ગજેન્દ્ર ભાગવત એક નિષ્ફળ સેલ્સ રીપ્રેઝંટટેટીવ સાબિત થઇ રહ્યો છે.એક પાર્ટીમાં તેની મુલાકાત એક પ્રખ્યાત ફિકશન રાઇટર કિર્તી ચૌધરી સાથે થાય છે.કિર્તી ચૌધરી કેન્સર ના છેલ્લા સ્ટેજ માં છે.પોતાના મોતને પણ એક કોયડો બનાવવા તે ભાગવત ને એક વિચિત્ર ઓફર કરે છે.ઓફર છે પાંચ કોયડા ઉકેલવાની.ભાગવત સાથે તમે પણ જોડાઇ શકશો આ પાંચ કોયડા ઉકેલવા માટે,તો વાંચવાનુ શરૂ કરો પાંચ કોયડા.
Full Novel
પાંચ કોયડા - 1
ગજેન્દ્ર ભાગવત એક નિષ્ફળ સેલ્સ રીપ્રેઝંટટેટીવ સાબિત થઇ રહ્યો છે.એક પાર્ટીમાં તેની મુલાકાત એક પ્રખ્યાત ફિકશન રાઇટર કિર્તી ચૌધરી થાય છે.કિર્તી ચૌધરી કેન્સર ના છેલ્લા સ્ટેજ માં છે.પોતાના મોતને પણ એક કોયડો બનાવવા તે ભાગવત ને એક વિચિત્ર ઓફર કરે છે.ઓફર છે પાંચ કોયડા ઉકેલવાની.ભાગવત સાથે તમે પણ જોડાઇ શકશો આ પાંચ કોયડા ઉકેલવા માટે,તો વાંચવાનુ શરૂ કરો પાંચ કોયડા. ...વધુ વાંચો
પાંચ કોયડા (હાસ્યમય રહસ્યકથા)
ગજેન્દ્ર ભાગવત એક નિષ્ફળ સેલ્સ રીપ્રેઝંટટેટીવ સાબિત થઇ રહ્યો છે.એક પાર્ટીમાં તેની મુલાકાત એક પ્રખ્યાત ફિકશન રાઇટર કિર્તી ચૌધરી થાય છે.કિર્તી ચૌધરી કેન્સર ના છેલ્લા સ્ટેજ માં છે.પોતાના મોતને પણ એક કોયડો બનાવવા તે ભાગવત ને એક વિચિત્ર ઓફર કરે છે.ઓફર છે પાંચ કોયડા ઉકેલવાની.ભાગવત સાથે તમે પણ જોડાઇ શકશો આ પાંચ કોયડા ઉકેલવા માટે,તો વાંચવાનુ શરૂ કરો પાંચ કોયડા. ...વધુ વાંચો
પાંચ કોયડા - 3
ગજેન્દ્ર ભાગવત એક નિષ્ફળ સેલ્સ રીપ્રેઝંટટેટીવ સાબિત થઇ રહ્યો છે.એક પાર્ટીમાં તેની મુલાકાત એક પ્રખ્યાત ફિકશન રાઇટર કિર્તી ચૌધરી થાય છે.કિર્તી ચૌધરી કેન્સર ના છેલ્લા સ્ટેજ માં છે.પોતાના મોતને પણ એક કોયડો બનાવવા તે ભાગવત ને એક વિચિત્ર ઓફર કરે છે.ઓફર છે પાંચ કોયડા ઉકેલવાની.ભાગવત સાથે તમે પણ જોડાઇ શકશો આ પાંચ કોયડા ઉકેલવા માટે,તો વાંચવાનુ શરૂ કરો પાંચ કોયડા. ...વધુ વાંચો
પાંચ કોયડા ભાગ 4
ગજેન્દ્ર ભાગવત એક નિષ્ફળ સેલ્સ રીપ્રેઝંટટેટીવ સાબિત થઇ રહ્યો છે.એક પાર્ટીમાં તેની મુલાકાત એક પ્રખ્યાત ફિકશન રાઇટર કિર્તી ચૌધરી થાય છે.કિર્તી ચૌધરી કેન્સર ના છેલ્લા સ્ટેજ માં છે.પોતાના મોતને પણ એક કોયડો બનાવવા તે ભાગવત ને એક વિચિત્ર ઓફર કરે છે.ઓફર છે પાંચ કોયડા ઉકેલવાની.ભાગવત સાથે તમે પણ જોડાઇ શકશો આ પાંચ કોયડા ઉકેલવા માટે,તો વાંચવાનુ શરૂ કરો પાંચ કોયડા. ...વધુ વાંચો
પાંચ કોયડા ભાગ 5
જ્યારે ગજેન્દ્ર ભાગવત અતુલ મજુમદાર ને મળે છે ત્યારે ચીજો પહેલા કરતા પણ વધારે ગુંચવાડા ભરી દેખાય છે.એક એવી શર્ત ની વાત આવે છે કે ભાગવત ને કિવટ કરવુ વધુ યોગ્ય લાગે છે.શુ છે એ શર્ત જાણવા માટે વાંચો. ...વધુ વાંચો
પાંચ કોયડા ભાગ 6
ગજેન્દ્ર ભાગવત એક નિષ્ફળ સેલ્સ રીપ્રેઝંટટેટીવ સાબિત થઇ રહ્યો છે.એક પાર્ટીમાં તેની મુલાકાત એક પ્રખ્યાત ફિકશન રાઇટર કિર્તી ચૌધરી થાય છે.કિર્તી ચૌધરી કેન્સર ના છેલ્લા સ્ટેજ માં છે.પોતાના મોતને પણ એક કોયડો બનાવવા તે ભાગવત ને એક વિચિત્ર ઓફર કરે છે.ઓફર છે પાંચ કોયડા ઉકેલવાની.એક પછી એક વળાંકો આવે છે અને ભાગવત ની કહાની આ એપિસોડ માં એવો વળાંક લે છે કે તેણે એ શર્ત સ્વીકારવી પડે. ...વધુ વાંચો
પાંચ કોયડા ભાગ 7
(પ્રતિ શ્રી, મહેન્દ્ર શર્મા. સર અહીં પહેલો કોયડો સોલ્વ કરવા એક ચોરસ આકૃતિ મુકેલી છે.જે પહેલા કોયડા પછી બાકી જ્ગ્યામાં આગળ વાર્તા માં છાપવાની છે.જે હું ઇમેલ વડે અને કવર પેજ પર મોકલી રહ્યો છુ.પ્લીઝ,વાર્તા ની મજા માટે તે પ્રમાણે કરશો.મોબાઇલ -૯૪૨૭૭૦૨૭૭૬,takshka7056@gmail.com) ભાગ 7 :- પાંચ કોયડાનો પ્રથમકોયડો બીજા દિવસે સવારે રઘલાએ બેન્કમાંથી પૈસા ઉપાડી એક લાખ મને આપ્યા.રઘલો જરૂર કરતા વધારે ઉત્સાહમાં લાગ્યો.તે પોતે, પોતાની અલગ સ્વપનસૃષ્ટિ રચી બેઠો હતો. સવારે અગિયાર વાગ્યે અમે બે હોટેલે પહોંચ્યા.અતુલ મજુમદારે અમારુ હર્ષભેર સ્વાગત કર્યુ.આજે તે મિત્રતાના મુડમાં વધારે લાગ્યો.કોફી અને નાસ્તાનો ઑડર આપી તેણે વાત ની શરૂઆત ...વધુ વાંચો
પાંચ કોયડા-8
અમે જયારે કિર્તી ચૌધરીના બંગલે પહોંચ્યા,ત્યારે રાતના અગિયાર વાગી ચુકયા હતા.મહા મહેનતે ગેટ કીપરે અમારા માટે દરવાજો ખોલ્યો.બંગલો ખાલી અને તેની પત્ની સિવાય અહીં કોઇ નહોતુ.ગોપીનાથ ઉંધમાંથી ઉઠીને બહાર સુધી આવ્યો.અમે બંને હજુ ગેટ આગળ જ ચોકીદાર સાથે ઉભેલા હતા.ગોપીનાથ જોડે કઇ રીતે વાત કરવી તે અંગે અમે બંને અવઢવમાં હતા. ગોપીનાથ અમારી સામે આશ્ર્વર્ય થી જોઇ રહ્યો.અમે વાતની શરૂઆત કંઇક આવી રીતે કરી. ‘મારુ નામ ગજેન્દ્ર ભાગવત છે.આટલી રાત્રે તમને ઉઠાડવા બદલ ક્ષમા કરશો.પણ તમારા શેઠ કિર્તી ચૌધરીએ જ અમને તમારા સુધી પહોંચાડયા છે. તેમના કહેવા પ્રમાણે તમારી પાસે “ ગજેન્દ્ર ભાગવત” ને ,એટલે કે મને મદદ થઇ શકે એવી ચીજ છે’ મારા બોલાયેલા શબ્દોએ ગોપીનાથનુ અચરજ ઓછુ કરી નાખ્યુ.પોતાની પત્ની ને તેણે કંઇક આજ્ઞા કરી. ...વધુ વાંચો
પાંચ કોયડા - 9
ભાગ 9 – બીજો કોયડો કેસેટ પુરી થઇ.સાંભળીને અમે ખુબ રાજી થયા.અમને લાગ્યુ કે આ તો બહુ સહેલુ કામ છે.અમદાવાદની કોઇ પોળમાં રહેતા માણસનો પ્રિય પ્રસંગ શુ છે તે જ જાણવાનુ !સીધા તે ડાહ્યાભાઇ ને મળીશુ અને પુછી લઇશુ ! રઘલો તો એટલો ઉત્સાહમાં હતો કે બોલવા લાગ્યો-‘ આ ડાહ્યાભાઇ પ્રજાપતી નો આખો બાયોડેટા કાઢી નાખીશુ,ગજા ! પોળમાં આપણા ઘણા મિત્રો રહે છે.’ પણ એ ઉત્સાહ ઝાઝો ટકયો નહી. મોટી હવેલી ની પોળમાં રહેતા ડાહ્યાભાઇ પ્રજાપતી નુ ઘર તો શોધી કાઢયુ,પણ આજુબાજુ ના રહેવાસીઓ પાસેથી જાણ થઇ કે ડોસો મગજનો એકદમ છટકેલ છે.તેના પુત્રો તેનાથી અલગ રહે ...વધુ વાંચો
પાંચ કોયડા - 10
પાંચ કોયડા -10 વાત એમ હતી કે, અમદાવાદમાં એ વખતે એક નાટક આવ્યું હતું .નાટકનું નામ હતું “ ની માયાજાળ “ નાટકના સો એક જેવા show પુરા થવાના હતા. તેની ખુશાલીમાં ડાયરેક્ટરે નાટકનો સોમો શો પૂરો થાય, ત્યારબાદ નાની પાર્ટીનું આયોજન કરેલું .હવે આપણે તો કંઈ આવા મોંઘા નાટક જોવા જઈ શકીએ ? ત્યાં જ પાછી શરૂ થઈ નસીબ ની માયાજાળ. મારા સાહેબ કનુભાઈ પટેલ જેમની ફેક્ટરીમાં હું કામ કરતો હતો,એમણે પોતાના પત્ની સાથે આ નાટક જોવાનું ગોઠવેલું. પણ અણીના સમયે એની રૂપાળી રાણીની તબિયત બગડી અને પ્રોગ્રામ કેન્સલ. ટીકીટ તો પહેલાથી લઈ રાખેલી. ઘરે ! કરે શું ? ...વધુ વાંચો
પાંચ કોયડા - 11
પાંચ કોયડા-11 આવી તો કેટલીયે થિયરીઓ રજુ થઇ પણ એકપણ થિયરીમાં કોઇ સંકેત દેખાયો નહીં. ” ફોટોગ્રાફમાં કંઇક ખુટે છે.કંઇક ખુટે છે.શુ ખુટે છે ? હું આખો બંધ કરી વિચારવા લાગ્યો. “ ડિકેટટીવ ભાગવત ! કંઇ જલ્દી વિચારો.આપણી પાસે તેર જ દિવસ છે અને શી ખબર હવે પછીના કોયડા કેવા હશે.અને ગજા,આ કિર્તી ચૌધરીને ઘરડે-ઘડપણ આવા ગાંડા કાંઢવાની કયાં જરૂર હતી ? આ તે કંઇ IS કે IPS ની પરિક્ષાઓ થોડી છે તે આવા કોયડા બનાવ્યા ?” રઘલાએ તેનો બફાટ ચાલુ રાખ્યો. “ રઘુવીર વ્યાસ ,બે મિનિટ માટે શાંતિ રાખશો.હું કંઇક વિચારી રહ્યો છું.” મેં રઘલાને બે હાથ ...વધુ વાંચો
પાંચ કોયડા - 12
ત્રીજો કોયડો તે દિવસે રાત્રે અમને ઉંધ ના આવી.મુંબઇ ટ્રેન ની તાત્કાલિક ટિકીટો મળવી શકય ન હતી.અમે બંને એ ડબામાં જ મુસાફરી કરવાનુ નકકી કર્યુ.આમ પણ અમે જનરલ માણસો જ હતા.મારી કંપની તરફથી મુંબઇ ની મિંટીંગો અનાયાસે ઘણી વાર યોજાતી,તેથી સાધનાને સમજાવવાનું વધુ અઘરુ ના પડયું.પણ રઘલાનુ શુ ? મેં રઘલાને એક કિમીયો આપ્યો.રઘલાએ ઘરે જઇને કહેવાનુ હતુ કે “ મુંબઇ ના એક પ્રતિષ્ઠિત લેખક તેની પ્રકાશન સાથે કરાર કરવા રાજી થયા છે.આ સોનેરી અવસર હાથમાંથી ગુમાવવો પાલવે એવુ નથી.તેથી અરજન્ટ મુંબઇ જવાનુ નકકી કર્યુ છે.આ કિમિયો કામ કરશે કે નહી તે તો સવારે જ ખબર પડે એમ હતી. ...વધુ વાંચો
પાંચ કોયડા - 13
અમે બંને અમારું માથું ખંજવાળી રહ્યા હતા.ત્યારે રઘલાએ એક ઉપાય સૂચવ્યો.આ ફોટામાં દેખાતી દરેક વસ્તુના ટૂંકા નામ કાગળમાં તેના પરથી કોઈ વ્યક્તિનું નામ બનાવી જોઈએ. મને પણ આ વિચાર ગમ્યો. બધી જ વસ્તુ ના નામ અમે ટૂંકમાં લખ્યા. ૧. વહાણ, ૨. આયાત-નિકાસના પલ્લા વાળું ત્રાજવું. ૩. હાવડા બ્રિજ નો સૂર્યોદય ૪. ફાંસીના ફંદામાં રહેલો દિપક ૫. સામાન અને ટ્રેન ૬.કપાયેલુ સફરજન ૭. પિંજરામાંથી મુક્ત થતું પક્ષી. આ શબ્દોને આડા અવળા ઊંધા ચતા ગમેતેમ ગોઠવીને અમે કોઈ નામ કે જન્મદિવસ ગોઠવવાનો પ્રયત્ન કર્યો .પણ વ્યર્થ !દરેક વખતે મને અને રચનાને કોઈ થિયરી મરી જતી. પછી અમને જ અમારી ...વધુ વાંચો
પાંચ કોયડા - 14
પાંચ કોયડા-૧૪ કપાયેલા સફરજન ના ફોટા ને હાથમાં લેતાં તે બોલ્યો- ‘ ગજા, આ સફરજન ન્યૂટને શોધ્યું ને ?’ ‘ અરે અક્કલ ! એ સફરજનને ન્યુટને નહોતું શોધ્યું !એ સફરજન ના આધારે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો.’ હું ગુસ્સામાં બોલ્યો. તે મારા મગજને વધુ ચકરાવો ચડાવે તે પહેલા હું તૈયાર થવા બાથરૂમ તરફ ભાગ્યો. નાહ્યા પછી મને કંઈક સારું લાગ્યું અમે બધા ફોટોગ્રાફ્સ ધ્યાનથી અનેક વાર જોયા. વહાણ ,આયાત-નિકાસના પલ્લા વાળું ત્રાજવું, હાવડા બ્રિજ માંથી થતો સૂર્યોદય, ફાંસીના ફંદા માંથી સળગતો દિપક ,સામાન અને ટ્રેન, કપાયેલું સફરજન ,પિંજરામાંથી મુક્ત પક્ષી સાથે તલવાર ઉપર લખાયેલા T અને N અનેકવાર જોવા ...વધુ વાંચો
પાંચ કોયડા - 15
પાંચ કોયડા-૧૫ ચોથો કોયડો આ ચોથો કોયડો લેવા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં અમારે જવાનું થયું. . ચોથો જેમની પાસે હતો ,તે હતા પાંચેક વર્ષ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ માંથી રિટાયર થયેલા ડી.એસ.પી સંજીવ જોગાણી. સંજીવ જોગાણી ના નામ થી વધારે પરિચય મને નહોતો પણ ચોથો કોયડો કીર્તિ ચૌધરીએ તેમને આપ્યો હશે એની પાછળ ચોક્કસ કારણ હશે. રઘલો રિક્ષામાં ગીત ગાઈ રહ્યો હતો.ત્રણ દિવસથી લાગેલો થાક, નિરાશા , અણગમો બધું જ વરાળ બની ઉડી ગયા હતા. સાચે જ મગજ અને મન કેવી રીતે કેળવાયેલા હોય છે. હજી કાલ સુધી આખો દિવસ માંડ નીકળતો હતો ,જયારે આજનો દિવસ હાથમાંથી સરકી રહ્યો હોય તેવું ...વધુ વાંચો
પાંચ કોયડા - 16
પાંચ કોયડા 16 ચોથો કોયડો આગળ:- સંજીવ જોગાણીએ દ્વારકાદાસ ના મૃત્યુ થી લઈને, ઘરના બધા ના બયાન, તેમનું ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જરૂરી ફોટાઓ બધું જ મને આપ્યું. જતાં જતાં મેં પૂછી લીધું ‘તમે આ વિદ્યાબેન ના બયાન ની તો વાત જ કરી નહીં?’ ‘વિદ્યાબેન જે ભજન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા તે હોલ માં ઘણા બધા સાક્ષીઓએ તે પૂરો સમય હોલમાં હાજર હતા તેવુ બયાન આપેલ છે, એટલે વિદ્યાબેન શંકાથી સો ટકા પર છે.” “તો પછી આ સફળ અઘરી રહેશે” હું બોલ્યો ‘મારી શુભેચ્છાઓ તારી સાથે છે’ જોગાણી સાહેબે મારો ખભો થાબડતા કહ્યું. હું અને રઘલો લગભગ આઠ વાગે હોટલ ...વધુ વાંચો
પાંચ કોયડા - ૧૭ - છેલ્લો ભાગ
પાંચ કોયડા-૧૭ અંતિમ કોયડો બીજા દિવસે સવારે રઘલાએ રજૂ કરેલી થિયરી સાથે અમે સંજીવ જોગાણી ના ઘરે પહોંચ્યા. કોઈ સંકેત દ્વારા દર વખતે કોયડાને ઉકેલવા માં મદદ કરી રહી હતી એટલે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ એ અમારી તરફેણમાં હશે. અમારી આખી વાત સાંભળી લીધા પછી એ અજીબ રીતે મલકાયા. અમારા બંનેની પીઠ થાબડી અને બોલ્યા-‘ કીર્તિ નો તારા પરનો વિશ્વાસ સાચો ઠર્યો છે ;આજ વાત કીર્તિ એ થોડા વર્ષો પહેલાં રજૂ કરી હતી. ‘ પણ આ વાત થિયરીજ છે કે તેમાં સત્ય પણ છે ?’ મેં પૂછ્યું આવો સવાલ મને પણ ઉદ્ભવ્યો એટલે ફરીથી ઓફિસિયલ આ ...વધુ વાંચો