તું અને તારી વાતો..!!

(83)
  • 69.1k
  • 12
  • 37.6k

વહેલી સવારમાં ક્યારેક લહેરાતા એ ધીમા પવનમાં એ શાંત બેડરૂમની બારીના પડદાઓ ઉછળકૂદ કરી રહ્યા છે....અને ત્યાંથી આવતો આછો પ્રકાશ રશ્મિકાના ચહેરા પર આવીને એને અકળાવી જાય છે...અને આળસ મરડતી મરડતી બારી સુધી જઈ અને એ પડદાઓને ખેંચે છે અને એ સાથે જ આખા બેડરૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો ....રશ્મિકાએ નખરાળી નજરોથી બેડ પર સુતેલા પ્રેમ પર નજર કરી ....પણ પ્રેમને અકળામણ સાથે પડખું ફરતા જોઈને આંશિક નારાજગી સાથે એ રૂમના બાથરૂમમાં સરી ગઈ..... એ સુંદર સવારની શાયરી રૂમાલથી પોતાના વાળને પંપાળતી અરીસા સામે આવીને શમી જાય છે ને બસ હંમેશની જેમ પોતાનામાં જ ખોવાઈ જાય છે ને અચાનક જ શમેલાં મોજાં અરીસામાં દેખાતી ઊલટાયેલી ઘડિયાળ જોઈને ચોંકી જાય છે અને એ જ બેડ પાસે આવીને ફટાફટ વાળને સરખા કરતાં કરતાં એ શાયરીના શબ્દો સંભળાય છે ... " પ્રેમ ....પ્રેમ...ઊઠો તમારે late થશે. ઑફિસે જવાનું છે ને પ્રેમ..!!" " હા તુ જા નાસ્તો બનાવ ને હું આવું જ છું મારે 10 જ મિનિટ થશે..." "હા ...પ્રેમ ...પણ late ના થાય...તમે નીચે આવો ત્યાં સુધીમાં હું તમારા માટે નાસ્તો બનાવી દઉં.." રશ્મિકા જતાં જતાં બોલી ઉઠે છે.

1

તું અને તારી વાતો..!! - 1

# પ્રકરણ 1 કાઈ પો છે.....!!! વહેલી સવારમાં ક્યારેક લહેરાતા એ ધીમા પવનમાં એ શાંત બેડરૂમની બારીના પડદાઓ ઉછળકૂદ રહ્યા છે....અને ત્યાંથી આવતો આછો પ્રકાશ રશ્મિકાના ચહેરા પર આવીને એને અકળાવી જાય છે...અને આળસ મરડતી મરડતી બારી સુધી જઈ અને એ પડદાઓને ખેંચે છે અને એ સાથે જ આખા બેડરૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો ....રશ્મિકાએ નખરાળી નજરોથી બેડ પર સુતેલા પ્રેમ પર નજર કરી ....પણ પ્રેમને અકળામણ સાથે પડખું ફરતા જોઈને આંશિક નારાજગી સાથે એ રૂમના બાથરૂમમાં સરી ગઈ..... એ સુંદર સવારની શાયરી રૂમાલથી પોતાના વાળને પંપાળતી અરીસા સામે આવીને શમી જાય છે ને બસ હંમેશની જેમ પોતાનામાં જ ખોવાઈ ...વધુ વાંચો

2

તું અને તારી વાતો..!! - 2

પ્રકરણ 2 પહેલી મુલાકાત....!! " શું દીદી તમે પણ ? કેવી રીતે પતંગ આપો છો ? જાવ હવે નીચેથી આવો..." રોહનના શબ્દો સાંભળી રશ્મિકા પતંગ લેવા માટે નીચે જાય છે અને રોહન નીચે ઊભા રહેલ વિજયભાઈને કહે છે "વિજયભાઈ મારી દીદી પતંગ લેવા માટે આવે છે તો એમને પતંગ આપી દેજો ને " " hmm " વિજયે માત્ર હકારમાં માથું ધુણાવ્યું .... બસ એ શાયરી શાંત બનીને નીચે આવે છે એટલે વિજય તેને પતંગ આપે છે ને ત્યાં થોડીક ક્ષણ માટે બંનેની આંખો મળે છે ..વિજય કઈ બોલે તે પહેલા જ તે શાયરી પતંગ લઈને ત્યાંથી ચાલી જાય છે ...વધુ વાંચો

3

તું અને તારી વાતો..!! - 3

પ્રકરણ-૩ સુંદર સવાર..!! એ શાયરી ખૂશનૂમા સવારને માણતી માણતી નીચે આવે છે અને સૌની સાથે ડાયનીંગ ટેબલ પર આવીને જાય છે જ્યાં હર્ષદભાઈ અને રોહન નાસ્તો કરી રહ્યા છે અને સવિતાબેન પીરસી રહ્યા છે..... “શું બનાવ્યું છે, નાસ્તામાં..?” “આ તને દેખાતુ નથી ?” “તુ ચુપ બેસને ચાપલા, તને કોણે પૂછ્યુ ?” “તો તને કોણે કીધુ?” રશ્મિકા થોડા નટખટ અંદાજમાં....... “મારે વાત જ નથી કરવી તારી સાથે.... પપ્પા..... ખમણ પાસ કરોને આબાજુ....” “આ લે દીકરા ખમણ અને સાથે મસ્ત મજાની ચટણી પણ છે...” “વાહ... મજા આવશે.” “હુ શુ કહુ છુ રશું બેટા...!!??” “બોલોને પપ્પા..!!” “કુમારને ફોન કરીને એવુ કહી દેને ...વધુ વાંચો

4

તું અને તારી વાતો..!! - 4

પ્રકરણ-4 – “પ્રપોઝ વગરનો પ્રેમ....!!” તાળીઓના અભિવાદન બાદ વાતોડિયો વિજય ખુરશી ઉપર ચડી જાય છે અને કૉફી શોપમાં બેઠેલા વ્યક્તિઓનો હ્યદય પૂર્વક આભાર માને છે અને રશ્મિકા શરમાળ ચહેરાથી અને લાલફ્રેમના 2.5 નંબરના ચશ્માના કાચની પાછળ છુપાયેલી તેની અણીદાર આંખોની અદાથી વિજયને ખુરશી પર બેસવાનો ઈશારો કરે છે....... અણીદાર આંખોના ઇશારાથી ઘાયલ થયેલ વિજય શાંતિથી ખુરશી પર બેસી જાય છે અને સ્વભાવે વાતોડિયો હોવાથી તેનાથી રહેવાયું નહી એટલે તેણે રશ્મિકાને કહ્યું,- “ખરેખર તમે મનને ગમી જાય તેવું લખો છો...” “હા પણ ...આ કૉફી પીવાની છે..” રશ્મિકાની નાનકડી smile સાથેના પ્રતિઉત્તરમાં વિજય હકારમાં ધીમેથી માથું હલાવે છે અને બંને સાથે ...વધુ વાંચો

5

તું અને તારી વાતો..!! - - 5

પ્રકરણ 5 : સમય અને સંજોગો ..!! એ ઊગતા સૂર્યની સવારમાં .....ક્યારેક લહેરાતો એ ધીમો ઠંડો પવન ....જાણે મૌન કંઈક બોલી રહ્યો હોય ....!! અને સાથે એ ખુલ્લા પડદાઓની બારીમાંથી આવતો પ્રકાશ એ શાંત બેડરૂમને શણગારી રહ્યો છે...એવી આ ખુશનુમા સવારમાં એ બેડરૂમના બાથરૂમના બંધ દરવાજા પાછળ એક મધુર, તીણા અને ધીમા અવાજમાં ગણગણાતું એ ગીત એ વાતાવરણને વધારે પ્રફુલ્લિત બનાવી રહ્યું છે..... થોડીવાર પછી એ જ સુંદર ગણગણાટ સાથે એ દરવાજાનો ખુલવાનો ધીમો અવાજ આવે છે..... એ શાયરી પોતાના મધુર સ્વર સાથે દરરોજની જેમ એ અરીસા સામે આવી પોતાને નિહાળતી નિહાળતી તૈયાર થાય છે.... દરરોજની જેમ જ રોહન ...વધુ વાંચો

6

તું અને તારી વાતો..!! - 6

તું અને તારી વાતો...!!! પ્રકરણ-૬ તું, વાતો અને યાદો...!!! વહેલી સવારમાં સૂર્યના આછા કિરણો ધીમા પવનની લહેરો સાથે રશ્મિકાના પ્રવેશી રહ્યા છે અને અનેક વિચારો સાથે રશ્મિકા પોતાની બેગ પેક કરી રહી છે જેમા સવિતાબેન એમની મદદ કરી રહ્યા છે. નીચે હર્ષદભાઈ સોફા પર બેસીને TV પર ન્યુઝ જોઈ રહ્યા હોય છે અને રોહન સોફા પર ફોન લઈને બેઠો હોય છે, ત્યારે અચાનક એની નજર દરવાજા પરથી આવી રહેલા પ્રેમ પર પડે છે એટલે તે સફાળો બેઠો થઇ જાય છે ને ખુશ થઈને કહે છે. “આવો આવો જીજુ, કેમ છો ? મજામાં ?” રોહન ઉભા થતા થતા આટલુ પુછીને ...વધુ વાંચો

7

તું અને તારી વાતો..!! - 7

પ્રકરણ 7 શબ્દ તારો ને શ્વાસ મારો...!! પ્રેમ સાંજે ઓફિસેથી આવી ફ્રેશ થઈ સોફા પર બેઠો છે અને રશ્મિકા ટેબલ પર સાંજનું ડિનર તૈયાર કરી રહી છે અને એ જ સમયે ફોનના નોટિફિકેશન સંભળાય છે અને રશ્મિકાનું ધ્યાન ફોન તરફ જાય છે અને પ્રેમ ફોન હાથમાં લઈ અને મેસેજ seen કરે છે અને તેની આંખો ચોકી જાય છે... રશ્મિકા પણ પ્રેમની સામે થોડી ક્ષણ માટે જોઈ રહે છે અને પછી એ પ્રેમને ડિનર માટે બોલાવે છે. " પ્રેમ, ચાલો ડિનર તૈયાર છે .....પ્રેમ " " હા " પ્રેમ સહેજ ચિંતાતુર અવાજે જવાબ આપે છે અને હાથમાં બંને ફોન લઈ ...વધુ વાંચો

8

તું અને તારી વાતો..!! - 8

પ્રકરણ 8 કૉફી તારી ને વાતો મારી.....!! પ્રેમના નીકળી ગયા પછી રશ્મિકા પોતાના મનોમંથન બાદ વિજયના મેસેજનો જવાબ આપે બંને એકબીજાની વાતમાં મશગુલ થઇ જાય છે.... રશ્મિકા અને વિજય બંને જીવનના એવા વળાંક પર આવીને ઊભા છે કે...બંનેના મનમાં સંબંધોની મથામણ સાથે એકબીજા પ્રત્યેની લાગણીઓનો ઉભરો આવી રહ્યો છે..... "એકબીજાની લાગણીઓથી બંધાયા છીએ, એકબીજા માટે એક મેકના થવા આતુર છીએ, ખબર નથી આ જિંદગી કયા વળાંક પર આવીને ઉભી રહેશે, પણ એકબીજાના થઈને એકબીજામાં સમાયા છીએ.." એ પછીની સવારમાં વિજય રશ્મિકાને મેસેજ કરે છે... "તારી આંખોમાં ખોવાયો છું, તારી વાતોમાં ક્યાંક તો હું છુપાયો છું, ધડકન કહે છે મારી,(2) ...વધુ વાંચો

9

તું અને તારી વાતો..!! - 9

પ્રકરણ 9 રહું તુજમાં હું...!! કૉફીશોપમાં ફરીથી Enter થયેલા વિજય અને રશ્મિકા બહાર ઊભેલી કાર સામે જોઈ રહ્યા છે હૃદયના ધબકારા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને એવામાં વિજય પૂછે છે.. “ હર્ષદભાઈ…..?.... હર્ષદભાઈ અહીંયા શું કરે છે?” “મને શું ખબર…?” “એ ઘરે આવવાનું કહેતા હતા….. કદાચ….!!” “હા…. પપ્પા કહેતા હતા કે તે ઘરે આવે જ છે.” “રશું….એ આપણી પહેલા જશે તો….. તું તો ગઈ…!!!” “હું જ કેમ..??...ભૂત…. તું પણ મેથીપાક ખાવા તૈયાર રહેજે..” “મેથીપાક…??...મને નથી ભાવતો.” રશ્મિકા અને વિજય બંનેની મસ્તીખોર લડાઈઓ ફરી શરૂ થઈ જાય છે… એવામાં વિજયના ફોનની રીંગ સંભળાય છે. વિજય ફોન સામે જુએ ...વધુ વાંચો

10

તું અને તારી વાતો..!! - 10

પ્રકરણ ૧૦ આપણી ગુંથેલી પ્રેમ લાગણીઓ ....!! રશ્મિકા અને વિજય બંને એકબીજામાં ખોવાઈ જાય છે ત્યાં અચાનક જ એક અવાજ સંભળાય છે ... “રશ્મિકા….” આ અવાજ સાંભળી વિજય અને રશ્મિકા બંને સહેજ ધ્રુજી ઉઠે છે અને વિજય ફાઈલમાં જોવા લાગે છે અને રશ્મિકા ઉભી થઈ જાય છે ... “અરે પપ્પા, શું તમે ? ડરાવી દીધી મને ...” “હા...તો એકલા એકલા કૉફી પીવે છે ..!!” “ના...પપ્પા ...આ ભૂત છે ને ...” “હા...એટલે મને ભૂલી જવાનું ?” “અરે ના પપ્પા ...તમે ફ્રેશ થઇ આવો હું તમારા માટે કૉફી લઈને આવું..!!” “ ના ...બેટા ...હું just મસ્તી કરતો હતો ...મારી ઈચ્છા નથી ...વધુ વાંચો

11

તું અને તારી વાતો..!! - 11

તું અને તારી વાતો.....!!! પ્રકરણ-૧૧ તારી યાદોના શમણે.......!!! વિજયના મેસેજબાદ એ digital દુનિયામાં સુનકાર છવાય જાય છે, વિજય રાહ છે પણ સામા છેડેથી કોઈ પણ પ્રકારનો reply આવતો નથી.... થોડીવાર પછી વિજય મેસેજ કરે છે, “Hello, hello રશુ દુઃખ થયું? plz Ans me, sorry yaar...” છતાં પણ કોઈ પણ પ્રકારનો reply આવતો નથી.... વિજય વિચારોમાં સરી જાય છે અને રશ્મિકાની યાદોમાં ખોવાઈ જાય છે, ઊંઘ પણ આવતી નથી. વિજય એ શાયરી માટે પોતાના શબ્દોમાં રમી રહ્યો છે..... વિજય ફોન લઈ અને window પાસે આવી chair પર બેસી જાય છે અને ફોનમાં notes ખોલીને type કરવા લાગે છે...... “તારી સુંદરતા ...વધુ વાંચો

12

તું અને તારી વાતો..!! - 12

તું અને તારી વાતો ...!! પ્રકરણ 12 પ્રેમ તો પ્રેમ છે..!! આંખોમાં આંસુ સાથે સવિતાબેન રશ્મિકા પાસે જાય છે. સવિતાબેનને જોઇને chair પરથી ઉભી થઇ જાય છે અને સવિતાબેન અચાનક જ રશ્મિકાને ગાલ પર ઝાપટ મારી દે છે..... અને તરત જ રોહન પણ chair પરથી ઉભો થઇ જાય છે અને હર્ષદભાઈ રૂમમાંથી બહાર આવી બોલી ઉઠે છે... “સવિતા......!!!???” થોડી ક્ષણ સુધી ત્યાં મૌન છવાય રહે છે .....સવિતાબેન આંસુ સાથે રશ્મિકાની સામે જોઈ રહે છે અને રોહન બોલી ઊઠે છે .. “મમ્મી …….?? શું થયું ?” ને રશ્મિકા ગાલ પર હાથ રાખી સવિતાબેન ની સામે જોઈ રડી રહી છે સવિતાબેન ...વધુ વાંચો

13

તું અને તારી વાતો..!! - 13

પ્રકરણ 13 પ્રણય -પ્રેમની પહેલ..!! રશ્મિકાના ગયા પછી વિજય ફરીથી પોતાનું work કરવા લાગે છે પણ વિજયના મનમાં અનેક દોડી રહ્યા છે….. થોડીવાર પછી રશ્મિકા આવે છે અને chair પર બેસે છે… “ તો ભૂત …..કેટલું બાકી છે વર્ક..?” “ બસ લાસ્ટ પેરેગ્રાફ છે..” “ok “ “hmm” રશ્મિકા અને વિજય બંને જ મૌન ધારણ કરી લે છે અને આખરે થોડી ક્ષણ પછી વિજય પોતાનું મૌન તોડે છે. “રશું..?” “hmm” “ મારુ વર્ક finish થવા આવ્યું છે …તો પછી આપણે કૉફી પીવા જઈએ..?” “hmm” “sure” “ok” વિજય પોતાનું work finish કરે છે અને રશ્મિકા બસ અનેક વિચારો સાથે વિજય સામે ...વધુ વાંચો

14

તું અને તારી વાતો..!! - 14

પ્રકરણ-14 તું, હું અને આપણી વાતો....!! થોડી ક્ષણ પછી અચાનક રશ્મિકા વિજયને હળવો ધક્કો મારે છે અને રશ્મિકા સફાળી થઈ જાય છે... " રશું...રશું...sorry.....રશું...." "Hmm" "રશું...really sorry..." રશ્મિકા વિજયને જોઈ રહે છે અને પછી એ શાયરી હળવા આંચકા સાથે પોતાના શબ્દો ને ભેટી પડે છે....જેમ જેમ હૃદયમાં લાગણીઓ મજબૂત થતી જાય છે તેમ તેમ એ શાયરી અને શબ્દોનું બંધન પણ મજબૂત થતું જાય છે....ને એ બંધનમાં બંધાઈને જ વિજય બોલી ઉઠે છે.... "I love you..... રશુ....love you so much..... રશુ હું તારા વગર નહી રહી શકું...." અને એ શાયરી પોતાના લાગણીભર્યા બે જ શબ્દો બોલે છે.. "હું પણ" "રશુ......Really....!!" ...વધુ વાંચો

15

તું અને તારી વાતો..!! - 15

# પ્રકરણ 15 ખોવાયેલી મારી યાદો...!! વિજય મનમાં રશ્મિકાનાં વિચારો સાથે જ પોતાનું વર્ક કરવા લાગે છે..... વિજયના મનમાં બધા સવાલો ઊભા થાય છે કે રશ્મિકા ક્યાં ગઈ હશે ? શું કામ ગઈ હશે.? પણ ફરીથી વિજય મનને મનાવી અને પોતાના workમાં જ ગૂંથાઈ જાય છે .... વિજય પોતાનું વર્ક finish કરે છે અને ફાઈલ હર્ષદભાઈ ને આપવા માટે નીકળી જાય છે. "May i come in?" "Yes" "હર્ષદભાઈ આ ફાઇલ અહીં મૂકું છું" વિજય ફાઈલ હર્ષદભાઈ ના ટેબલ પર મૂકી નીકળી જાય છે હર્ષદભાઈ પોતાના workમાંથી વિજય સામે જુએ એ પહેલાં જ વિજય ચાલવા લાગે છે અને અંતે હર્ષદભાઈ ...વધુ વાંચો

16

તું અને તારી વાતો..!! - 16

પ્રકરણ 16 તારા વિનાની અધૂરપ..!! વિજયને રસ્તા વચ્ચે આ રીતે બૂમો પાડતાં જોઈને કોફી શોપની દરેક ક્ષણ અટકી જાય ત્યાં હાજર લોકોની નજર વિજય પર જ અટકી જાય છે. પણ વિજયની આવી હાલત જોઈને કોફી શોપમાં હાજર લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જાય છે. તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગે છે.....આટલામાં જ અચાનક એક અવાજ સંભળાય છે....અને એ લોકોનું ટોળું વિખાવા લાગે છે....... "અરે ....અરે ....ભૂત ....આ રીતે શું કરે છે અહિયાં.....!??" વિજયની નજર એકાએક ઉપર તરફ જાય છે. વિજય એ ચહેરો જોઈને સફાળો ઊભો થઈ જાય છે. અને એના બંને ખભા પકડી બોલવા લાગે છે..... "રશું .....રશું ...વધુ વાંચો

17

તું અને તારી વાતો..!! - 17

પ્રકરણ 17 યાદ આવે છે તું...!! વિજય રશ્મિકાના ઘરેથી નીકળી જાય છે ....સવા બે કિલોમીટરના રસ્તા પર વિજય રશ્મીકાના સાથે નીકળી જાય છે ..એ શાયરીના શબ્દો ગોઠવતા ગોઠવતા વિજય પોતાના ઘર તરફ નીકળી જાય છે ... " તારા સ્પર્શથી તારામાં સમાય જાવ છું, કોણ છું ? ક્યાં છું ? એ પણ ભૂલી જાવ છું . તારી વાતોમાં ખોવાય જાવ છું , તારી સાથેની ક્ષણોમાં મશગુલ બની જાવ છું. જીવંત બનું છું તારા આગમનથી ને તારા જવાથી ની:સ્પર્શ બની જાવ છું....." "દિવસ તો આખો નીકળી જાય છે દોડધામમાં , બેરુખી ભરી રાત લાવે છે તું , મારા રૂંધાતા શ્વાસમાં એકવાર ...વધુ વાંચો

