Takdirni Ramat book and story is written by Ruchita Gabani Kakadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Takdirni Ramat is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તકદીરની રમત - નવલકથા Ruchita Gabani Kakadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 39.7k 13k Downloads 28.5k Views Writen by Ruchita Gabani Kakadiya સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન "ઈશુ, બેટા જલ્દી શૂઝ પહેર. સ્કૂલ પહોંચવામાં લેટ થઈ જશે.", લંચબોક્સ ઈશાનની બેગમાં નાંખતા નાંખતા ક્રિષ્નવી કહી રહી હતી." "મમ્માં, ડોન્ટ વરી. ટીચર મને નહી ખીજવાય. ટીચર મારા પર ફિદા છે ફિદા.", વાળમાં હાથ ફેરવતા, એકદમ મૂવીનાં હીરોનાં અંદાઝમાં ટીપાઈ ઉપર ચઢીને ઇશાન કહી રહ્યો હતો." "ફિદા ના બચ્ચા. નીચે ઉતરીને શૂઝ પહેર, મોડું થઈ જશે.", ઈશાનનાં ખભાં પર બેગ પહેરાવીને, ક્રિષ્નવીએ સ્કૂટરમાં ચાવી લગાવીને કહ્યું, "હજી ૬ વર્ષનો પુરો પણ નથી થયો અને અત્યારથી બહુ ડાયલોગબાજી કરતા શીખી ગયો છે. લલિતાઆંટી સાથે મૂવીઝ જોવાનુ બંધ કરાવવું પડશે તારું." More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels તકદીરની રમત - ભાગ 1 New સીધી-સાદી ક્રિશનવીનાં જીવનની પગલે પગલે પરિક્ષા લઈને વિધતા જાણેે કોઈ ક્રુર રમત રમી રહ્યાં છે. શું ક્રિશનવી તેમાંથી હિમ્મત... Read Free Novels તકદીરની રમત - ભાગ 2 New "ઈશ્શુઉઉઉઉઉઉ.....", ક્રિષ્નવીની ચીસ એટલી મોટી અને પીડાદાયક હતી કે ત્યાં હાજર બધાં માણસો સમસમી ગયા. અરે, કઠણ હ્રદયનાં માણ... Read Free Novels તકદીરની રમત - ભાગ 3 New "સોરી પ્રણય, હું ઘર છોડીને જઈ રહી છું."૨ મિનીટ સતત પ્રણયનાં મનમાં આ જ વાક્ય ઘૂમ્યાં કર્યું. આંખોમાં આંસુ કેમેય કરીને રોક... Read Free Novels તકદીરની રમત - ભાગ ૪ New અર્જુન ક્રિષ્નવી સમક્ષ ઊભો હતો અને ખૂબ ખુશ લાગતો હતો."આન્ટી, ઈશાન ક્યાં છે? એ અંદર દુકાનમાં ટોયઝ લઈ રહ્યો છે?"જવાબની રાહ... Read Free Novels તકદીરની રમત - ભાગ ૫ New "એક પળમાં બધું બદલાઈ જાય, જ્યારે દિર્ઘ શાંત જીવનમાં કોઈ જીવંત સાથી આવી જાય." ગઈકાલે બનેલી ઘટના પછી એક દિવસ માટે ક્રિષ્નવ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>