પહેલા પ્રેમ ની પહેલી વાતો - 1 Nilam Vithlani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પહેલા પ્રેમ ની પહેલી વાતો - 1

મારી bestest friend, એટલે મારી ડાયરી...... લખુ સુખ્, લખુ દુઃખ, લખુ વાત અપાર..... કયારેક હસું તો, કયારેક રડુ પણ ખરી... કારણ કે તૂ જ છો.. મારા સુખ દુઃખ ની, સંગી મારી ડાયરી..... કયારેક રચુ, તુ જ મા પ્રેમ, નો ધોધ, તો કયારેક નીકળે ગુસ્સો રોજ. ...

મારી વ્હાલી ડાયરી....
તો સાંભળ ને મારા મન ની વાત...
સૂતી નથી હુ,કાલ ની રાત.....
તને ખબર છે કાલે આખી રાત,
ને આજ નો દિવસ એના જ

વિચારો માં ખોવાયેલી રહી..
યાર.....

શું કહુ તને...
આંખો મા આંખ,
એના હાથમાં દબાયેલો,
મારો હાથ....

એ હૈયે થી,નીકળેલી ને,
હોંઠો પર અટકેલી વાત....
આખો દિવસ, અને રાત,
મારા મનમાં એ બધું જ,
ફરતુ રહ્યું.....
બસ એને યાદ કરી કરી ને,
શરમાવું
શરમાય,શરમાય ને યાદ કરું..
I hope..,..
હું ગાંડી ન થઈ જાવ...
યાર કાલે એને મને,
મળવા...
બોલાવી છે..,.
કેમ કહીશ, એને મારા
મન ની વાત..
કે તમે મને બહુ ગમો છો,
તમને એક દિવસ પણ
ન જોવા તો હું પાગલ
થય જાવ
મારુ ચાલે ને તો આખો
દિવસ,
તમને મારી પાસે બેસાડી ને
હાથો મા તમારો,
હાથ લઈ ને.....
આંખો થી
હૈયા ની વાત કહીને
That i love❤
You so.. So... Much
અ......અ.... અ...
યાર તને કહેવું
કેટલુ સહેલું છે..
પણ.. એને કેમ કહેવું
કે
મને તો તુ જોયે છે
જેવો છે તેવો પણ પૂરેપૂરો જોયે છે
તૂ જોયે, તારો સાથ જોયે......!
તૂ જોયે, મારા હાથ મા તારો હાથ જોયે
તૂ જોયે, તારો સંગાથ જોયે
સૂખ ની ખૂશનુમા સવાર હોય કે,
દુઃખ ની ઢળતી સંધ્યા હોય...!
પણ મને પ્રત્યેક પલ મા
મને તો તુ જ જોયે...!
યાર ....
પાછો એ ટગર ટગર,
જોતો મારી સામે
એમ હોય ને
મને યાદ હોય ને એ પણ
ભુલાઈ જાય
હું તો બસ એની આંખો
મા જ ખોવાઇ જાવ..
But.....
યાર કોઇ એની આંખો મા,
કેમ ન ખોવાઇ?
કેટલો cute છે.... 😍😍😍😘
Hieee.....
ભગવાને પણ શું નિંરાત થી
બનાવ્યો છે
Hiee......
બોર જેવડી મોટી મોટી
આંખો ને
નમણો નમણો ચહેરો
અને ચહેરા પર ચાર
ચાંદ લગાવતુ
અર્ધ દબાયેલું સ્મિત
🥰🥰🥰😘😘😘
hieee....
એના વિચાર થી પણ મારા
ગાલ લાલ-લાલ,
થય જાય છે,
અહ..... 😑😑😑
જો ખોવાઇ ગય....
ને પાછા એના વીચારો માં,
હું તો સાવ બુધ્ધુ જ છું.
😜😜😜
કાંઈક વીચાર nillu
એને તારા મન ની વાત ,કેમ કહીશ....
અ..મ... અ...મ..
💡Idea
Love letter લખુ તો,
ના... અ... આ
Old.. લાગશે
Text message
કરુ તો... ..
ના.. અ... Feelings share નહિ થાય,
યાર કેમ કહેવું મારે એને
કાઈ નહિ કાલે એને
મળવા જાઈશ ને..
આંખ મા આંખ નાખી
ને કહીશ
That.. I love you...
Do you....?
બસ.. Final આમ જ કહીશ...
ચલ... હું સુઈ જાવ
એના વિચારો સુવા દેશે તો... ને?
Ohhhh God😻😻😻
Why is he so cute..?😋😋😋😌😌
Any way
Goodnight😴😴😴

હમમમમ

હવે શું થશે

Nillu ની love Story

આગળ વધશે


કે પછી પહેલા પ્રેમ ની પહેલી વાત માત્ર સ્વપ્ન સુધી જ સીમિત રહેશે

Let's see in next part that nillu's love story will be complete or not

Till than stay tune with

નવા પ્રેમ ની નવી ફુટેલી લાગણી ની વાતો સાથે

પહેલુ પહેલુ તો બધુ જ વહાલૂ જ લાગે

ખરી ઓળખ તો ત્યારે થાય જયારે તે સમય ની ભઠ્ઠીમાં મા પાકે

Thank you for reading

And give some love

Nilam vithlani