Shapit Vivah book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shapit Vivah is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શાપિત વિવાહ - નવલકથા
Dr Riddhi Mehta
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
અરવલ્લીની પહાડીઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબે માનુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરોની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આ નાનકડા ગામમાં કદાચ હજારેક માણસોની માડ વસ્તી હશે. મોટા ભાગના લોકો મજુરી કરીને જીવતા. શ્રમજીવી લોકો રોજનુ કમાય ને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહોતી. એક બે ક્ષત્રિયો ના ઘર . પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા. આજે એ જ ગામ આખું ચારેતરફ રોશનીથી ઝળહળી રહ્યું છે.આખા રસ્તે રંગોળીઓ પુરાયેલી છે. અને એક સૌનુ આકર્ષક એવી એક હવેલી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે.અને રોશનીથી ઝગમગી છે.અને ચારેતરફ શોરબકોર છે.
અરવલ્લીની પહાડીઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબે માનુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરોની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આ નાનકડા ગામમાં કદાચ હજારેક માણસોની માડ વસ્તી હશે. મોટા ભાગના લોકો મજુરી કરીને જીવતા. શ્રમજીવી લોકો રોજનુ ...વધુ વાંચોને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહોતી. એક બે ક્ષત્રિયો ના ઘર . પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા. આજે એ જ ગામ આખું ચારેતરફ રોશનીથી ઝળહળી રહ્યું છે.આખા રસ્તે રંગોળીઓ પુરાયેલી છે. અને એક સૌનુ આકર્ષક એવી એક હવેલી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે.અને રોશનીથી ઝગમગી છે.અને ચારેતરફ શોરબકોર છે.
બધા એકાએક નેહલ પાસે જુએ છે કે તેના નાકમાંથી લોહી વહી રહ્યુ છે. તેના માથા પર ઠંડુ પાણી રેડે છે. તેના પપ્પા કહે છે કદાચ અહીંનુ વાતાવરણ અને ગરમી ને લીધે તેને આવુ થયું હશે. એટલે ત્યાં અમુક રૂમમાં ...વધુ વાંચોઆ વખતે અહીં થોડો વધારે સમય રહેવાનું હોવાથી એસી લગાવ્યા હતા. એટલે તેને એક એસીવાળા રૂમમાં લઈ જઈને તેને સુવાડવાનુ કહે છે. હજુ તે પુરી ભાનમાં આવી નથી એટલે બે જણા તેને રૂમમાં લઈ જવા ઉપાડવા જાય છે. નેહલ મિડીયમ બાધા વાળી અને મધ્યમ વજનવાળી હતી. પણ અત્યારે તે બે પુરૂષોથી પણ ઉચકાતી નહોતી. અને પરાણે કરીને તેને ઉચકી તો
નેહલને ડૉક્ટરને બતાવીને બપોરે ચાર વાગે તેના મમ્મી, પપ્પા અને યુવરાજ ઘરે આવે છે. ઘરે આવીને ગાડી પાર્ક કરતાં જ ત્યાંનો તેમનો ચોકીદાર કહે છે મહેમાન આવેલા છે જલ્દી જાઓ તમારી જ રાહ જોઈને બેઠા છે. સિધ્ધરાજસિહ : હા ...વધુ વાંચોલાગ્યું જ કે કોઈ આવ્યું છે ગાડી જોઈને. કોણ છે ?? ચોકીદાર : ખાસ છે તમે જ જોઈ લો. ત્રણેય જલ્દીથી અંદર જાય છે. ત્યાં હોલમાં મહેમાનો બેઠેલા હતા. દાદા જયરાજસિંહ અને અવિનાશસિહ અને પરિવારવાળા બધા તેમની સાથે વાતો કરી રહ્યા હતા. નેહલ એકદમ તેમને જોઈને કહે છે , અનિરુદ્ધ અને તેના પપ્પા ?? અત્યારે અહીં ?? સરોજ બા :
અનિરુદ્ધ : ઉભો થઈને નેહલ પાસે જઈને જાય છે. તને શું થયું બકા ?? નેહલ : ખબર નહી . કાલે શું થયું હતુ મને પણ કંઈ સમજાયુ નહી. પણ તને કેમ ખબર પડી આ બધી ?? આપણી તો વાત ...વધુ વાંચોજ નથી કંઈ બે દિવસથી ?? સુરજસિહ : બેટા આ તો ગામ હોય ત્યાં પંચાતિયા પણ હોય જ ને. એમ જ લોકોને આપણુ સારૂ હોય તો ઈર્ષા તો થાય જ. તેમ એક બે એવા લોકો છે જેમને આપણુ સારૂ પસંદ નહોતું તેથી તેઓ અમને વહેલી તકે કહેવા આવ્યા કે નેહલને આવુ બધુ થાય છે. તેને કોઈ મોટી બિમારી હોવી જોઈએ.એટલે
યુવાની એકદમ ગભરાઈ જાય છે.અને તેના બુમ પાડતા જ બધા ભેગા થઈ જાય છે. ફક્ત પંદરેક મિનિટમાં આટલું બધુ.ત્યાં સામે દિવાલ પર મોટા અક્ષરે લોહીથી લખેલું હતું અને જાણે હાલ જ કોઈ આવીને લખી ગયું હોય તેમ હજી દીવાલ ...વધુ વાંચોરેલા ઉતરી રહ્યા છે તેના પર મોટા અક્ષરે લખેલું હતુ ," આ પરિવારમા કોઈ દીકરી ક્યારેય લગ્ન કરીને વિદાય નહી થાય......" સિધ્ધરાજ સિંહ તો વિચારમાં જ પડી જાય છે. આ બધુ શુ થઈ રહ્યું છે. આ બધુ જોયા પછી અચાનક બધાને નેહલ યાદ આવે છે.તે રૂમમાં જ હોતી નથી. અને આખો રૂમ અસ્ત વ્યસ્ત પડ્યો હતો. યુવાની બહુ ગભરાયેલી છે.