Aadi Shankracharya book and story is written by Vivek Tank in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aadi Shankracharya is also popular in બાયોગ્રાફી in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આદિ શંકરાચાર્ય - નવલકથા Vivek Tank દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 14 8.6k Downloads 19.1k Views 4 Likes Writen by Vivek Tank સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન કેરળ યાત્રા વખતે કોચી જતા રસ્તામાં કાલડી સ્ટેશન આવેલ. મારી પત્ની એ કહ્યું કે " આ તો શંકરાચાર્યનું જન્મસ્થળ વાળું કાલડી લાગે છે" મને શંકરાચાર્ય પ્રત્યે લગાવ અને અહોભાવ હતો. આથી અમે તરત જ કાલડી જવાનું નક્કી કરી લીધું. પણ ટ્રેન ત્યાં ઉભી રહેતી ન હતી. કોચી જવાને બદલે અમે તરત જ બીજા સ્ટેશન પર ઉતરીને ત્યાંથી કેરળની લોકલ બસમાં અમે કાલડી પહોંચ્યા. અને ત્યાંથી ચાલતા ચાલતા આચાર્ય શંકરના જન્મસ્થાને આવી ચડ્યા. તે સ્થળે પહોંચીને હૃદયમાં અત્યંત આનંદ છવાઈ ગયો. આકસ્મિક રીતે જ શંકરાચાર્યના સ્થળ પર આવી જવું એ ઈશ્વરની કૃપાનો દાખલો હતો. છેક દક્ષિણ માંથી એક નાનકડો બાળક ચાલી ચાલીને નર્મદા પહોંચ્યો, સંન્યાસ લીધો અને આખા ભારતમાં ધર્મની પતાકા લહેરાવી તે વિચારીને જ મનોમન હું શંકરને નમન કરી રહ્યો હતો. અને આજની ઘડીને ધન્ય ભાગ્ય સમજી રહ્યો હતો. ત્યારે જ મને વિચાર આવેલ કે શંકરાચાર્યના જીવન વિશે આપણે ત્યાં જાણકારી ખૂબ ઓછી છે. અને તેની કૃપાથી જ તેમના જીવન વિશે એક સિરીઝ લખવાની પ્રેરણા થઈ. આદિ શંકરાચાર્યના જીવન વિષે લખવું એટલે અગાધ મહાસાગરનું શબ્દોમાં વર્ણન કરવું. જે માટે હું નાનપ અનુભવું છું. પણ છતા એક નાનકડો પ્રયાસ કરું છું જે એક માત્ર તેમના ચરણોમાં અંજલી માત્ર છે. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> Novels આદિ શંકરાચાર્ય - ભાગ 1 - શરૂઆત New કેરળ યાત્રા વખતે કોચી જતા રસ્તામાં કાલડી સ્ટેશન આવેલ. મારી પત્ની એ કહ્યું કે " આ તો શંકરાચાર્યનું જન્મસ્થળ વાળું કાલ... Read Free Novels આદિ શંકરાચાર્ય - ભાગ 2 - તેજસ્વી બાળક New કેરલમાં પૂર્ણ નદીના કિનારે આવેલ કાલડી ગામમાં વિધ્યાધીરજ નામે એક પંડિત રહેતા હતા. તેમને શિવગુરુ નામે એક પુત્ર હતો. શિવગુર... Read Free Novels આદિ શંકરાચાર્ય - ભાગ 3 - મગરના મુખમાંથી બચાવ અને સંન્યાસ New શંકરની અસાધારણ તેજસ્વીતા અને તીક્ષ્ણ બુદ્ધિનાં કારણે તેમણેં લાંબો સમય ગુરુકુળમાં રહેવું ન પડ્યું. એક દિવસ ગુરુકુલના આચાર... Read Free Novels આદિ શંકરાચાર્ય - ભાગ 4 - ગુરુની શોધમાં નર્મદા કિનારે New ગયા અંકમાં આપણે જોયેલ કે નદીમાં ન્હાતી વખતે એક મગરે શંકરનો પગ પકડી લીધેલો. ખુબ પ્રયાસ પછી પણ પગ નાં છૂટ્યો ત્યારે જીવનના... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>