ઉર્જા Vanrajsinh Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉર્જા

ઉર્જા

ઉર્જા ખુબજ સુંદર શબ્દ છે, આજ દરેક વસ્તુમાં ઉર્જા જોવા મળે છે, નિર્જીવ ને પણ આપણે ઉર્જા આપી શકીએ છીએ કે બીજી ઉર્જા ને આપણી ઉર્જા સાથે જોડીને ઘણા રોગ પણ ગાયબ કરી શકીએ છીએ આ ઉર્જાને આપણે આજના સમય માં રેકી તરીકે જાણીએ છીએ.

રેકી એ હાથ વડે ઉપયોગમાં લેવાની એક સચોટ કુદરતી પદ્ધતિ છે. રેકી એટલે બ્રહ્નાંડમાં રહેલી રહસ્યમય શક્તિ, પાવર. રેકીનો જાણકાર આકાશમાંથી શક્તિ મેળવીને પોતાના શરીરના માધ્યમથી તે શક્તિ બીજાને આપે છે. યોગ-શક્તિપાન, કુંડળી જાગૃત કરવી, શરીરનાં સાત ચક્રો જાગૃત કરવા વગેરે રેકીની સારવાર પદ્ધતિમાં ઉપયોગી છે. રેકીથી માનસિક, શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. કોઇએ કોઇના મન પર, વિચારો પર કાબૂ કર્યો હોય, સ્વભાવમાં ઉગ્રતા, ચીડિયાપણુું હોય તો તેની સારવાર રેકી પદ્ધતિથી થઇ શકે છે. શિવ અને શક્તિનો સંગમ ‘રેકી’માં છે. શિવ ઊર્જા ઉપરથી નીચેની તરફ આવે છે અને શક્તિ ઊર્જા નીચેથી ઉપરની તરફ મૂલાધાર ચક્ર દ્વારા જતી હોય છે. રેકી દ્વારા કરાતી સારવારનો સંબંધ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. ધ્યાન અને આધ્યાત્મિક સાધના વડે રેકી શક્તિ પ્રાપ્ત કરી શકાય. જેમ સૂર્ય આગળ દરેક પ્રકાશ ઝાંખો પડી જાય છે તે જ રીતે અજ્ઞાની માણસને આ શક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ઇચ્છે તેમ કરી શકે છે. મહાત્મા બુદ્ધની શિક્ષા અનુસાર મન વિશે એમ કહેવામાં આવ્યું છે કે મન પોતાનામાં શક્તિસંપન્ન છે કારણ કે આખા શરીરનું સંચાલન ‘મન’ જ કરે છે. તેના વડે જ મન રડે છે, હસે છે, સુખ અથવા દુ:ખ અનુભવે છે. હાલના સંજોગોમાં એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી વગેરે સારવાર પદ્ધતિઓ હોવા છતાં રેકીથી સારવાર ખૂબ લોકપ્રિય થઇ રહી છે. રેકી ઉપચારને સૌથી વધુ લોકપ્રિયતા અમેરિકામાં મળી રહી છે. ત્યાંના વિદ્વાનોએ તેનો પ્રચાર કર્યો અને સારવાર કેન્દ્રો ખૂલ્યાં. જ્યાં વર્ષો જુના રોગીઓનો ઇલાજ રેકી પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે. મનની જીત એ જીત છે, મનની હાર એ હાર. જેમણે મન જીતી લીધું તેણે આખા જગતને જીતી લીધું અને મનને આધ્યાત્મિક શક્તિથી જ જીતી શકાય. મનની શક્તિ સ્વયંમાં અદ્ભુત છે, કારણ કે તેમાં એટલી વધારે શક્તિ છે જેના દ્વારા આપણે અસંભવમાં એ સંભવ કાર્ય પણ આસાનીથી કરી શકીએ છીએ, પરંતુ આ કાર્ય માટે સતત અભ્યાસ અને આત્મશુિદ્ધની જરૂર હોય છે. જગતમાં ઈશ્વર પછીની સૌથી મોટી શક્તિ આ ‘મન’ જ છે. મન દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય છે અને મન દ્વારા જ રહસ્યો શોધી શકાય છે. રેકીમાં સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે કે પ્રયોગકર્તા પોતાના શરીરમાં સ્થિતચક્રોને જાગૃત કરે. આ શક્તિચક્રો કુલ સાત હોય છે, જે મનુષ્યના મેરુદંડમાં સ્થિત હોય છે. તેના સિવાય મૂલાધારમાં સ્થિત કુંડલિની શક્તિનું જાગરણ આવશ્યક છે. નિયમિત અભ્યાસથી તેને જાગૃત કરી શકાય છે. આ શક્તિચક્રોમાં ઘણી શક્તિ છે. વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોએ પણ આ શક્તિનો સ્વીકાર કર્યો છે. એલોપથી, હોમિયોપથી તથા આયુર્વેદ ઉપચાર સાથે આ ઉપચાર કરી શકાય છે જે નિર્દોષ છે. જેથી કોઇ આડઅસર નથી. રેકી માટેના શક્તિચક્રો નીચે મુજબ છે સહસ્ત્રાર ચક્ર- પીનિયલ ગ્રંથિ આજ્ઞાચક્ર - ગ્રંથિ વિશુદ્ધ ચક્ર - થાઇરોઇડ તથા પેરાથાઇરોઇડ ગ્રંથિ અનાહત ચક્ર - હૃદય ગતિ નિયંત્રણ ગ્રંથિ મણપિુર ચક્ર - પેંક્રિયાસ ગ્રંથિ સ્વાધિષ્ઠાન ચક્ર - એડિનલ ગ્રંથિ મૂળાધાર ચક્ર - પુરુષોમાં અંડ ગ્રંથિ તથા સ્ત્રીઓમાં ડિમ્બ ગ્રંથિઓ યોગશાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિના મૂલાધાર ચક્રને યોગ દ્વારા જાગૃત કરીને સહસ્ત્રાર સુધી લઇ જવામાં આવે છે. તેનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે. તેના તેજથી ચહેરો ચમકવા લાગે છે. કુંડલિની શક્તિ મૂલાધારમાં થઇને સ્વાધિષ્ઠાન, મણપિુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર ભેદીને સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા કરે છે. આ ચરમ સ્થિતિ હોય છે. આ સફર દરમિયાનના અનુભવોનો આનંદ લેવો જોઇએ. રેકી એ હાથ વડે ઉપયોગમાં લેવાની એક સચોટ કુદરતી પદ્ધતિ છે. રેકી એટલે બ્રહ્નાંડમાં રહેલી રહસ્યમય શક્તિ, પાવર. રેકીનો જાણકાર આકાશમાંથી શક્તિ મેળવીને પોતાના શરીરના માધ્યમથી તે શક્તિ બીજાને આપે છે. યોગ-શક્તિપાન, કુંડળી જાગૃત કરવી, શરીરનાં સાત ચક્રો જાગૃત કરવા વગેરે રેકીની સારવાર પદ્ધતિમાં ઉપયોગી છે. રેકીથી માનસિક, શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. કોઇએ કોઇના મન પર, વિચારો પર કાબૂ કર્યો હોય, સ્વભાવમાં ઉગ્રતા, ચીડિયાપણુું હોય તો તેની સારવાર રેકી પદ્ધતિથી થઇ શકે છે. શિવ અને શક્તિનો સંગમ ‘રેકી’માં છે. શિવ ઊર્જા ઉપરથી નીચેની તરફ આવે છે અને શક્તિ ઊર્જા નીચેથી ઉપરની તરફ મૂલાધાર ચક્ર દ્વારા જતી હોય છે. રેકી દ્વારા કરાતી સારવારનો સંબંધ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. ધ્યાન અને આધ્યાત્મિક સાધના વડે રેકી શક્તિ પ્રાપ્ત કરી શકાય. જેમ સૂર્ય આગળ દરેક પ્રકાશ ઝાંખો પડી જાય છે તે જ રીતે અજ્ઞાની માણસને આ શક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ઇચ્છે તેમ કરી શકે છે. મહાત્મા બુદ્ધની શિક્ષા અનુસાર મન વિશે એમ કહેવામાં આવ્યું છે કે મન પોતાનામાં શક્તિસંપન્ન છે કારણ કે આખા શરીરનું સંચાલન ‘મન’ જ કરે છે. તેના વડે જ મન રડે છે, હસે છે, સુખ અથવા દુ:ખ અનુભવે છે. હાલના સંજોગોમાં એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી વગેરે સારવાર પદ્ધતિઓ હોવા છતાં રેકીથી સારવાર ખૂબ લોકપ્રિય થઇ રહી છે. રેકી ઉપચારને સૌથી વધુ લોકપ્રિયતા અમેરિકામાં મળી રહી છે. ત્યાંના વિદ્વાનોએ તેનો પ્રચાર કર્યો અને સારવાર કેન્દ્રો ખૂલ્યાં. જ્યાં વર્ષો જુના રોગીઓનો ઇલાજ રેકી પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે. મનની જીત એ જીત છે, મનની હાર એ હાર. જેમણે મન જીતી લીધું તેણે આખા જગતને જીતી લીધું અને મનને આધ્યાત્મિક શક્તિથી જ જીતી શકાય. મનની શક્તિ સ્વયંમાં અદ્ભુત છે, કારણ કે તેમાં એટલી વધારે શક્તિ છે જેના દ્વારા આપણે અસંભવમાં એ સંભવ કાર્ય પણ આસાનીથી કરી શકીએ છીએ, પરંતુ આ કાર્ય માટે સતત અભ્યાસ અને આત્મશુિદ્ધની જરૂર હોય છે. જગતમાં ઈશ્વર પછીની સૌથી મોટી શક્તિ આ ‘મન’ જ છે. મન દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય છે અને મન દ્વારા જ રહસ્યો શોધી શકાય છે. રેકીમાં સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે કે પ્રયોગકર્તા પોતાના શરીરમાં સ્થિતચક્રોને જાગૃત કરે. આ શક્તિચક્રો કુલ સાત હોય છે, જે મનુષ્યના મેરુદંડમાં સ્થિત હોય છે. તેના સિવાય મૂલાધારમાં સ્થિત કુંડલિની શક્તિનું જાગરણ આવશ્યક છે. નિયમિત અભ્યાસથી તેને જાગૃત કરી શકાય છે. આ શક્તિચક્રોમાં ઘણી શક્તિ છે. વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોએ પણ આ શક્તિનો સ્વીકાર કર્યો છે. એલોપથી, હોમિયોપથી તથા આયુર્વેદ ઉપચાર સાથે આ ઉપચાર કરી શકાય છે જે નિર્દોષ છે. જેથી કોઇ આડઅસર નથી. રેકી માટેના શક્તિચક્રો નીચે મુજબ છે સહસ્ત્રાર ચક્ર- પીનિયલ ગ્રંથિ આજ્ઞાચક્ર - ગ્રંથિ વિશુદ્ધ ચક્ર - થાઇરોઇડ તથા પેરાથાઇરોઇડ ગ્રંથિ અનાહત ચક્ર - હૃદય ગતિ નિયંત્રણ ગ્રંથિ મણપિુર ચક્ર - પેંક્રિયાસ ગ્રંથિ સ્વાધિષ્ઠાન ચક્ર - એડિનલ ગ્રંથિ મૂળાધાર ચક્ર - પુરુષોમાં અંડ ગ્રંથિ તથા સ્ત્રીઓમાં ડિમ્બ ગ્રંથિઓ યોગશાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિના મૂલાધાર ચક્રને યોગ દ્વારા જાગૃત કરીને સહસ્ત્રાર સુધી લઇ જવામાં આવે છે. તેનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે. તેના તેજથી ચહેરો ચમકવા લાગે છે. કુંડલિની શક્તિ મૂલાધારમાં થઇને સ્વાધિષ્ઠાન, મણપિુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર ભેદીને સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા કરે છે . આ ચરમ સ્થિતિ હોય છે. આ સફર દરમિયાનના અનુભવોનો આનંદ લેવો જોઇએ.

Vanrajsinh zala

Vanrajsinhzala9@yahoo.com