( ગુજરાત ના મોટા શહેરો થી કેટલાય માઈલો દુર નર્મદા ના કાંઠે આવેલા નાનકડા પ્રદેશ ની વાત ) શ્રાવણ માસ ના અંત ના દિવસો ચાલી રહ્યા હતા, ઢળતી સાંજ નો સમય હતો, આકાશ માં કેટલાક વાદળો હતા પરંતુ સૂર્ય ડૂબતા ની સાથે સાથે આકાશ ને સિંદૂર ચડાવી દીધું હોય તેમ લાલ કરી દીધું હતું, બાજુમાં વહેતી નર્મદા ના વહેણ નો આવાજ આજે સીમ માં ગુજી રહ્યો હતો દૂર દૂર નજર નાખતા નર્મદા મૈયા પોતાને ડુંગરો ની ભેખડો માં છૂપાઈ લેતા હતા તેમ જણાતું હતું અને સીમ ની બીજી બાજુ ગાઢ જંગલો માં પક્ષી ઓ નો આવાજ વાતાવરણ ની શાંતિ

નવા એપિસોડ્સ : : Every Monday

1

પ્રેમનાદ - ૧

( ગુજરાત ના મોટા શહેરો થી કેટલાય માઈલો દુર નર્મદા ના કાંઠે આવેલા નાનકડા પ્રદેશ ની વાત ) શ્રાવણ માસ ના અંત ના દિવસો ચાલી રહ્યા હતા, ઢળતી સાંજ નો સમય હતો, આકાશ માં કેટલાક વાદળો હતા પરંતુ સૂર્ય ડૂબતા ની સાથે સાથે આકાશ ને સિંદૂર ચડાવી દીધું હોય તેમ લાલ કરી દીધું હતું, બાજુમાં વહેતી નર્મદા ના વહેણ નો આવાજ આજે સીમ માં ગુજી રહ્યો હતો દૂર દૂર નજર નાખતા નર્મદા મૈયા પોતાને ડુંગરો ની ભેખડો માં છૂપાઈ લેતા હતા તેમ જણાતું હતું અને સીમ ની બીજી બાજુ ગાઢ જંગલો માં પક્ષી ઓ નો આવાજ વાતાવરણ ની શાંતિ ...વધુ વાંચો

2

પ્રેમનાદ - ૨

પાંદડા ઓ ઉપર ઓસ ની બુંદો બતાવી રહી હતી કે સવાર કેટલી ઠંડી છે અને કેટલી તાજગી ભરી છે. તરફ નજર નાંખતા બસ લીલોતરી જ લીલોતરી. આવી લીલોતરી ને ભેદી ને નીકળતી એવી નર્મદા ના જાણે પ્રેમવિરહ નો અંત આણવા સમુદ્ર ને મળવા પૂરજોશ માં વહી રહી હતી. નર્મદા ના નીર નો ખડ ખડ કરતો અવાજ દાસ ની સીમ અને બનેય બાજુ ના જંગલો માં પ્રસરી રહ્યો હતો . તેના અવાજ ને આકાર આપતા જંગલ ના પશુ પક્ષી ઓ ના અવાજ કંઇક અલગ જ તરી આવતા હતા. શ્રાવણી ચોમાસા ...વધુ વાંચો

3

પ્રેમનાદ - ૩

.........નીરવતા આખા જંગલ માં પ્રસરી ગઈ હતી. એવું જણાતું હતું કે કોઈ ભયંકર તુફાન આવનો હોય એની પહેલાં જે છવાયો હોય તેમ. હવેલી પાછળ મળેલી લાશ ને જોઈ સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ખોફ ની સાંકળ થી બંધાયેલા સૌ કોઈ નિશબ્દ હતા. આ લાશ એવા કયા રહસ્યો લઈ ને આવી હતી ? અને તેનો કોઈ સબંધ પેલા ખોફનાક માણસ સાથે હસે કે નઈ? હવે આગળ...... .... હવેલી ની પાછળ ઉભેલા સૌ કોઈ ની નજર લાશ પર હતી. વૃક્ષ પરથી સરી પડતા પાંદડા ઓનો નાજુક અવાજ આ ઘોર નીરવતા આગળ કંઇક મોટો જ જાણતો હતો એટલી પ્રબળ નીરવતા વ્યાપેલી ...વધુ વાંચો

4

પ્રેમનાદ - ૪

વિદાય લેતા સૂરજ એ ધરતી વિહોણા આકાશ ને રંગીન બનાવી દીધું છે . પક્ષી ઓ માળા તરફ પ્રયાણ કરી છે. દાસ ની સીમ માં ચહલ પહલ વધવા લાગી છે, સૌ કોઈ પોતાના કામ કાજ પતાવી ખેતર થી ઘર તરફ વળી રહ્યા છે. દરેક રાત્રે થનારી બેઠક માટે ખુબજ ઉત્સુક છે . તારકેશ ડોક્ટર પણ આજે મંગળ પૂજારી ના ઘરે જ રોકવાના છે અને રાત્રી નું ટાણુ રેવાકાકા ને ત્યાં લેવાના છે. શ્યામ , મંગળ પૂજારી અને ગામ ના બીજા યુવાનો મહાદેવ ની આરતી ,શિવલિંગ અને મંદિર ને શણગાર કરવા માં વ્યસ્ત છે. અજવાળા ને અંધકાર ધીમે ...વધુ વાંચો

5

પ્રેમનાદ - ૫

આગળ ના ભાગ ની ઝાંખી ........રાત્રે નદી ના સામાં કાંઠે થી આવતી કારમી ચીસો ના અવાજ નું રહસ્ય જાણવા ના યુવાનો નદી ના બીજા કાંઠે જાય છે. ત્યાં તેમ ને એક છોકરી નું શરીર અર્ધ દટાયેલ હાલત માં જોવા મળે છે.સીમ ના ડોક્ટર તેની સારવાર કરે છે. પરંતુ અનેરી એ ગતરાત્રી બનેલી ઘટના ની કંઈપણ માહિતી આપતી નથી અને તે ડરી ગઈ હોય છે ,તેથી તેની સાથે શું થયું એ જાણવા માટે દાસ ની સીમ માં રાત્રે બેઠક થાય છે ,જેમાં અનેરી ગામ વાસીઓ ને શરૂઆત થી આખી ઘટના અને પેલા ભયાનક દેખાતા યુવક ની માહિતી આપવા જઈ રહી ...વધુ વાંચો

6

પ્રેમનાદ - ૬

સીમ માં બનેલી ઘટના નું રહસ્ય અનેરી તેના શબ્દો માં સીમ વાસીઓ ને સંભળાવે છે, ... નૂર , ઝારા અનેરી અભ્યાસ માટે વલ્લવિદ્યાનગરમાં આવે છે , હોસ્ટેલ માં આવી ને તેઓ તેમનો સામાન ગોઠવી દે છે, રાત્રે નુર ના રુદન પાછળ નું રહસ્ય હજુ અકબંધ હતું.હવે આગળ .... ' નુર ... નુર ... ચાલ સવાર થયું ઊઠ હવે' અનેરી એ નુર નું બ્લંકેટ ખેંચતા કહ્યું. ' અરે... સુવા દેને યાર હજી વાર છે....' નૂર એ આળસ ખાતા કહ્યું અને બ્લેંકેટ ને પાછું મોહ પર ઢાંકી દેય છે. ' સવાર ના પોણા નવ થયા અને હજુ તારે સૂવું છે? 'અનેરી ...વધુ વાંચો

7

પ્રેમનાદ - ૭

.... આગળ જોઈ ગયા કે અનેરી ગામ વાશિયો ને તેણી ને જીવતા શ્વાસે દફન કરનાર ઘોર રોંદ્ર રૂપ ધારી નું રહસ્ય કહે છે. તેમાં નૂર અનેરી અને ઝારા જે રીતે વિદ્યાનગર માં આવી ને થોડાક જ મહિના માં ત્યાંના મોટા રસ્તા ઓથી માંડી નાની ગલીઓ સુધી ના જાણકાર બની જાય છે. ભણવાનું પણ કુશળ ચાલતું હોય છે. તેમના નવા મિત્રો પણ બની જાઈ છે અને તેઓ સૌ મિત્રો નક્કી કરે છે કે રાત્રે કાઠિયાવાડી કિંગ માં જમવા જઈએ . જમ્યા બાદ તેઓ શાસ્ત્રી માં જાઈ છે અને ત્યાં ટ્રુથ એન્ડ ડેર રમતા હતા અને બોટલ નું મુખ આવ્યું હતું ...વધુ વાંચો

8

પ્રેમનાદ - ૮

...અનેરી આખી ઘટના વિસ્તાર પુર્વક સીમ વાશિયો ને કહે છે.હજુ પણ બધા સીમ વસિયો મા તે રોંદ્ર રૂપધારી માણસ ખોફ ફેલાયેલો હતો, આગળ ના ભાગ માં જોયું કે નૂર અને તેના મિત્રો સૌ કોઈ એક બીજા સાથે બોવ સારી રીતે ગુલમીલી ગયા હતા, બધું સરળ રીતે ચાલતું હોય છે એટલા માં નૂર એક એવા માણસ સાથે ભેટો થયો કે જેના દરેક વર્તન માં એક નશો , એક રહસ્યમયતા અને એક છૂપાયેલા દર્દ ની અનુભૂતિ થતી હતી, જે રીતે કુદરત નો નિયમ છે ને કે જેને દર્દ હોઈ એ વ્યક્તિ બીજા નો દર્દ બોવ સરળ રીતે સમજી શકે, અને એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો