એક ભૂલ - 4 shree દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ - 4

સ્પર્ધા ના પરિણામ આગળ જોઈએ....

બ્રેક પૂરો થાય છે બધા ફરીથી ત્યાં જ ભેગા થાય છે. કાર્યક્રમ સારુ થાય છે જેમાં વિજેતા ના નામ ઘોષિત કરવામાં આવે છે ને તેઓને પ્રોત્સાહન માટે ભેટ પણ આપવામાં આવે છે. કાર્યક્રમમાં ત્યાં ના છે. C.O. A પણ હાજર હોય છે તેમના થાકી વિજેતાઓ ને ઇનામ આપવામાં આવે છે. નકશીએ તો વિચાર્યું પણ ના હતું કે વિજેતા બનીશ. અને તો બસ એની મોજ માટે એમાં ભાગ લીધો હતો.ત્યાં નકશી નું નામ બોલવામાં આવે છે સ્ટેજ ઉપર નકશી ને તો ધ્યાન પણ નથી હોતું કે એનું નામ અનોઉન્સ થયું છે. એના બધા દોસ્તો એનું નામ જોર થી બોમો પાડીન બોલતા હતા હિરલ કે છે નકશી જા તું જીતી ગઈ છે.❤️💐

નકશી એનું ઇનામ લેવા જાય છે. અને C. O. A સર ના હાથે ઇનામ મળે છે. તે ખુબ ખુશ થાય છે. તેને સ્પીચ માટે કેવામાં આવે છે.તે પેલા તો બધાનો આભાર વ્યક્ત કરે છે. 

નકશી: નમસ્તે,

મારું નામ નકશી છે હું અહીંયા ઇન્ટેનશિપ માં છું. Administration માં કામ કરું છું. સૈપ્રાથમ બધા નો ખબૂ ખુબ આભાર મને સાંભળવા માટે અને મારો ઉત્સાહ વધારવા માટે  નિર્ણાયકો નો પણ ખબ ખુબ આભાર મને અને મારી કાળા ને પ્રોત્સાહન આપવા માટે. જેમ આપણને પ્રોત્સાહન માટે આ કાર્યક્રમ છે તેમ જ  આયોજકો ને પણ પ્રોત્સાહન મળવું જોઈએ એમના લીધે  આ બધું આયોજન શક્ય બને છે માટે સૌને મારી અપીલ છે કે ઈ લોકો ની માટે તાળીઓ પડી ને એમનો પણ જુસ્સો વધારે. અસ્તુ..

ત્યાં તેને સર એમ કહે છે કે તમે જે રજુવાત કરી એના વિશે કાયક કેશો..

નકશી : એ કવિતા મેં બાળપણ વિશે લખી છે એટલા માટે કે એમાં આપણા જીવન ના અનમોલ પળો છે,  આપણા જીવન નો સૌથી સુંદર સમય છે જેમાં હું આજ પણ પાછા જવા ઈચ્છું છું. હા ખબર છે એ શક્ય નથી પણ ઘણા બધા લોકો પણ એવું એક સમય વિચાર તો જરૂર આવતો હશે કે એ સમય કોઈ દિવસ પાછો નય આવે પણ એ સમય હતો ખુબ જ કિંમતી આથી મેં એના પર રજુવાત કરી છે. 🙌

(કાર્યક્રમ પૂરો થાય છે..)


નકશી એના મિત્રો સાથે ઓફિસે તરફ પછી જાઈ છે. ત્યાં એ ઓફિસે ની નીચે પાણી પીવા ઉભી રે છે. બધા નું ધ્યાન વાતો માં હોય છે ત્યાં  નકશી  નું ધ્યાન એની ઓફિસે ની સામે આવેલા વર્કશોપ પર જાય છે


(તે જે સંસ્થા માં કામ કરે છે એના ઘણા બધા વિભાગ હોય છે એમાં એક વિભાગ વોર્કશોપ પણ છે.)


નકશી  ની નજર ત્યાં જ અટકી જાય છે કયારે એના ગ્લાસ માં પાણી ખતમ થાય છે અને ખ્યાલ પણ નથી રેતો. એ બધું હિરલ જોતી હોય છે તે અચાનક નકશી ના હાથમાંથી ગ્લાસ  લય લે છે. નકશી ને જાણે કોઈ અચાનક સપના માં થી જાગી ગઈ હોય એવું થાય છે. 


હિરલ : નકશી ક્યાં ધ્યાન છે પાણી ક્યાર નું પૂરું થાય ગ્યું.😅😂

નકશી તો જાણે અચાનક કોઈ સપનું જોતી હોય ને આંખ ખુલી ગઈ હોય એમ એની સામે જુએ છે 🙄👀

નકશી :  ના કય નઈ... ચાલ ઉપર..

એ બંને  ઉપર  તેની ઓફિસે માં જાય છે.

નકશી ના સર : ખુબ ખબૂ અભિનંદન બેટા 💐

નકશી : ખુબ ખુબ આભાર સર 

(બીજા સાથીદરો પણ અને અભિનંદન પાઠવે છે )

નકશી એના ટેબલ પર જાય ને બેસે છે અને ફરીથી કામ સારુ કરે છે કેમ કે હજી ઘણો સમય બાકી હતો.. પણ આજે નકશી નું મન કામમાં નથી. એની આંખો તો કમ્પ્યુટર પર છે પણ એનું મન બીજે જ ફરે છે અને સર કહે છે નકશી પાર્ટી  ક્યારે આપે છે? 🥲😅

નકશી તો જાણે કઈ સાંભળીયુ જ નથી બાજુ માં બેઠેલી હિરલ અને કોણી મારે છે "અલી ક્યાં ધ્યાન છે સર તને પૂછે છે."

નકશી : સર સર શું?

(એ થોડીક હડબડાટ માં જવાબ આપે છે.એના સર હશે છે પેલા તો પછી કે છે પાર્ટી નું પૂછું છું 😅🤣)

નકશી : હા સર હા કરશું કંઈક 

સર : અરે બેટા મજાક કરું છું અમારે તમને આપવાની હોય તમે અમારા બોળકો છો 😅

નકશી તમે સ્મિત કરે છે.

સર : શું વાત છે? નકશી આજે તું આટલી ચૂપ ચૂપ કેમ છે 😅બેટા, આજે તો તારા માટે સારો દિવસ છે 

નકશી :  કઈ નઈ બસ એમ જ તે..

ત્યાં એ લોકો નો છૂટવાનો સમય થાય છે નકશી નું સ્વભાવ માં અચાનક એ બદલાવ હિરલ ને દેખાય છે એ મન માં વિચારે છે હતું હમણાં તો એ ખુબ ખુશ હતી અને એ બોલવાનું કેમ ઓછું થાય ગ્યું આ બાકી કોઈ નો વારો નો આવા દે.🤣કાયક તો ચાલે છે એના મગજ માં શું હશે..


શું તમને પણ હિરલ જેવો જ વિચાર આવે છે?

નકશી ને અચાનક શું થયું. એ સ્પર્ધા માંથી આવી તયારે તો એક દમ ચુલબુલ જેમ હતી.. અને એવું તે શું જોયું હશે વોર્કશોપ માં..? એનું મન ક્યાં વિચારો માં ખોવાયેલું છે? એ જાણવા મળશે તમને આગળ ના ભાગમાં માટે વાંચતા રહો એક ભૂલ...


(ખુબ ખુબ આભાર.. તમારા વિચારો ને અભિપ્રાયો જણાવશો તો આનંદ થશે....)


                                                 -  shree