Featured Books
શ્રેણી
શેયર કરો

કઈ કહાની લખું કે મને તને પામવાની કે તને ખોઈ બેસવાની ?? - 3

કોઈ નવી જગ્યા એ જઈ ને ફોન માં નોટ્સ લખવા , એકલા બસ માં મુસાફરી કરતા લખેલી પંક્તિ ઓ , જે મારા મન ની ગૂંચવણ ને એક પછી એક કાઢતી હોઈ .. 

Adem ચલ ને આજે કઈ બહાર જઈએ, એનો જવાબ - જાને બહાર જવા વાળી હમના હું કહિસ કે ચાલ તો તને બોવ કામ આવી જશે. આવી વાતો કરી ને મને ઉકસાવ નઈ . ૩ મહિના થઈ ગયા હવે આપણે વાતો કરતા કયારે મળીએ આપણે હવે કે મને . 

મારા તરફ ખાલી એક જ વાત કે કઈશ તને ફ્રી થઈ ને , એમ કરી ને મારી વાત પલટવાની ઝડપ ની એને જાણ હતી . 

અમે બંને એક જ શહેર ના હતા . પણ અમારી વાતો long distance જેવું હતું. શું હતું ? કેમ હતું ? એ જાણ મને ના હતી પણ એના મન માં શું ચાલતું હતું એ સમજવું મારે અઘરું હતું . એક કે આ લોંગ ડિસ્ટન્સ ફ્રેન્ડશિપ કે  રેલેશનશીપ કેવાય એવું હતું નઈ , કઈ થોડી વાતો થઈ બધા ફ્રેન્ડ નથી બનતા . 

સવાર પડતા જ ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ ની સફર અમારી 

આદમ : હાય  

હાય 

Aedam : good morning 

              Good morning 

aedam : બોવ વહેલા જાગી ગય 

હું : હું તો વહેલી જ જાગું છું . આજ તારે સવાર વહેલી પડી લાગે . 

Aedam: ના હવે મારે તો આજ ટાઈમ છે. 

હું : અચ્છા 

લાગતું નઈ મને 

Aedam : તારા લાગવાથી થોડી કઈ થાય. 

હું: એવું જ હોઈ 

Aedam :ચલ મળીએ 

હું : સવાર માં કઈ નવી વાત .... કર 

aedam: મારી પાસે આ જ છે , તું કે 

બોલ બાકી 

હું : તું કે બીજું

A:  ના તું 

હું : તું 

બસ એમ જ સ્ટાર્ટિંગ નો ટાઈમ અમે કલાકો વાતો કરતા , કયારેક ગમ ની , તો કયારેક એકબીજા ને ગમતા વ્યક્તિ ની .... 

પણ એના મોઢે થી મને મારી તારીફ સાભળવી ખૂબ ગમતી , પણ કયા સુધી બધું આવી રીતે ચાલતું રેઈ, 

ક્યારેય મને એવું લાગતું કે અમારી વચ્ચે છે શું? એક એવી વ્યક્તિ કે જેની મને રાહ હોઈ , જેનો વિચાર મને કોઈ અલગ દુનિયા માં લઈ જઈ,

એમ વિચારી મને થયું આ આદત મારી છોડવી પડસે એના માટે મે વાત ઓછી કરી , મન માં એના પર શંકા થવા લાગી કે આ ટાઈમ પાસ કરતો હસે તો , 

પછી એક દિવસ અમે વાત કરતા કરતા

Adem : યાર તું કેમ ઈગ્નોર કરે છે , મને 

હું : ક્યારે કર્યો 

adem: સવારે રિપ્લાય નહોતો 

હું : કોલેજ ગઈ એમાં ભૂલી જી હશું.

adem: બીજા ને મેસેજ કરતા નઈ ભૂલાતો હોઈ 

બસ તયારે મળી પાસે બીજા શબ્દો નહોતા . માન્યું એને મને મઝાક માં કીધું પણ ખબર નઈ આ વાત મને બોવ લાગી આવી 

ત્યારે થી મે વાત કરવા નું બંધ કર્યું, કેમ કે વાત થોડી મને ના ગમી. પછી ડેઈલિ એનો મેસેજ આવે કે સુ થયું. એની યાદ પણ મને ખૂબ આવે પણ ના વાત કરી મે. 

થોડા ટાઈમ પછી મને ના રેવાયું તો મેસેજ કર્યો કે હાઈ . પછી થોડી વાત થઈ નોર્મલ થયું બધું .તો એને ખબર નઈ સુ મન માં ચાલતું હસે કે એને વાત કરવાની છોડી દીધી, ના રિપ્લાય આપ્યો જાણે એ મને ઇગ્નોર કરે .

આ પછી મને ડેઈલિ ફોન જોઈ એની યાદ આવે એના માટે મે લખવાનું ચાલુ કર્યું 

જેમાં નું એક કે 

મને લાગે હવે ધીમે થી મારે તોડવો પડસે એ સબંધ દોસ્તી નો ..

કે જેને મને રાતે બાર વાગ્યે પણ ફોન કરવાનું કીધું કોઈ ઇમર્જન્સિ પર, 

કે હવે સુ કામ નો એ સંબંધ; જેના માટે હું આખો દિવસ જોવ સ્ક્રીન પર એક મેસેજ માટે .. 

એમ જ મારી ડાયરી માં બધું હું લખી લખી ને યાદ કરતી હતી એને . .. 

પણ સમય જતો ગયો ને પછી મારા જીવન નું નવું પાનું ચાલુ થઈ ગયું .. એ અમારા બંને માટે પછી અઘરું પડસે એ ખબર નહોતી ...