સ્કૂલના સમયથી સાથે ભણતા ચાર મિત્રોનું અંક ગૃપ છે, તેઓ નક્કી કરે છે કે પોતપોતાનાં સ્વપ્નાઓ એક ડાયરીમાં લખે, અમુક સમયે ભેગા થાય અને પછી આગળ શું થાય છે શું તેમના બધા સ્વપ્ના સાકાર થાય છે શું તેઓ ફરી એકબીજાને મળી શકે છે શું થાય છે ચારેયનાં જીવનમાં વાંચવા માટે બુક ડાઉનલોડ કરો અને વાંચીને તમારા અભિપ્રાય જરૂરથી આપશો...

1

The old diary

સ્કૂલના સમયથી સાથે ભણતા ચાર મિત્રોનું અંક ગૃપ છે, તેઓ નક્કી કરે છે કે પોતપોતાનાં સ્વપ્નાઓ એક ડાયરીમાં લખે, સમયે ભેગા થાય અને પછી આગળ શું થાય છે શું તેમના બધા સ્વપ્ના સાકાર થાય છે શું તેઓ ફરી એકબીજાને મળી શકે છે શું થાય છે ચારેયનાં જીવનમાં વાંચવા માટે બુક ડાઉનલોડ કરો અને વાંચીને તમારા અભિપ્રાય જરૂરથી આપશો... ...વધુ વાંચો

2

THE OLD DIARY (CHAPTER-2)

ત્રણે ત્રણ મિત્રોને શું બનવું હતું... ક્યાં પહોંચવું હતું એનાં કરતાં વાસ્તવિકતા સાવ અલગ જ છે, પરંતુ કોઈ ને રીતે તેઓ ફરી એકવાર ગોવામાં ભેગા થાય છે... અને ત્યાં કંઈક એવું બને છે છે ખરેખર બનવું જોઈએ કે નહીં અને એવું તે શું બન્યું તે જાણવા માટે આજે જ આ બુક ડાઉનલોડ કરો અને આપના પ્રતિભાવ જરૂરથી આપશો... ...વધુ વાંચો

3

THE OLD DIARY - 3

શયાન અને અલીફા વચ્ચે ગઇકાલે રાત્રે જે કંઈ બન્યું તેનું પરિણામ શું આવશે શું આ વાત ને લઇને મિત્રો દરાર પડી જશે કે પછી આ લવસ્ટોરીનો કોઈ જુદો જ વળાંક આવશે સાથે સાથે અન્ય મિત્રોનાં જીવનમાં શું બની રહ્યું છે એ જાણવા આજે જ આ બુક ડાઉનલોડ કરો અને પ્રતિભાવ જરૂરથી આપશો... ...વધુ વાંચો

4

THE OLD DIARY - 4

(આપણે જોયું કે અલીફા રોહનને ધક્કો મારે છે અને રોહન ઘાયલ થાય છે. હવે શયાન અલીફા પર ગુસ્સે થાય તેના પર વાર કરે છે અને બધાને છોડીને જતો રહે છે. રોહન અને અલીફાને લઈને બધા હોસ્પિટલમાં જાય છે. ત્યાંથી અલીફા ક્યાંક ભાગી જાય છે. રોહન બધા ખુલાસા કરે છે. મોબાઇલ માં એવું તે એણે શું જોયું કે આ પરિસ્થિતિ ઉભી થઇ બધા રહસ્યોનો પર્દાફાશ થાય છે. આ બધું જાણવા માટે હવે આગળ વાંચો.) ...વધુ વાંચો

5

ધી ઓલ્ડ ડાયરી - 5

આપણે જોયું કે શયાન અને રોહન વચ્ચે બુક ઓફ ડેથ ને લઈને બહુ મોટો ઝગડો થાય છે તેમાં અલીફા અને રોહન ઘાયલ થાય છે. બધા તેમને લઈને હોસ્પિટલમાં જાય છે. રોહન અલીફા અને શયાન વચ્ચેના સીક્રેટ્સ બધા વચ્ચે જાહેર કરે છે. આ બધામાં શયાન અને અલીફા ક્યાંક ભાગી જાય છે. સોફિયા પણ નારાજ થઈને તેના મોટા પપ્પા ને ત્યાં સિમલા રહેવા ચાલી જાય છે. એક દિવસ ત્યાં જ સોફિયા અને વિવેક ત્યાંના દૃષ્ટિ NGO તરફથી આયોજિત મેડિકલ કેમ્પમાં અચાનક જ મળી જાય છે. તેમની વચ્ચે વાતચીત થાય છે અને અંતે બન્ને જણ ડિનર માટે મળવાનું નક્કી કરીને છુટા પડે છે. હવે શું થાય છે અને વાર્તા માં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો. ...વધુ વાંચો

6

ધ ઓલ્ડ ડાયરી - 6

(આપણે જોયું કે વિવેક અને સોફિયા ડિનર માટે વેક એન્ડ બેક રેસ્ટોરાંમાં જાય છે અને ત્યાં જ સોફિયા ને પોતાની સાથે રહેવા માટે નિમંત્રણ આપે છે. વિવેક પણ તરત જ એની વાત માનીને એના ઘરે શિફ્ટ થવાનું નક્કી કરે છે. ત્યાર બાદ સોફિયાને ઘરે છોડતા પહેલા વિવેક એને ગિફ્ટ આપે છે અને એક મહિના બાદ ખોલવાનું કહે છે. આ બાજુ અલીફા શયાનને શોધતી શોધતી એના ઘરે પહોંચે છે. શયાન એને જતા રહેવાનું કહે છે પણ અલીફ એને બુક ઓફ ડેથ મેળવવામાં મદદરૂપ થઇ શકે એ વાત સાંભળીને એને ઘરમાં આવકારો આપે છે. ત્યાર બાદ શયાન અલીફાને બુક ઓફ ડેથ શું છે અને એ એના માટે કેમ આટલી મહત્વની છે એ સમજાવે છે. આ ઉપરાંત આતીફના મમ્મી-પપ્પા એને મળવા આવવાના હોય છે એ દિવસે જ પ્રિયાનો અકસિડેન્ટ થાય છે અને આતીફના મમ્મી-પપ્પા એને મળ્યા વગર જ જતા રહે છે. આપણે એ પણ જોયું કે શયાન રોહન ને કોલ કરે છે અને એની સામે શર્ત મૂકે છે કે હું જે ત્રણ કામ કહું એ તું કરીશ તો હું તને કૉર્ટ-કચેરીના ધક્કા ખાવામાંથી બચાવી લઇસ. હવે શું થાય છે અને વાર્તા માં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો.) ...વધુ વાંચો

7

ધ ઓલ્ડ ડાયરી - 7

8

ધ ઓલ્ડ ડાયરી - 8

(આપણેજોયુંકેવિવેકઅનેસોફિયાડિનરમાટે વેકએન્ડબેક રેસ્ટોરાંમાંજાયછેઅનેત્યાંજસોફિયાવિવેકનેપોતાનીસાથેરહેવામાટેનિમંત્રણઆપેછે. વિવેકપણતરતજએનીવાતમાનીનેએનાઘરેશિફ્ટથઇ જાય છે.વિવેક ના ઘર માં આવતાની સાથે જ સોફિયા સાથે અજુગતી ઘટનાઓ ઘટવા છે.કોઈ જોકર નનામો પત્રમોકલે છે. આ બધાથી ગભરાઈને બન્ને જણ બોમ્બે આવી જાય છે. આબાજુઅલીફાશયાનનેશોધતીશોધતીએનાઘરેપહોંચેછે. શયાનએનેજતારહેવાનુંકહેછેપણઅલીફા એનેબુકઓફડેથમેળવવામાંમદદરૂપથઇશકેએવાતસાંભળીનેએનેઘરમાંઆવકારોઆપેછે. બંનેવચ્ચે ફરીથી સુમેળ થાય છે. એ બન્ને જણ પણ બોમ્બે આવે છેશયાનની બુક આફરીન ના વિમોચન માટે. હવેશુંથાયછે અનેવાર્તામાંશુંવળાંકઆવેછેએજાણવામાટેઆગળવાંચો.) ...વધુ વાંચો

9

ધ ઓલ્ડ ડાયરી - 9

(આગળના પ્રકરણમાં આપણે જોયું કે વિવેક ડૉક્ટર શૌર્ય સાથે મળીને સોફિયાને ડરાવવા જોકરનું કારસ્તાન રચે છે. વિવેક સોફિયાને જોકરના ડરાવીને તેની જોડે લગ્ન કરી લે છે. આમ તે શયાન અને અલીફાનો બદલો લઇ લે છે. રોહન શયાનને આ વાત જણાવે છે અને ડીલ કરે છે કે હવે એ બંને એકબીજાના રસ્તામાં નહિ આવે. હવે શું થાય છે એ જાણવા આગળ વાંચો.) ...વધુ વાંચો

10

ધ ઓલ્ડ ડાયરી - 10

સ્કૂલના સમયથી સાથે ભણતા ચાર મિત્રોનું અંક ગૃપ છે, તેઓ નક્કી કરે છે કે પોતપોતાનાં સ્વપ્નાઓ એક ડાયરીમાં લખે, સમયે ભેગા થાય અને પછી આગળ શું થાય છે શું તેમના બધા સ્વપ્ના સાકાર થાય છે શું તેઓ ફરી એકબીજાને મળી શકે છે શું થાય છે ચારેયનાં જીવનમાં વાંચવા માટે બુક ડાઉનલોડ કરો અને વાંચીને તમારા અભિપ્રાય જરૂરથી આપશો... ...વધુ વાંચો

11

ધ ઓલ્ડ ડાયરી - 11

12

ધી ઓલ્ડ ડાયરી - 12

chapter 12 8 દિવસ પછી ...... એક કેફે માં શયાન એની કોફી પીતો હતો અને એજ કેફે માં સોફિયા આવવાનું થાય છે. આ કોઈ ઇત્તફાક છે કે સાજીશ, એતો સમય સાથેજ ખબર પડશે. શયાન કેફે ના કાઉન્ટર પર એની કોફી લઈને ઉભો હતો. "બ્રાઉન શુગર મિલેગી?" ( શયાન વેટર ને કહે છે ) "ofcourse sir" ( વેટર બ્રાઉન શુગર આપતા કહે છે ) "sir આપ અપની કોલ્ડ કોફી મેં ice cream add કરના ચાહોગે?" (વેટર ) "yes!" ( થોડુક વિચાર્યા પછી શયાન વેટર ને કહે છે ) જયારે શયાન અને વેટર ની વાતચીત ચાલુ હોઈ છે,એ દરમિયાન સોફિયા કેફે ...વધુ વાંચો

13

ધી ઓલ્ડ ડાયરી - 13

Chapter 13 સોફિયા એ આપેલું ટીશિયું પેપર વેટર શયાન સુધી પોહચાડે છે. જયારે શયાન ટીશિયું પેપર જુવે છે તો પર સોરી લખેલું હોઈ છે. થોડીક વાર મૌન બેઠા પછી શયાન વેટર ને બોલાવે છે અને એજ સોફિયાના આપેલા ટીશિયું પેપર પર કંઈક લખીને સોફિયા ને પાછું આપવાનું કહ છે. જયારે સોફિયા ટીશિયું પેપર જુવ છે તો એના સોરી લખેલા ઉપ્પર લીટી મારેલી હોઈ છે. અને એના નીચે "its not ok" લખેલું હોઈ છે. સોફિયા ને એનો મતલબ સમજયો નહિ માટે એ ના છૂટકે શયાન પાસે જાય છે. "મને એનો મતલબ સમજાવીશ?" (સોફિયા થોડા ગુસ્સા માં શયાન ન પૂછે છે) ...વધુ વાંચો

14

ધી ઓલ્ડ ડાયરી - 14

Chapter-14 શયાન જયારે ક્રોસવર્લ્ડ માંથી બહાર નીકળે છે ત્યારે એના ગીસામાં એક કાગળ ની ચિઠ્ઠી જુવે છે. જયારે શયાન ખોલે છે તો એક મોબાઈલ નંબર લખેલો જુવે છે. અને એની નીચે સોફિયા લખેલું હોઈ છે. શયાન ને ખુબજ નવાઈ લાગે છે. "આ સોફિયા નો નંબર મારી પાસે કવિ રીતે?". બહુ વિચર્યા વગર શયાન સોફિયા ને ફોન કરે છે. "hello" (શયાન) "hello" (સોફિયા) "hello સોફિયા?" (શયાન ધીમે થી પૂછે છે) "hmm" (સોફિયા) ૧૫- ૨૦ સેકેન્ડ ની ખામોશી પછી શયાન ફરી એક વાર બોલે છે. "હું આપની કોઈ મદદ કરી શકું?"(શયાન) "ના, પણ શું આપડે મળી શકીયે છે?" (સોફિયા) ૧૦ સેકન્ડ ...વધુ વાંચો

15

ધી ઓલ્ડ ડાયરી - 15

chapter 15 રાહ જોતા જોતા રાતના 10 વાગે છે છતા બંને માંથી કોઈ ઉભું થાવનું નામ નથી લેતું હવે કેફે પણ બંદ થવાનો ટાઈમ થઇ ગયો હતો. હવે બંને ઉભા થયા વગર કોઈ ચારો ન હતો. બનતા જોગ બંને એક સાથે ઉભા થાય છે અને એક બીજાને અથડાય છે. સોરી ..... (શયાન ) "શીટ , સોફિયા તું પણ અહીંયા!" (શયાન આચર્ય થી સોફિયા ને પૂછે છે) "1 મીનીટ , તું અહીંયા શું કરે છે?" (સોફિયા ) "જે તુ કરે છે ઇન્તજાર" (શયાન) "એટલે કે છેલ્લા 2 થી 3 કલાક આપડે બંને આટલા નજીક બેઠા હોવા છતાં એક બીજા થી ...વધુ વાંચો

16

ધી ઓલ્ડ ડાયરી - 16

CHAPTER-16 [LAST NIGHT?] શયાનનો શર્ટ ઉતરતા સોફિયા ની આંખ શયાન ની બોડી તરફ જાઈ છે. “સેક્સી બોડી!” (સોફિયા ને કરિયા વિના રહેવાયું નહિ) “ઓહ્હ્હહ્.....!”(શયાન સોફિયા સામે જોતા કહ્યું) “મારી બોડી ની તું તારીફ કરીશ મેં એવું ક્યારે વિચારીયું ન હતું.” (શયાન) “ઓ...કેમ એવું?” (સોફિયા) “I don’t know, but તને જોઈને એવું નથી લાગતું.” (શયાન) “ok, હું તને ઓલ્ડ બોરિંગ ટાઈપ લાગુ છું? જે કોઈ hot and handsome છોકરા જોડે ફર્લ્ટ ન કરી શકે, right?” (સોફિયા) “Yes, may be!” (શયાન બંને આઈબ્રો ઉપ્પર કરતા બોલ છે) “Ok, fine...”(હસતા હસતા સોફિયા બોલી) “સોરી...” (શયાન) “અરે ના... ના...its ookk, તારો પ્રશ્ન લાઝમી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો