Exploring Southern India book and story is written by Ankursinh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Exploring Southern India is also popular in પ્રવાસ વર્ણન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દક્ષિણ ભારત નો પ્રવાસ - નવલકથા Ankursinh Rajput દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 659 3k Downloads 7.4k Views Writen by Ankursinh Rajput સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન Day ૧બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ને ઊભો થઈને તૈયાર થઈ ગયો, ઉબેર બુક કરીને બસ રેલ્વે સ્ટેશન તરફ પ્રસ્થાન કરી દીધું , સવારના હજી છ જ વાગ્યા હતાં એટલે ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું નહીં ને ફાટક થી પહોંચી ગયા. ટ્રેન તો ટાઈમ પર આવી પણ એનો ૫ મીન નો હોલ્ટ ૨૫ મીન સુધી ખેંચાઈ ગયો. બસ આપડે પણ શરીર ને હોરીઝોન્ટલ દિશામાં લંબાવી દીધું ને બસ નાની ઊંઘ ના નામે કુંભકર્ણની મીની આવૃતિ જેટલી નિંદ્રા તો કરી જ. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of April 2026 Best Novels of May 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> Novels દક્ષિણ ભારત નો પ્રવાસ - 1 New Day ૧બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્ર... Read Free Novels દક્ષિણ ભારત નો પ્રવાસ - 2 New Day 2આમ તો દિવસ ની શરૂઆત આમ ટ્રેનમાં જ થઈ , લાંબી ટ્રેન ની સફરો સતત ચાલતી રહે છે ને ધીમે ધીમે તમે ટેવાઈ જાઉં છો , આમ તો... Read Free Novels દક્ષિણ ભારત નો પ્રવાસ - 3 New મૈસુર પેલેસ જતા પહેલા પેટ પૂજા કરવાનું ઉચિત લાગ્યું એટલે ત્યાં ઈન્દ્ર પ્રસ્થ રેસ્ટોરામાં મસ્ત ઈડલી ને સંભાર કેસરી બાથ સા... Read Free Novels દક્ષિણ ભારત નો પ્રવાસ - 4 New Coorg day 2બસ સવારે ટાઢ ની વચ્ચે ઊઠીને તૈયાર થઈને અમે KSRTC ના બસ સ્ટેન્ડ પહોંચી ગયા , આગળના દિવસ વરસાદ શરૂને શરૂ થયો એટ... Read Free Novels દક્ષિણ ભારત નો પ્રવાસ - 5 New સવારે વહેલા ઉઠીને બસ સ્ટેશન પહોંચી ગયા ત્યાં થી હસન ની બસ લીધી,સવારે જે રીતે ઠંડી પડી રહી હતી જાણે આખા ગાત્રો ઢીલા કરી... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>