ચીન ના એક અલ્ટ્રા પોશ સીટી ના એક ફ્રેશ એર કોર્નર ની અંદર એક શો ચાલી રહ્યો છે.
જેમાં ગોળાકાર જન મેદની ની વચ્ચે એક
રીપ્રેઝન્ટર ટ્રી કટર એન્ડ ટ્રીમર ઓટોમેટિક મશીન નો ડેમોન્સટ્રેશન આપી રહ્યો છે.
રીપ્રેઝન્ટર ઍલીક મીડટોન તેના વ્યવસાય ની લાક્ષણિક મુદ્રાઓ સાથે બોલવા નુ શરુ કરે છે અને કહે છે ગુડ ઈવનઈંગ લેડિસ એન્ડ જેન્ટલ મેન.
આજે આપણે દુનિયા ના એક માત્ર એવા ટ્રી કટર એન્ડ ટ્રી ટ્રીમર વિશે જાણીશું, કે જેના વિશે છેલ્લા બસ્સો વર્ષ માં કોઇ ને ખ્યાલ પણ નથી આવ્યો.
રાજા મહારાજાઓ ના કાળ થી ,તે લગભગ અત્યાર સુધી વ્યાપ્ત છે કે આપણે બધા જ ઓલમોસ્ટ હેન્ડ ટ્રી કટર જ વાપરીએ છીએ.
અને ગ્રાસ કટર પણ ,we all do know that, it's also mostly manual just.
એન્ડ સપોઝ જો આપણે દલીલ કરીએ કે વૉટ એબાઉટ ફોરેસ્ટ કટર!!
ધેન આઇ મસ્ટ લાઇક ટુ સે, ધેટ, ઇટ ઇઝ ઓલ્સો કૉલ ટ્રી કટર મશીન, નૉટ ટ્રી શેપર કૉલ ઇટ ઇઝ એટ અલ!!
સો, લેડિસ એન્ડ જેન્ટલ મેન આપણે અહિં ટ્રી કટર એન્ડ શેપર , આઇ મીન,ટ્રીમર બન્ને ની વાત કરીશુ.
જો કે તે જન મેદની માં કેટલાક વન ઉત્સુક લોકો પણ હતા જેમને આ કટર મશીન જોઇ ને અડધી સેકન્ડ માટે ર્હદય માં ધ્રાસ્કો પડ્યો હતો કે વન નહીં રહે તો અમે શું કરીશું!!!!
પરઅંતુ તે ધ્રાસ્કા ના કન્ટેઇન્ટ એટલા ઓછા હતા કે મગજ તેનું વર્ણન ના આપી શક્યું.
અને તેઓ પાછા શો માં વ્યસ્ત થવા લાગ્યાં.
આ બાજુ અનુક્રમે આફ્રીકા ,એમેઝોન અને મદુમલાઇ ના જંગલો માં થી મવેશીઓ નું હજારો ની સંખ્યા માં તેમના પાલતુ પશુઓ સાથે થતું હીજરત દેખાઇ રહ્યું છે.. કારણ અનુક્રમે આફ્રીકા એમેઝોન અને મદુમલાઇ ના 64,32 અને 40 વર્ગ કિલોમીટર ના જંગલો ની કટાઈ. જેમાં ના કેટલાક ભેંસ ભેંસા ઓ ને જંગલ મા થી ઉઠાવી ને જબરદસ્તી થી પોતાની સાથે લઈ જવામાં આવી રહ્યા છે .અને દ્નશ્ય કરુણાંતિકા ને નવું સીમા ચિન્હ પણ પ્રદાન કરી રહ્યું છે.
કેટલાક પશુઓ ને પ્રાણી સંગ્રહાલય ને સોપવામા આવે છે તો કેટલાક ને કતલખાના ઓને તો કેટલાક પશુઓ ઓ ને વેચી દે વામા આવે છે,જે વેપારી ઓ પાછળ થી કેટલ શો નું આયોજન કરી ને તે પશુ ઓ ની નિલામી કરે છે.
ફરી થી એક વાર ફ્રેશ એર કોર્નર દેખાય છે અને રીપ્રેઝન્ટર ફરીથી તેની બ્રીથલેસ સ્પિચ શરુ કરે છે.
એલિટ કહે છે લેડિસ એન્ડ જેન્ટલમેન ,આ ટ્રીમર સોફ્ટવેર આધારિત છે અને વત્તા તે ફુલ્લી ઓટોમેટિક છે.
અર્થાત, એક વાર તેની સજેસ્ટ કરેલી ડિઝાઇન પર તમે ક્લિક આપી દેશો ,પછી તે તેનો સઅંપુર્ણ કાર્ય ભાર જાતે જ ઉપાડી લેશે અને આપણા માળી કાકા કરતાં ત્રણ ગણા ઓછા સમય માં તમને વૃક્ષ કાપી શમ આપશે અને ટ્રીમ પણ કરી આપશે.
અને રીતસર મીડટોન માત્ર ચાર જ મિનિટ માં આખું વૃક્ષ ટ્રિમ કરી ને દેખાડી દીધું.
દરઅસલ ટ્રીમાર ની અંદર એક સોફ્ટ વેર છે કે જે તમને વૃક્ષ ની આકૃતિ કરાવતા બોહેલા તમને એક સો થી પણ વધારે ડિઝાઇન સજેસ્ટ કરે છે અને તમે તમારા વૃક્ષ ની કદ કાઠી અનુસાર ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો અને બસ એક જ ક્લિક અને બસ બે કે ત્રણ જ મિનિટ માં કામ પુરુ.
જોકે અલિક ભૂલ માં એક વાત બબડી પણ ગયો હતો કે આ જ ટ્રિમ ર ને જો હું જંગલ માં છોડી દવું તો આખું જંગલ બસ..... અડધો કલાક માં સાફ.........!!!!