safar swapnthi hakikat sudhini book and story is written by Kuntal Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. safar swapnthi hakikat sudhini is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફર સ્વપ્નથી હકીકત સુધીની - નવલકથા
Kuntal Bhatt
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
*સફર,સ્વપ્નથી હકીકત સુધીની* *ભાગ 1*કૃતાર્થ કાપડિયા ઉર્ફે કે.કે. આખી રાત જેલ માં રહ્યો પછી એની દોસ્ત શિવાની એને મળવા આવી.એ કે.કે.માટે એક તરફી લાગણી રાખતી હતી.4 વર્ષ થી કે.કે.ને મળી નહોતી.એને પરમનાં કૉલ થી ખબર પડી કે એનો દોસ્ત કે.કે.એક રૅપ કેસમાં ફસાયો છે અને જેલ માં છે.એને પહેલાં તો શૉક લાગ્યો. "કૃતાર્થ અને રૅપ?!! એ કૉલેજ માંકોઈ છોકરી સામે જોવા પણ રાજી નહોતો કેમકે એને પ્રખ્યાત મૉડેલ થવું હતું ,એનો ફોકસ ફક્ત એનું કેરિયર જ હતું. કૃતાર્થ અને એનો બેસ્ટ ફ્રેન્ડ પરમ રાઠોડ ગ્રેજ્યુએશન પૂરું કરી માયાનગરી મુંબઈ જતાં રહ્યાં હતાં. તો આ બધું શું અચાનક!
*સફર,સ્વપ્નથી હકીકત સુધીની* *ભાગ 1*કૃતાર્થ કાપડિયા ઉર્ફે કે.કે. આખી રાત જેલ માં રહ્યો પછી એની દોસ્ત શિવાની એને મળવા આવી.એ કે.કે.માટે એક તરફી લાગણી રાખતી હતી.4 વર્ષ થી કે.કે.ને મળી નહોતી.એને પરમનાં કૉલ થી ખબર પડી કે એનો દોસ્ત ...વધુ વાંચોરૅપ કેસમાં ફસાયો છે અને જેલ માં છે.એને પહેલાં તો શૉક લાગ્યો. "કૃતાર્થ અને રૅપ?!! એ કૉલેજ માંકોઈ છોકરી સામે જોવા પણ રાજી નહોતો કેમકે એને પ્રખ્યાત મૉડેલ થવું હતું ,એનો ફોકસ ફક્ત એનું કેરિયર જ હતું. કૃતાર્થ અને એનો બેસ્ટ ફ્રેન્ડ પરમ રાઠોડ ગ્રેજ્યુએશન પૂરું કરી માયાનગરી મુંબઈ જતાં રહ્યાં હતાં. તો આ બધું શું અચાનક!
*સફર,સ્વપ્ન થી હકીકત સુધીની* *ભાગ 2* કૃતાર્થ અને પરમ ઘરે આવ્યાં, રસ્તામાં બેમાંથી કોઈ જ બોલ્યું નહોતું.ઘરે આવ્યા પછી બંને એ એકબીજાનેગળેલગાડ્યાઆંખોમાં પાણી ભરાઈ આવ્યા. કૃતાર્થ બોલ્યો," યાર શું ધાર્યુ'તું ને શું ...વધુ વાંચોગયું આપણે નામના કમાવા આવ્યા'તા ને ...." એ આગળ બોલી ન શકયો ડૂમો બાઝી ગયો.પરમ બોલ્યો," નામના તો ના જ મળી યાર પણ સાલું કહેવાય નહિ ને સહેવાય નહિ એવી સ્થિતિ થઈ ગઈ છે." આજે વીસ હજાર પણ એ લોકોને કરડતાં હતાં.રેન્ટ તો અપાઈ જશે એમ બોલી પરમ ફિક્કું હસ્યો. હવે ધીમે ધીમે એ લોકોને આ