ઈશ્વર + માણસ વચ્ચે નું કોડિંગ Suspense_girl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વર + માણસ વચ્ચે નું કોડિંગ

અત્યારે આપને બધા જોઈ રહ્યા છીએ કે બધા જ માણસો, યુવાઓ વેબ ડેવલોપર, વેબ ડિઝાઇન ની સ્કિલ માં જોવા મળે છે. અત્યારે જો આ બે સિવાય આપને એન્જીનીયર, ડિપ્લોમા માં ની ફિલ્ડ માં એડમીશન લઇ તો લોકો આપણે સલાહ આપે કે IT ની ફિલ્ડ માં જા ત્યાં હાઈ સેલરી, નો વર્ક લોડ હોય છે.
પણ મને તો માણસ ના આ કોડિંગ વેબસાઈટ ની દુનિયા કરતા ઈશ્વર નું કોડિંગ વધારે પસંદ છે, જે રીતે IT ની ફિલ્ડ માં Java, Python, CSS, HTML જેવી લેન્ગવેજ આવે છે એ રીતે ઈશ્વરએ પણ લેન્ગવેજ નો ઉપયોગ કરી ને આ શ્રુષ્ટી નું નિર્માણ કર્યું છે.

ઈશ્વરે એ પણ આ પૃથ્વી ની રચના માટે કોડિંગ કર્યું છે. ઈશ્વરે બે સૌથી મોટા કોડિંગ કર્યા છે 1- પૃથ્વી નું નિર્માણ કર્યું અને 2. મનુસ્ય ના માઈન્ડ નું કોડિંગ કર્યું. આ બને નું કોડિંગ કરતા ભગવાન ને પણ બહુ એર્રોર આવી હશે ને. ઈશ્વરએ આ દુનિયા બનાવતા પેહલા કેટલું બધું વિચાર્યું હશે એમને 9 ગ્રહ નું પણ નિર્માણ કર્યું અને એ ગ્રહ ની અસર મનુષ્ય ના જીવન પર પણ એમની અસર પડે એ રીતે એમની રચના કરી. માણસ નો જન્મ થતા ની સાથે જ એની જન્મકુંડળી અને ક્યાં ગ્રહ ની અસર છે એ બધું જોવા માં આવે છે. ઈશ્વર ને એ બધી રચના કરવા નો વિચાર કેવી રીતે આવ્યો હશે? ઈશ્વરએ સાત જન્મ ના કરેલા કર્મો તમને ફળ એ બધા નો હિસાબ રાખવા માટે ઈશ્વરએ કયું કોડિંગ કર્યું હશે આપણે બધા જોઈ છીએ સવાર ઉઠતા ને રાતે સુઈ જતા ની સાથે આપણને આપણા કરેલા કર્મ નું ફળ મળી જ જાય છે.જે રીતે વેબસાઈટવા બનાવતા પહેલાં જ એનું નામ વેબસાઈટ ડિજાઇન બનાવામાં આવે છે બને ના બને વિચાર્યું એવું ના પણ બને વેબસાઈટ બનાવા માટે ડિઝાઇનર જોવે, ડેવલોપર જોવે, ગ્રાફિક ડિઝાઇન જોવે, લેપટોપ અથવા કોમ્પ્યુટર જોવે એ માટે ના સોફ્ટવેર જોવે એનું કનોવલેજ જોવે અને સૌથી અગત્ય પૈસા ઇન્વેસ્ટમેન્ટ અને સમય જોવે આ દરેજ વેબસાઈટ નું ફેમિલી કહેવાય જે બનાવતા પહેલાં જ એની મદદ કરે એને આગળ વધવા માં મદદ કરે આપણને આ લોજીક ની સમજણ હવે પડી પણ ભગવાન એ તો બધું જ phd કરી ને જ કરયું છે એમને આપણા જન્મ થતા ની સાથે નામ, પરિવાર, આપણું ભવિષ્ય બધું જ જાણીને આપણે બનાવ્યા છીએ અત્યાતના આ સમય ની ભાષા માં કહેવાય કે દરેક માણસ એક વેબસાઈટ છે દરેક ની એક ખૂબી છે દરેક નો કન્ટેન્ટ છે એટલે કે દરેક ના વિચારો છે દરેક ની ઈમેજ છે. સૌથી મજા ની વાત એ કે જ્યાં બધું જ સારુ હોય પણ થોડી મુશ્કેલી પણ હોવી જોવે ને જે રીતે ડેવલોપર હોય એ રીતે અત્યારે હેકર નું પણ સાંભળીયે છીએ હેકર છે એ બધું જ કરી શકે છે પણ એ ક્યારે કરી શકે જયારે એની પાસે માહિતી હોય એને એને સૌથી અગતયની વસ્તુ કઈ પણ હેક કરવા માટે OTP જોવે જે સૌથી વધારે જ અગત્યનો હોય તે જ આપણા જીવન નો OTP ઈશ્વર ના હાથ માં છે એ જયારે આપે ત્યારે જ લોગીન થાય ને એની ખુશી જ અલગ છે લોગીન એટલે આપણા જીવન નો અર્થ ખુશી છે.

અત્યારે 20-30 ની ઉંમર ના લોકો બહુ જ સ્ટ્રેસ માં જોઈએ છીએ કેમ કે આજે એમની પર જવાબદારી આવી એમને સમજ પડી કે કેટલું મુશ્કેલ કામ છે સવાર પડતા ની સાથે જ રૂટિન લાઈફ ને અનુસરવી. જયારે આપણા મમ્મી - પપ્પા આપણી બધી જ ઈચ્છઓ આપણા સપના પુરા કરતા ત્યારે જીવન બહુ જ મસ્ત લાગે પણ જો આપણા મમ્મી - પપ્પા એ આપની કોઈ ઈચ્છા કે આપણું સપનું પૂરું ના કરયું હોય તો આપણે લોકો એમને કેટલું બધું બોલીએ છીએ કે તમે કરયું જ શુ છે અમારા માટે આવું બધું બોલી જઇયે છીએ, પણ અત્યારે તમારા થી નથી થતું તો રીલ્સ બનાવીને અપલોડ કરી દઈએ હર કિસીકો કમીયાબી નહિ મિલતી, હર કિસીકા નસીબ અચ્છા નહિ હોતા, હર કિસીકે સપને સચ નહિ હોતે, પણ આપણા મમ્મી -પપ્પા એ ક્યારે માં નથી કીધું કે હવે મારાં થી આ ધધો નથી થતો કે મારાં થી આ નોકરી નથી થતી અને મમ્મી એ પણ ક્યારે એમ નથી કીધું કે હવે મારાં થી રોજ આ જ ઘર ના કામ નથી થતા. passion લેવલ તો એમના માં જ છે. તો પોતાની વેબસાઈટ એટલે આપણે પોતે એની પર ધ્યાન આપીયે વેબસાઈટ એ બહુ બધું કામ કરવાનું હોય કસ્ટમર ને લાવા, એનું ધ્યાન રાખવું, એમને પસંદ આવે એ બતાવું તો બસ આપણે પણ એ જ બનવાનું છે કે આપણું અને બીજાનું ધ્યાન રાખવાનું બીજાને સમજવા એમની મદદ કરવી.