Mr Gray લિખિત નવલકથા તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય )

તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) દ્વારા Mr Gray in Gujarati Novels
આજે રવિવારની સાંજે રોહન અને પ્રિયાના ઘરે એમના જૂના સ્કૂલના દોસ્ત વિમિત અને નેહા મળવા આવ્યા હતા. સ્કૂલના ગ્રુપમાંથી બધા એ...