દિલની લાયકાત પ્રેમની તાકાત - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

દિલની લાયકાત પ્રેમની તાકાત - 1

દિલની લાયકાત પ્રેમની તાકાત

"દેખ, પપ્પા મેરેજ માટે નહિ માને... મને ભૂલી જા ને તું પ્લીઝ... તું મારા પ્રેમને તો લાયક છું, પણ હજી ડેડી માનતા નથી! તારી હાલની જોબ કાફી નથી!!!" ઓગનિશેક વર્ષ ની કાજલ અને તેટલો જ વિરાટ સૌ ઉપર ધાબે હતા ત્યારે બંને મોકો જોઈને નીચે ના રૂમમાં આવેલા.

"ઓ પાગલ, પણ એક વાર તું કોશિશ તો કર, મે બહુ જ મહેનત કરીશ... ચોક્કસ સારી જોબ કરીશ... બસ થોડા જ મહિના મારો વેટ કર... તારા ફાધર ચાહે એવી મે લાયકાત મેળવીશ!" વિરાટ રડમસ હતો.

"દેખ, મે ઓલરેડી ઘણા રિશ્તા ઠુકરાવી ચૂક્યા છે! આપની પાસે બહુ જ ઓછો સમય છે!!!" કાજલ બોલી.

"યાર, પ્લીઝ... તારી વિના ની લાઇફ મે એક્સપેકટ નથી કરી શકતો!!!" વિરાટ બોલ્યો.

"હા... આઈ નો!!! મે પણ તો તારી વિના ના જ જીવી શકું ને!!! વિરાટ બ્લેડ મારતો ના તું પ્લીઝ... દેખ તને મારા સમ છે!!!" એ બોલી.

"હા... નહિ મારું!!! કસમ તો છુટ્ટા કર!" એ બોલ્યો.

"હા, છુટ્ટા!" એ બોલી.

એ સૌ પાછા ધાબે આવ્યા.

ઉપર સૌ હતા. વિરાટ નાં નવા ભાભી ની બહેન રાગિણી પણ ત્યાં હતી. એણે વિરાટ પહેલીવાર થી જ ગમવા લાગેલો. આ વાત થી કાજલને ઘણી વાર ગુસ્સો આવતો! પણ શું કરી શકતી?!

વિરાટ ના માસી ની છોકરી તરૂણાનીએ ફોઈ ની છોકરી હતી. એની માસી ની છોકરી તરૂણા સાથે એ એની માસી ના ઘરે રહેવા આવેલી. આ બધા ઉપર ધાબે હતા.

સૌ મસ્તી માં હતા... ત્યારે વિરાટ ની સગી બહેન એ ભાભી ને મસ્તી માં કહ્યું કે રાગિણી સાથે તો અમારે વિરાટ સાથે જ મેરેજ કરશે એમ.

આના જવાબ માં રાગિણી એ તો બિલકુલ અનેકસપેક્ટેડ કહ્યું, "હા... મને તો વિરાટ બહુ જ ગમે છે... એના જેવો છોકરો તો મને લાઇફ માં કોઈ જ નહિ મળે." એ તો સિરીઅસ હતી.

સૌ મસ્તી માં હતા અને મસ્તી માં જ વિરાટની સગી બહેન એ તો વિરાટ ને હાથ થી પકડી ને રાગિણી પાસે બેસાડી દીધો!
વિરાટ એ એકવાર કાજલ ને જોયું તો એ ચાંદની ચાંદની માં એનો ઉદાસ ચહેરો જોઈ ગયો!!! એ તુરંત જ ત્યાં થી હટી ગયો ધાબા ની પારધીએ અડીને ઉભેલી કાજલ પાસે જઈ ઊભો રહ્યો.

"મરી જ જઈશ મેં તો..." સાવ ધીમે થી એ બોલી.

"સેમ ટુ યુ!!!" એણે પણ કહ્યું.

"જાણે બે તું તારી રાગિણી પાસે!!!" એણે દાંત ભિંસતા કહ્યું.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઇમેક્સ)માં જોશો: એણે હજી યાદ હતું કે જ્યારે તેઓ વિરાટના માસીના ઘરે ઉત્તરાયણ મનાવવા ગયા હતા.

સૌ તો ઉપર ધાબે હતા, બસ આ બે જ ઘરમાં હતા.

"મને તું બહુ જ ગમી છું..." વિરાટ એ કાજલના હાથ ને પકડીને એની આંખોમાં જોઈ ને કહેલું.

"આઈ ઓલ્સો લવ યુ, વિરાટ!!!" એણે પણ એકરાર કર્યો હતો.

બંને એ કેટલી બધી વાતો કરી હતી! વિરાટના ખોળા માં કાજલ નું માથું હતું. બંને એ એકબીજા ની લાઇફ ની દરેક વાતો કહી દીધી હતી.

એ દિવસ એ તો દૂર જવા નું મન જ નહોતું તો છેવટે કાજલનો રડમસ ચહેરો જોઈ, વિરાટ ત્યાં એ રાત માટે રોકાઈ જ ગયો.

"રહેવાશે ને તારાથી અહીં!!!" એની મોમ એ કહેલું.

"હા... આંટી! મેં છું ને એ તો!"કાજલને કહેવાનું તો થઈ જ ગયું હતું. પણ જો કહેત તો બધાને ખબર પડી જાત!