Shatranj book and story is written by Mansi Desai Shastri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shatranj is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શતરંજ - નવલકથા Mansi Desai Shastri દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 64 652 Downloads 2.3k Views Writen by Mansi Desai Shastri સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન અમદાવાદની ભાગોળે આવેલું 'વાઘેલા વિલા' કોઈ રાજમહેલથી કમ નહોતું. સફેદ આરસપહાણની બનેલી આ હવેલી શંકરસિંહ વાઘેલાના દાયકાઓ જૂના રુઆબની સાક્ષી હતી. પણ આ સુંદર મહેલના પાયામાં આજે ઈર્ષા અને અહંકારનું ઉધઈ લાગી રહ્યું હતું. હવેલીના મુખ્ય હોલમાં ચહલપહલ હતી. રાજ્યના યુવા અને તેજસ્વી પોલિટિશિયન હ્રદયરાજ વાઘેલાની આગામી ચૂંટણીના પ્રચારની તૈયારીઓ ચાલી રહી હતી. તેની બાજુમાં જ બેઠેલી તેની પત્ની રેવા બા, જે માત્ર તેની અર્ધાંગિની જ નહીં, પણ તેની મુખ્ય સેક્રેટરી અને સફળતાનો પાયો પણ હતી. રેવા અત્યંત સુંદર હોવાની સાથે અત્યંત બુદ્ધિશાળી પણ હતી. તેની લેપટોપ પર ફરતી આંગળીઓ હ્રદયરાજની આગામી જીતનું માળખું રચી રહી હતી. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> Novels શતરંજ - ભાગ 1 New #શતરંજ લેખિકા Mansi Desai Desai Mansi Shastri અમદાવાદની ભાગોળે આવેલું 'વાઘેલા વિલા' કોઈ રાજમહેલથી કમ નહોતું. સફ... Read Free Novels શતરંજ - ભાગ 2 New #શતરંજ ભાગ 2 અંતિમ ભાગ સવારના સાત વાગ્યા હતા. વર્ષોથી મીના બાની આદત હતી કે તેઓ પલંગ પર બેઠા-બેઠા જ રસોડામાં બૂમો પાડીને... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>