આકર્ષણ (પ્રેમ કે કામ નું)

(400)
  • 98.6k
  • 38
  • 45.5k

Chapter 1......ઓયયય, આજે તો તારા ચેહરા પર અલગ જ નિખાર છે, તો પણ કેમ દુઃખ નિ લકીર ચેહરા પર છે.કેમ તને આ લગ્ન નું પટોળું નઈ ગમયું કે શું. અનુષ્કા .. ઓ અનુષ્કા સંભાળે છે કે નઈ. રવિના એ અનુષ્કા નાં ચેહરા ની આગળ હાથ હલાવી ને વિચાર મા ખોવાયેલ અનુષ્કા ને ભાન મા લાવ્યા બાદ ફરી કહ્યું કે શું થયું છે તને કેમ તને પટોળું નઈ ગમ્યું કે શું. અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે પટોળું તો સુંદર છે .મારું ફેવરીટ છે લગ્ન નકકી નતા થયા એ પેહલા જ મે લઈ લીધું હતું.અને આ એક જ પટોળું બનેલ

Full Novel

1

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 1

Chapter 1......ઓયયય, આજે તો તારા ચેહરા પર અલગ જ નિખાર છે, તો પણ કેમ દુઃખ નિ લકીર ચેહરા પર તને આ લગ્ન નું પટોળું નઈ ગમયું કે શું. અનુષ્કા .. ઓ અનુષ્કા સંભાળે છે કે નઈ. રવિના એ અનુષ્કા નાં ચેહરા ની આગળ હાથ હલાવી ને વિચાર મા ખોવાયેલ અનુષ્કા ને ભાન મા લાવ્યા બાદ ફરી કહ્યું કે શું થયું છે તને કેમ તને પટોળું નઈ ગમ્યું કે શું. અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે પટોળું તો સુંદર છે .મારું ફેવરીટ છે લગ્ન નકકી નતા થયા એ પેહલા જ મે લઈ લીધું હતું.અને આ એક જ પટોળું બનેલ ...વધુ વાંચો

2

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 2

Chapter 2. (બેચલર પાર્ટી) આગળ નું... રવિના એ ફરી અનુષ્કા ને એના વર્તમાન મા લાવતા કહ્યું કે ક્યાં ગઈ પાછી ,અને તું મને કહે તે આ બિકિની કેમ પેહરી છે આને ચેહરા પર ઉદાસી કેમ છે. અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે અનિકેત મારી સાથે કઈ ખોટું કરી રહ્યો હોય એવું લાગે છે મને, રવિના એ પૂછ્યું કેમ તને એવું લાગી રહ્યું છે. તો અનુષ્કા એ કહ્યું કે એ મને એની બેચલર પાર્ટી માટે આવવા કહે છે અને એ પણ બાગા બીચ પર. રવિના,"હા તો એમાં ખોટું શું છે" અનુષ્કા,"એમને મને કહ્યું કે બિકિની મા આવજે " રવિના, અનુષ્કા ...વધુ વાંચો

3

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 3

Chapter 3. (લગ્ન નિ બીજી તૈયારી).. આગળ નું, સવાર માં જ્યારે રવિના ઉઠી ત્યારે અનુષ્કા એની સામે બેઠી હતી. અનુષ્કા ને જોતા જ રવિના એ પેહલા સવાલ કર્યો કે શું થયું તું કાલે સાંજે. અનુષ્કએ જવાબ આપતા કહ્યું કે એ બધું પછી તું પેહલા કોફી પી લે. પછી તું તને શાંતિ થી વાત કરું. અને આજે આપણે લગ્ન નિ બીજી તૈયારી માટે બહાર જવાનું છે તૈયાર થઈ જા .આવિ ને બધું તને કહીશ. ....Continue બસ... અનુષ્કા હવે તો કે શું થયું છે તને અને તે આ લગ્ન માટે નાં ડ્રેસ અને પટોળું કેમ લીધું છે તારી પાસે પેહલા થી ...વધુ વાંચો

4

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 4

Chapter 4 ( લગ્ન નો દિવસ)આગળ નું... અરે બધું બરાબર થઈ જશે.રવિના એ કહ્યું .અને હા બાકી પ્લાન મસ્ત છે બદલો લેવા માટે. કઈ નઈ બસ અત્યારે હવે આરામ કરી લઈએ .અને ઈશિતા ને જમવા નું આપજે એને નાસ્તો નઈ કર્યો .અને હું ઘરે જવા છું કાલે સવારે મળીશ.અનુષ્કાએ સારું કહી ને જવા કહ્યું અને કીધું કે હા કાલે સાક્ષી ને પણ લઈ આવજે કઈ થાય તો એ હેન્ડલ કરી શકે એટલે.સારું કહી ને રવિના જવા લાગી. Continue.......સવાર પડી ગઈ હતી . અનુષ્કા બધી તૈયારી કરી ને બેસી ગઈ હતી હતી અને ઈશિતા ની રાહ જોઈ ને બેઠી હતી કે ...વધુ વાંચો

5

આકર્ષણ (પ્રેમ કે કામ નું) -5

Chapter 5 ( નવું શહેર લંડન)આગળ નું.......એરપોર્ટ પર પોહચી ગઈ અને ત્યાં કઈ ને સૌથી પેહલી મુંબઈ નિ ફ્લાઇટ નિ ટીકીટ બુક કરાવી. સમય 4:30નો હતો .હજુ 3 કલાક બાકી હતા .એટલે ટાઇમ પાસ કરવા માટે મોબાઇલ લેવા માટે પર્સ મા હાથ નાખ્યો તો એક લેટર જોયો .લેટર મા પ્રમોશન હતું અને એના માટે લંડન જવા નું હતું . લગ્ન ને લીધે પ્રમોશન લેવા નિ નાં પાડી હતી પણ હવે આ શહેર મા જે થયું એના કારણે મજા નતી આવતી એટલે વિચાર કાર્યો કે કાલે સવારે જઇ ને સીધો આ લેટર મા તે હા કઈ દવ અને લંડન જતી ...વધુ વાંચો

6

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 6

Chapter 6 (નવી ઓફિસ અને લંડન)આગળ નું...અનુષ્કા એ જલ્દી થી જઈ ને ફ્લાઇટ મા બેસી ગઈ થોડીવાર મા ટેક ઓફ થઈ અને અનુષ્કા એ મુંબઈ ને બાય બાય કહ્યું અને પોહચી ગઈ લંડન. અને ત્યાં જઈ ને હોટેલ મા રૂમ બુક કરાવી ને રહી જયા સુધી કંપની મા થી ઘર નાં મળી જાય ત્યાં સુધી. બસ કાલે સવારે જઈ ને ઓફિસ મા એન્ટ્રી આપી ને મારી પોસ્ટ accept કરી લવ એટલે ઘર અને બીજી જરૂરિયાત નિ વસ્તુ મળી રહે અને રેગ્યુલર ઓફિસ જોઈન કરી શકું.Continue...... બીજા દિવસે સવારે ફ્રેશ થઇ. હોટેલ રૂમ પર થી રિસેપ્શન પર કોલ કરી ને ...વધુ વાંચો

7

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 7

Chapter 7 ( લંડન શહેર ની મુલાકાત)આગળ નું.. રવિરાજ નાં મળી શકી એ વાત નું દુઃખ થયું. અને ઘરે આવિ ગઈ.ઘરે આવી ને વિચાર કર્યો કે હજુ ઓફિસ માટે 3 દિવસ બાકી છે તો હું લંડન ફરી લવ એનાથી મને થોડી જાણકારી મળશે અને સૂકુન પણ મળશે કેમ કે અહી આસમાન મા વાદળો છવાયેલા હોય જ છે અને વાદળો મને પસંદ છે એટલે મજા આવશે.Continue...ઘરે આવી ને વિચાર કર્યો પછી મે મોબાઇલ હાથ માં લઇ ને એક ગાઈડ બુક કરાવ્યો કેમ કે હું તો આ શહેર ને જાણતી નહતી. ગાઈડ નિ હિસ્ટ્રી જોઈ 5 સ્ટાર રેટિંગ અને સૌથી વધારે ...વધુ વાંચો

8

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 8

Chapter 8 ( રૂટિન લાઈફ શરૂ....... )આગળ નું... ..જે થયું એના થી અનુષ્કા પર માઠી અસર થઇ.બધું ભૂલવા એમને ઘર નાં બાર ટેબલ પરથી વોડકા નિ બોટલ લઈ ને પીવા લાગી આ પેહલા એમને ક્યારેય પીધું નહતું એટલે ચાર થી પાચ ઘૂંટ પીધા પછી એ બેહોશ જેવી થઈ ગઈ હતી.બીજે દિવસે સવારે ઉઠી ને પોતાની જાત ને સ્વસ્થ કરી અને થોડી ઘર નિ સફાઈ કરી ને બેસી રહી .અને વિચારો મા ખોવાઈ ગઈ કે શું કમી છે મારા મા કે કોઈ સાથે રેવા નઈ માગતુંથોડી વાર પછી વિચરો માંથી બહાર આવી અને માં મક્કમ કર્યું કે કાલે થી ઓફિસ ...વધુ વાંચો

9

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 9

Chapter 9 ( હું નશા નાં કારણે બેહોશ ઓફિસ મા) આગળ નું... .. અનુષ્કા હવે રવિરાજ તરફ આકર્ષાઈ ગઈ હતી.એટલે રવિરાજ વિશે જાણવા નિ તૈયારી કરી એ શું કરે છે ક્યાં રે છે એ બધું અને રિયા કોણ છે એ બધું. થોડા દિવસો પછી અનુષ્કા ને બધી જાણકારી મળી ગઈ રવિરાજ વિશે અને એ અંદર થી તૂટી ગઈ . અંદર થી તૂટવા નાં બે કારણ હતા એક કે એના લગ્નન થઈ ગયા હતા અને રિયા એમની પૂત્રી હતી. અને બીજું કારણ એ કે એની પત્ની મૃત્યુ પામી હતી. તો પણ એ કેટલો સરળ બની ને રહે છે શાયદ એને ...વધુ વાંચો

10

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 10

Chapter 10 ( હોસ્પિટલ માં...) આગળ નું...... પર્સ મા મે બાર પાસે જઈ ને એક ઓલડમોંક નિ બોટલ અને ઓફિસ જવા લાગી હતી સાંજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં પેરી ને ઓફિસ જવા લાગી સાંજ નો હંગોવર હજુ ઉત્ર્યો ન હતો તો પણ ઓફીસ ગઈ. ઓફિસ મા મં નાં લાગ્યું કામ કરવા મા એટલે ફરી પર્સ માંથી બોટલ લઈ ને ફરી દારૂ પીવા નું શરુ કર્યું. થોડી વાર મા તો આખી બોટલ ખાલી કરી નાખી. અને હાલત લથડી ગયા એટલે એ બેહોશ થઈ ગઈ.ઓફિસ નો દરવાજો બંધ હતો એટલે કોઈ ને ખબર ના પડી. Continue.... હું જ્યારે ...વધુ વાંચો

11

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 11

Chapter 11 ( સરપ્રાઈઝ નાઈટ .......)આગળ નું...... હાઇ અનુષ્કા તારો લાસ્ટ day છે . અને હા આ તારા માટે ફરી એક કાગળ આવ્યો છે. જોઈ લેજે. અને આ medicine 1 મહિનો લેવા ની છે રેગ્યુલર. હવે તું જઈ શકે છે.Continue.... હોસ્પિટલ થી ડીસચાર્જ થઈ એટલે મે કાગળ ને પર્સ માં મૂક્યો અને હોસ્પિટલ નિ બાકી નિ વધી ઘટી પ્રોસેસ પૂરી કરી અને reseption પાસે થી મારા કપડા માગ્યા . Reseption પર જે ગર્લ્સ હતી એ કપડા લઈ ને આવી અને સાથે એક નાનું બોક્સ પણ આપ્યું અને કહ્યું કે આ તમારા માટે છે ...વધુ વાંચો

12

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 12

Chapter 12 (Birthday gift .....) આગળ નું...... તૈયાર થઈ ને મે મોબાઇલ હાથ માં લીધો અને done લખી ને મોકલ્યો. થોડી વાર પછી મેસેજ નો replay આવ્યો , મેસેજ નાં ધર નું એડ્રેસ લખ્યું હતું. હાઉસ નંબર 909 જોહન સ્ટ્રીટ બિહાઈન્ડ માઇક્રો વર્લ્ડ. 10 વાગ્યે આ એડ્રેસ પર આવું જજે.મેસેજ વાંચી ને મે વોચ મા જોયું સવા નવ વાગી ગયા હતા અને આ એડ્રેસ પર પોહચવા 30 મિનીટ લાગે એમ હતી એટલે હું તરત જ પર્સ લીધું અને ઘર અને કાર નિ ચાવી લઈ ને બહાર આવી .ગેટ ની સામેજ કાર પડી હતી .એટલે એ લઈ ને હું નીકળી ...વધુ વાંચો

13

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 13

Chapter 13 (રવિરાજ સાથે પેહલી વાર અંગત પળો .......)આગળ નું......હગ કર્યા પછી અમે બંને અલગ થયા અને એને મને બર્થ ડે વિશ કરી અને કહ્યું કે હું તને આજે ગિફ્ટ આપું પણ છું અને તારી પાસે માગું પણ છું. રિયા ને તને ગિફ્ટ મા આપું છું અને હું તને ગિફ્ટ મા માગી રહ્યો છું શું તું મને આપે છે મે જવાબ મા હકાર માં માથું હલાવ્યું અને હા પણ પાડી.મારો જવાબ સાંભળી ને એને કહ્યુ કે તો આપણે 45 દિવસ પછી આપણે લગ્ન કરી લઈ એ રિયા ના બર્થ ડે પર , મે કોઈ એના કાની વગર હા પડી દીધી . Continue ...વધુ વાંચો

14

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 14

Chapter 14 ( એક મહિના પછી* )આગળ નું..........સવારે જ્યારે હું જાગી ત્યારે મારા આખા શરીર પર ગુલાબ નિ પાંખડી થી ધકાયેલું હતું રિયા સૂઈ રહી હતી અને રવિરાજ ફ્રેશ થઈ ને બાલ્કની મા જઈ ને કોફી નાં મગ સાથે સૂર્ય નાં કોમળ તડકા નો આનંદ લઇ રહ્યો હતો. હું ઊભી થઈ અને કાઉચ્ ની વ્હાઇટ ચાદર લઈ ને શરીર ફરતે વિતાળી ને રવિરાજ પાસે ગઈ અને એના ખંભા પર માથું નથી ને બેસી ગઈ,અને એ પણ મારા માથા પર હાથ ફેરવવા લાગ્યો, એ વખતે મને અહેસાસ થયો કે મે શું ગુમાવ્યું હતું આટલા વર્ષો માં અને મારી પાસે બધું જ હતું ...વધુ વાંચો

15

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 15

Chapter 15 (બેચલોર પાર્ટી.)આગળ નું.......સગાઇ મા અમે બંને એ ફોટા પડાવ્યા . અમે અમારા બંને ના પરિવાર મા જે એ બધા નિ સાથે અમારો પરિચય કરાવ્યો. ફ્રેન્ડ તો અમુક કોમન હતા પણ અમુક કોલેજ પછી જે બન્યા હોય એ બધાની સાથે પરિચય કરાવ્યો . અને સગાઇ નિ પાર્ટી નિ એન્જોય કરી.પછી મે અને રવિરાજે અમારા ફ્રેન્ડ ને બચલોર પાર્ટી , અમારી માટે શોપિંગ , અને લગ્ન નિ તૈયારી માટે સમય વિચારી લીધો. અમે સૌથી પેહલા અને અમારા ફ્રેન્ડ ને પાર્ટી આપવા માટે વિચારું કે કાલે આપને આપના ફ્રેન્ડ ને પાર્ટી આપી દઈએ.Continue .................. અંધારી ઓરડી માં કાના માંથી આવતા ...વધુ વાંચો

16

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 16

Chapter 16 (ભાગી નીકળી હું)આગળ નું.......ભૂખ બોવ લાગી રહી હતી. કાલે નિ પાર્ટી મા પણ કઈ ખાસ ખાધું નાં અને દારૂ પણ પીધું હતું એટલે પેટ માં આગ સળગતી હોય એમ પેટ મા બલી રહ્યું હતું. આશરે દોઢ કલાક નાં ઇન્તજાર પછી કોઈ આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. પાચેક મિનિટ પછી દરવાજો ખુલ્યો . બોડી બિલ્ડર ટાઈપ નો છ સાત ફૂટ ઊંચો અને કમ્મર પર ગન અને પાછલ નાં ભાગ પર ચાકુ હતું. મને જોઈ ને એને એક કોલ કર્યો. સામે નિ તરફ થી કોલ રીસિવ થયો એટલે જે માણસ મારી સામે ...વધુ વાંચો

17

આકર્ષણ ( પ્રેમ કે કામ નું) - 17

Chapter 17 (પ્રાઇવેટ નંબર પર થી કોલ અને મેસેજ ........)આગળ નું....... હું થી બોડી ગાર્ડ ને રૂમ મા બંધ કરી ને ત્યાંથી છુપાઈ છુપાઈને નીકળી ગઇ ફેકટરી નિ બહાર આવતા જોયું તો સીટી થી બોવ જ દૂર હોય એવું લાગ્યું એટલે ત્યાં થી બોડીગાર્ડ નિ ગાડી લઈ ને હાઇવે સુધી પોહચી ને ત્યાંથી ટેક્સી બુક કરી ને ઘરે પોહચી ગઈ. Continue .......... ઘરે પોહચી અને જેવી હોલ મા ગઈ ત્યાં જ સામે રવિરાજ બેઠો હતો. એના ચેહરા પર એક નિરાશ નિ ભાવના દેખાઈ રહી , લાગી રહ્યું હતું કે રાત થી આજ ...વધુ વાંચો

18

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 18

Chapter 18 ( રિયા ને બચાવવા.......... )આગળ નું....... એન્વલ્પ લઈ ને હું બહાર નીકળી ત્યાજ એક નંબર પર થી કોલ આવ્યો મે રિસિવ કર્યો મને થયું કે મારી કોઈ મિત્ર હસે એટલે મે રીસિવ કર્યો . સામેની બાજુ થી કોઈ બોયઝ નો અવાજ હોય એવા અવાજ મા બોલ્યું કે લગ્નન નિ તૈયારી બોવ જોરો શોરો થી થઈ રહી છે. સંભલ કે રેહના ક્યુકી સ વાર મોકા નહિ મિલેગા ભાગને કા . ઓર હા વો એનવલ્પ ઓર મોબાઈલ પર મેસેજ આયેગા દોનો હી દેખ લેના. હું કઈ બોલવા જાવ એ પેહલા જ કોલ ક્ટ થઈ ગયો. ...વધુ વાંચો

19

આકર્ષણ ( પ્રેમ કે કામ નું ) - 19

Chapter 19 (કાઉન્ટ ડાઉન શરૂ કરી દેજે.......... ) આગળ નું.........રવિવાર રાત ના 9 વાગવા નિ રાહ જોઈ રહી હતી મારું હદય પુર ઝડપે ચાલવા લાગ્યું હતું . ડર લાગી રહ્યો હતો મને પણ મન મા થોડી હિમ્મત ભેગી કરી રહી હતી . અચાનક એક પ્રાઇવેટ નંબર પર થી કોલ આવ્યો . મે કોલ ઉઠાવ્યો તો એને કીધું જરા બહાર આવી ને જો તો ખરા રિયા શું કરે છે , મારા મન માં હૈયા ભરી ફાળ પડી અને તરતજ હું દોડી ને બહાર ગઈ અને જોયું તો રિયા ને એક વાન મા બેસાડી ને ...વધુ વાંચો

20

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 20

Chapter 20 (લગ્ન ના દિવસો અને રીતિ રિવાજો.........)આગળ નું.........સામેની તરફ થી થોડીવાર માટે અવાજ નાં આવ્યો. કદાચ એ કેમેરો હશે. કેમ કે મહેતા સર ના માણસો એ પેહલા વ્યક્તિ ના બોડીગાર્ડ ને મારી ને બેહોશ કરી દીધા હતા. કેમેરો જોયા પછી તરત જ આવાજ આવ્યો કે સાલી રંડી વેશ્યાં તે જે કર્યું છે એની બોવ મોટી કિંમત ચૂકવવી પડશે. અને સાંભળ હું તને મારી ઓળખાણ માટે હિન્ટ આપી દવ છું . હું તારો અને રવિરાજ બંને નો દુશ્મન છું તમે બંને એ મારી લાઈફ ને બરબાદ કરી છે. હવે થી હું તમારી લાઈફ ને બરબાદ કરીશ . કાઉન્ટ ડાઉન ...વધુ વાંચો

21

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 21

Chapter 21 (લગ્ન નો દિવસ.....)આગળ નું.........રવિરાજ પણ કાલ લગ્ન પતે પછી નિ શહેર છોડવા નિ તૈયારી કરી રહ્યો હતો વિચારી રહ્યો હતો કે અહી થી દુર હરિદ્વાર જઈ ને ત્યાજ હંમેશ ને માટે વસી જઈશું , સવારે ઉઠતાં સૂરજ સાથે ઘાટ પર થતી આરતી ને જોઈ ને દિવસ નિ શરૂઆત કરીશું અને દિવસ નો અંત પણ ગંગા ના કિનારે જ થતી રાત નિ મહા આરતી થી પૂર્ણ કરીશું . કોઈ ને ખબર. નઈ પડે કે અને ક્યાં છીએ એ અને આ અશાંત અને પરેશાન દુનિયા થી દૂર એક શાંત જગ્યા પર જઈ ને રહીશું જ્યાં હંમેશ ને માટે આનંદ ...વધુ વાંચો

22

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 22 - છેલ્લો ભાગ

Chapter 22 (અંત...... આકર્ષણ પ્રેમ કે કામ નું) આગળ નું......... પણ રવિરાજ તું અનિકેત અને એની સાથે જે છોકરી જેનું નામ તે શાલીની કહ્યું એ છે કોણ. અને તું કંઈ રીતે ઓળખે છે. એટલે રવિરાજ એ કેહવા નું શરુ કર્યું કે આ અનિકેત અને શાલીની કાકા બાપા ના ભાઈ બહેન થાય છે આ બંને એ બંને એ ભેગા મળી કંપની ચાલુ કરી હતી એટલે સીધી રીતે કવ તો અમે અને એ બંને એક બીજા ના પ્રતિસ્પ્રધી હતા. પણ એ લોકો નિ કંપની અમારી સામે થોડી ફિકી પડતી હતી તો એક વખત આ અનિકેત એ કોલોબ્રેશન નિ વાત કરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો