Manav Vedna book and story is written by ભાવેશ રોહિત in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Manav Vedna is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માનવ વેદના - નવલકથા
ભાવેશ રોહિત
દ્વારા
ગુજરાતી વાર્તા
રોજ સવારની જેમ આજે હું મારી દુકાને પહોંચ્યો. દુકાનનું શટર ખોલી ખુરશી બહાર કાઢીને બેઠો. રાજુ હજુ સુધી આવ્યો ન હતો. હું સવારે દુકાને આવી જવ પછી રાજુ આવતો, રાજુ છેલ્લા 10 વર્ષથી મારી પાસે નોકરી કરતો હતો. હું ખુરશી ઢાળીને બહાર બેસતો, રાજુ દુકાનમાંથી કચરો કાઢી અને પોતું કરતો. ત્યારબાદ હું દિવાબત્તી કરી, હનુમાન ચાલીસાના પાઠ કરતો એ પુરા થાય પછી માતાજીની સ્તુતિ કરતો. માતાજીની આરાધના કર્યા પછી ગાદી પર બેસી ગુજરાત સમાચાર વાંચવાની ટેવ. ત્યાં સુધીમાં રાજુ ચા લઈ આવી જતો. આ મારું રોજનું રૂટિન હતું.મારા શોપિંગમાં સામસામે દસ દસ દુકાનો આવેલી હતી. અમારી દુકાનની બાજુમાંજ ટોકીઝ આવેલી
રોજ સવારની જેમ આજે હું મારી દુકાને પહોંચ્યો. દુકાનનું શટર ખોલી ખુરશી બહાર કાઢીને બેઠો. રાજુ હજુ સુધી આવ્યો ન હતો. હું સવારે દુકાને આવી જવ પછી રાજુ આવતો, રાજુ છેલ્લા 10 વર્ષથી મારી પાસે નોકરી કરતો હતો. હું ...વધુ વાંચોઢાળીને બહાર બેસતો, રાજુ દુકાનમાંથી કચરો કાઢી અને પોતું કરતો. ત્યારબાદ હું દિવાબત્તી કરી, હનુમાન ચાલીસાના પાઠ કરતો એ પુરા થાય પછી માતાજીની સ્તુતિ કરતો. માતાજીની આરાધના કર્યા પછી ગાદી પર બેસી ગુજરાત સમાચાર વાંચવાની ટેવ. ત્યાં સુધીમાં રાજુ ચા લઈ આવી જતો. આ મારું રોજનું રૂટિન હતું.મારા શોપિંગમાં સામસામે દસ દસ દુકાનો આવેલી હતી. અમારી દુકાનની બાજુમાંજ ટોકીઝ આવેલી
એક દિવસ એક ઘરડા દાદા મારી દુકાનમાં આવ્યા. આવતાની સાથે મારા ટેબલ ઉપર એક ગોળ તકિયું મૂકી દીધું. ભાઈ ફક્ત 20 રૂપિયાનું છે લઇ લો. મહેરબાની કરીને એક તકિયું લઈલો. હું મારા રોજમેળમાં રોજની નોંધ કરી રહ્યો હતો. મારુ ...વધુ વાંચોતેમના ઉપર ગયું નહીં. ભીખ માંગતા આવડતું નથી એટલે આ તકિયા વેચુ છું. હું મારા કામમાં વ્યસ્ત હતો પણ તેમના મુખેથી આવા શબ્દો સાંભળી મારુ ધ્યાન તેમના તરફ ગયું. મેં તેમની સામે જોયું તો લગભગ 70 થી 75 વરસની ઉંમરના હતા. દેખાવે એકદમ દુબળા, ઉંચાઈ ઘણી હતી. શરીરે સફેદ સધરો અને સફેદ લેંઘો પહેરેલ હતો. માથા પર સફેદ વાળ હતા