The priseless voice of love - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો અમૂલ્ય અવાજ - 7

શરૂઆત ની ખાટી આંબલી પણ ખાવામાં મીઠી લાગે,

કોણ જાણે સ્વાદ પણ ક્યારેક લાગણી જેમ ફરી જાય.


જિંક્લને સુરત જવાનું થયું, એમજ માસીની છોકરી આવી હતી એની સાથે અને જિંક્લ ઘરે જગડો કરીને ગઈ વિરલ ને મળવાનો મોકોયમળી જાય એટલે, જિંક્લ ને ખબર હતી કે વિરલ સાંજે ઘરે આવશેજ એટલે વિરલને પણ કઈ દીધું કે સાંજે વેલો જ આવજે, જિંક્લસવારેજ પોચી ગયતી સાંજ પડવાની જ રાહ જોતી હતી, ઢળતી સાંજે એક ઉમદા ઉમંગ થી બેઠી હતી, જેમ જેમ સમય જાતોતો એમ ઉમંગઅને ઉત્સાહ વધતોતો ને એક અંદર ની રાહ ક્યારે આવશે ક્યારે આવશે એમ સતાવતીતી, એમાંજ વિરલે બેલ વગાડ્યો ને જિંક્લ નેએજ થયું કે વિરલ જ હશે, જિંક્લ જ આરામ થી બેથીતી એટલે એના માસીએ એનેજ ખોલવા જવાનું કીધું, જિંક્લ મનમાં એજ વિચારીનેબેઠી હતી કે વિરલ આવે એટલે દરવાજો એજ ખોલવા જાય માટેજ એના ભાગનું કામકાજ પતાવીને બેસી ગય એટલે એના સિવાય કોઈખોલવા જાય એવું ફ્રી પણ ત્યારે નહોતું,

હોલ માં લઈટ બંધ હતી એટલે સહેજ અંધારું જ હતું જિંક્લ દરવાજો ખોલે છે ત્યાંજ વિરલ બોલ્યો ઉભીરે... ઉભીરે...

કેમકે વિરલ ને એક પ્રેમથી એને ગળે મળવું હતું, જિંક્લ ને સહેજ બીક લાગી કેમકે અંધારું હતું આગળ શેરી સીધી દેખાય એટલેઆવનાર ને દેખાઈ જાય એનીજ બીક હતી, જિંક્લ કઈ સાંભળ્યા વગર નીકળી ગઈ અને એને હસવુંજ અવતુંતું,

વિરલ જમીનેજ આવ્યોતો તો પણ એના માસીએ માન આપીને થોંડુક જમાડયુંજ અને મોડે સુધી બધા બેઠા,

બને એ એક સરત રાખી હતી એકબીજા સામે જોવાનુંજ એકબીજા માંથી કોઈ જોવે એટલે નજરઅંદાજ નય કરવાના કોઈ પણ સાથે બેઠુંહોય તો પણ, વિરલ ખુરશી પર બેઠો ને જિંક્લ નીચે, માટે વિરલ જિંક્લ સામે જોયા કરે પણ જિંક્લ એક સ્ત્રીતત્વ પ્રમાણે શરમ આવીજજાય ને હસવું પણ આવીજ જતું હતું,

"બાવળ ને પણ એ એક ક્ષણ ગમી હશે...

કોઈ વેલ જ્યારે એની તરફ નમી હશે !"


પછી વિરલ ઘરે જઈને મેસેજ માં બને વાત કરે છે, સીધું વિરલ થી એક મીઠાસ વાળા ગુસ્સાથી એજ પુછાઈ ગયું તે મને હગ કરવા કેમ નાદીધું? જિંક્લે કીધું મને શરમ આવીતી, વિરલે ધીમા સ્વરે કીધું તું બીકણીજ છો એકલીજ હતી,

નોર્મલી વાતચિત્ત ચાલતી હતી વિરલ બીજા દિવસે રોકવાની એનું પૂછ્યું ઝીંકલે વિચારીને જવાબ આપવાનું કહ્યું અને જોવાની લાલસાહતીજ એટલે રોકાણી,

ઘરેથી રોકવાની ના પાડી તો એના માસી જોડે વાત કરાવી એના પપ્પા સાથે તો ગુસ્સામાં જ ફોન કાપી નાખ્યો, જિંક્લને એના માસીએકીધું ફોન કાપી નાખ્યો જવાબ ના આપ્યો ગુસ્સામાં, જિંક્લ આવેશમાં બોલી શું થશે વધીને ખીજાશે જઈશ ત્યારે સાંભળી લઈશ, સાંજેજવાનું રાખ્યું હતું જિંક્લ ને ખબર હતી ત્યારે વિરલ આવીજ જશે એટલે જોવાઈ જશે અને મનમાં વિચારીજ લીધું કે એની બાઈક માંબેસીનેજ જવું છે,કુદરતી સંજોગો અનુસારજ એના માસી પણ એમજ બોલ્યા વિરલભાઈ આવી જશે એને કઈશું તમને મુકવા આવશેતમારે સામાન વધારે છે એટલે, એમાં જિંક્લ નો ઉત્સાહ વધારે થઇ ગયો,

"ખુલ્લું હૃદય છે ભલે ને કોઈ પારખાં કરે,

પણ બારણું નથી કે બધા આવ-જા કરે.."

અને અમુક ઉત્સાહ ની કુદરત નામંજૂરી કરતું હોય છે એટલે જવાનું બને ને નોખુજ થયું જોવાનોજ મેડ પડ્યો સહજોડે જવાનો નહિ, બસસ્ટોપ પર પણ એકબીજાને જોઈજ સકતા હતા વાતો કઈ કરી શકતા નોતા, બસ આવી જિંક્લ બેઠી બારીએથી વિરલ ને જોતીહતીજ્યાં સુધી દેખાણો ત્યાં સુધી અને ફોન માં ઘર સુધી વાતો કરી.


ક્રમશઃ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED