી તે રીતીકા અને રીતેષ વચ્ચે થનાર વાતચીતને જાણવા માટે ઘણો ચિંતામાં હોય છે. અચાનક જ રીતેષનો રીતીકા પર ફોન આવે છે. થોડી વાતચીત પછી રીતેષને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો