જીવન ના અનુભવો અને સંઘર્ષ - 1 Dr. Ashmi Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન ના અનુભવો અને સંઘર્ષ - 1

એક ગામ હતું . ત્યાં ઍક કુટુંબ રેહતું હતું . એ કુટુંબ માં બે ભાઈ હતા બંને ભાઈ નાના હતા ત્યારે એ બંને વચ્ચે પ્રેમ અદ્ભુત હતો . ધીરે ધીરે બંને મોટાં થયા , એક હીરા નુ કારખાને જવા લાગીયો અને બીજો ભાઈ શહેર ભણવા ગયો હતો થોડા સમય માં મોટા ભાઈ ના લગન થય ગયા . બીજા ભાઈ ભણી ને એક સરકારી નોકરી મળી ગઈ હવે ઘરે નાના ભાઈ નાં લગન ની વાત ચાલતી હતી ત્યા નાના ભાઈ એક દિવસ લગન કરી ને છોકરી ને લેયે આવિયો આ વાત ઘરે વાળાને મંજૂર નો તી બને નવા આવેલ માણસો ને ઘરે માંથી કાઢી મૂક્યા .
થોડા સમયે માં જે નાના ભાઈ ને નોકરી લાગી હતી તેને નોકરી માંથી કાઢી મૂક્યા માં આવિયા હવે એવું લાગતું હતું કે મારે તો સરકારી નોકરી મળી છે છતાં પણ કાઢી મૂક્યા છો હવે શું કરું હું , ના તો રેહવા માટે ઘરે હતું , ના તો જે છોકરી જોડે લગન થયા હતા તે ને સરખી રીતે સાચવી ક્યાં એવું બધાં પ્રશ્ન હતા .
થોડા સમય બાદ એ શહેર માં ભાડે મકાન રાખ્યું પણ એવો એવો પણ પ્રશ્ન હતો કે ઘરે તો મળી ગયું પણ ખાવા માટે પોતાના ખર્ચ પણ પૂરા કરવા ને કારણ કે નોકરી માંથી તો કાઢી મુકિયો હતો . એટલું જ નહીં પૈસા પણ નોતાં હવે આજીવિકા માટે કરવું તો પડે ને 🤔🤔.
એટલું પેહલા ૧૯૯૭ ની વર્ષ માં એ ને જે
વિશ્વવિદ્યાલય માંથી કાઢી મૂક્યો હતો તે નાં પર કોર્ટ માં ગયો અને કેસ કરીયો કે મને સરકારી નોકરી મળી છતાં પણ મને કાઢી મૂક્યો છે કારણ કે હું નીચી જાતિ માંથી આવું છું . આ કેસ હાઈ કોર્ટ સુધી પહોંચી ગયો ત્યા થી લગભગ ૧ વર્ષ બાદ નોકરી મળી ગઈ પણ એમાં સંઘર્ષ બોવ કરીયો આની પાસે પૈસા નથી તો પણ એ ત્યા સુધી એક મજૂર બની ને કામ કરી કરી ને પૈસા કમાવી ને કેસ જીતો ગયો .
નોકરી પાછી તો મળી ગઈ પણ કુટુંબ વાળા ને પણ ઈર્ષ્યા થોડી થોડી થવા લાગી હતી કે હવે આ માણસ કમવા લાગીયો છે તે પણ આપણાકરતા આગળ નીકળી જશે તો શું આપણી ગામ માં કિંમત થશે લોકો તો આને ને જ માન આપશે ને .
એટલું નહીં આવી રીતે ઘરે વાળા પણ વિરુધ થયી ગયા . પણ એ માણસ માં આ વાત નો અભિમાન ના આવીયો કે હું જ છું .

એ ગામ માં લોકો ની સેવા કરવા લાગીયો બધી જગ્યા એ કોઇ લગન હોઈ કે પછી બીમાર હોઈ તે ત્યાં મદદ કરવાં લાગીયો . ધીરે ધીરે લોકો માં વાતો થવા લાગી કે આ ભાઈ બધાં ની બોવ મદદ કરે છે . પણ આ માણસ આના પગાર માંથી બધાં ની મદદ કરતો હતો . કારણ કે એ એવું માનતો હું ઓછું લેવા પણ લોકો ની મદદ કરવા એ નિ : સ્વાર્થી રીતે મદદ કરવા લાગીયો .
આ બધું જોઈ ને મોટા ભાઈ ને ઈર્ષ્યા થવા લાગી એ બધાં ને ગામ માં ખોટી રીતે બદનામ કરવાં લાગીયો પણ આની અસર નાના ભાઈ અને પરિવાર ના થયી ગમે તેવું બોલે તો પણ એ લોકો મોટા છે એમ કરી ને માફ કરી ને છોડી દેતાં હતાં .
થોડા વરસો પછી ત્યાં મોટા ભાઇ ની આર્થિક પરસ્થિતિ માં ખોટ પડી . અને અંતે નાના ભાઇ જવું પડે એવું થયું.

આગળ .... Part -૨