વાસના કે પ્રેમ - ભાગ 6 Mustafa Moosa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાસના કે પ્રેમ - ભાગ 6

કપીલ હાવલી કાવલી થઈલી અનીતા ને સમજાવી કે જો અત્યારે જલબાજી નકર આપને આનો કોઈ રસ્તો નીકળી શું !
હવે અનીતા ને એ વાત નો એહસાસ થયો કે કપીલ તેને માટે અને તેની કેર માટે કેટલો પરફેક્ટ છે જયારે મને કપીલે સમજાવ્યું તે મારી સમજમાં ન આવ્યું ને મે આકાશ ની ચકાચાંન્દ દુનિયામાં ખોવાઈ ગઈ ને એ છોકરા ના પ્રેમ માં પડી જે છોકરીઓ જોડે ફ્લેટ કરે ? શું મે એ વાત ન સમજી સકી થુ છે મારા પર આવા વિચારો સાથે બન્ને કોલેજમાં પોહચ્ચા પુરો દિવસ જ બેકાર હતો બંન્ને માટે કોઈ રૂચિ વગર કલાસ અટેન્ડ કરી ને ધર તરફ નીકળ્યા.
રસ્તા ના કોરનઁ બાઈક ઈભુ કરી ને અનીતા ને સાથવના આપતા કહ્યું કે તું ફીકર નકર હું તને સાથ આપીશ તેએ જે કયોઁ છે એ નાદાનીમા કયોઁ છે ને જો આજે આકાશ જીવતો હોત તો આ વાત થી ફરીજ જતો પરંતુ તે હવે આ દુનિયા માં નથી ને તેની વાત કરવી કોઈ જ મતલબ નથી ભુલીજવા સીવાય.
રદતી રદતી અનીતા બોલી પરંતુ જે પાપ નો નતીજો જે મારા પેટમાં છે તેનું શું ?
કપીલ તુ એક કામ કર તરા મમ્મીને આવાત કહી દે જે તારા પપ્પાને તેઓ સંભાળી લેશે પછી જોઈએ આગળ શું કરવું છે.
બીજી બાજુ મિ.ખાન ને જે રિક્ષાવાળા ની તપાસ હતી તે તેને મળી ગયો પરંતુ તેને ફક્ત પેસેન્જર ને ઉઠાવ્યો હતો તે છોકરી એ મોઠા પર દુપ્ટો લગાવ્યો હતો જેથી તેને ફેસ દેખ્યો નહતો.
મિ.ખાન માટે માથાના દુખાવા સમાન કેસ હતો કારણ કે કેસ ત્રીકોણયો હતો મિ.જગદીશ ની પરેશાની રોજબરોજ વધતી જતી હતી તેઓ ને નવી નવી કહાણીઓ માં રોજ લોકો ફસાવતા નાજઈઝ સંબંધ . રાજકારણયો સાથે દુશ્મની. કોઈનું ખોટા રૂપિયા લેવાનો આરોપ વિગેરે વિગેરે.
હતાસ થઈ ને મિ.જગદીશ એ મિ.ખાન ને આ કેશ કેમે કરી ને પુરો કરવા ભલામણ કરી.
ખાનએ એ રિક્ષાવાળા ને પાછો બોલાવી ને બરાબર પુછપરછ કરી તો ખબર પડી કે એ છોકરી ને માધવનપુરા બસ્ટોપ પાસે ઉતારી જે રોડ ક્રોસ કરી ને સામે ગઈ ખાન ની ટીમ ત્યાં પોહચી ને બરાબર તપાસ કરી ને એક આડીયા લગાવી આકાશ ના ધરેથી મળેલા ફિંગરપ્રિન્ટ મળેલા તેને આધારકાર્ડ ની સીસ્ટમ પર મેચ કયાઁ ત્યાંતો અનીતાનની જન્મ કુડલી નીકળી.
અનીતા ના ધરે જયારે સીબીઆઈ ટીમ પોહચી ત્યારે તે ધર પર નહતી તેના પીતા કઈ પુછે તે પહેલા જ ખાન એ તેઓ ને ધમકાવતા કહયું.
બધુએ સાચું સાચું કહેજો નહીંતો તમારી ખેર નથી અનીતા ના પિતા કઈ સમજે તે પહેલા તો અનીતા આવી પહોંચી ને ખાન એ તેને અરેસ્ટ કરી .
અનીતા ને જયારે સીબીઆઈ ટીમ જયારે લઈ જઈ રહી હતી ત્યારે તેના પિતાએ રોકી નો પુછ્યું કે મારી દીકરી ને કેમ લઈ જાવ છો ત્યારે ખાન બોલ્યા તમે એટલાભી ભોળા ના બનો તમારી દિકરી પર ખૂન નો આરોપ છે આ સાભળતા જાને તેઓને ધ્રાસકો પડયો .
તમને કોઈ ગલતફેમી થઈ છે મારી દીકરી આવું ન કરી શકે.
ખાન બોલ્યા તેનો ફેસલો અદાલતમાં થશે.
પોલીસ ની ગાડીમાં અનીતા ને લઈજતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ને લોકો વાતોએ વરગયા કોઈ આકાશ સાથે ના સંબંધો ને લઈને ચચાઁ કરવા લાગ્યા.
આ વાત નો વિસ્તારમાં ખુલાસો કપીલે અનીતા ના પિતાને આવાત સાભળતા જાણે આંખે અંધકાર છવાઈ ગયું પોતાની દિકરી ચરીત્ર હીન આ વિચારીને તેઓ સરમીન્દગી અનુભવતા.
તેઓએ નંકકી કયુઁ કે મને અનીતા ના મોથી વાત જાણવી છે તેને પોલીસસ્ટેશનમાં મળવુંજ પડશે.
બીજી બાજુ મિ.જગદીશ પોલીસસ્ટેશનમાં પોચ્યા હવે ન તો પાવર હતો ન પોજીસન હતી તેઓનું તો કેરિયર ચોપટ હતું જેથી કરી ને પોલીસસ્ટેશનમાં એક આમ માણસની જેમ ખાન ની ઓફીસ ને બહાર બેઠવા કહ્યું.
ત્યાં અનીતા ના માતા પિતા પહોંચ્યા ને ત્યાં જયા મિ.જગદીશ અને અનીતા ના પિતા એક બીજા ને ઓળખતા નહતા બંન્ને પાટીઁ ની ખબર મિ.ખાન ને આપી તેઓ એ બંન્ને ને પોતાની કેબિન મા બોલાવ્યા ને એક બીજા નો પરીચય કરાવ્યો.

✡️ હવે સવાલએ છેકે મિ.જગદીશ
ઉગ્રથઈ ને વાત કરશે ?
✡️ શું અનીતા ના માતાપિતા કઈ
સેટલમેન્ટ ની વાત કરશે ?

આગળના ભાગ મા જોઈએ