પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ

(149)
  • 37.4k
  • 8
  • 16.3k

દ્રશ્ય એક- ઓસ્ટ્રેલિયા માં ક્યાંક નાનકડા શહેર માં એક યુવતી સાંજ સમયે જમવા માટે રેસ્ટોરન્ટ શોધતી હતી એટલા માં તે એક ડેવિલ કોલોની પાસે પહોંચી. ડેવિલ કોલોનીમા બધા જ રેસ્ટોરન્ટ અને દુકાનો ને આગળ ડેવિલ નામ લખેલું હતું. એટલામાં જ એની નજર ડેવિલ રેસ્ટોરન્ટ ઉપર પડી જેના બોર્ડ માં નીચે ગુજરાતી ફૂડ લખ્યું હતું. સવારની ભૂખથી કકડતી એ છોકરી જરા પણ વિચાર્યા વગર રેસ્ટોરન્ટમાંં ચાલી ગઈ. તેને અંદર આવતી જોઈને રિસેપ્શનિસ્ટ એ આવકારો આપીને ટેબલ ખસેડીને બેસાડી અને તમે કેવા પ્રકાર નું જમવાનું લેવા માંગો છો જવાબ માં ગુજરાતી સંભળી રિસેપ્શનિસ્ટે એને કહ્યું અમારા

Full Novel

1

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ

દ્રશ્ય એક- ઓસ્ટ્રેલિયા માં નાનકડા શહેર માં એક યુવતી સાંજ સમયે જમવા માટે રેસ્ટોરન્ટ શોધતી હતી એટલા માં તે એક ડેવિલ કોલોની પાસે પહોંચી. ડેવિલ કોલોનીમા બધા જ રેસ્ટોરન્ટ અને દુકાનો ને આગળ ડેવિલ નામ લખેલું હતું. એટલામાં જ એની નજર ડેવિલ રેસ્ટોરન્ટ ઉપર પડી જેના બોર્ડ માં નીચે ગુજરાતી ફૂડ લખ્યું હતું. સવારની ભૂખથી કકડતી એ છોકરી જરા પણ વિચાર્યા વગર રેસ્ટોરન્ટમાંં ચાલી ગઈ. તેને અંદર આવતી જોઈને રિસેપ્શનિસ્ટ એ આવકારો આપીને ટેબલ ખસેડીને બેસાડી અને તમે કેવા પ્રકાર નું જમવાનું લેવા માંગો છો જવાબ માં ગુજરાતી સંભળી રિસેપ્શનિસ્ટે એને કહ્યું અમારા ...વધુ વાંચો

2

પેરાનોર્મલ પ્રોટેક્ટર કો - 2

દ્રશ્ય બે - એ સ્ત્રી ગાર્ડન ના ગેટ આગળ એની ને બચાવવા માટે બૂમો પડીને રોતી હતી. એ ગાર્ડન નામ માત્ર ગાર્ડન હતું સુકાયેલા ઝડીઝખડા એને પત્તા થી ગાર્ડન ભારાયેલું હતું. એનો ગેટ લોખંડ નો કાટ ખવાયેલો હતો.ગેટ ની બંન્ને બાજુ એ વિશાળ વિચિત્ર અને બિહામણા પક્ષીની મૂર્તિઓ હતી. એની વચ્ચે જૂની પત્થરો ની બનેલી ઇમારત જેની પર બ્લેક રંગ ના નિશાન હતા એ ઇમારત ને ત્યાંની લોકલ પબ્લિક હાઉસ ઓફ ડેવિલ કહેતી હતી એ ગાર્ડન ની નેગેટિવ વેવ આજુબાજુ ના લોકો ના મનમાં ભય લાવતી હતી. ડેવિલ કોલોની ની બંને બાજુ દુકાનો અને રેેેેસ્ટોરંટ ...વધુ વાંચો

3

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 3

દ્રશ્ય ત્રણ - એ બ્લેક કાર જેમાં બેસી હતી તેેે જઈને એક જૂના અને નાના ઘર આગળ ઉભી રહી. શક્તિ અને મેઘના ગાડીમાંથી નીચે ઉતર્યાં ને ઘર માં ગયા ત્યાં એક પચાસ વર્ષની મહિલાા કોફી નો મગ પકડી ને ડાઇનિંગ ટેબલ પર બેેેસી હતી જેનું નામ હતું શ્રીજયા તેના અડધા સફેદ અને અડધા કાળા બોબકટ વાળ હતા. બ્લેક ફ્રેમના મોટા ચશ્મા તેનુંંં ગંભીર વ્યક્તિત્વ રજુ કરતા હતા. તેેને લાઈટ બ્લ્યુ કલર નું બલેઝર વાઇટ શર્ટ અને બ્લેક જીન્સ નું પેન્ટ પહેર્યું હતું. મહિલા નું શરીર ભરાવદાર હતું. લાંબુ નાક અને કથઈ કલર ની આંખો ...વધુ વાંચો

4

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 4

દ્રશ્ય ચાર - શક્તિ સેમ ના પર જઈ એ સેમ ને મળી સેમ તેની સાથે વાત કરવા માંગતો હતો શક્તિ ને રેસ્ટોન્ટમાં જોોઈ ને તેને પોતાની સાાથે રેે રેસ્ટોરન્ટ ની છત ઉપર લઈ ગયો શક્તિને વારંવાર એક જ પ્રશ્નન કરતો રહ્યોો કે રાત્રેે ગાર્ડનમાં શું થયું હતું શક્તિ તેને એક જ જવાબ આપતી રહી કંઈ નહીં એનાા પ્રશ્નો થી કંટાળીને શક્તિ એનો હાથ પકડ્યો અને ત્યાંથી દૂર લઈ જાય છે શક્તિ અને સેમ હવે શહેરની બહાર આવી ગયા અને શક્તિ હવે એને કહેવાનુંં શરૂ કર્યુંં કે રાત્રે શું થયું હતું શક્તિએ જ્યારે ગાર્ડન નો ...વધુ વાંચો

5

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 5

દ્રશ્ય પાંચ -મેઘનાને ફરી પૂછયું સુ કહ્યુંશક્તિ ને જવાબ આપ્યો“ મે એ દુષ્ટ આત્મા અને ડેવિલ બનેને જોયા જ્યારે લાશો ના ઢગલા વાળા રૂમ માં હતી ત્યારે તે ઢગલા ઉપર ચામાચીડિયાં ની જેમ છત ને ચોંટીને મોટી પાંખો વડો લોકો ના લોહીથી લથપથ એ ડેવિલ જેનો રંગ લોહી ના કારણે જોઈ સકાયો નહિ પણ એને ઓળખવા માટે એની એક જલક કાફી હતી મારા માટે હા તે જ ડેવિલ હતો"મેગના ને પૂછ્યું “હવે સુ કરવાનુ છે આપડે તો આત્માને હરવા ની તૈયારી કરી એ જો ડેવિલ પણ જોડે આવશે તો શહેર ને બચવું મુશ્કેલ પડી જસે"શક્તિ કહ્યું " પેહલા આત્માનો ...વધુ વાંચો

6

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 6

દ્રશ્ય છ -મેઘના જર્જરિત ભીની આખો થી શક્તિ સામે જોઈ ને બોલી "મે રાત્રે ના પાડી હતી પણ તેઓ મારી વાત સાંભળી નહિ મારે ગાર્ડન સામે જ ઉભુ રેહવા નું હતું"શક્તિ તેના ખભા પર હાથ મૂક્યો અને એને કહ્યું "આ તરી ભૂલ નથી શાંત થઈ જા" તેને સમજાયું હતું કે હાલ તે કઈ પણ કહે તેવી હાલત માં નથી તેને આ વિશે સેમ ને પૂછવા નું વિચાર્યું પણ સેમ ક્યાંય દેખાયો નહિ એ તેને મળવા માટે દોડતી એના રેસ્ટોરન્ટ માં ગઈ સેમ ત્યાં કસ્ટમર સાથે વાત કરતો હતો અને જોઈ ને શક્તિ ને એનો હાથ ઊંચો કર્યો અને બોલાવ્યો ...વધુ વાંચો

7

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 7

દ્રશ્ય સાત - એ હેન્ડસમ છોકરા નું નાામ હતું અભિનવ. અભિનવ નું કોઈ પણ સામાન્ય માણસ પસંંદ આવી જાય એવું હતું. તેના સ્ટ્તાઇલેસ હેર અને પ્રરભાવ શાળી ચેહરા સાાાાથે બોલ્યો " સુ થયું શક્તિ ને " મેેેગના ને જવાબ માં કહ્યું " તે બીજી વાર હોોનટેડ ગાર્ડન માં ગઈ છે અને એની માતા નું કેહવુ છે આ વખતએનું બચંવું મુશ્કેલ છે." અભિનવ ને કહ્યું" તો હવે સમય આવી ગયો છે. એની મદદ કરવાનો તમે મદદ કરવા માગો છો" જવાબ માં બને હા પાડે છે અને તે બધા ત્યાં થી નીકડે છે હવે અભિનવ ને ગાડી માં શક્તિ ...વધુ વાંચો

8

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 8

દ્રશ્ય આઠ - હવે સમય આવી ગયો હતો હાઉસ ઓફ ડેવિલ માં જવાનો શક્તિ અને સાથે બધા હતા. શક્તિ ને કહ્યું" પેહલા આત્મા ને પકડવાની છે ધ્યાન રાખજો કે ડેવિલ ને પછી પકડીશું" એના જવાબ માં બધાને હા પાડી શક્તિ આગળ વધી અને તે પથ્થર ની બનેલી જૂની ઇમારત માં બધા ની સાથે ગઈ. અંધારું અને તે અંધારા માં કિકિયારીઓ નો આવાજ આવાનો સરું થયો. હવે બધા એ રૂમ માં આવી ગાયા જ્યાં લાશો નો ઢગલો હતો તે રૂમ ના અડધે સુધી હતો અને છત પર ડેવિલ એ ઢગલાની એકદમ ઉપર ઊંધો લટકેલો તેની અને ઢગલા ની વચે થોડી ...વધુ વાંચો

9

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 9

દ્રશ્ય નવ - પણ જ્યાં એ શાંતિથી બેસવાનું વિચારતા હતા ત્યાંજ હોસ્પિટલ માંથી ફોન આવ્યો ડોક્ટર ને કહ્યું કે ક્રિસ્ટી ભાગી ગઈ છે.શક્તિ ને જેવા સમાચાર મળ્યા એવી તે હોંટેડ ગાર્ડન તરફ ભાગી એ ત્યાં જઈ ને સીધી હાઉસ ઓફ ડેવિલ માં પોહચી એ દ્રશ્ય જે એની આંખો થી જોવે છે તેના પર તેને વિશ્વાસ નથી આવતો ક્રિસ્ટી ના હાથ લોહી થી ભરેલા હોય છે અને નીચે કોઈ યુવતી ને લોહી થી રંગાયેલી હોય છે. એ ક્રિસ્ટી ને પકડવા જા છે અને સામે એની આવી ને એ ડેવિલ ઉભો થઇ જાય છે. ક્રિસ્ટી ને છેલ્લી બલી આપી અને ...વધુ વાંચો

10

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 10

દ્રશ્ય દસ - શક્તિ ના પિતા નું કામ પૂરું થાય એની પેહલા તે મૃત્યુ પામ્યા એને ડેવિલ એમની આત્માને પણ કેદમાં કરી લીધી. માટે ડેવિલ ત્યાં ગેહરી ઊંગ માં હતો અને પછી જાગૃત કરવા એની એક ગુલામ આત્માને લોકો ને મારવાના સરું કર્યા. પણ જ્યારે શક્તિ ના પિતા ગાર્ડન માં આવતા હતા એની પેહલા ગાર્ડન ની બહાર એક કવચ બનાવ્યું હતું અને તેને પાર કરવા માટે બઉ તાકાત લગાવી પડે અને પછી જ્યારે ડેવિલ ત્યાંથી બહાર નીકળે તો થોડા સમય માટે એની શક્તિ ઓછી થઈ જાય. પણ એમની યોજના પ્રમાણે કાઈંથયું નહિ. અને હાલ ડેવિલ જાગી ને હાઉસ ઓફ ...વધુ વાંચો

11

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 11

દ્રશ્ય અગિયાર - શક્તિ ને મન માં એક જ વાત ચાલતી હતી કે મિત્રો કઈ પણ થાય એની પેહલા એ ડેવિલ ને મારી નાખવો પડશે. અભિનવ એ હાઉસ ઓફ ડેવિલ માં ભગતો હતો અને એની પાછળ ડેવિલ નિરાતે ચાલતો અને ભયાનક હસી થી એની પાછળ આવતો હતો. અભિનવ ને એ નાની ઇમારત માં છુપાવવી કોઈ જગ્યા મળી નહિ એના હાથ માં પકડેલી પવિત્ર જળ પણ નીચે પડી ગયું અને એ પ્લાસ્ટિક ની બોટલ ખોવાઈ ગઈ. અભિનવ ગભરાયેલો અને ધ્રૂજતો એક રૂમ ના દરવાજા આગળ આવ્યો એને તે દરવાજા મોટા લાકડાના જેના પર કોઈ જૂનું કોતરણી કામ કર્યો ...વધુ વાંચો

12

પેરા નોરમ પ્રોટેક્ટર કો - 12

દ્રશ્ય બાર -છેલ્લો ભાગમેઘના ને તેને પૂછ્યું " કેવા પ્રકારના ચિત્રો હતા કઈ યાદ છે."અભિનવ તેને જવાબ આપે છે હા એક કબર હતી અને નીચે કંઇક હતું."મેઘના તેને રૂમ ને ધ્યાન થી જોવાનુ કહ્યું એક એક દિવાલ અને જમીન ને ધ્યાન થી જોવા લાગ્ય પણ તેમને કઈ મળ્યું ના નિરાશ થઈ ને બેસી ગયા. અભિનવ ત્યાં બેસીને એ રૂમ ને ધ્યાન થી જોવા લાગ્યો અને એની નજર રૂમ ની છત પર પડી.અભિનવ ને મેઘના ને હાથ પકડી ને ઉપર ની બાજુ ઈસરો કર્યો.મેઘના એ જોઈ ને બોલી. " આ છત પર કોઈ નિશાન છે." તેમાં ડેવિલ ને જીવતો કરવાની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો