Stories During Corona book and story is written by પ્રિયાંશી સથવારા આરિયા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Stories During Corona is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કહાની કોરોનાની - નવલકથા
પ્રિયાંશી સથવારા આરિયા
દ્વારા
ગુજરાતી વાર્તા
"તને કેટલી વખત કહ્યું? મારી સામે આવીને આમ દરેક વખતે ઉભી ના થઈ જઈશ... મારા બનતા બધા જ કામ બગડી જાય છે." એક વ્યક્તિ જોરજોરથી આ બાબત બોલી રહી હતી.
એટલામાં સામે બીજી વ્યક્તિનો પણ એટલી જ તીવ્રતાથી અવાજ આવ્યો, "મેં કઈ બગાડ્યું નથી તમારું, આ મારો નહિ સરકારનો નિર્ણય છે. આમાં કોઈપણ રીતે મારો વાંક જ નથી. તો તમે શેના આટલા બુમબરાડા પાડી રહ્યા છો."
"આ તારું થોબડું... સવારમાં જે જુએ એનો આખો દિવસ ખરાબ જાય. કઈ રીતે કહી શકે તું, કે તારો કોઈ વાંક નથી...."
"તને કેટલી વખત કહ્યું? મારી સામે આવીને આમ દરેક વખતે ઉભી ના થઈ જઈશ... મારા બનતા બધા જ કામ બગડી જાય છે." એક વ્યક્તિ જોરજોરથી આ બાબત બોલી રહી હતી. એટલામાં સામે બીજી વ્યક્તિનો પણ એટલી જ તીવ્રતાથી અવાજ ...વધુ વાંચો"મેં કઈ બગાડ્યું નથી તમારું, આ મારો નહિ સરકારનો નિર્ણય છે. આમાં કોઈપણ રીતે મારો વાંક જ નથી. તો તમે શેના આટલા બુમબરાડા પાડી રહ્યા છો." "આ તારું થોબડું... સવારમાં જે જુએ એનો આખો દિવસ ખરાબ જાય. કઈ રીતે કહી શકે તું, કે તારો કોઈ વાંક નથી...." બુમાબુમ વધી રહી હતી, પણ ઝઘડો સુલજાવવા માટે આસપાસ કોઈ નહતું. સરકારના લોકડાઉનના
"ક્યાં છું હું???? અહીં કેવી રીતે આવ્યો???? કોણ લાવ્યું હશે મને અહીં???? કેવી રીતે ઊંચક્યો હશે મને???? મારી આંખો બંધ થાય અને ક્યારેક ખુલે???? જેટલી વાર આંખો ખુલે એટલી વખતે હું જોઉં કે મારી સામે ઘણા-બધા લોકો કોઈ અજબ ...વધુ વાંચોકોટ અને માસ્ક પહેરી દોડાદોડ કરી રહ્યા છે. હું માત્ર એમને જોઈ જ રહું છું. અને પાછી મારી આંખો બંધ થઈ જાય છે. આંખો બંધ થાય કે કોઈ વસ્તુનો બીપ... બીપ... અવાજ આવ્યા કરે છે. આસપાસ એ જ દોડધામ અને લોકોની કાનાફુસી. ખબર નથી ક્યાં સુધી આ ચાલશે? ખબર નહિ ક્યાં સુધી આ દર્દ સહેવો પડશે?" "કેટલી સીમિત હતી મારી