પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું. પરંતુ એની નવાઈ વચ્ચે અત્યારે કમરામાં કોઈ જ નહોતું. ઊભી હતી ત્યાં જ દીવાલ સાથે જડાઈ ગઈ.

Full Novel

1

કાલ કલંક-1

પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં હતું. પરંતુ એની નવાઈ વચ્ચે અત્યારે કમરામાં કોઈ જ નહોતું. ઊભી હતી ત્યાં જ દીવાલ સાથે જડાઈ ગઈ. ...વધુ વાંચો

2

કાલ કલંક-2

માય ગોડ..! તે આ બધુ કેવી રીતે જાણ્યુ.. શિલાલેખોનું લખાણ છે..! એણે શાંતિથી જવાબ વાળ્યો બટ ઓહ ટેન્સી..! ધીસ ઈઝ ઇમ્પોસિબલ..! શૈલીએ માથુ હલાવી નન્નો ભણી રહી હતી. આ મંદિર મારુ વર્ષોથી પરિચિત છે...! ટેન્સીએ ઘટસ્ફોટ કર્યો. ના ના એ પોસિબલ જ નથી..! શૈલીને વિશ્વાસ નહતો થતો. શૈલી..!, ટેન્સી ગભરાહટ સાથે બોલી. શિલાલેખોની ગૂઢ લિપિનો ઉપયોગ ક્યારેક આવી રીતે પણ થતો. શ્રાપિત લિપી બોલવાના વ્યવહારમાં નહોતી. મને લાગે છે પૂર્વ જન્મનાં સંસ્કારો મારામાં આંશિકરૂપે અવતરતા રહ્યાં છે. ટેન્સીની વાતો શૈલી માટે રહસ્યમય હતી. વિસ્મય અને ધ્રુજારી જન્માવે એવી હતી. જોકે તેના શબ્દોની સચ્ચાઈ શૈલી નજર-અંદાજ કરી શકે એમ નહોતી. ...વધુ વાંચો

3

કાલ કલંક-3

અધોરી પોતાની જાળ બીછાવી રહ્યો છે. બે પ્રેમીઓના મિલનને વિચ્છદ મા બદલવા.. અને મલ્લિકા સાથે બદલાનો અધ્યાય લખવા.. ભય રોમાંસ નફરત અને રહસ્યના તાણાવાણે ગૂંથાયેલી કથા એટલે કાલકલંક.. ચૂકશો નહી ...વધુ વાંચો

4

કાલ કલંક-4

શહેરની ખ્યાતનામ હોસ્પિટલના એક ઓપરેશન થીયેટરમાં ડોક્ટર સહિતના સ્ટાફ સામે ખતરનાક દ્રશ્ય ઉપસ્થિત થયું ત્યાં ડૉક્ટર દર્દીને બચાવી લેવા તમામ ઈલમ અજમાવી રહ્યા હતા. દર્દીમાં ચેતન હતું એટલે તેઓ નિરાશ નહોતા થયા. પગથી ઢીંચણ સુધીના બંને ભાગનું મોસ કોઈ જાનવરે ખોતરી ખાધું હતું. ખૂન ઘણું વહી ગયું હોવાથી દર્દીને ઓક્સિજન પર મૂકી એના બદન માં રક્ત સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. ...વધુ વાંચો

5

કાલ કલંક - 5

આજે ભરી સભામાં એક અજનબીએ મારી સંમતિથી પ્રવેશ કર્યો. લઘરવઘર ટૂંકા વસ્ત્રો.. લાંબા લાંબા વાળ.. અને માથે વાંસમાંથી બનાવેલી ટોપી એણે પહેરેલી. કાળા જાડી ચામડી વાળા એના જમણા હાથમાં લાંબી ડોંગ હતી. એનો દીદાર જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે એ કોઈ જંગલી છે. રાયગઢ નગરીના રાજા માનસિંહે મારા કોટિ કોટિ પ્રણામ..! જંગલી જેવા લાગતા માનવી ઝૂકીને સલામ ભરી વિવેક કર્યો. બોલો સજ્જન.. રાજા માનસીગ તમારી શું સેવા કરે.. કોઈ સેવાની મારે જરૂર નથી માઈબાપ..! જંગલી માનવે ખુલાસો કર્યો. હું તો આવેલો એક ખાસ વાવડ લઈને. મેં સાંભળ્યું છે કે રાયગઢ નગરીનો રાજકુમાર અન્ન પાણી લીધા વિના સાત સાત દિવસથી પથારીમાં પડ્યો છે..! તમે ઠીક સાંભળ્યું છે સજજન..! કુમારની વેદના એવીને એવી છે. એની દશા બગડતી જાય છે. સુધારો કોઈ જણાતો નથી..! તો ખમ્મા કરો માઈબાપ..! મુજ ગરીબની એક વાત માનો. મારે કશું જ જોઇતું નથી. પણ માણસાઈના નાતે મારો ધર્મ સમજી હું તમને જાણ કરું છું. ...વધુ વાંચો

6

કાલ કલંક-6

રાણીમાના ગળે ડૂમો ભરાયો. સ્થિર નેત્રે મૂંગી બની પડી રહેલી મલ્લિકાની આંખમાં આંસુ આવ્યા. મા..! એ નહીં બચે માં..! ગળામાંથી પીડા નીકળી. મારો કુમાર નહીં બચે..! મે ખૂબ જ ભયંકર સ્વપ્ન જોયું છે..! ખૂબ ભયંકર..! એ ક્ષણ ભર અટકી. જાણે સ્વપ્નાનાં દ્રશ્યો એની આંખમાં ઊપસી આવ્યા ન હોય. એને આગળ કહ્યુ. આપણા મહેલનો અપરાધીઓ માટે જે દંડ કક્ષ છે ત્યાં રહેલા પાણીના બંને ખાલી હોજમાં મેં લોહી ઉકળતું જોયું છે. એ લોહીમાં દેડકાંની અસંખ્ય લાલ જીવાતને મેં ખદબદતી જોઈ. અને કુમાર..! કુમારે એ લોહીમાં ખૂપી ગયા છે માં..! ...વધુ વાંચો

7

કાલ કલંક - 7

કમરાની ભીતરે શ્વેત જાજમ બિછાવી એના પર અઘોરી બેઠો હતો. એની પડખે ડાબી બાજુ માટીના વાસણમાં ધૂપ બળતો હતો. જોડમાં તાંબાનું કમંડળ પડ્યું હતું. સહેજ જમણી બાજુ માણસની ખોપડીના કાટલાનો હવન કુંડ બનાવી અઘોરી ગંભીર મુખમુદ્રા મંત્રોચ્ચાર સાથે આગમાં કશું હોમી રહ્યો હતો. જેનાથી બબ્બે ફૂટ ઊંચા આગના ભડકા થતા હતા. અઘોરીના જમણા પગના ઢીંચણ જોડે એના જંતર-મંતર ની જોડી પડી હતી. આવું દ્રશ્ય જોઈ મલ્લિકાને ભારે હૃદય કંપ અનુભવ્યો. અઘોરીનો મંત્રોચ્ચાર ધીમે-ધીમે હળવો થઈ અટકી ગયો. બે પળ માટે કમરામાં નરી શાંતિ પ્રસરી. અને પછી છમ છમ છમ કોઈ ભેદી સ્ત્રીના પગની ઝાંઝરીનો અવાજ ત્રણેકવાર સંભળાયો. મલ્લિકાના અંતરમાં ખળભળાટ મચી ગયો. ઝાંઝરીનો અવાજ કોનો હોઈ શકે.. ...વધુ વાંચો

8

કાલ કલંક-8

દહેશત અને દિગ્મૂઢતા ભરી દશામાં મૂકાયાં હતાં મહારાણી. ક્યારેક-ક્યારેક રણચંડી બની જતી મલ્લિકા અત્યારે સાવ નર્વસ હતી. રાજાએ અલમારી ખોલી ખાલીખમ અલમારી જોઈ એમના ચહેરાનો રંગ ઊડી ગયો. ગાત્રો ઢીલા પડી ગયાં. થયો મહારાજ રાણી અરુંધતીએ ડરતા-ડરતા પૂછ્યુ. અરુંધતી મને મલ્લિકાની વાતમાં વજન લાગે છે છતાં બધું નજરે જોવાની ઈચ્છા છે હવે શું કરવા માંગો છો સ્વામી રાણીમાને ગડમથલ અનુભવી કરવું કશું જ નથી આ પણ ત્રણે ઊંઘવા નો ડોળ કરી અહીં પડ્યા રહીએ કમરામાં થતી હિલચાલ નીરખવી છે હમણાં કોઈની નીંદરમાં ખલેલ પાડવી નથી.મને બાપુજીની વાત ઠીક લાગે છે માં મલ્લિકાએ બંદૂક મજબૂતાઈથી પકડતા કહ્યું ત્રણેય મળી ઝડપથી કુમારના પગ નો ભાવ સાફ કર્યો પછી એને ઊંઘવા દે એનાથી દસેક ફૂટ દૂર કરેલી પથારીમાં તેવો આડો થયો કમરામાં થોડીવાર પહેલાનો સન્નાટો વ્યાપી વળે નાની 5 નેનો પણ અવાજ ચોખ્ખો સંભળાય એવી શાંતિ કમરામાં જન્મી હતી બારીઓ વાટે થી વહાવતો મંદ મંદ પવન ક્યારેક બારીઓના પડદાની જતો હતો કુમારનો શ્વાસોચ્છ્વાસ સંભળાતો હતો કોઈ નવો ખટકો કોઈ નવો જ અણધાર્યો અવાજ સાંભળવા મળે એ આશાએ સતેજ રાખે ત્રણે પડ્યા હતા કમરામાં અડધો કલાક સુધી ધેરી ચૂપકીદી પ્રવેશી રહી એમની ધીરજનો અંત આવ્યો કોઈક વિચિત્ર અવાજ ત્રણેયના કાંઈ સતર્ક થઈ ગયા રાણીમાને મહારાજનો હાથ દબાવી ઈશારો કરી મહારાજ મોઢા પર આંગળી મૂકી ચૂપ ચાપ પડ્યા રહેવાનો સંકેત કર્યો મલ્લિકાનું હૈયું બમણા વેગે ધડકવા લાગ્યું કમરામાં વ્યાપેલા શ્વેત ઉજાસમાં રાજાએ પ્રત્યેક ખૂણે નજર નાખી. ...વધુ વાંચો

9

કાલ કલંક-9

કુમાર તરફડી ઉઠ્યો કુમાર નું દર્દ મલ્લિકાથી જોયું ના ગયું ડોક ઉંચકી એણે પોતાની દ્રષ્ટિ કુમારના પર નાખી. કુમાર પગ પર ઝળુંબી રહેલા ખૂંખાર મેંઢકને જોઈ એની આંખો પહોળી થઈ ગઈ. એ ચીસ પાડી મહારાજને કંઈ કહેવા માગતી હતી. પણ એના ગળેથી અવાજ ન નીકળ્યો. કાળજુ કઠણ કરી એણે બંદૂકનું નાળચુંએણે મેઢક ભણી લાંબુ કર્યુ. મહારાજ અેને જીવતો પકડવા માગતા હતા. મલ્લિકાનો ઈરાદો પામી જતાં તરત જ એમણે મલ્લિકાના હાથમાંથી બંદૂંક ઝૂંટવી લીધી. થોડીક વધુ ધીરજ ધરવાનુ મહારાજે સૂચન કર્યું. ...વધુ વાંચો

10

કાલ કલંક-10

કુમારનુ રક્ત પીવા દેડકો વલખાં મારે છે. લાળ પાડે છે કુમારના પહેરેગીર બની આપણે ત્રણેય અહીં ગોધાઈ રહેશુ તો ચોકી કરતા ચોકીદારોનુ શુ.. મહેલના અન્ય જીવોનુ રક્ષણ કોણ કરશે.. આપણો કુમાર તો મડદા જેવુ મડદુ છે. એના માટે થઈ મહેલના પ્રત્યેક જીવને જોખમમાં ના મૂકી શકાય.. ! મલ્લિકાની વાતે રાજાની આંખો ઉઘડી ગઈ. એને પોતાની ભૂલનુ ભાન થયુ. આવા ભયાનક સંકટમાં રાજાને પોતાના ધર્મનુ સ્મરણ થઈ ગયુ. મલ્લિકાની પીઠ થાબડતાં કેઓ બોલ્યા. - બેટા..! તારા જેવી પૂત્રવધૂ પામ્યાનો મને ગર્વ છે. પ્રત્યેક મહેલમાં તારા જેવી રાજવધુ હોય તો કદી કોઈ રાજા પોતાની ફરજથી વિમુખ ન થઈ શકે..! પૂત્ર પ્રેમમાં મોહ થયેલો હું મારી ફરજ ભૂલ્યો. ...વધુ વાંચો

11

કાલ કલંક-11

કુમારનું મોત મેં નજર સમક્ષ જોયું છે. મહારાજ રાણીમા અને મરનાર ચોકીદારોની રીબામણને હું કલ્પી શકું છું. તારા માટે હૃદયમાંથી દયા નો દરવાજો બંધ થઇ ગયો છે.! ઠીક છે ત્યારે રાણી સાહેબા તમે ફેસલો કરી જ લીધો હોય તો બચાવમાં મારે હવે કંઈ કહેવું નથી તેમ છતાં આપ સૌના ભલા માટે એક વાત કહેવાની મારી ફરજ સમજુ છું. અઘોરી હતાશ થઈ બોલતો હતો એના શબ્દોમાં પીડા હતી મળતો માણસ કદી પણ જૂઠું બોલતો નથી હું પણ નહિ બોલું હા રાણી સાહેબા દેડકો મારુ ભક્ષણ તો કરી જશે પણ દેડકાને મારૂ માંસ કે મારું રક્ત ક્યારેય પચશે નહીં.! ...વધુ વાંચો

12

કાલ કલંક-12

અઘોરી પોતાની વાત રજુ કરતો હતો. દેડકો મારુ ભક્ષણ કરશે તો એને મારું મૉંસ કે રક્ત પચશે નહી. એના શરીરમાં જન્મીને પ્રસરશે. એનું મૃત્યુ થતાં જ શરીર સંકોચાઈને કદમાં સામાન્ય દેડકા જેવું થઇ જશે. મલ્લિકા રાગીણી અને પ્રધાનજી સાથે દંડ કક્ષની પ્રત્યેક વ્યક્તિ ધ્રુજતા શ્વાસે ભયના ઓથાર સાથે અઘોરીની આગાહી સાંભળતો રહ્યો. અને હા રાણી સાહેબા..! ઊંડો શ્વાસ ખેંચીને અધોરી એ ઉમેર્યુ. દેડકા દ્વારા મારૂ ભક્ષણ થઈ જવા છતાં મારો આત્મા મરશે નહીં.. પરંતુ પેલા મેઢઠકના શરીરનો ઉપયોગ કરી ફરી સક્રિય થઈ પોતાનું પૈશાચિક રૂપ પ્રકટ કરશે. મારો ભટકતો આત્મા તમારા એકે પુનર્જન્મને પાર નહીં પડવા દે સંહારલીલાની જાણે પરંપરા સર્જાઈ જશે..! એટલું બોલી અઘોરી હોંફવા લાગ્યો. અઘોરીઓના શબ્દો મલ્લિકાના સીનામાં ઉતરી ગયા. ...વધુ વાંચો

13

કાલ કલંક-13

ટેન્સી નો આ બીજો અાંચકો પીડાજનક હતો. વિશ્વાસ ના થતો હોય તો જોઈ લેજે એના આગમનની ઘડીઓ ગણાઇ છે..! ઓહ નો ટેન્સીના ચહેરા પર પીડા ઉપસી આવી. ગેબી લાગતી આ ભયાનક જગ્યાએથી શૈલી ગુમ થઈ હતી. ભૈરવીના કહ્યા પ્રમાણે પ્રેતાત્મા એને ભરખી ગયેલો. ટેન્સીએ તે નજરોનજર જોયેલુ. આ જગ્યા અનેક અનિષ્ટો અને મલિન આત્માઓથી ખદબદતી છે. અહીં આવ્યા પછી રોઝીની કેવી હાલત થાય.. કહેવું મુશ્કેલ હતું. તેને આ ભૈરવી માયાવી લાગી. ...વધુ વાંચો

14

કાલ કલંક-14

વિલિયમ ભાઈ..! બેબી લખે છે મારી લાશને યથાવત રાખશે ને આખી કે પાછી ખસેડી નહી શકાય.. સહેજ ચીડ સાથે કહ્યું એમ કરો ડોક્ટર..!, અનુરાગે વચ્ચેનો રસ્તો કાઢતાં કહ્યું- પ્રકૃતિના નિયમ પ્રમાણે લાશનું રક્ત ૨૪ કલાકમાં થીજી જશે લાસ્ટ ઠંડી પડી જશે સાંજ સુધી રાહ જોઈએ લાશ નરમ ના રહેતો, અકડ પડી જાય તો આપ મને પૂછ્યા વિના જ પોસ્ટ મોર્ટમ કરી નાખજો પણ જો લાશ નરમ રહે તો...! અનુરાગે વાક્યાર્ધ મૂકી દીધું. ભલે તમારો પ્રસ્તાવ મને ગમ્યો..! ડોક્ટરે નિરાંતનો દમ લીધો. હવે મને કહો લેબોરેટરીનો રિપોર્ટ શું કહે છે.. અનુરાગની અધીરતા વધી. રિપોર્ટ ઈન્ટરેસ્ટિંગ છે.!! ડોક્ટરે ખુલાસો કર્યો. ...વધુ વાંચો

15

કાલ કલંક-15

(આગળ આપણે જોયું કે સુનિતા બંધ કમરામાં પ્રવેશ કરે છે ત્યારે શૈલીના શરીરમાં રહેલો પ્રેતાત્મા એના માથામાં ફટકા મારી છે હવે આગળ) 15 આ તરફ વિલિયમને મંદિરમાં પગ મુકતા જ રોજીને બડબડાટ યાદ આવ્યો..આગળ ન જશો વિલિયમ...!ત્યાં લોહી ઉકડે છે..પેલા હોજમાં અઘોરીનું ખૂન ઊકળે છે..બધાને પોતાની તરફ ખેંચી રહ્યો છે.થોડીવાર પહેલા હોજમાં રોજી એ કરેલા બડબડાટ ના જાણે ભણકારા સંભળાવા લાગ્યા.વિલિયમનુ હૈયું જાણે ધ્રૂજી ઊઠ્યુ.એણે સ્વાગત jesus christ અને સ્મરણ કરી ગળામાં રહેલો ક્રોસ ચૂમી લીધો.મંદિરમાં મોટા માથાની ઘેરી લીલી કદરૂપી છતાં ખૂંખાર ...વધુ વાંચો

16

કાલ કલંક-16

(આગળના પ્રકરણમાં આપણે જોયું કે ટેન્સીની શોધમાં પુરાતન મંદિર ના ભોયરામાં ઇસ્પેક્ટર અનુરાગ ગંગારામ વિલિયમ અને રોજી પ્રવેશ કરે હવે આગળ) સતત બે કલાક ફર્શ પર ઢગલો થઇ પડી રહ્યા પછી સુનીતા એકાએક ઊભી થઈ ગઈ.બધું પહેલી જ નજરે જોતી હોય એમ એણે આખા કમરામાં નજર ફેરવી શૈલીની લાશ પર એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ.શૈલીનો મૃતદેહ અત્યારે પલંગમાં પડયો હતો.એના પર સફેદ વસ્ત્ર ઢંકાયેલું હતું. સુનિતાએ ક્રૂર છતાં શૈતાની સ્મિત કર્યું.ત્યાર પછી પોતાના જમણા હાથને ઊંચો કરી એ જોવા લાગી.એના શરીરની ચામડી બરછટ લીલા વર્ણની થઈ ગઈ હતી.હાથની બધી આંગળીઓ વચ્ચેથી લીલા ભીંગડા જેવા પાતળા પરદાથી પરસ્પર જોડાયેલી ...વધુ વાંચો

17

કાલ કલંક-15

આગળના ભાગોમાં આપણે જોયું કે મહા પ્રપંચ રચીને અઘોરી શૈલીને રહેસી નાખે છે અને શૈલીના શરીરનો ઉપયોગ કરી આતંક હોસ્પિટલ માં પ્રવેશ કરે છે જ્યાં સુનીતા સિસ્ટર પર કબજો કરી ડોક્ટરોના ઈ અમને પડકારે છે હવે આગળ) ડોક્ટર અનંગ ટીકી-ટીકીને જોઇ રહ્યો છે એ વાતનો ખ્યાલ આવતાં જ સુનિતાએ ખુલાસો કર્યો ડોક્ટર સાહેબ હું તો ક્યાંય જઈ ન હોતી પેલી બાઈ નું ઓપરેશન એટેન્ડ કરી ન શકી હું દિલગીર છું પેટમાં દુખતું હતું ચાર-પાંચ વાર થઈ ટોયલેટ જઈ આવી.એમ કહી સુનીતા મારાકણુ હસી.સુનીતા જુઠું બોલતી હતી એનું હાસ્ય પણ ડોક્ટરને બનાવટી જ લાગ્યું અને [ની અસર છે ...વધુ વાંચો

18

કાલ કલંક-18

(આગળના પાર્ટ માં આપણે જોયું કે જુલી સિસ્ટર પેરેલિસિસનો એટેક આવ્યો હોય એમ લોંબીમાં ઢળી પડે છે ડૉક્ટરો એની લાગી જાય છે હકીકત કંઇક જુદી જ છે એ ખબર પડે છે ત્યારે ડૉક્ટર અનંગ થથરી ઊઠે છે હવે આગળ) 16 જુલીના પલંગની ફરતે ડોક્ટર નાયઘરા સિસ્ટર હેરી અને માધવ ફાટી આંખે સુનીતાને તાકી રહ્યા હતાં.ડોક્ટર અનંગ સુનીતાના શરીર પર પ્રેતાત્માનો કબજો છે એ વાતથી સ્ટાફને અવગત કરવા આવેલા તેઓ પણ હવે ભય અને હેરતભરી નજરે સુનીતાને જોઈ રહ્યા હતા.પોતાના બંને હાથ ઉંચા કરી મરોડતી સુનિતા વેદનાભર્યા સિસકારા કરતી હતી. સુનીતાના હાથની ચામડી એસિડ લાગતાં બળતી હોય એમ પટ પટ ...વધુ વાંચો

19

કાલ કલંક-19

(આગળના ભાગમાં આપણે જોયું કે ડૉક્ટર અને એના સ્ટાફને એ ખબર પડી જાય છે કે હોસ્પિટલમાં શૈલીના શરીર પર થઈ પ્રેતાત્મા એ પ્રવેશ કર્યો છે આખી વાત જાણી ગયા પછી અનુરાગ વિલિયમ અને રોજી ટેન્સી ની શોધ માટે પુરાતન મંદિરમાં જાય છે હવે આગળ) બસ આટલે જ પગથિયાં પૂરું થાય છે. હવે માર્ગ મોટી સુરંગ માં પ્રવેશે છે.! ઇસ્પેક્ટર અનુરાગે ખૂબ જ ધીમા અવાજે વિલિયમ અને રોઝી સાંભળે એ રીતે કહ્યું . હું આગળ વધુ નિર્ભીક બની ને મારી પાછળ ચાલ્યા આવો.! અનુરાગ સળગતા કાકડા સાથે સુરંગમાં દાખલ થયો.એના પગલાં દાબતાં વિલિયમ અને ગંગારામ ચાલતા હતા. નિર્જન શાંત ભેંકાર સન્નાટા વચ્ચે કાળોતરો ...વધુ વાંચો

20

કાળ કલંક-20

( પાછળના પાર્ટમાં આપણે જોયું કે ટેન્સી ની શોધ માં આવેલા અનુરાગ ગંગારામ વિલિયમ અને રોજી શેતાની અઘોરી ની આબાદ રીતે સપડાઈ જાય છે.ભૂગર્ભમાં ઉઠેલા એક જબરજસ્ત તોફાની વંટોળિયા ને લીધે બધો એકબીજાથી છૂટાં પડી જાય છે હવે આગળ..)હવામાં હિલોળાતા સ્ત્રી આકારનો હાથ પકડી ટન્સી ઉભી હતી.તરત જ વિલિયમને ઝાટકો લાગ્યો . રોજી ક્યાં છે ? એને કમરાની ભૂ સપાટી પર નજર પ્રસારી. વિલિયમની પાછળ દૂર ખૂણામાં બેઠા-બેઠા ઇસ્પેક્ટર અનુરાગ અને ગંગારામ બાઘાની પેઠે ટેન્સી અને પેલી ભેદી લાગતી સ્ત્રી ને જોઈ રહ્યા હતા.કયાંય રોઝી ના દેખાતાં વિલિયમને ઉચાટ થયો. ભેદી લાગતી સ્ત્રી સાથે ટેન્સી હશે કે કોઈ નવું છળ? વિલિયમ ...વધુ વાંચો

21

કાલ કલંક-21

(પાછળના ભાગમાં આપણે જોયું કે પુરાતન મંદિરમાં આવી ગયેલા રોજી વિલિયમ ગંગારામ અને અનુરાગ ને ભૈરવી તેમજ ટેન્સીનો ભેટો જાય છે. ભૈરવી આ ચારે જણ ને કેવી રીતે સુરક્ષિત સાચવીને બેઠી છે એની માહિતી આપે છે તેનો વાળ પણ વાંકો અઘોરી કરી શક્યો નથી પોતે તેને કેવી રીતે સાચવી શકી છે. ભૈરવી ની વાત જાણી ચારેય જણાને એના માટે માન ઉપજે છે.હવે આગળ..) મોબાઈલની રીંગટોન વાગતાં જ જાણે અનુરાગને સ્ફૂર્તિ આવી ગઈ. એને ફોન કાને ધર્યો. હેલો ઈસ્પે. સાહેબ સામેથી ડૉ. અનંગનો પરેશાની ભર્યો અવાજ સંભળાયો. યસ આઈ એમ અનુરાગ સ્પીકિંગ સર..!' સાહેબ તમે ઠીક તો છો ને..? અનુરાગ નો અવાજ સાંભળીને ...વધુ વાંચો

22

કાલ કલંક-22

(પાછળના ભાગમાં આપણે જોયું કે અઘોરી પોતાની માયાજાળ પાથરીને કહેર વર્તાવે છે. હજારો સંખ્યામાં રહેલી લાલ રંગની શૈતાની જીવાત પ્યાસ મિટાવવા તૂટી પડે છે.બધાને વિખુટા પડ્યા પછી એનું કામ આસાન થઈ જાય છે હવે આગળ) પવનની થપાટો અને ધૂળની ડમરીઓ ઘેરાઈને દૂર ભાગતા અનુરાગને રોકવાની ઇચ્છા હોવા છતાં વિલિયમ રોકી શક્યો નહીં. એક-મેકને જોઈના શકે એવી સ્થિતિ હોવાથી નાક પર હાથરૂમાલ રાખી બંધ આંખે વિલિયમ આગળ વધ્યો. ધુમિલ માહોલમાં ખૂબ જ ઓછું અંતર કાપ્યું હશે કે અચાનક કોઈએ જોરદાર ધક્કો એને માર્યો. એ ગડથોલું ખાઈ ગયો. અનુરાગનો હાથ છૂટતાં જ વિલિયમ પર આફત આવી. પ્રહાર એટલો જબરદસ્ત હતો કે ...વધુ વાંચો

23

કાલ કલંક-23

(પાછળના પ્રકરણમાં આપણે જોયું છે ભૈરવી નું એક નવું રૂપ વિલિયમ ની સામે આવે છે એને દગાબાજ અને વિશ્વાસઘાતી છે હવે મોત નજીક છે એવો એને અહેસાસ થઈ જાય છે વિલિયમને ફંગોળી દૂર ફેંકી દે છે ત્યારે વિલિયમ ગભરાઈ જાય છે હવે આગળ)23ભૈરવીએ વિલિયમને જ્યારે હવામાં ફંગોળી ત્યારે એ ઘળેથી ટૂંપાયો.એવું શા કારણે થયું એ વિલિયમ સમજી શક્યો નહીં અને કશું સમજવા માટે વિલિયમ જોડે પળ પણ નહોતી.ફરતેથી એને ભીંસતો ભય હતો.. માત્ર ભય..એકાએક કોઈના ઊંહકારા સંભળાતાં વિલિયમે ડાબી બાજુ જોયું. ખૂણામાં કાંઈ પ્રતિમાઓના ઢગલા નીચે રોઝી અને ટેન્સી દબાઈ ગયાં હતાં.પ્રેતાત્મા એ બંનેના મોઢે કપડાનાં ડુચા મારી ઉપર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો