શ્રી ગણેશ.. ?આકાશ માં કાળા વાદળ છવાયા છે અને વાદળ પાછળ છુપાયેલા ચંદામામા એમની શીતળ ચાંદની ના પ્રકાશ વગર ચારેય બાજુ અધૂરું જ અધૂરું છે.. કોઈ પણ બાજુ નજર ફેરવો.. કાઈ જ દેખાતુ નથી... ત્યાં રાજકોટ ની બસ થોડે બહાર ની બાજુ હાઈવે છે અને રાતના એક વાગ્યા છે.. સ્વભાવિક રીતે આખો રસ્તો ખાલી છે.. ચારેય બાજુ અંધારું જ અંધારું છે... જંગલ પ્રદેશમાંથી નીકળતો રસ્તો જે સીધો ગામડાઓ ને રાજકોટ શહેર સાથે જોડે છે.. અને રાજકોટ ના રસ્તામાં બેસેલા કૂતરા જાણે કોઈ ઘટના ઘટવાનો ઈશારો કરી રહ્યા હતા.. અહીંયા રસ્તા પર ઉભી એક છોકરી જે રાત ના અંધારામાં રાજકોટ તરફ
નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday
Highway ( horror story) - 1
શ્રી ગણેશ.. ?આકાશ માં કાળા વાદળ છવાયા છે અને વાદળ પાછળ છુપાયેલા ચંદામામા એમની શીતળ ચાંદની ના પ્રકાશ વગર બાજુ અધૂરું જ અધૂરું છે.. કોઈ પણ બાજુ નજર ફેરવો.. કાઈ જ દેખાતુ નથી... ત્યાં રાજકોટ ની બસ થોડે બહાર ની બાજુ હાઈવે છે અને રાતના એક વાગ્યા છે.. સ્વભાવિક રીતે આખો રસ્તો ખાલી છે.. ચારેય બાજુ અંધારું જ અંધારું છે... જંગલ પ્રદેશમાંથી નીકળતો રસ્તો જે સીધો ગામડાઓ ને રાજકોટ શહેર સાથે જોડે છે.. અને રાજકોટ ના રસ્તામાં બેસેલા કૂતરા જાણે કોઈ ઘટના ઘટવાનો ઈશારો કરી રહ્યા હતા.. અહીંયા રસ્તા પર ઉભી એક છોકરી જે રાત ના અંધારામાં રાજકોટ તરફ ...વધુ વાંચો
HIGH-WAY - the highway part 2
રાહુલ - જો આ આખી કોલેજ નું કેમ્પસ છે.. તુ મારી સાથે ચાલ તને બતાઉ .સેહેર - ok..બંન્ને જણા માં ઘૂમી રહ્યા છે.. રાહુલ કોલેજ વિશે માહિતી આપી રહ્યો છે અને સેહેર બધું ધ્યાનથી સાંભળી રહી છે.. રાહુલ - આ તમારો ક્લાસ છે.. અહીંયા 1st year ના સ્ટુડન્ટસ સ્ટડી કરશે.. સ્ટડી માં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો..સેહેર - તમને કહી દેવાનું એમ જ ને??" ના રે.... મને નઈ કેવાનું.."રાહુલ હસતા હસતા બોલ્યો " હા હો.. " સેહેર મોઢું ચડાવી ને બોલીરાહુલ - મસ્તી કરું છું રે.... મને કઈ દેજે ok??સેહેર - એક વાત પૂછું??રાહુલ - હા પૂછ..સેહેર - તમે ટોપર કેવી ...વધુ વાંચો
HIGH-WAY - part 3
