સ્પંદન - પ્રેમનો ધબકાર

(19)
  • 14.9k
  • 2
  • 5.2k

સ્પંદન-૧સ્પંદન હોસ્પિટલઓપરેશન થિયેટરફર્સ્ટ ફલોરઓપરેશન ટેબલ પર એક દર્દી સૂતો હતો. એના મોં ની કોઇ સર્જરી ચાલુ હતી. એક લેડી ડોક્ટર હતા ને એક ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ હતા. કોઈ જ વાતચીત વગર સર્જરી ચાલતી હતી. ઓપરેશન થિયેટર માં દર્દી ના ઉહકરા સિવાય કોઈ જ અવાજ નહોતો આવતો.અચાનક શાંતિ ભંગ કરતો એક અવાજ આવ્યો.ઓપરેશન રૂમનો દરવાજો ખૂલવાનો કર્કશ અવાજ આવ્યો. દરવાજામાંથી એક વ્યક્તિ અંદર આવી. યંગ એન્ડ હન્ડસમ સ્પેક્ટાક્યુલર બોય ઓર I can say young man.આવતાની સાથે જ એને આસિસ્ટન્ટની પાસે આવીને જોરથી પીઠમાં એક ધબ્બો માર્યો અને કહયું “શું જીગર શું ચાલે છે?”જીગર- “જો તો નથી ભાઈ સર્જરી ચાલુ છે..”ડોક્ટર પોતાના

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

સ્પંદન - પ્રેમનો ધબકાર

સ્પંદન-૧સ્પંદન હોસ્પિટલઓપરેશન થિયેટરફર્સ્ટ ફલોરઓપરેશન ટેબલ પર એક દર્દી સૂતો હતો. એના મોં ની કોઇ સર્જરી ચાલુ હતી. એક લેડી હતા ને એક ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ હતા. કોઈ જ વાતચીત વગર સર્જરી ચાલતી હતી. ઓપરેશન થિયેટર માં દર્દી ના ઉહકરા સિવાય કોઈ જ અવાજ નહોતો આવતો.અચાનક શાંતિ ભંગ કરતો એક અવાજ આવ્યો.ઓપરેશન રૂમનો દરવાજો ખૂલવાનો કર્કશ અવાજ આવ્યો. દરવાજામાંથી એક વ્યક્તિ અંદર આવી. યંગ એન્ડ હન્ડસમ સ્પેક્ટાક્યુલર બોય ઓર I can say young man.આવતાની સાથે જ એને આસિસ્ટન્ટની પાસે આવીને જોરથી પીઠમાં એક ધબ્બો માર્યો અને કહયું “શું જીગર શું ચાલે છે?”જીગર- “જો તો નથી ભાઈ સર્જરી ચાલુ છે..”ડોક્ટર પોતાના ...વધુ વાંચો

2

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-2)

સ્પંદન-૨સ્પંદન હોસ્પિટલગ્રાઉન્ડ ફલોર..બરાબર સવારે 8.45 વાગ્યે રજત હોસ્પિટલમાં હાજર થઈ ગયો. થોડું કામ હતું એ પતાવી ને ઓપીડી પર ગોઠવાઈ ગયો. એ જગ્યા એવી હતી કે જ્યાં થી હોસ્પિટલમાં દાખલ થતા દરેક વ્યક્તિ ને જોઈ શકાય. રજત આજુબાજુ બીજા વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યો તો પણ એનું ધ્યાન તો મેઈન ગેઈટ ની સામે જ હતું...Digital time machine મતલબ કે digital wall clock... 9.00 AM સમય બતાવી રહી હતી. એક ટાઈમ મશીન રજતના દિમાગમાં પણ ચાલતું હતું. આ wall clock થી પણ ફાસ્ટ... 9.20 AMએક બે દર્દીઓ આવ્યા. એક નું ડ્રેસિંગ કરવાનું હતું. રજત એ કરીને.. ડ્રેસિંગ રૂમ માંથી બહાર ...વધુ વાંચો

3

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ 3)

0સ્પંદન-૩SATURDAY EVENINGSPANDAN HOSPITAL... શનિવારે સાંજે રજત જયારે હોસ્પિટલ પહોચ્યો ત્યારે પેલો દરવાજો બંધ હતો. થોડું ટેન્શન થઇ ગયું કેમ બંધ છે. હજુ તો ૬ જ વાગ્યા છે.. નહીં આવી હોય..? વહેલી જતી રહી હશે..? બીમાર હશે? ઉપર OT માં હશે? એ ઉપર પણ જઈ આવ્યો, પણ આજે કોઈ SURGERY જ નહોતી. હવે શું કરવું..? કોને પૂછવું? એ ગડમથલમાં જ એ બેઠો તો.. ત્યાં જ જીગરભાઈ આવ્યા- “કેમ છો રજત..? મજામાં..? કેમ ચુપચાપ બેઠો છે..?” રજત- “બસ કંઈ કામ નથી... તો શું કરું એ વિચારું છું?” જીગરભાઈ- “હા એવું જ છે. એક પેશન્ટ છે સર્જરીનું, જડબાનું ફ્રેકચર છે.. મલ્ટીપલ ટ્રોમા છે.. ...વધુ વાંચો

4

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-4)

સ્પંદન-૪સ્પંદન હોસ્પિટલ1st ફ્લોરનર્સિંગ રૂમ...3.00 PMરજત નર્સિંગરૂમમાં એટલે કે સ્ટાફરૂમમાં આમતેમ આંટા મારી રહ્યો’તો.. ક્યારે ૭ વાગે એની રાહ જોઈ મનમાં ને મનમાં જીગરને ગાળો આપી રહ્યો’તો.. ૭.૦૦ વાગે છેક OT રાખ્યું, એને ક્યાં Anesthesia વાળા ડોક્ટરની જરૂર હતી... વહેલું રખાયને.. ૭.૦૦ વાગે OT start થશે... ૮.૦૦ વાગે OT ખતમ કરીને પેલી ઘરે જતી રહેશે... શું કરું..? કંઈક તો કરવું પડશે.. મગજની સાથે એટલે વિચારોની ઝડપની સાથે પગના ચાલવાની ઝડપ પણ વધી રહી હતી..Tring … Tring… 1st ફલોરનો ઇન્ટરકોમ ફોન વાગી રહ્યો હતો.. રજતે ફોન રિસીવ કર્યો. નીચેથી રીશેપ્શનીસ્ટ બોલી કે Dr. PINKY ની ફોને છે તમારા માટે... “Connect કરો.” ...વધુ વાંચો

5

સ્પંદન - પ્રેમનો ધબકાર - (ભાગ-6)

સ્પંદન-૬બીજા દિવસે સવારથી જ રજતએ ડાયરી કેમ કરીને લેવી એવું વિચારતો તો.. પણ કઈ ખબર નહોતી પડતી...કે શું કરવું? ની ચેમ્બર તો બંધ હતી. રજત પાસે તો આજ સાંજ સુધીનો જ સમય હતો. સાંજે તો એને જતું રેહવાનું હતું. રજતની ડયુટી આજે 8 થી 8 ની હતી. ૧૧.૦૦ તો વાગી ગયા, હવે શું કરવું એને સમજાતું નહોતું. કામ માં પણ રજતનું મન નહોતું લાગતું. જો આજે ડાયરી નહી મળે તો પેલા KRRISHU ની કેમ ખબર પડશે? ને જો આજે નહી ખબર પડે તો આખું અઠવાડિયું એના જ વિચારો આવ્યા રાખશે.... સર્જન સાથેના વોર્ડના રાઉન્ડમાં હતો ત્યારે પણ એનું મન ...વધુ વાંચો

6

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-5)

સ્પંદન-૫એ રાત્રે રજતને સરસ ઊંઘ આવી. ઊંઘમાં પણ એના ચેહરા પર પેલી મસ્ત સ્માઈલ અકબંધ હતી. કદાચ સપનામાં પણ દેખાતી હશે.. સવારે ૫.૦૦ વાગ્યે જયારે એલાર્મ વાગ્યું ત્યારે પેલો વિચાર આવ્યો કે આજે તો સોમવાર થઇ ગયો, કોલેજ જવું પડશે. હવે પીન્કી છેક શનિવારે મળશે.लम्बी जुदाई..... चार दिनों का प्यार, और जुदाई हो रब्बा... जुदाई जुदाई ...નો પ્રોબ્લેમ,હવે તો નંબર છે ને આપની પાસે..ને સરસ ફ્રેન્ડશીપ પણ થઇ ગઈ છે.. એટલે મેસેજ તો કરી જ શકાય, ફોન કરીશ તો પણ વાંધો નહિ આવે. આવા વિચારથી રજતના દિલમાં ખુશીની એક નાનકડી લેહરખી દોડી ગઈ. એ જલ્દીથી ઘરે ગયો. તૈયાર થઈને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો