બસ એક રાત.... - 1 dhruti rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ એક રાત.... - 1


મધરાત્રી નો સમય છે ચારેતરફ સાવ શાંતિ છવાયેલી છે એક વિશાળ બંગલા માંથી કોઈ સ્ત્રી ની શિશકારી ઓ સંભળાય રહી છે એવું લાગી રહ્યું છે કે ખુશી અને દુઃખ નો મશ્રિતભાવ તેની આ સીસકારીઓ જતાવી રહી છે જ્યારે છોકરો સાવ પોતાની ભાન ભૂલી ને છોકરી નો રસ માનવામાં એકદમ વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે જાણે એને ફર્ક જ ના પડી રહ્યો હોય છોકરી ન દુઃખ થી એવી રીતે જાનવર ની જેમ વળગી રહ્યો છે ...


     પ્લીઝ આરવ હવે આજ માટે એટલું બસ મારા થી સહન થઈ શકે એમ નથી એ છોકરી થોડા દર્દનાક આવાજ માં બોલે છે પણ જાણે આરવ ઉપર એની કોઈ અસર જ થઈ રહી હોતી નથી .


   થોડીવાર બાદ પોતે એની રીતે જ દૂર ખસી અને છોકરી ને ત્યાં જ રાખી અને બીજા રૂમમાં જઈ ને સુઈ જાય છે.


    સવાર પડતાં ની સાથે ચારેતરફ પક્ષીઓ ના અવાજો આવી રહ્યા છે અદભુત વાતવરણ છે આરવ તેના બેડ પરથી ઊભો થઈ અને સીધો પોતાના જીમ માં જતો રહે છે તેનું કસાયેલું શરીર તેની એકદમ હોટ હોવા ની ચાડી ખાય રહ્યું છે ત્યાં જ પાછળ થી એક છોકરી આવી ને તેને હગકરી લે છે ...


    હેય આરું બેબી તું મને રાત્રે એકલી જ મૂકી ને જતો રહ્યો that's not fair અને આરવ ની નજીક જવા માટે તેના દાવ અજમાવી રહી હોય છે ..


   નવ્યા તને અને મને બંને ને ખબર છે આપણે ખાલી સાથે એક જ રાત વિતાવવાં ની હતી તો હવે મારું કામ પૂરું થઈ ગયું તો તું જઈ શકે છે તને તારા પૈસા અને ઘરે મૂકવા સુધી ગાડી આવશે એટલું કહી ને તે જીમ ની બહાર જતો રહ્યો એના ચહેરા અને હાવભાવ ઉપર થી એટલું સ્પષ્ટ હતું કે તેને કોઈ ફર્ક પડી રહ્યો ન હતો કા તો એના માં લાગણી જેવું કઈ હતું નહિ ...


     નવ્યા પણ જાણે સારી રીતે જાણતી હોય એમ પોતાનુ પર્સ લઈ ને ત્યાં થી જતી રહી અને પોતના કામે વળગી ગઈ....

            જ્યારે આરવ પણ નાસ્તો કરી ને ઓફીસ એ જતો રહ્યો તેનો સુંદર ચહેરો અને એની એ ભૂરી આખો જ કોઈ પણ ને મોહિત કરવા માટે કાફી હતી રોજ તેની સાથે રાત વિતાવવા કેટલીય છોકરીઓ રાજી થઈ જતી ..


     આરવ નો એક જીગરજાન દોસ્ત હતો જે આરવ ના દરેક કારનામા જાણતો હતો અને એ એક જ આરવ ને કોઈ પણ પ્રશ્ન પૂછી શકતો બાકી કોઈ ની તાકાત નહોતી કે કોઈ આરવ સામે સવાલ કરે .


    આરવ ના ઓફિસ પહોંચતા ની સાથે એનો બેસ્ટ બદી ભાર્ગવ આવ્યો અને બને એકબીજા ને ભેટ્યા ત્યાર બાદ સાથે કોફી પીધી અને પોતપોતાના કમે વળગી ગયા .


   આરવ પોતાના કામ થી બહાર જતો રહ્યો જ્યારે ભાર્ગવ ત્યાં ઓફીસ માં જ બેસી ને પોતાનું કામ કરી રહ્યો હતો ત્યાં આરવ નો કોલ આવ્યો ભાઈ સાંજ માટે લીસ્ટ માંથી એક ને મોકલી દેજે ને આજે જરૂર છે એમ કહી ને હસવા લાગ્યો ..


   આરવ તારે રોજ સાંજે જરૂર પડે છે કોઈ એક દીવસ એવો બતાવ જ્યારે તારે જરૂર ના પડે વધી રહ્યું છે હો હમણાં તારું તું થોડો માપ માં રે બાકી મારે કાકીમાં ને કેવું પડશે તારું ભાર્ગવ કહે છે ..


   ભાઈ તું મોમ ની ધમકી શા માટે આપે છે અલ્યા આજ લાસ્ટ વખત બસ કામ ને કારણે આજ સાચે જરૂર છે કાલે નહિ કહીશ પ્લીઝ આજ નું સેટ કરી દે આરવ તેની મીઠી મીઠી ભાષા માં ભાર્ગવ ને પટાવી લે છે ભાર્ગવ પાસે પણ હા પાડવા સિવાય કોઈ રસ્તો નહતો એટલે એ હા પાડી ને કોલ રાખી દે છે ...


   યાર આ મારા ભાઈ ને કોઈ એવી છોકરી મળી જાય ને જે મારા ભાઈ ને બદલી નાખે બાકી બધી તો બસ પૈસા માટે જ ભાઈ સાથે છે આરવ પોતાની જાત સાથે જ વાત કરે છે અને એ પણ ઓફીસ એ થી ઘરે જવા નિકળી જાય છે ....

" ચાલ જવા દે ભીતર થી ભીંજાઈ જા જ્યારે તું ત્યારે કહેજે કે શું સાચે તને પ્રેમ છે ...


Thanks for reading ❣️