Episode :-2. (xxx) સવાર પડે છે... ચિરાગ ની આંખો ખુલે છે હજુ આખી આંખો ખુલી નથી પણ ધીમે ધીમે નો તડકો એની આંખ માં પ્રવેશી રહ્યો છે એ બન્ને હાથ થી આંખો પર હાથ ફેરવે છે અને ધીમે ધીમે ખોલે છે.. આંખ ખુલતાની સાથે એ પોતાની જાત ને પોતાના ઘરની સામે જુએ છે. એને બિલકુલ ખબર નથી કે જંગલ વાળા હાઈવે થી એ રાતે દોડતો દોડતો અહીંયા કેમ નો આવી ગયો અને તરત કાલ રાતની ઘટેલી ઘટના એની આંખો સામે આવે છે.. એ એનો ફ્રેન્ડ રાજ લિફ્ટ માગતી છોકરી અને રાજ ની ખરાબ નજર.. અને એ એ એ.... એ છોકરી ...વધુ વાંચો
HIGH-WAY - part 4
રાહુલ - સેહેર1... અહીંયા તને કેમ લાવ્યો છું હું ખબર છે તને?સેહેર - ના ( અચકાઈ ને )રાહુલ - કે અહીંયા કોઈ નથી અને..... ( ધીમે ધીમે સેહેર ની નજીક આવે છે)કોઈ અનહોની થવાની આશંકા સાથે સેહેર ના હૃદય ની ધડકન વધવા લાગી છે.. રાહુલ - શુ થયું ડરે છે કેમ? અહીંયા આપડે બંને એકલા છીયે અને.... હવે હું તને...સેહેર - દૂર રહો મારાથી... મારાથી દૂર રહો..... (રડતાં રડતાં.. )રાહુલ - એ એ એ............. પાગલ.. મસ્તી કરું છું મારી વાત તો સાંભાળ પેલા....સેહેર - મારે કાઈ નથી સાંભળવું હું જાઉં છું.. ( સેહેર ઉંધી ફરી ને જવાનો પ્રયત્ન કરે છે)રાહુલ ...વધુ વાંચો
HIGH-WAY - part 5
બીજા દિવસે સવારે ૯ વાગે...સેહેર : hello સુમિત સુમિત:- હા બોલ ( ઊંઘ માં છે) સેહેર :- ક્યાં યાર તું, ટાઇમ થઈ ગયો છે કોલેજ નો.. સુમિત:- સુવા દે ને યાર ઊંઘ આવે છે મને..સેહેર: ફોન કટ કર અને જલ્દી તૈયાર થઈ ને મને લેવા આવ પહેલા થી જ મોડું થઈ ગયુંસુમિત: સુવા દે ને યાર plz સેહેર: હું જાઉં છું activa લઈને હો byy સુમિત: અરે આવ્યો આવ્યો તું wait કર હું હાલ જ આવ્યો બસ સેહેર: ok આવ તો ફટાફટ સુમિત call cut કરે છે અને સેહેર બહાર ઊભી ઊભી wait કરે છે..15 મિનિટ પછી દુર થી એક ગાડી આવતી દેખાય છે અને ...વધુ વાંચો
HIGH-WAY - part 6
: સેહેર: તને જરૂર ગલતફેમી થઈ છે યાર એવું કઈ જ નથી...પ્રિયાંશી: મારી આંખો સામે જોયેલી વસ્તુ ને તું કહે છે!!સેહેર: અરે યાર એ બસ...પ્રિયાંશી: બસ મારે કઈ નથી સંભાળવું... આજ કાલ માં આવી છે અને રાહુલ ના નજીક જવાના પ્રયાસ કરે છે!!!સેહેર: અરે મને નથી ખબર તું શું કેવા માગે છે...પ્રિયાંશી: બસ એટલું જ કે મારા રાહુલ થી દૂર રે તું એ મારો છે ફક્ત મારો.. સેહેર: અરે પણ મેં ક્યા કઈ કર્યું છે!!? પ્રિયાંશી: હા જોયું મેં એટલે ઉપર ના માળે એકલા એકબીજા ને ગળે લાગેલા હતા ને.. એનું શું સમજુ!!?સેહેર: અરે યાર એવું કાંઈ નથી...( એટલા ...વધુ વાંચો
HIGH-WAY - part 7
બંને ની વાતો બસ પુરી જ થવા આવી હતી કે ત્યાં રાહુલ આવી પહોંચ્યો..રાહુલ : તો સેહેર વાતો પૂરી થઈ કે હજુ બાકી છે!!?સેહેર : ના બસ હવે બે જ questions...રાહુલ : તું એક કલાક થી questions જ પુછે છે બકા .. કેટલું પૂછીશ.!!? Interview લેવા આવી છે??Dr. Mathur: શું છે તારે રાહુલ ? પૂછવા દે ને એને.. તું તો ક્યારેય છે નઇ કઇ મને.. જે પુછે છે એને પૂછવા નઈ દેતો.. રાહુલ : પુછે એમાં મને વાંધો નથી પણ મને ભૂખ લાગી છે તો ચાલો ને dinning ટેબલ પર બેસીને વાતો કર જો તમે તાર... સેહેર અરે નહીં નહીં.. મારે જવું ...વધુ વાંચો
HIGH-WAY - part 8
part 8 બીજા દિવસે સવારે.... રાહુલ ના મોબાઈલ માં સેહેર call કરે છે...રાહુલ - સુમિત આજ late ને તું...રાહુલ :- શું થયું સેહેર!?સેહેર :- શુ થયું!! શુ શુ થયું યાર!!જલ્દી ઉઠ હવે તું..સુમિત :- અરે શાંતિ બાબા ઉઠાય છે ને.... સેહેર :- તે કહ્યું તુ કે તું સાથે આવીશ...... રાહુલ :- હા તો શું...!? હવે નહીં આવું એકલી જા એમાં શું!! સેહેર :- ok તું late ઉઠ હું મારા રાજકુમાર જોડે જાઉં છું ક્યાંક ફરવા.. મારે રાજકોટ જોવું છે.. રાહુલ :- સારું તો જાઓ..સેહેર :- પક્કા..!!રાહુલ :- અરે હા જ તો.. જાઓસેહેર :- હું seriously કહું છું હું જાઉં છું..રાહુલ :- હા તો હું ...વધુ વાંચો
HIGH-WAY - part 9
part 9પ્રિયાંશી ની નજર સામે રાહુલ સેહેર ને કોફી ટેસ્ટ કરાવી રહ્યો હતો... પ્રિયાંશી ની આંખો ખુલ્લી રહી ગઈ બાજુ સુમિત ની નજર પ્રિયાંશી પર પડી એને પ્રિયાંશી ની આંખોમાં સેહેર માટે જહેર જોયું પણ એ કઈ બોલ્યો નહીં ... આ બાજુ રાહુલ સેહેર ને એના હાથ થી કોફી પીવડાવી રહ્યો હતો.. અને બાજુ પ્રિયાંશી ગુસ્સા થી લાલ થઈ ગઈ છે એ ત્યાંથી કાઈ પણ બોલ્યા વગર ચાલી જાય છે...રાહુલ :- સુમિત પ્રિયાંશી ક્યાં ગઈ....!! સુમિત :- ખબર નહીં.. એને કોઈ કોલ આવ્યો તો પછી તરત જતી રહી કાઈ કહેવા નથી રહી... રાહુલ :- પણ અચાનક...સુમિત :- અરે કામ હશે એને ...વધુ વાંચો
HIGH-WAY - part 10
Part 10અત્યાર સુધીમાં તમે જોયું કે ,પ્રિયાંશી અને સુમિત એમના રસ્તા ના કાંટા એટલે કે રાહુલ અને સેહેર ને ઇરાદામાં છે.. પ્રિયાંશી સેહેર ને રાહુલ ના નજીક આવવા ની સજા આપવા માંગે છે અને બીજી બાજુ સુમિત રાહુલ ને હટાવીને કોલેજ માં એની જગ્યા લેવા માંગે છે..આ બાજુ રાહુલ સેહેર ને રાજકોટ માં જુદી જુદી જગ્યાઓ બતાવી રહ્યો છે...રાહુલ : તો કેવું લાગ્યું તને અમારું શહેર?સેહેર : સરસ છે.. રાહુલ : બસ સરસ!!સેહેર : હા જ તો... અહીંયા બધું કેટલું ફાસ્ટ છે યાર લોકો જિંદગી ની જરૂરિયાત ને પુરી કરવા માટે જિંદગી જીવવાનું જ ભૂલી ગયા છે...રાહુલ :- શુ બોલી!! ...વધુ વાંચો
HIGH-WAY - part 11
Part 11બીજા દિવસે સવારે....સેહેર ના મોબાઇલ માં રાહુલ નો call આવે છે.. સેહેર કોલ ઉપાડે છે..રાહુલ :- hello.. good :- very Good morning dear....રાહુલ :- શુ....!! Sorry.. સુ બોલી તું!! સરખું સંભળાયું નઇ... ( રાહુલ ને ફરીથી સેહેર ના મોઢે dear સાંભળવું છે)સેહેર :- Good morning doctor ( મનમાં ને મનમાં શરમાય છે)રાહુલ :- ઉઠ્યા કે નઇ!! સેહેર :- હા.. ઉઠી ગઈ ને... ક્યાર ની ય.. તૈયાર પણ થઈ જવા આવી.. તું ક્યારે આવે છે!?રાહુલ :- બસ પહોંચવા થયો છું.. તું નીચે આવી જા જલ્દી થી..સેહેર :- ok ok.. આવું છું ચલ..રાહુલ:- હા આવી જાઓ જલ્દી.. સેહેર :- ફોન મુકીશ તો ...વધુ વાંચો
HIGH-WAY - part 12
Part 12સાંજે સેહેર તૈયાર થઈ ને બેઠી છે પાર્ટી માં જવા માટે પણ એનો મૂડ એક દમ ઑફ છે.. છે એ તો એ પણ જાણે જ છે... એને રાહુલ સાથે પાર્ટી માં જવુ હતું એ બસ રૂમમાં ચુપચાપ બેસી છે ત્યાં એના મોબાઈલ માં રિંગ વાગે છે કોલ આવે છે સુમિત નો....સુમિત :- hello સેહેર... ક્યાં છો તમે લોકો!?સેહેર :- Hello.. ઘરે જ છું હજુ તો હું...સુમિત :- રાહુલ લેવા નથી આવ્યો!!સેહેર :- એને એના dad જોડે જવાનું છે... એ ગયો છે..સુમિત:- તો તું કઈ રીતે આવીશ?સેહેર :- એકટીવા લઈને આવીશ હું...સુમિત :- ના ના એ લઈને ના આવીશ.. ...વધુ વાંચો
HIGH-WAY - part 13
Part 13અત્યાર સુધી ( પાર્ટ ૧૧ સુધી ) આપણે જોયું કે...સુમિત સેહેર અને રાહુલ ને પાર્ટી માં આવવા માટે આપે છે. રાહુલ ને બહાર જવાનું હોવાથી સેહેર એકલી જ પાર્ટી માં જાય છે ત્યાં બધા લોકો નશાની હાલતમાં છે... સેહેર સામેના બંધ રૂમમાં પ્રવેશે છે અને તેને પ્રિયાંશી મળે છે.. પ્રિયાંશી તેને ગામડાની છોકરી કહી ને તેનું અપમાન કરે છે એટલે સેહેર દુઃખી થઈ ને તેના ઘરે જવા નીકળે છે ત્યાં ચિરાગ તેની પાસે આવે છે અને સેહેર ને પોતાની વાતોમાં ફસાવી મોકટેલ ( નોનઆલ્કોહોલિક ડ્રિન્ક) પીવા માટે ફોર્સ કરે છે...હવે આગળ.......સેહેર :- નઇ નઇ ચાલશે... મારે કંઈજ પીવાની ...વધુ વાંચો
HIGH-WAY - part 14
Part 14રાઘવ તો સુમિત સામે ચતુરતા પૂર્વક નું હાસ્ય કરી ને ત્યાંથી સેહેર ને લઈ ને જવા માટે તૈયાર જાય છેરાઘવ :- તો જઈએ સુમિત? સેહેર :- હા પ્લીઝ મને ઘરે મૂકી જાઓ.. thanks સુમિત.. સુમિત :- અરે એમાં શું thanks આમ પણ તું આજ પછી તું પાર્ટી માં જવા જેવી નહિ રહે ( પોતે મજાક કરતો હોય એમ જોર જોરથી હસવા લાગે છે અને રાઘવ ને યાદ કરાવે છે કે પાછળ ના રસ્તે થી જજો. )સેહેર :- સારું ચલ byy સુમિત ( મનોમન ખુશ છે કારણ કે પ્રિયાંશી અને ચિરાગે તેની સાથે જે કર્યું એના પછી તેને પાર્ટી માં રોકાવાનો ...વધુ વાંચો
HIGH-WAY - part 15
Part 15 કાર સુમસાન રસ્તા પર સાઈડ માં પાર્ક કરેલી છે.. દૂર દૂર સુધી ના કોઈ નો અવાજ સંભળાય ના કોઈ વાહન એ રસ્તા થી પસાર થાય છે.. ગાડી માંથી સેહેર નો " બચાઓ... બચાઓ.... નો અવાજ ક્યાંક ને ક્યાંક કાર અને એના કવર સુધી જ સીમિત રહી ગયો છે.. ત્યાં સેહેર કાર માં બચાઓ બચાઓ ની બૂમો પડ્યા શિવાય કાઈ કરી શકતી નથી કાર ના દરવાજા લોક કરેલા છે ત્યાં બહાર રાઘવ અને ચિરાગ બન્ને સેહેર ની આ હાલત જોઈને હસે છે...ચિરાગ :- બઉ time પછી મારા શરીર ની આગ બુઝાવી શકીશ.. આજ તો જબ્બર શિકાર કરીશ.. હાહાહાહાહાહાહાહાહાહા રાઘવ :- હા ...વધુ વાંચો
HIGH-WAY - part 16
Part 16લાસ્ટ પાર્ટમાં જોયું કે સેહેર સાથે હેવાનીયત ભર્યું વર્તન કરીને રાઘવ અને ચિરાગ એ એને ખેતર ના ખૂણામાં ના ખાબોચિયામાં ફેંકી દીધી અને બંને ત્યાંથી જતા રહ્યા. આ બાજુ જેમ જેમ રાત થતી ગઈ એમ એમ પાર્ટી માં રંગ આવતો ગયો. લોકો કૉડ્રિન્ક થી બીયર અને બીયર થી આલકોહોલ સુધી પહોંચી ગયા.. અને સ્પેશિયલ ફ્રેંડસ માટે તો ડ્રગ્સ નું પણ આયોજન કરવામાં આવેલું.. આ બધા ના નશામાં સુમિત ને ભાન જ નહોતું કે એને ચિરાગ અને રાઘવ ને કેવડો મોટો પાપ કરવા માટે મોકલ્યા છે એતો બસ એની જ મજા માં હતો.. પ્રિયાંશી પણ નશામાં ધૂત થઈ ને કઈ ...વધુ વાંચો
HIGH-WAY - part 17
Part 17બાથરૂમમાં સંતાયેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાજ પોતે હોય છે .રાજ ચિરાગ નો બહુ ખાસ હોય છે. બાથરૂમ માં સુમિત ની વાત સાંભળી ને એ ડરી ગયો છે એ મનમાં વિચારે છે , જો હું બહાર જઈશ તો મને જોઈને સુમિત ડરી જશે અને મને વાત ખબર છે એ વસ્તુ જાણી ને તો મને મારી નાખશે પણ હું આમ ચૂપચાપ થઈને બેસીશ તો કેમ ચાલશે ?!.એક કામ કરું હું રેકોર્ડ કરી લઉં બધું. રાજ પોતાનો મોબાઈલ નીકાળે છે અને મોબાઇલમાં વોઇસ રેકોર્ડિંગ ચાલુ કરીને બાથરૂમના બારણા નીચેની જગ્યામાં મોબાઇલને સેટ કરે છે. બારણાની આ સાઇડ રાજ રેકોર્ડ કરી ...વધુ વાંચો
HIGH-WAY - part 18
Part 18 હવલદાર કેસ ફાઈલ કરવા માટે સુમિત ને બહાર ના ટેબલ પર લઈ જાય છે અને કેસ લખવાની કરે છે. હવલદાર :- નામ શું હતું? રાહુલ :- સેહેર હવલદાર :- ઉંમર ??રાહુલ :- 22 - 23 વર્ષહવલાદર:- નંબર આપો એમનો.. રાહુલ ( મોબાઈલ ઓન કરીને નંબર જોવે છે.. ) 98******22 હવલદાર :- ક્યાં રહેતા હતા?રાહુલ :- હાઇવે ની બીજી સાઈડ PG રૂમ માં. હવલદાર :- છેલ્લી વખતે કોને અને ક્યાં મળ્યા હતા?રાહુલ :- એ પાર્ટી માં ગઈ હતી.. હું નહોતો ત્યાં પણ એ ગઈ હતી.. હવલદાર :- ક્યાં હતી પાર્ટી? રાહુલ:- સુમિત ના ફાર્મહાઉસ પર..( સુમિત નામ સાંભળી ને હવલદાર ને વાત ની ખબર પડી જાય છે ...વધુ વાંચો
HIGH-WAY - part 19
Part 19 ઇન્સ્પેક્ટર:- તમારો ઝગડો બંધ કરો અને અમને ઇન્વેસ્ટિગેશન કરવા દો...રાહુલ :-હા સર સોરીસુમિત :-હા સર કરોઇન્સ્પેક્ટર :-હવલદાર બીજો રૂમ તૈયાર કરો હું દરેકને એક પછી એક મળીશ અને પ્રશ્ન પૂછીશહવલદાર :-ઓકે સરઇન્સ્પેક્ટર :-લાવો લિસ્ટ મને જોવા દો પહેલો નંબર કોનો છે(( ઇન્સ્પેક્ટર લિસ્ટમાં જોઈને બોલે છે આલોક તમે મારા સાથે રૂમમાં આવો....આલોક અને ઇન્સ્પેકટર બંને રૂમમાં જાય છે હવલદાર બારથી રૂમ બંધ કરે છે))ઇન્સ્પેક્ટર :-તો આલોક.. તમે પાર્ટીમાં હતા સાચી વાત છે ને??આલોક:- હા સર.ઇન્સ્પેક્ટર :- તો ત્યાં શું થયું હતું?આલોક:- ત્યાં શું થયું હતું એટલે ? સર ત્યાં તો કાંઈ થયું નથી...ઇન્સ્પેક્ટર :- સાલા તને ખબર નથી ...વધુ વાંચો
HIGH-WAY - part 20
Part 20એ જાણીને ફાર્મહાઉસના બીજા રૂમમાં બેસેલા લોકો ડરી જાય છે અને સુમિત અને રાહુલ ફટાફટ કાર લઈને પહોંચે છે.. ગાડીમાંથી ઉતરતાની સાથે જ દોડીને હોસ્પિટલમાં જાય છે. ત્યાં ઇન્સ્પેક્ટર ઊભા છે અને પાછળની બાજુ હવલદાર. રાહુલ : સર.... શું થયું પ્રિયાંશીને...?ઇન્સ્પેક્ટર : હું ઇન્સ્પેક્ટર છું રાહુલ , ડૉક્ટર નહીં... એ બસ બેહોશ થઈ એટલે અમે એને હોસ્પિટલ લઈ આવ્યા.. બાકી આગળનું મને કંઈ જ ખબર નથી...... રાહુલ: ઓકે સર... વાંધો નહિ. બસ જલ્દી પ્રિયાંશી સરખી થઈ જાય.. સુમિત : થઈ જ જશે વાંધો નહિ.. બેહોશ તો કદાચ ડરના કારણે પણ થઈ હોય... મતલબ કે એ પહેલીવાર આમ પોલીસ તપાસનો સામનો કરી રહી ...વધુ વાંચો
HIGH-WAY - part 21
Part 21રાહુલને એની પાછળ જોઈને પ્રિયાંશી ડરી જાય છે. એની આંખો ફાટી જાય છે અને મોઢા પર કોઈએ પટ્ટી નાખી હોય એમ એકદમ ચૂપચાપ રાહુલને જોઈ રહી છે જાણે કે એના પગ નીચેથી જમીન ખસી ગઈ છે અને એકવાર રાહુલની આંખમાં રહેલો ગુસ્સો જોઈને એ ફરીથી એની આંખમાં આંખ નાખીને જોઈ શકવાની હાલતમાં નથી. એનું મગજ હવે બસ એક જ કામ કરી રહ્યું છે કે રાહુલ ને શું જવાબ આપીશ ..ઇન્સપેક્ટર: શું થયું ? કંઈક તો બોલ પ્રિયાંશી...રાહુલ : sir.. એના કરેલા કામ પછી એ કંઈ જ બોલવાની હાલત માં નથી.ઇન્સપેક્ટર: એ તો એવું જ હોય છે. કંઈક ખરાબ ...વધુ વાંચો
HIGH-WAY - part 22
Part 22Last partમાં જોયું કે ચિરાગ સુમિતને કોલ કરીને સેહેર પાછી આવી હોવાના સમાચાર આપે છે.....હવે આગળ....સુમિત : ભાઈ ના બોલ તું...ચિરાગ : ભાઈ ... હાલ જે ચાલી રહ્યું છે એ જોઈને તો મને એવું જ લાગે છે કે એ પાછી આવી ગઈ છે.સુમિત : તું ઠીક તો છે ને ?ચિરાગ : હા મને કઈ નથી થયું પણ....રાજ સુમિત: મરવા દે એને ... આપણે કેટલા ..તને કંઇ થવું ના જોઈએ બસ.ચિરાગ : ભાઈ મને કઈ નહિ થાય પણ ચિંતા થાય છે હવે.સુમિત : કેમ?ચિરાગ: ભાઈ હવે એ મને મારવા પાછળ પડી છે હું શું કરું ?સુમિત : એમ થોડી ના ...વધુ વાંચો
HIGH-WAY - part 23
Part 23છેલ્લા ભાગ માં જોયું કે ....રાહુલ , ઇન્સ્પેક્ટર.પ્રાચી અને પ્રિયાંશી ભેગા થઈને ચિરાગ અને સુમિત ને ડરવા માટે કરે છે...સુમિત ચિરાગ ને ગેલેરીમાં સળગતો જોઈને ડરી ગયો છે....અને હવે એ ..ત્યાંથી ભાગવા નો પ્રયાસ કરી રહ્યો છે ....ચિરાગ ભાગતો ભાગતો રૂમની બહાર નીકળે છે અને આમતેમ જોયા વગર એ બસ નીચે જવા માટે દોડ લગાવે છે. એ સીડીઓ ઉપર ફટાફટ ઉતરવા માટે પ્રયત્ન કરે છે અને સીડીઓ પણ પર નજર રાખ્યા વગર એની આંખો આમતેમ મદદ માટે ફાંફા મારી રહી છે. એ સમયે જ એનો પગ સીડી પરથી લપસી જાય છે અને એ ગગડીને સીડી ઉપરથી અથડાતો અથડાતો ...વધુ વાંચો
HIGH-WAY - part 24
Part 24આગળના ભાગમાં તમે જોયું કે ચિરાગની વાત સાંભળીને ઇન્સ્પેક્ટર ડરી જાય છે અને તે રાહુલને પ્રાચી ની તબિયત માટે ફોન કરે છે ત્યારે ખબર પડે છે કે પ્રાચી એ રાત્રે ચિરાગને ડરાવવા ગઈ ન હતી. પ્રાચી ગઈ નથી તો ચિરાગ કઈ રીતે ગોળી મારી શકે તે વાત વિચારીને બંને ચિરાગને ગાન્ડો થઈ ગયો હોય એવું સમજે છે...... અને રાહુલ ના મોઢા માં થી સહેર પાછી આવી એવું બોલાય છે.,ઇન્સ્પેક્ટર:- અરે ના હોય મને લાગે છે ચિરાગ હવે ધીમે ધીમે ગાંડો થતો જાય છે. એની વાત પર આપણે ભરોસો ના કરી શકીએ.રાહુલ:-મારી સહેર ક્યાં હશે ? શું કરતી હશે? ...વધુ વાંચો
HIGH-WAY - part 25
Part 25થોડા કલાકો પછી..પ્રાચી ,રાજ, પ્રિયાંશી ,ધ્રુવ અને ઇન્સ્પેક્ટર એ જગ્યા પર ભેગા થાય છે અને સાંજે શું કરવાનું તેનો પ્લાન બનાવવા માટે એકબીજા સાથે વાતો કરે છે.ઇન્સ્પેક્ટર: મેં તમને લોકોને અહીંયા આજે રાત્રે કોને શું કરવાનું છે તે યાદ કરાવવા માટે બોલાવ્યા છે .રાહુલ: હા મિત્રો.. આજની રાત કતલની રાત છે . આજે થનારી એક ભૂલ આખા પ્લાન પર પાણી ફેરવી શકે છે અને સહેરને ન્યાય નહી મળે એ તો અલગથી.રાજ : ચિંતા ના કર મિત્ર એક પણ ભૂલ નહિ થવા દઈએ ..પ્રિયાંશી: હા પણ કોઈ કહેશે મને ...? કોને શું કરવાનું છે ?ઇન્સ્પેક્ટર: રમત જ્યાંથી શરૂ થઈ ...વધુ વાંચો
HIGH-WAY - part 26
Part 26 આગળના ભાગમાં તમે જોયું કે પ્રાચીના રૂમનો દરવાજો લોક થઈ જાય છે.. સહેરની એન્ટ્રી થાય છે... ચિરાગ હાથ રહેલી બંદૂકથી ગોળી સફેદ સાડીવાળી છોકરીને મારે છે અને બંદૂકમાંથી નીકળેલી એક પણ ગોળી તે છોકરીને લાગતી નથી. રાહુલ તે બંદૂક ચિરાગના હાથમાંથી ઝુંટવીને પોતાના હાથમાં લઈ લે છે અને તેના સામે ધરી દે છે. અચરજની વાત તો એ છે કે છોકરીને ગોળી વાગતી નથી જ્યારે બંદૂકમાંથી નીકળેલી ગોળી બધી સાચી ગોળી હોય છે... કારણ કે તે છોકરી છોકરી નહીં પરંતુ ચુડેલ છે...હવે આગળ..ચિરાગની બંદૂકમાંથી છૂટેલી એક પણ ગોળી સફેદ સાડી પહેરેલી છોકરીને વાગતી નથી. આ જોઈને રાહુલની આંખો ખુલીને ...વધુ વાંચો