Why 9 is magic number? - 2 HARSH DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Why 9 is magic number? - 2

ત્રિકોણ નું ક્ષેત્રફળ = 180, (1 8 0=9)
ચોરસ નું ક્ષેત્રફળ = 360, (3 6 0=9)
લંબચોરસ નું ક્ષેત્રફળ =360, (3 6 0=9)
પેન્ટેન (જેમાં પાંચ ખૂણા હોય) નું ક્ષેત્રફળ = 540, (5 4 0=9)
હેક્સેન (જેમાં છ ખૂણા હોય) નું ક્ષેત્રફળ = 720, (7 2 0=9)....
એવી જ રીતે સાત, આઠ, નવ ખૂણા વાળાના ક્ષેત્રફળ નો સરવાળો પણ નવ જ થાય. જેને English માં polygones કહેવાય છે.

9=0.
### આ જોઈ ને બધા ને એવું લાગશે કે આ શું લખ્યું છે. પણ આ સત્ય છે.

તમે કોઈ પણ નંબર ધરો એ નંબર એક આંખનો હોય, બે અંકનો હોય, ચાર અંકનો હોય કોઈ પણ નંબર લ્યો કે જેમાં એક, બે, ત્રણ કે ગમે તેટલા ઝીરો આવે અને એ નંબરના digit નો સરવાળો કરો. એ સરવાળો જેટલો આવે તેને ધ્યાન માં રાખો અને પછી તમે જે નંબર લીધો હતો તેમાં ઝીરોના સ્થાને નવ રાખો અને પછી તેના digit નો સરવાળો કરો. તમને જોવા મળશે કે ઝીરો રાખવાથી અને નવ રાખવાથી digit નો સરવાળો સરખો આવશે.

ઉદાહણરૂપે :-

1. 1000536=15=6 આ નંબર માં જ્યાં ઝેરી છે ત્યાં નવ રાખીએ... 1999536=42=6

2. 20=2
29=11=2

3. 500000040000=9
599999949999=99=18=9

મિત્રો તમે તમારી જાતે પણ કોઈ પણ નંબર લેયને જોઈ શકો છો.

### ઝીરો સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ ઝીરો જ આવે છે. તેવી રીતે નવ સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ નવ જ આવશે.

ઉદાહણરૂપે :-

0*4=0,0*5=0
9*4=36=9 ,
9*5=45=9,
9*145=1305=9

### વર્તુળ માં 0 અને 9 એક જ સ્થાન પર આવે છે, અથવા તો 0° અને 360°( 3 6 0=9) એ પણ એક જ સ્થાન પર છે. તેના પરથી પણ આપણે કહી શકીએ કે 0 અને 9 બંને સમાન છે.

### નવ એક Universal નંબર છે. જો તમારે પરમાત્માની સ્થિતિ સુધી પહોંચવું છે તો બે રસ્તા છે. 1) પોતાને આ ધરતી શૂન્ય ગણી ભગવાનને સમર્પિત થઈ જાઓ અને 2) નવ નંબર જેટલા શક્તિમાન થઈ જાઓ (કઠોર તપશ્વર્યા). Nine number is almighty.

### 0 thi 9 સુધીના અંક માંથી 0 અને 9 ને કાઢી નાખતા વધતા અંકનો સરવાળો પણ 9 થાય છે.
1 2 3 4 5 6 7 8=36=9.......

જેવી રીતે નવ એક univars નંબર છે, જાદુઈ નંબર છે, અથવા તો lucky નંબર છે. તેવી રીતે બીજો પણ એક નંબર છે. અને એ નંબર છે 7. 7 શા માટે ? (આગળની મારી પ્રેમ વચન વાળી સ્ટોરી જે લોકો એ વાંચી હશે તેને થોડી ખબર હશે કે 7 શા માટે.) ભગવાન શ્રી નારાયણ 7 અવતાર પછી જ ભગવાન શ્રી કૃષ્ણ નો અવતાર છે. એવું કેમ, ક્યારેય વિચાર્યું છે? શું કામ કૃષ્ણ ભગવાન નો અવતાર છઠો કે સાતમો નય અને આઠમો જ કેમ? આવો પ્રશ્ન થયો છે ક્યારેય? એનું કારણ છે પ્રેમના 7 વચન. ભગવાન શ્રી નારાયણના સાત અવતાર એ પ્રેમના સાત વચન સમજાવવા માટે થયા છે. અને આઠમો આવતર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કે જેણે આપણને એ અવતારમાં પ્રેમના 7 વચન સમજાવ્યા અને પ્રેમની એક અદ્ભુત સ્ટોરી આપણી સામે મૂકી ગયા. શ્રી રાધાક્રિષ્નના રૂપમાં. 7 જે પ્રેમના વચન છે, લગ્નમાં પણ 7 જ ફેરા ફરવામાં આવે છે કેમ 8 કે 5 નય. કારણ છે પ્રેમના 7 વચન. ભગવાન શ્રી નારાયણના 7 અવતાર પછી જ પ્રેમની પરિભાષા સિદ્ધ થઈ છે. એટલા માટે 7 પણ એક સારો નંબર છે, શુભ નંબર છે.

પ્રેમના 7 વચન વિશે જાણવા માટે મારી સ્ટોરી - પ્રેમ વચન ને follow કરી શકો છો, વાંચી શકો છો. અને follow કરવા અને વાંચવા માટે મારી વિનંતી છે.

DH.......

🙏....રાધે....રાધે....🙏