18

તું અને તારી વાતો..!! - 18

પ્રકરણ 18 તારી મારી વાતો..!! રશ્મિકા તેના ફોનમાં આવતો call cut કરે છે અને થોડી ઉદાસીનતા સાથે ફરીથી સુવાનો કરે છે. પણ થોડી ક્ષણમાં ફોનની Ring ફરી સંભળાય છે. રશ્મિકા એ જ નામ screen પર વાંચી થોડા ગુસ્સા સાથે ફોન receive કરે છે અને સામે છેડે અવાજ સંભળાય છે..... “Hello, રશ્મિકા.” રશ્મિકા થોડા ગુસ્સા સાથે જવાબ આપે છે… “hmm… બોલો…” “કેમ ..!! બોલો એટલે..??” “બોલો એટલે જે કામ હોય તે બોલો..” “તને ખબર છે તું કોની સાથે વાત કરે છે?? ઊંઘમાં તો નથી ને…??” “હા ખબર છે, હું Mr. Prem સાથે વાત કરું છું..” “હા….તો આમ કેમ વાત કરે ...વધુ વાંચો

19

તું અને તારી વાતો..!! - 19

પ્રકરણ-19 તારી યાદો સાથેની રાત….!!! રશ્મિકાને બેડ પર સુવડાવ્યા પછી હર્ષદભાઈ અને સવિતાબહેન રશ્મિકાની બાજુમાં બેસી જાય છે. હર્ષદભાઈને ચિંતા થાય છે અને સવિતાબેન રશ્મિકાની હાલત જોઈને પોતાના આંસુને અટકાવી શકતા નથી… એટલામાં જ ડોરબેલ સંભળાય છે એટલે સવિતાબેન પોતાના આંસુ લૂછતાં લૂછતાં દરવાજા સુધી જવા માટે ઉભા થાય છે, પણ હર્ષદભાઈ હાથના ઇશારાથી ના પાડે છે અને પોતે જાય છે… થોડી ક્ષણમાં હર્ષદભાઈ નીચે જઈ ડોક્ટરને લઈને આવે છે. ડોક્ટર આવી રશ્મિકાની તપાસ કરે છે. ડોક્ટર સાહેબ રશ્મિકાને ઇન્જેક્શન લગાવે છે….. ને સવિતાબેન તરત જ પૂછી ઉઠે છે… “શું થયું છે મારી રશુને… ? એ કેમ કંઈ બોલતી ...વધુ વાંચો

20

તું અને તારી વાતો..!! - 20

પ્રકરણ 20 તું મારી સરપ્રાઇઝ...!! "Surprise...? અને કયો Friend...?" સવિતાબેનનો એ પ્રશ્ન સાંભળી રશ્મિકા વિચારો સાથે મંદ મંદ હસતી જોઈ સવિતાબેન હળવેકથી માથામાં ટપલી મારે છે... "રશું ....બેટા...તને આની પહેલા આટલી બધી ખુશ ક્યારેય નથી જોઈ ..!!!" "Hmmm" "શું Hmmm...!!?? ગાંડી જો જે હો..... કંઈ છે તો નહી ને...!!!" " ના મમ્મી..... શું તું પણ.... જૂની Friend મળવા આવે છે..." "Hmmm સાચવજે..." આમ..... વાતોમાં ને વાતોમાં હસી મજાક સાથે બધાં નાસ્તો કરી રહ્યા છે.... હર્ષદભાઈ ઑફિસ માટે પહેલાં જ નીકળી જાય છે... રશ્મિકા નાસ્તો કરી સ્વીતાબેનને રસોડામાં મદદ કરે છે, રોહન પણ એના રૂમમાં જઈને મોબાઈલમાં Automobile ના વિડિઓ ...વધુ વાંચો

21

તું અને તારી વાતો..!! - 21

પ્રકરણ 21 તને પામવાની ચાહત.......!!! રશ્મિકા ને આ રીતે જતાં જોઈ વિજય સહેજ દુઃખી થાય છે.. રશ્મિકાને નારાજ કર્યાંની અનુભવે છે... એટલે વિજય પણ બિલનું પેમેન્ટ ચૂકવી ત્યાંથી નીકળે છે... રશ્મિકાને પોતાની બાઇક પાસે ઉભેલી જોઈ વિજય તેની પાસે જાય છે... વિજય બાઇક પર બેસી કી લઈને બાઈક સ્ટાર્ટ કરે છે.. " રશું , જઈએ...?" "Hmm" રશ્મિકા પણ વિજયની પાછળ બેસી જાય છે.. રશ્મિકાનો મૌન ચહેરો જોઈ વિજય પણ દુઃખી થાય છે... બાઈક પર જ રશ્મિકાનું મૌન તોડવાના પ્રયત્ન કરે છે... "રશું ...સોરી...મેં કીધું એમાં ખોટું લાગ્યું ? પણ રશું... આપણે આટલા બધાં ક્લોઝ છીએ તો જવાબ કેમ નથી ...વધુ વાંચો

22

તું અને તારી વાતો..!! - 22

પ્રકરણ 22 બસ મારુ સર્વસ્વ એક તું...!! "રશુ.... કોઈ પણ પરિસ્થિતિમાં જો સમાજનો વિચાર કરીશુંને તો આપણે જ્યાં છીએ જ રહીશું... And Always be Positive.... તું શું કામ એવું વિચારે છે કે... આ સમાજ આપણને નહીં સ્વીકારે...!!?? જો આપણાં પ્રેમમાં તાકાત હશે ને તો એમને પણ સ્વીકારવું પડશે...!! અને હા... રશુ... યાદ રાખજે કે હું હંમેશા તારી સાથે જ છું એ પણ પછી કંઈ પણ રીતે...." "Hmmm" રશ્મિકાને વિચારોની ગડમથલ કરતાં જોઈ વિજયને તેની ચિંતા થવા લાગે છે.... "રશું ફ્રેશ થવા માટે ક્યાંક બહાર જઈએ..??" "Hmmm... પણ તમારું કામ...?" "એક કામ કરીએ.... હું આ કામ સાથે લઈ લઉં અને ...વધુ વાંચો

23

તું અને તારી વાતો..!! - 23

પ્રકરણ 23 તારો સાક્ષાત્કાર...!! વિજય પોતાની બાઈક સાઈડ પર રાખ્યા પછી રશ્મિકાની સામે પાછળ ફરીને જુએ છે વિજયનો આશ્ચર્ય થયેલો ચહેરો જોઈ રશ્મિકા ખડખડાટ હસવા લાગે છે..... " શું ...વાંદરી તું પણ ..." " હા ....તો ભૂત સાચી જ વાત છે ને..!!?" " અરે પાગલ, મારા શબ્દોને નહીં મારી લાગણીને જો.." " હા, હશે ...ભૂત.. ખબર છે હો.... ચાલ, ચાલ હવે...બાઈક ચલાવ..." "હા.... વાંદરી..." વિજય Smile સાથે પોતાની બાઈક start કરે છે અને બંને નામાંકિત કર્મનાથ મહાદેવના મંદિર તરફ નીકળી જાય છે.... "ભૂત.....!!!" "Hmmmm.." "મને ડર લાગે છે યાર...!!!" "શેનો ડર...!!??" "શું આપણે સાચા છીએ...?? ભૂત..." "રશુ.... એ બધી ...વધુ વાંચો

24

તું અને તારી વાતો..!! - 24

પ્રકરણ 24 પાગલ છું હું...!! " આ મંદિર છે...અહીંયા તમે મેળાવડા કરવા આવો છો..??" "ના... પંડિતજી , અમે તો બેસવા આવ્યા હતા.." " હા ....ભાઈ ...એ તો મે જોયું.." " ભૂત...રહેવા દો ને...ચાલો, અહીંયાથી જઈએ..." " પણ ક્યાં જઈશું..??" "તમારે ઓફિસ વર્ક પૂર્ણ થઇ ગયું ને...!???" " હા.. તો... ચાલો મારી સાથે.." રશ્મિકા પોતાની ડાયરી પોતાના પર્સમાં મૂકે છે ...ને ઝડપથી વિજયની ફાઈલને એ બેગમાં મુકાવી રશ્મિકા વિજયને ખેંચીને બાઇક પાસે લઈ જાય છે..... "વાંદરી...ક્યાં લઈ જાય છે...???" "ચાલ ને ભૂત... હું કહું છું ને ..." "વાંદરી.." " ચાલો..બાઈક સ્ટાર્ટ કરો.." "Hmm.. વાંદરી .." વિજય બાઈક સ્ટાર્ટ કરે છે.. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો