APPRECIATION OF LOVE book and story is written by chintu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. APPRECIATION OF LOVE is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સૌ પ્રથમ તો મને મારી સ્ટોરી લખવા માટે જેને જેને મને પ્રોત્સાહન આપ્યુ છે તે બધાનો ખુબ ખુબ આભાર. ...વધુ વાંચો મિત્રો તમે અત્યાર સુધી છોકરો અને છોકરી બંને એક બીજા ને પ્રેમ કરતા હોય એવી સ્ટોરી વાંચી હસે પણ આ સ્ટોરી મા કઇક અલગ છે.
આગળ ની સ્ટોરી માં તમે વાચ્યુ કે પાંચ મહિના પછી મારા નસીબ ખુલ્યા હતા. અંદાજે પાંચ મહિના જેટલું થઈ ગયું હતું. ...વધુ વાંચોદિવસ ફેસબૂક માં હું મારો મિત્ર રાજદિપ જોડે વાત કરતો હતો. અચાનક નોટિફિકેશન માં બતાવ્યું કે મે ફોટો મૂક્યો હતો ફેસબૂક પર એમા કોઇ DRASHTI PATEL ની લાઈક આવી.છોકરી નુ નામ હતું એટલે તરત જ એનુ પ્રોફાઈલ ખોલી ને જોયું. એમા વધારા ની બીજી કોઈ ડિટેઇલ તો ન મળી પણ એના ફોટા હતા.થોડી વાર એવું લાગ્યું છે આને કયાંક જોઇ હોય એવું લાગે છે , પણ વિચાર આવ્યો મારે
પ્રેમ ની કદર ભાગ-૩ આગળ ની સ્ટોરી માં તમે વાંચ્યું કે DRASHTI PATEL નો મેસેજ આવ્યો હતો. ...વધુ વાંચો એનો મેસેજ આવ્યો એટલે મેં તરત જ એનુ converision ખોલ્યું અને મેસેજ જોયો.મેં બોવ જ ખુશ હતો મેં પણ એને Hii મોકલ્યું એટલે થોડી વાર માં રિપ્લાય આવ્યો , "Who Are You" મેં કહ્યું CHINTAN તો એ કે હું તમને નઈ ઓળખતી મેં કીધું "ઑકે" પણ "મેં તમને ઓળખું છું" એટલે એણે મને પૂછ્યું "કેવી રીતે ઓળખો!"એટલે મેં કહ્યું "મેં તમને ઘણી વાર જોયા છે". એટલે એણે કહ્યું ઑકે પણ