આભા - એક સરળ છોકરીની અટપટી કહાની

(192)
  • 79.9k
  • 22
  • 43k

"આભા" "આભા" " પ્લીઝ.... આવું ન કર. વર્ષો રાહ જોવડાવ્યા બાદ મળી છે તું. હવે જીવન સફરમાં આમ છોડીને ન જા. પ્લીઝ.......આભા. પ્લીઝ. એટલું તો વિચાર કે તારા વિના મારું શું થશે? અને આકૃતિ........ બીજા કોઈ નહીં તો કંઈ નહીં, પણ એનું તો વિચાર............." હોસ્પિટલનો એ પ્રાઇવેટ રૂમ ડૂસકાંઓથી ભરાઈ ગયો હતો. પણ હું શૂન્યમનસ્ક હતી. હુુંં એ અવાજ ઓળખવા મથી રહી હતી. લાગતું હતું કે હું મને ખુુુદને જ ઓળખતી નથી. શુંં છે મારું અસ્તિત્વ??? હું મારું અસ્તિત્વ શોધી રહી હતી. હું મારુંં અસ્તિત્વ શોધવા ધીરે ધીરે મારા ભૂતકાળમાં ગરકાવ થઈ રહી હતી......... * * * * * * * * * * એક પરિવાર માં પ્રથમ બાળક તરીકે એક બાળા નો જન્મ થયો છે. હા, એ હું છું. માતા પિતાના પ્રથમ સંંતાન તરીકે હું આ દુુનિયામાં આવી. મારા પિતાએ મને હાથમાં લીધી અને નામ આપ્યું, "આભા." મારા મમ્મી, પપ્પા ને હું ઓળખી શકી. ઘરમાં પ્રથમ બાળક એટલે હું. હું ખુદને નિહાળી રહી હતી. સફેદ કપડામાં વીંટાળેલી, ગુલાબી ચહેરો. કોઈપણ વ્યક્તિ જોઇને મોહી પડે એવી જ, 'નાનકડી આભા'. મમ્મી પપ્પા સાથે એ વિડિયો મેં ઘણી વખત જોયેલો, તે મને યાદ આવ્યું.

Full Novel

1

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 1

આભા - જીવન સફરમાં ઘણી તકલીફો આવે છે. કયારેક હમસફર મઝધારે છોડી જાય છે. પણ સફર અટકતી નથી. એ પોતાના લય મુજબ ચાલતી રહે છે. સુખ દુઃખ સાથેની સફર/ જીવન સફર ...વધુ વાંચો

2

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 2

આભા - જીવન સફરમાં ઘણી તકલીફો આવે છે. કયારેક હમસફર મઝધારે છોડી જાય છે. પણ સફર અટકતી નથી. એ પોતાના લય મુજબ ચાલતી રહે છે. સુખ દુઃખ સાથેની સફર/ જીવન સફર ...વધુ વાંચો

3

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 3

આભા - જીવન સફરમાં ઘણી તકલીફો આવે છે. કયારેક હમસફર મઝધારે છોડી જાય છે. પણ સફર અટકતી નથી. એ પોતાના લય મુજબ ચાલતી રહે છે. સુખ દુઃખ સાથેની સફર/ જીવન સફર ...વધુ વાંચો

4

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 4

આભા - જીવન સફરમાં ઘણી તકલીફો આવે છે. કયારેક હમસફર મઝધારે છોડી જાય છે. પણ સફર અટકતી નથી. એ પોતાના લય મુજબ ચાલતી રહે છે. સુખ દુઃખ સાથેની સફર/ જીવન સફર ...વધુ વાંચો

5

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 5

હેય.... જલ્દી આવએક સેલ્ફી તો બને જ આના પર....ને બધા સેલ્ફી લેવા ગોઠવાઈ ગયા...આકાશ મારી પાસે બેસી ગયો...બધા ખુશ હતા..પણ.. આકાશ....શું હતું એના મનમાં?એને જોઈને કંઈ કળી શકાતું નહોતું....*......*........*.........*........*.........*સ્માઈલ.....સુંદર.......હજુ એક....બસ હવે પપ્પા.....હવે તો હું થાકી ગઈ...બહુ થયું ફોટો સેશન...પપ્પા- મમ્મીને મારા ફોટા પાડવા ખૂબ ગમતાં.નાના- મોટા દરેક પ્રસંગે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી ખૂટે જ નહીં...મારી દરેક નાની- મોટી યાદો એમનાં સ્મરણો એમની પાસે રાખવા ઈચ્છતા..સદાને માટે.એ ફોટોઝ અને વિડિયો દ્વારા મારા જન્મ લઈ ને અત્યાર સુધી ની યાદો સચવાયેલી હતી...*.........*.........*.........*..........*બસ રાહુલ....." આભા હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી. એને આરામ કરવા દો.. ચાલો બધા" કાકી માં આદેશ આપતાં હોય એમ બોલ્યાં.બધા ગયા પછી ...વધુ વાંચો

6

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 6

"સાસરિયામાં આટલું મોડું કરાતું હશે.?શું વિચારશે મમ્મી અને કાકી માં???એલાર્મ પણ મૂકવાનું ન સૂઝ્યું મને...."વિચારો નાં વાવાઝોડા સાથે હું તૈયાર થઈ નીચે જવા લાગી..," સોરી, હું ઘણી લેઈટ થઈ છું, હવે એવું નહીં થાય." હું નાસ્તાની પ્લેટ લેતા બોલી." બેટા, સોરી શું કામ કહે છે? તું આરામથી ઊંઘી ને?? એ સારું છે તારી હેલ્થ માટે. વહેલાં જાગી ને શું કરવું છે તારે??? હું ને વનિતા છીએ ને બધું સંભાળવા. તું આ ઘરમાં આવી પછી આખું ઘર તું જ સંભાળતી હતી.. હવે અમને મોકો આપ તને સંભાળવાનો..." મમ્મી ની વાત સાંભળીને લાગ્યું કે હું કેટલી નસીબદાર છું.....આકાશ ઓફિસ જતો રહ્યો ...વધુ વાંચો

7

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 7

"મમ્મી હું જાઉં છું." સ્કૂલ શૂઝ પહેરતા પહેરતા હું બોલી." હજુ તો પોણા પાંચ જ થયા છે. કેટલું અંધારું તારા પપ્પાને જગાડ મૂકી જાય." રોજ રોજના બળાત્કાર અને અપરણ ના સમાચાર સાંભળતી મમ્મી ચિંતાનાં સ્વરમાં બોલી." પપ્પા તો હજુ ઊંઘે છે મારે લેટ થાય છે હું જાઉં છું." હું ઉતાવળમાં હતી." તો હું આવું મુકવા. આજકાલ કેવું બધું બની રહ્યું છે તને ખબર તો છે." મમ્મી હજુ મને એકલી જવા દેવા તૈયાર નહોતી.હમણાંથી તો આ રોજનું જ હતું. અગિયારમું ધોરણ પૂરું થયું હતું અને બારમા ધોરણના ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ ગયા હતા. મોટાભાગે ક્લાસીસ નો સમય સવારે પાંચ કે ...વધુ વાંચો

8

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 8

" એ તું જ હતો ને?? "મારા અવાજમાં ઉચાટ હતો." તું શું કહી રહી છે?? બહુ રાત થઈ ગઈ હવે ઊંઘી જા. આરામ કર તારી તબિયત ઠીક નથી." એ પોતાની ઓફિસ ફાઈલ લઈ ઉભા થતા બોલ્યો.કદાચ મારો સવાલ સમજાયો ન્હોતો. અથવા એનો જવાબ આપવા માંગતો નહોતો.મારી સાથે નો એકાંત ટાળવા એ સ્ટડી રૂમ તરફ જવા લાગ્યો. પણ આજે હું મારા પ્રશ્નોને આમ જ મૂકી દેવા તૈયાર નહોતી. મેં એકદમ થી ઉભા થઈ તેનો હાથ પકડી લીધો. એની આંખોમાં જોઈને એને પૂછ્યું," તું એ જ છે ને જેણે એ દિવસે મને સ્કૂલથી ઘરે ડ્રોપ કરી હતી??""તું કયા દિવસની વાત કરે ...વધુ વાંચો

9

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 9

*.........*............*.............*............*( દરિયા કિનારે ભીડ થી થોડે દૂર એક નવુંસવુ પ્રેમી યુગલ , ચહેરાઓ સ્પષ્ટ નહોતાં. પણ એમની વચ્ચેનો સંવાદ, ચેષ્ટાઓ સ્પષ્ટ વર્તાતી હતી.)"શું જુએ છે તું???"" તારી આંખો.....""બસ હવે, મને ઘૂરવાનું બંધ કર..."" કેમ?? તને જોવા પર ટેક્સ લાગે છે શું??"" છોકરી થઈને એક છોકરાને આવી રીતે જોઈશ તો લોકો શું વિચારશે???"" લોકો સાથે શું લેવાદેવા?? હું આમ જ તને જોઈશ. સમજ્યો??""તો એમ નહીં માને તું?"" ના."" ઓકે, તો હવે પરિણામ ભોગવ."કહી તેણે ખિસ્સામાંથી રુમાલ કાઢ્યો અને એ નાજુક સી છોકરી ના મોં ને આખો જ બાંધી દીધો." આ શું કરે છે?? છોડ મને "" મારી કસમ છે રુમાલ ...વધુ વાંચો

10

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 10

ત્યાં જ રાહુલ ત્યાં આવી પહોંચ્યો. અને બોલ્યો, " ભાભી, જલ્દી તૈયાર થઈ જાવ. આપણે થોડીવારમાં નીકળશું. અને ભાઈ પણ કહેજો જલ્દી તૈયાર થાય. આજ તો એને આવું જ પડશે. દર વખતે કોઈને કોઈ બહાનું કરીને ઘરે રહી જાય છે. પપ્પા અને મોટા પપ્પા પણ સાથે આવે છે. ફુલ ફેમિલી એક સાથે.""ઓકે, હું એને કહી દઈશ." મેં જવાબ વાળ્યો.મેં ફરી બેડરૂમ તરફ પગ વાળ્યાં..દરવાજો નોક કરીને અંદર ગઈ.." આ તારો પણ રૂમ છે..નોક કર્યા વગર આવે તો ચાલે...." આકાશે કહ્યું."હા, પણ મારા લીધે તારી પ્રાઇવસી ભંગ થતી હોય તો મારે નોક કરીને આવવું પડે ને?" મેં બને એટલી શાંતિથી ...વધુ વાંચો

11

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 11

અત્યાર સુધી આભા દ્વારા આગળ વધી રહેલી વાર્તા હવેથી ત્રીજા પુરુષ તરીકે આગળ વધારી રહી છું.આપને જરૂર પસંદ પડશે. આશા સહ *...........*..........*.......…..*..........*........*"હોટલ પર જે થયું એ ઠીક નથી થયું. આપણે આભાને સત્ય કહી નહીં શકીએ અને જે દ્રશ્ય એને જોયું એના માટે ‌‌‌એ શું ધારી બેઠી છે?" હેમંતભાઈ ના ચહેરા પર ચિંતા ના ભાવ ફરી રહ્યા હતા."મોટાભાઈ ચિંતા ના કરો.. અને મને લાગે છે આપણે એને બધું સાચું કહી દેવું જોઈએ." મોટાભાઈ ની ચિંતા જોતા હર્ષદભાઈ બોલી પડ્યા."શું કહો છો તમે? આભાને કઈ રીતે સાચું કહી શકીએ આપણે?? ડૉક્ટરે કહ્યું છે કે આ રીતે અચાનક બધી હકીકત જાણી એની ...વધુ વાંચો

12

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 12

હાલ પૂરતું બધું બરાબર હતું. રિયા પોતાના વતન સુખપુર પહોંચી ગઈ હતી. આકૃતિ ને મમ્મી પપ્પા સાથે બબ્બે દાદા તેમજ કાકા નું વ્હાલ મળી રહ્યું હતું. આભા ખુશ હતી કે એની પાસે એક સુખી પરિવાર હતો. આકૃતિમાં તો જાણે આકાશનો જીવ વસતો. પોતાના માટે પણ એ એટલો જ પ્રેમ મહેસુસ કરતી પણ જ્યારે એની નજીક જવા પ્રયત્ન કરતી આકાશ કોઈ ને કોઈ બહાને એનાથી દૂર રહેતો. આ વાત એને ખટકતી હતી. આકાશ અને એની વચ્ચે હજુ પણ એક દૂરી હતી. જે દૂર કરવા એ પ્રયત્નો કર્યા કરતી. પોતાના પ્રયત્નો નિષ્ફળ જતાં ક્યારેક એ ગુસ્સે થઈ જતી. તો ક્યારેક આકાશ ...વધુ વાંચો

13

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 13

*........*........*........*........*ઘડિયાળ રાતના ત્રણ વાગ્યા નો સમય બતાવતી હતી. આભા આકાશનો સહવાસ પામી એના પડખામાં ઘસઘસાટ ઊંઘી રહી હતી. પણ આંખોમાંથી ઊંઘ જાણે છુમંતર થઈ ગઈ હતી. થોડીવાર પહેલાનો બંનેનો સહવાસ તેના હૃદયમાં ડંખી રહ્યો હતો. જે થયું તે આભાની ઈચ્છા અને જીદના કારણે થયું હતું. આમ છતાં આકાશ પોતાને દોષી સમજી રહ્યો હતો. પોતે જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય એમ પોતાને કોસી રહ્યો હતો. એ જાણતો હતો કે જે પણ થયું છે એમાં એ કોઈ ફેરફાર કરી શકે એમ નહોતો. પણ આમ છતાં એને પોતાની ભૂલ ખૂબ જ મોટી લાગતી હતી. આવા જ વિચારોના ઘમાસાણ વચ્ચે રાત વીતી ...વધુ વાંચો

14

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 14

આકાશ આભા ને એ બધું જ કહી દેવા ઈચ્છતો હતો જે એ ભૂલી ગઈ હતી. અને એટલે જ એણે જવાનું નક્કી કર્યું હતું. ઘરના બધાંએ એને ખૂબ જ સમજાવ્યો પણ પોતે પોતાના નિર્ણય પર અડગ રહ્યો. આકાશ ને સમજાવવામાં નિષ્ફળ રહેલ બધા ભારે હૈયે પોતાના કામમાં વ્યસ્ત બની ગયા હતા. આકાશે આભા ને એક બે દિવસ માટે સામાન પેક કરવા જણાવી દીધું હતું." વોર્ડરોબ ના ઉપરના ખાનામાં તારી સાડીઓ હશે એમાંથી એક બે લઈ લેજે.."આકાશ ને યાદ આવતા તેણે આભાને કહ્યું." સાડી? સાડી કેમ? " આભા એ આશ્ચર્ય સાથે પૂછ્યું." સુખપર એક નાનકડું ગામ છે. અને ત્યાં બધા થોડા ...વધુ વાંચો

15

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 15

*.......*........*........*........*મમ્મી પપ્પા સાથે આભા પોતાના માસીના ઘરે લગ્ન માં પહોંચી. આમ તો એ મમ્મીનાં પિતરાઈ બહેન હતાં. પણ એમના સગાં કરતાં પણ વિશેષ હતાં." આવો, આવો..." રમા માસી દોડતા આવ્યા.. " બહું વહેલાં આવ્યાં તમે બધા? " મહેશ માસા કટાક્ષમાં બોલ્યા." અને આભા દીદી તમે તો પંદર દિવસ અગાઉ આવવાનાં હતાં ને? " દિપાલી ( રમા માસી ની નાની દિકરી જે આભા થી એકાદ વર્ષ નાની હશે) આભા થી રિસાઈ ને બોલી..." હવે બસ કરો બધા... નહીંતર એ અમારા લગ્ન પૂરાં થયાં પહેલા જ પાછી ભાગી જશે..." સાંચી દીદી ( રમા માસી ની મોટી દીકરી, જેના લગ્ન છે.) હસતાં ...વધુ વાંચો

16

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 16

*.........*...........*.........*.........*" ઘર આવી ગયું...." આકાશે ગાડી રોકી." ઓહ...હા.." આભા પોતાના વિચારો માંથી બહાર આવી.ત્યાં બધા રાહ જોઈને ઉભા હતા. ગાડી માંથી ઉતરતા પહેલા આભા માથા પર સાડી નો પલ્લું લેવડાવ્યો. આજ સુધી ઘરે ક્યારેય કોઈ રોકટોક ન કરનાર આકાશનું વર્તન આભા ને નવાઈ પમાડી રહ્યું હતું. પણ એ આકાશની ઈચ્છા મુજબ જ વર્તી રહી હતી."આવો આવો મે'માન." અતિ હેતાળ અવાજે અમને આવકાર આપ્યો."કેમ છો બાપુજી? કેમ છો બા ?" કહી આકાશ તેમને પગે લાગ્યો. અને આભા પણ માથા પર નો પલ્લું સરકી ના પડે એમ પલ્લું સંભાળતા આકાશ ને અનુસરી. નાનકડી આકૃતિ પણ બાપૂ, બા કહેતા એમની પાસે દોડી ...વધુ વાંચો

17

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 17

*...........*..........*...........*. .........*.........*" આઈ એમ વેરી હેપ્પી ફોર રાહુલ....." આભા ખૂબ ખુશ થતાં બોલી." હં...." આકાશે ટૂંકો જવાબ આપ્યો." આકાશ... ખુશ નથી રાહુલ માટે ? " આભા એ આકાશના હાવભાવ નિરખતાં પૂછ્યું." આકાશ....... શું વિચારે છે તું? હું તને કંઇક પૂછી રહી છું... " આકાશે કંઈ જવાબ ન આપ્યો એટલે આભા ચિલ્લાઈને બોલી." હં.. શું?" આકાશ પોતાના વિચારો માં એવો ખોવાઈ ગયો હતો કે તેને આભા નો પ્રશ્ન સમજાયો જ નહીં." રહેવા દે... મને હતું કે રાહુલ તારા સગાં ભાઈ સમાન છે. એની માટે તું ખૂબ જ ખુશ હોઈશ . પણ લાગે છે કે રાહુલ અને રિયા ના મેરેજ થાય ...વધુ વાંચો

18

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 18

*.........*.........*.........*.........*.........*બધા ખુશ હતાં. રાહુલ અને રિયા ના ભવિષ્ય વિશે સપનાંઓ જોઈ રહ્યા હતાં. ઘરની નાની વહુ તરીકે રિયા એકદમ લાગતી હતી. રિયા પહેલાં થી જ બધાને પસંદ હતી. પણ નાની વહુ તરીકે એને પસંદ કરનાર આભા જ હતી. રાહુલ ને હજુ વિશ્વાસ નહોતો આવતો કે તેને પોતાનો પ્રેમ આમ આસાનીથી મળી રહ્યો છે. ‌‌‌‌‌પણ આકાશ ની એક વાત થી દરેક નાં મનમાં એક અજંપો ઘર કરીને બેઠો હતો. રિયા ને ઘરની નાની વહુ બનાવવાનાં સપના સાથે સુખપર જવા નીકળેલ પરિવાર મનમાં એક ડર સાથે આગળ વધી રહ્યો હતો. રિયા ને ઘરની નાની વહુ બનાવવા જતાં મોટી વહુ આભા ને ...વધુ વાંચો

19

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 19

*..........*.........*.........*.........*" આદિ....." આભા સપનામાં બૂમ પાડી ઉઠી." આભા.. તું ઠીક છે...?" આકાશ ચિંતિત સ્વરે બોલ્યો.પણ આભા હજુ પોતાના ભૂતકાળમાં હતી. તેની આસપાસ બધાં વીંટળાઈ ને તેનાં ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. *.........*.........*.........*.........*.........*સગાઈ ને ઘણો સમય વીત્યા બાદ હજુ આભા એ એ દિવસે ખરેખર શું બન્યું હતું તે કોઈ ને જ કહ્યું નહોતું. તેના મમ્મી પપ્પાને એનાં પર પૂરેપૂરો વિશ્વાસ હતો.એટલે એ આભા ને કંઈ પણ પૂછીને અવિશ્વાસ જન્મે એવું કરવા ઈચ્છતા નહોતાં. અને બાકીના કોઈ માં એટલી હિંમત નહોતી કે એને કંઈ પૂછે." આભા...તે દિવસે શું બન્યું હતું?? તે મને કહ્યું નહીં??" આદિત્યએ સગાઈના દિવસે બનેલી ઘટના વિશે ...વધુ વાંચો

20

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 20

*..........*..........*.........*.........*" આભા, તું મારી એક વાત માનીશ??" આદિ એ પ્રેમ પૂર્વક પૂછ્યું. " આદિ... ક્યારેય એવું બન્યું છે કે તારી વાત ના માની હોય??" આભા એ જવાબ આપ્યો." મારા ગયા પછી...." આદિત્ય ભવિષ્ય માટે ચિંતિત હતો." આદિ પ્લીઝ.. આગળ કંઈ ન કહેતો. તું ક્યાંય નથી જવાનો. હું તને નહીં જવા દઉં. આપણે સારામાં સારા ડોક્ટર પાસે તારો ઈલાજ કરાવશું. તું એકદમ ઠીક થઈ જશે." આભા એ વાત માનવા તૈયાર જ ન્હોતી કે આદિત્ય હવે બહુ થોડા સમય નો મહેમાન છે." આભા, મેં તારી લાઇફ બરબાદ કરી નાંખી ને?" આદિત્ય હાંફતા હાંફતા બોલી રહ્યો હતો." એવું શું કામ બોલે છે? ...વધુ વાંચો

21

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 21

*..........*..........*..........*..........*..........*" તમે લોકો વાત કરો.. હું તારું ખેતર જોઈ લઉં." આકાશને એમની કૌટુંબિક વાત માં રહેવું યોગ્ય ન લાગતાં કર્યું." આકાશ, મારા પરિવાર સાથે વાત કરતા પહેલા મારે તારી સાથે વાત કરવી છે." આદિત્ય એ કહ્યું." મારી સાથે?" આકાશ આશ્ચર્ય સાથે બોલ્યો. " હું ગોળગોળ વાતો કરીને ટાઈમ વેસ્ટ કરવા નથી માંગતો. એટલે હું તને સીધી જ વાત કરીશ." આદિત્ય બોલ્યો." હા, બોલ. શું કહેવું છે તારે?" આકાશે પૂછ્યું." આકાશ... તું આટલાં વર્ષોથી જેને શોધી રહ્યો છે એ આભા.... મારી વાઈફ છે. અને મારી અત્યારે જે પરિસ્થિતિ છે એ તું બરાબર જાણે છે. હવે મારી પાસે વધુ ટાઈમ નથી. ...વધુ વાંચો

22

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 22

*.........*.........*.........*.........*" આ તારાં માટે.." આકાશે એક ગીફ્ટ બોક્સ આભા ને આપતાં કહ્યું." આકાશ, આપણે પહેલાં જ નક્કી કર્યું છે આ લગ્ન હું ફક્ત આકૃતિ માટે કરી રહી છું. તો પછી આ બધું શા માટે??" આભા ગુસ્સે થતા બોલી." હા મને ખબર છે. પણ મારા પરિવાર ને તો એ નથી ખબર ને? એ બધાં તો એવું જ વિચારે છે કે મને મારો પ્રેમ જીવનભર માટે મળી ગયો છે. જેને હું ચાહું છું એ મારી પત્ની અને આ ઘરની મોટી વહુ બની આવી છે. " આકાશે આભા ને શાંત કરતા કહ્યું." પણ..." " આભા... આપણે આ બંધ બેડરૂમમાં ભલે મિત્રો તરીકે ...વધુ વાંચો

23

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 23

*..........*.........*.........*.........*આભા શું નિર્ણય લેશે?બધા એ જ વિચારોમાં ખોવાયેલા હતા. " અહીંયા બધા રાહુલ અને રિયા ની સગાઇ માટે આવ્યા ને?? તો એ બધી રસમ પૂરી કરી લઈએ? " આભા એ પોતાનો વિચાર રજૂ કર્યો." આભા.... તું..."" આકાશ આપણે પછી વાત કરીશું." આભા એ આકાશને અટકાવતાં કહ્યું.બધા જાણતા હતા કે તેમના લગ્ન થશે તો રિયા ને રોજ પોતાની સામે જોઈ આભા આદિત્યને યાદ કરીને દુઃખી થશે. આમ છતાં બધા એ આભાના કહ્યા પ્રમાણે સગાઈ વિધિ આગળ વધારી.રાહુલ અને રિયા વિધિ પૂર્વક સગાઈ નાં બંધનમાં બંધાઈ ગયા. બંનેએ મોટેરાંઓ નાં આશિર્વાદ લીધા." રિયા ને મેં હંમેશા મારી નાની બહેન માની છે. ...વધુ વાંચો

24

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 24

*.........*.........*.........*.........*.........*પાછળની સીટમાં બેઠેલા એક યુવાને પાનની પિચકારી મારી અને આભા એનાં પર તૂટી પડી...." કંઈ ભાન છે કે નહીં.? ખાઈને ગમે ત્યાં થૂંકો છો. આગળ પાછળ બેઠાં હોય એનું તો ધ્યાન રાખો."" માફ કરજો. હવે ધ્યાન રાખીશ." એ યુવાને માફી માંગી લીધી.એ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. પણ આભાના મનમાં કેટલાક સંવાદો ઉમટી આવ્યા." હું તારી કસમ ખાઉ છું, હવે હું પાન-મસાલાને હાથ પણ નહીં લગાડું."" આવું તમે દર વખતે કહો છો.. મેં સગાઈ પહેલાં જ કહ્યું હતું કે પાન- માવા ખાવા વાળા લોકો પ્રત્યે મને નફરત છે. અને મારો જીવનસાથી વ્યસની હોય એ મને નહીં ચાલે.. ત્યારે ...વધુ વાંચો

25

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 25

*..........*..........*..........*...........* " આભા, આજે આપણે જલ્દી પાછા આવી જશું." " મને ખબર છે ગીત,. તારું એટલે કેટલાં કલાક એ..." " બસ હવે, બહું વાયડી ન થા.." " જા ને, તું વાયડી..." " બસ હવે એ બધું છોડ અને એ કે તું એકલી કેમ સુરત આવી.?." " આકાશને ઓફિસમાં કામ હતું એન્ડ આકૃતિ ને આકાશ જોડે રહેવુ હતું એટલે એ ના આવી." " તું ભલે ના કેય મને ખબર છે પ્રોબ્લેમ શું હશે.." " હા તું તો અંતર્યામી છે." " મજાક ન કર.. તું આમ ક્યાં સુધી ભાગીશ.?" ...વધુ વાંચો

26

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 25 - અંતિમ ભાગ

*..........*...........*..........*..........* પાછા ફર્યા બાદ બંને નું જીવન બદલાઈ જવાનું હતું જેનો આભાસ તેમને બિલકુલ નહોતો.હમણાં થી આભા કંઈક ખોવાયેલી લાગતી. સતત કંઈક વિચાર્યા કરતી. પોતાના જ મન સાથે દ્વન્દ્વ યુધ્ધ કર્યા કરતી. અને ઘરના સભ્યો તેને સતત સધિયારો આપતાં." આભા, બેટા હું જાણું છું કે એક સ્ત્રી માટે નવી શરૂઆત કરવી કેટલી અઘરી છે. મોટા ભાગે સ્ત્રીઓ પોતાના ભૂતકાળને સંપૂર્ણ રીતે ભૂલી જઈ નવેસરથી એકડો ઘૂંટવાનો પ્રયત્ન કરે છે. પણ એને ભૂલી શા માટે જવું એ મને સમજાતું નથી. પોતાના ભૂતકાળને સાથે રાખીને પણ આગળ વધી જ શકાય ને? પોતાના જીવનમાં આગળ વધતા રહેવું એ જ તો જીવન છે." ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો