કોમ્પલીકેટેડ ક્રિષા

(600)
  • 45.7k
  • 132
  • 16.4k

આજકાલની જનરેશનની જરા વિચિત્ર છતાં કંઇક રંગો ભરેલી અને ઘણી જવાબદારીઓ ને નિભાવતી નાદાનીયત ભરેલી પરિપક્વ લવ સ્ટોરી... મોટા ભાગે જોવા મળતી લવ સ્ટોરીમાં હોય એવો મસાલો કદાચ આમા નહિ મળે તમને, પણ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ માં કેમ એક બીજાની લાગણીઓ સાચવવી, કેમ લેટ ગો કરવું, કેવી રીતે રિસમણાં મનામણા કરવા એ બધું મળશે. જીવન માં પ્રેમ મહત્વનો હોય છે, પરંતુ જીવન જ જો નહિ હોય તો પ્રેમ નો કોઈ મતલબ રહેવાનો નથી, આવી સકારાત્મક દ્રષ્ટિ ઉજાગર કરતી આ સ્ટોરી છે. આ મારી પહેલી વહેલી બુક છે, ના ગમે તો વધુ સારું લખી શકું એના માટે પ્રેરજો.

Full Novel

1

કોમ્પલીકેટેડ ક્રિષા

આજકાલની જનરેશનની જરા વિચિત્ર છતાં કંઇક રંગો ભરેલી અને ઘણી જવાબદારીઓ ને નિભાવતી નાદાનીયત ભરેલી પરિપક્વ લવ સ્ટોરી... મોટા ભાગે મળતી લવ સ્ટોરીમાં હોય એવો મસાલો કદાચ આમા નહિ મળે તમને, પણ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ માં કેમ એક બીજાની લાગણીઓ સાચવવી, કેમ લેટ ગો કરવું, કેવી રીતે રિસમણાં મનામણા કરવા એ બધું મળશે. જીવન માં પ્રેમ મહત્વનો હોય છે, પરંતુ જીવન જ જો નહિ હોય તો પ્રેમ નો કોઈ મતલબ રહેવાનો નથી, આવી સકારાત્મક દ્રષ્ટિ ઉજાગર કરતી આ સ્ટોરી છે. આ મારી પહેલી વહેલી બુક છે, ના ગમે તો વધુ સારું લખી શકું એના માટે પ્રેરજો. ...વધુ વાંચો

2

કોમ્પલીકેટેડ ક્રિષા 2

કોમ્પલીકેટેડ ક્રિષા 2 જશ અને ક્રિષાનું આજથી FB પર વાત કરવાનું શરુ થયું - જશને સુરત જવાનું થયું. એ બંને વચ્ચેનો કેવી રીતે આગળ વધશે તે માટે વાંચો આ ભાગ.. ...વધુ વાંચો

3

કોમ્પ્લીકેટેડ ક્રિષા 3

કોમ્પ્લીકેટેડ ક્રિષા 3 રાત્રે ક્રિષા જશને મેસેજ કર્યા વિના સૂઈ ગઈ - બીજે દિવસે તેણે જશને સોરી નો મેસેજ દર વખતે ક્રિષા મેસેજનો રિપ્લે કર્યા વિના સૂઈ જતી. તે ગુસ્સાને ઓછો કરવા જશ આગળ-અલગ રસ્તાઓ અપનાવતો. વાંચો મુગ્ધાવસ્થાની આ રોચક વાર્તા. ...વધુ વાંચો

4

કોમ્પ્લીકેટેડ ક્રિષા 4

કોમ્પ્લીકેટેડ ક્રિષા 4 ક્રિષાનો મેસેજ વાંચીને જશે અહોભાવ જગાવ્યો - ધીરે ધીરે પ્રેમની વાતો થવા લાગી. પ્રથમ મુલાકાત માટે બંને થયા. કેવી રહેશે પ્રથમ મુલાકાત, તે માટે વાંચો આ યુવાવસ્થાની રસપ્રદ વાર્તા. ...વધુ વાંચો

5

કોમ્પ્લીકેટેડ ક્રિષા:5

કોમ્પ્લીકેટેડ ક્રિષા:5 બાઈક પર ફર્સ્ટ ડેટની મજા લેવાઈ રહી હતી - ક્રિષા જશને તેને બાયોટેકનોલોજીના ડીપાર્ટમેન્ટ તરફ લઇ ગઈ. શું વાતો ક્રિષા તેમજ તેની ફ્રેન્ડ્સ વચ્ચે... વાંચો આ લવ-સ્ટોરી. ...વધુ વાંચો

6

કોમ્પ્લીકેટેડ ક્રિષા:6

કોમ્પ્લીકેટેડ ક્રિષા:6 ક્રિષાના ટૂંકા જવાબોથી જશને ગુસ્સો આવતો હતો - બંને વચ્ચે તરુણાવસ્થાનો પ્રેમ ઉભરી રહ્યો હતો. આગળ સંબંધો કેવો લેશે, તે વાંચો. ...વધુ વાંચો

7

કોમ્પ્લીકેટેડ ક્રિષા 7

કોમ્પ્લીકેટેડ ક્રિષા:7 જશના મેસેજ જોયા પછી પણ ક્રિષાનો મેસેજ ન આવવો. ફોન પર ક્રિષા અને જશ એકબીજાને કિસ કરવા લાગ્યા. સિગારેટ પીવાની આદત ક્રિષાને નહોતી ગમતી. આગળ વાંચો ક્રિષાની રસપ્રદ વાત. ...વધુ વાંચો

8

કોમ્પ્લીકેટેડ ક્રિષા:8

કોમ્પ્લીકેટેડ ક્રિષા:8 મુવી થીએટરમાં જશના બર્થ ડે પર મળેલ ક્રિષાએ તસતસતાં ચુંબનો કર્યા. જશ પણ ઓરિજીનલ પોઝિશનમાં હતો. પોતાનો બર્થ આનાથી વધુ સારી રીતે ઉજવી ન શકાય તેવું તે વિચારતો હતો. વાંચો યુવા-યુગલની ઈરોટિક ફેબલ. ...વધુ વાંચો

9

કોમ્પ્લીકેટેડ ક્રિષા:9

કોમ્પ્લીકેટેડ ક્રિષા:9 ટીના નામનું એક નવું પાત્ર બંનેની લવ-સ્ટોરીમાં ભળ્યું. જશ ટીનાની જાળમાં ફસાયો હતો. એ પછી દોઢ વર્ષ પછીની વાત સાથે ફરી ક્રિષા અને જશની સ્ટોરી શરુ થઇ. કોઈ મિસ-અન્ડરસ્ટેન્ડિંગની જૂની વાત ફરીથી સામે આવી. શું હશે તે વાત, જાણવા વાંચો આ પરિપક્વ બનેલી વાર્તા. ...વધુ વાંચો

10

કોમ્પ્લીકેટેડ ક્રિષા:10

story ends...life doesn t ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો