Baka'lu book and story is written by Pawar Mahendra in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Baka'lu is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બકા'લુ - નવલકથા
Pawar Mahendra
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
અેક સામાન્ય નાનકડા આહવા શહેરમાં શાકભાજીની અેક સામાન્ય દુકાન નાખી અેક ભણેલો ગણેલો પાર્થિવ દુકાન ચલાવી દિવસો પસાર કરી રહ્યો હતો , આ ધંધો પોતાના વારસાથી ચલાવવામાં આવતો ધંધો હતો અને પાર્થિવના દુકાન થકી તેનો આખા હિરોપંતી કરવાનો ખર્ચ કાઢતો હતો . પાર્થિવને આ કામમાં ખુબ જ નિરાશા મળતી હતી, કારણ કે અમુક દિવસે શાકભાજી નહિ વેચાય તો ખિસ્સાના પૈસા ખર્ચીને દુકાન ચલાવવાના દિવસો જોવા પડતા હતા , થોડાક દિવસોમાં શાકભાજી બગડી તો પોતાના ખિસ્સાના રૂપિયા સડતા હોય તેમ સમજી શાકભાજી કચરા પેટીમાં પૈસા ફેકિ દેવા પડતા હતા. આ હતી પાર્થિવના શાકભાજીના દુકાનની દુ:ખ ભરી કહાની. ટામેટાનો ભાવમાં
અેક સામાન્ય નાનકડા આહવા શહેરમાં શાકભાજીની અેક સામાન્ય દુકાન નાખી અેક ભણેલો ગણેલો પાર્થિવ દુકાન ચલાવી દિવસો પસાર કરી રહ્યો હતો , આ ધંધો પોતાના વારસાથી ચલાવવામાં આવતો ધંધો હતો અને પાર્થિવના દુકાન થકી તેનો આખા હિરોપંતી કરવાનો ખર્ચ ...વધુ વાંચોહતો . પાર્થિવને આ કામમાં ખુબ જ નિરાશા મળતી હતી, કારણ કે અમુક દિવસે શાકભાજી નહિ વેચાય તો ખિસ્સાના પૈસા ખર્ચીને દુકાન ચલાવવાના દિવસો જોવા પડતા હતા , થોડાક દિવસોમાં શાકભાજી બગડી તો પોતાના ખિસ્સાના રૂપિયા સડતા હોય તેમ સમજી શાકભાજી કચરા પેટીમાં પૈસા ફેકિ દેવા પડતા હતા. આ હતી પાર્થિવના શાકભાજીના દુકાનની દુ:ખ ભરી કહાની. ટામેટાનો ભાવમાં
( પાર્થિવે લખેલ કાપલી નો જવાબ વળતો .... આવે છે કે શુદ્ધ ૧૦૦ % દોસ્તી અેટલે કેવી દોસ્તી ?... ) કાવ્યાંના આ જવાબથી પાર્થિવ મનમાં મુઝાંય જાય છે મારાથી આ ૧૦૦% શુદ્ધ વાળી દોસ્તી વિશે કહેવાય તો ગયું ...વધુ વાંચોમારે આનો જવાબ કઇ રીતે આપવો તેને ખબર નહિં પડતી ન'હોતી તે કોઇ તેનો સાથી મિત્રોની સલાહ લઇ ને જવાબ આપવા તેના વિશે વિચારવા લાગ્યો કે કોઈ મિત્રને પુછી જવાબ આપી દઇશ પણ દિલ અંદરથી અવાજ આવતો હતો. કે તું પાર્થિવ છે,તારો સાથી તું જ છે ,જો તારો નિર્ણય બીજાના ભરોસા ઉપર છોડીશ, તો તારા જીવનની ગાડીની ચાવી બીજાને ચલાવવા
બકાલુ ૩કાવ્યા અજાણ્યા શહેરમાં કોઇ નવા દોસ્ત મળવાથી ખૂબ જ ખુશ હતી તે નોકરીના સમયમાં પણ ટાઇમ કાઢી પાર્થિવ જોડે વાતોની મોસમ જાળવી રાખતી હતી ....દોસ્તીના થોડા મહિના પસાર થઇ ગયા અેક બીજાને જોવા મળવા ફોન અને શાકભાજીની દુકાન ...વધુ વાંચોકયાંય વિવારવું પણ મુશ્કેલ હતું.. જોત જોતાં ફેબ્રુઆરીના દિવસો આવી ગયા ,લોકો માને છે વસંત અે પ્રેમની ઋતુ છે પણ અે તો કવીઅો સિવાય કોઇના મનને અસર કરતી નથી... સાચી પ્રેમ ઋતુતો ફેબ્રુઆરી મહિનાને માનવી જોઇએ જે આ મહિનામાં શાળા કોલેજોના તહેવારોની વાવણીનાં ફુલો આ મહિનાં માં ખીલે છે... ગુલાબી ઠંડી અને અેવા દિવસોમાં પ્રેમઅો પ્રેમની પાંખો ખોલી ઉડે
બકાલુ ૪ (વેલેન્ટાઇન ડે સાપુતારામાં ઉજવવાનું રદ થતાં કાવ્યા હોસ્પિટલ મળવા જાય છે ...) કાવ્યા સાપુતારાનાં ગાર્ડનમાંથી કેવી રીતે આવી અે કશું યાદ ન'હોતું બસ અેને પાર્થિવ કઇ હાલતમાં હોસ્પિટલમાં હશે, સાથે કોણ હશે ? તેવા વિચારો ...વધુ વાંચોકાવ્યાં સાપુતારાથી અાહવા આવી, પાર્થિવને મળવા હોસ્પિટલ દોડતી પહોંચી ગઇ.. કાવ્યાં હોસ્પિટલનાં પલંગમાં પાર્થિવ પાસે બેસી ગઇ અને હાથમાં હાથ નાખી રડવા લાગી અને કહેતી હતી,બસ પાર્થ તારી બિમારીઅે પણ વેલેન્ટાઇન ડે ના દિવસે જ કેમ યાદ કર્યું ? અેને અેક બે દિવસ પછી યાદ કરવા કે હોસ્પિટલમાં મળવાનું ગોઠવ્યું હોત' તો ! કે પહેલે થી તમારો પ્લાનિંગ હતો ?
બકાલુ ૫ (પાર્થિવે કાવ્યાંના ગાલે ચુંબન કર્યા બાદ ) કાવ્યાંના ગાલે મળેલું પહેલું ચુંબન અને પાર્થિવે કરેલ પહેલુ ચુ્ંબન અે બન્નેનાં અનુભૂતિમાં ઘણો તફાવત હતો. કાવ્યાં અે વિચારેલ હતું કે ચુંબન તો હું લગ્ન પહેલાં કોઇને કરવા નહિં ...વધુ વાંચોઅે વચન ન પાળી શકવાનો ઘણો જ અફસોસ કાવ્યાંને લાગતો હતો ... દિવસો વિતતા ગયા, ફોન અને શાકભાજી ખરીદીના કારણે અેક બીજાની મુલાકાતો થતી રહી...અેક દિવસે અચાનક કાવ્યાં અોફિસથી સીધી પાર્થિવના શાકભાજીના દુકાને આવી. આ ઘટના પહેલીવાર બની હતી, કારણ કે કાવ્યાં દરરોજ અોફિસથી રૂમે જઇ,ફ્રેશ થઇ ત્યાર બાદ શાકભાજી ખરીદીનાં બહાને પાર્થિવને મળવા આવતી હતી..આજે કાવ્યાંના હાથમાં મિઠાઇનું