Emotional Attachment - 1 books and stories free download online pdf in Gujarati

Emotional Attachment - 1



આ વાર્તા છે બે પ્રેમીઓની...

બીજાથી તદ્ જુદી મોર્ડન અને અનોખી... બે અલગ પ્રરકારની વ્યક્તિત્વ ધરાવતા અને
love story થોડા અંશે સત્ય ઘટના પર આધારિત છે.

પાત્રોના નામ સિદ્ધાર્થ અને સના.
આ એક માત્ર ધારાાવાહિક નો થોડો ભાગ છે

આમ કેહવાય કે માત્ર trailer jevu che, but આ વાંચી તમને આનંદ થશે મજા આવશે એવી આશા.

તું મને છોડી દેવાનો જ હતો તો પેહલાંથી કીધું કેમ નહિ..?! તારે મને અને તારી માં અને તારી બેનનો વિચાર ના આવ્યો તું આવું કરશે તેમની સાથે ....!!
ખબર છે ને તને હું તારા વગર નથી રહી શકતી. બસ હું ક્યાંય પણ હોવ મને તારી જ યાદ આવ્યા કરે ... બસ તું મારી સાથે જ વાતો કર્યા કર મારું મન ફ્રેશ થઇ જાય. તારું hug કરવું, મારી care કરવી, મારી મશ્કરી કરવી,મને જાડી જાડી કરીને ચીડવવી, મારા માથે વ્હાલ થી kiss કરવી, મને માથામાં મસાજ કરી આપવી એ બધું હું હવે કોને કહીશ...? કોણ મને તારા જેટલું સાચવશે? કોણ મારો હાલચાલ પૂછશે તારા વગર તો મારી જીંદગી વિચારવી જ આગ્રી લાગે.... તું n hoi to mare pan Nathi જીવવું...
તું જ તો મને સમજી શકે છે બાકી કોઈ મને નથી સમજતું... મને બસ તું જ જોઈએ .... બસ તું જ... તારી સાથે મારી emotinal attachment che...tu bas maro. j che maro j...sana. ni aakho ભીની થઈ તે પોતાને મજબુત કરી રહી હતી...

તે તેને હિમ્મત આપી રહી કે ,
તું જ મારો કિંગ છે . તું હીરો છે તારે આમ હારી નથી જવાનું.... ઉઠીજા ઉઠી જા હવે બહુ થયું તારું નાટક. ખબર છે તને સારી એક્ટિંગ આવડે છે . મને ખબર છે તું આમ નહિ જાય મને મૂકી ને .... એમને બધાને મૂકીને... તારે હજુ ગણું બધું કરવાનું બાકી છે. આપડે હજી તો લગ્ન માટે વિચારી જ રહ્યા હતા.. બધા કેટલા ખુશ છે આપડી માટે .. અને તું આમ હારી જઈશ. કેમ નું ચલે..!
તારું ને તારી મમ્મીનું તો સપનું પૂરું થવામાં બસ થોડી જ વાર છે. તું પોતાનું ઘર,પત્ની, બાળકોને સારી રીતે સંભાળે એજ Iichcha હતી ને તારી.....
તું સાંભળે છે ને મને ? કઈ બૉલતો કેમ નથી..? ચાલ કાઈની સૂતા સૂતા મારી તારીફ તો કર...જો ને આજે હું કેવી મસ્ત લાગુ છું...? તને તો મારી તારીફ કરવી બવ ગમે છે! સામેથી કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ n Malta sana no jiv aadhar થવા લાગ્યો તેના આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી..તે પોતે ભાં ભૂલી ગઈ..તેને કઈ સૂજતું જ ન હતું સવારના છ વાગ્યા હતા... સના e Sidharth ne suta joi rahi hti ...tene uuthadi rahi hti..pan te uuthyo j nai..
છેલ્લા કેટલાક સમયથી તેને આઇસીયુ માં રાખવામાં આવ્યો હતો પણ ડોક્ટરે કહ્યુ કે તેની recovery aavi rahi che. to tame gare lai jai sako cho...

તેની હૃદયની બીમારી હોવાથી એને heart attack આવ્યો અને સનાને હંમેશા હમેશા માટે છોડી ને જતો રહ્યો.. રહ્યુ તો ખાલી તેની યાદો જ..

ક્યારેય કોઈ વસ્તુનો અંત આવે તો સમજવું કે એક નવી વસ્તુનો આરંભ થાય છે. એજ તમે આમાં જોઈ શકશો .


True Love stories never have endings.

આમાં હજી ગણું બધું લખવાનું બાકી છે ....

અહી સુધી વાંચવા માટે આભાર.

તમને જે વિચાર કે અભિપ્રાય હોઈ તો તમે જણાવી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો