સેકસાહોલિક - ભાગ - ૫ Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેકસાહોલિક - ભાગ - ૫

દર્પણ નું તન અને મન બંને ખોટાં રસ્તાઓ તરફ જઈ રહ્યા હતા. એક સારી વિચારધારા ધરાવતા વ્યક્તિનું મન હવે વાસનાઓથી લિપ્ત થઈ ગયું હતું. દર્પણ હવે કોઈપણ સ્ત્રી ને જોતો ત્યારે એના મનમાં કામ વસનાનાં વિચારો શરૂ થઈ જતાં હતાં.

એક દિવસ કોઈ ખાસ કામ હોવાથી દર્પણ એના મામાના છોકરા રાજેશ પાસે ગયો. દર્પણ અને રાજેશ વાતો કરી રહ્યા હતા એટલામાં ત્યાં રાજેશની બહેન ડિમ્પલ આવી. રાજેશ સાથે કોઈ અંગત વાત કરી દર્પણ ને હાય હેલો કરી ત્યાં થી જતી રહી. ડિમ્પલનું આકર્ષણ શરીર જોઈને દર્પણના અંદરની કામવાસના જાગી ગઈ. દર્પણે મનમાં ને મનમાં નિશ્ચય કરી લીધો કે કોઇની કોઈ રીતે ડિમ્પલના શરીરનો ભોગ કરીશ. ત્યારબાદ દર્પણ ઘરે આવી ગયો અને ડિમ્પલ પાસે કઈ રીતે પોતાની વાત મનવડાવવી એનું પ્લાનિંગ કરવા લાગ્યો. દર્પણના મનમાં ભલે કામાતુર વિચાર ચાલતા હતા, પણ એ કોઈ પણ સ્ત્રી કે છોકરીને કહેવા માટે હજી પણ ખચકાતો હતો.

દર્પણ હવે ડિમ્પલને ભોગવાનો સતત વિચાર કરી રહ્યો હતો અને ખાસ મોકાની રાહ જોઈ રહ્યો હતો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને આખરે એ દિવસ આવ્યો જેની દર્પણ રાહ જોઈ રહ્યો હતો. કોઈ કારણસર દર્પણના મામાની ફેમિલી બહાર ગઈ હતી અને ડિમ્પલના ઘરવાળા પણ કોઈ પ્રસંગમાં હાજરી આપવા બહાર ગયા હતા. દર્પણ અને ડિમ્પલ બંને હવે પોત પોતાના ઘરે આવ એકલા હતા. દર્પણે હવે આ તકનો લાભ ઉઠાવવાનું વિચાર્યું, પણ સાથે સાથે એને એ પણ વિચાર આવતો હતો કે કંઈ ઊંધું ચિતું થઈ જશે તો પોતાની બનાવેલી આટલી સારી છાપ ધૂળમાં મળી જશે. પણ સાથે ભોગી મન એવું કહેતું હતું કે કંઈ નહિ થાય અને અગર કંઈ થશે તો જોયા જશે. દર્પણે ડિમ્પલ ઘર તરફ જવાના ઘણા પ્રયાસો કર્યા પણ એના પગલાં પાછા પડતાં હતાં. એનું કેરેક્ટર એને રોકી રહ્યું હતું એના કેરેક્ટર અને કામુક મન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આખરે કામાતુર મન એક સારા કેરેક્ટરની દલીલો સામે જીતી ગયું. દર્પણે ડિમ્પલના ઘર તરફ પગ ઉપાડયા અને ડિમ્પલના ઘરે પહોંચી ગયો. દર્પણને ઘરે આવેલો જોતા ડિમ્પલે દર્પણને આવકાર આપી ઘરમાં બેસાડ્યો.

' કેમ કઈ કામ હતું ?' ડિમ્પલે પૂછ્યું.
' કેમ, કામ હોય તો જ અવાય ?' દર્પણે પૂછ્યું.
' ના રે, આ પણ તમારું જ ઘર છે ને, ગમે ત્યારે આવી શકો છો.' ડિમ્પલે કહ્યું.
' રાજેશ નથી ?' દર્પણે ખાલી ડોળ કરતા કહ્યું.
' એ તો મમ્મી-પપ્પા સાથે બહાર ગયો છે, કદાચ કાલે આવશે.' ડિમ્પલે ચોખવટ કરતાં કહ્યું.
' મારે એની પાસે એક બુક લેવાની હતી, કદાચ એના રૂમમાં હશે.' દર્પણે બહાનું કરતાં કહ્યું.
' ચાલો, એના રૂમમાં જઈને જોઈ લઈએ, કદાચ મળી જાય.' ડિમ્પલે કહ્યું અને બંને રાજેશના રૂમ તરફ ગયા.

રૂમમાં જઈ ડિમ્પલ બુક શોધી રહી હતી ત્યારે દર્પણે ધીમે રહીને દરવાજો બંધ કરી કળી લગાવી દીધી. ડિમ્પલની નઝર એકાએક દર્પણ ઉપર પડી.

' આ શું કરો છે તમે ? દરવાજો કેમ બંધ કર્યો ?' ડિમ્પલે ગભરાતા પૂછ્યું.
' ડિમ્પલ તું મને ગલત ન સમજીશ. પહેલા મારી આખી વાત સાંભળી લે.' દર્પણે હાથ જોડતાં કહ્યું.
' તમે મને બહાર જવા દો, મને તમારા લક્ષણ સારા નથી લાગી રહ્યાં.' ડિમ્પલે દર્પણને આજીજી કરતાં કહ્યું.

ડિમ્પલ ડરી ગઈ હતી એ દરવાજા તરફ જઈ રહી હતી. દર્પણે તેને બળજબરીપૂર્વક પકડીને પલંગ ઉપર બેસાડી લીધી.

' જો ડિમ્પલ હું તકલીફમાં છું. કેટલાક સમયથી મારા મનમાં ગંદા ગંદા વિચારો ચાલી રહ્યાં છે. જેના કારણે હું ભણવામાં પણ ધ્યાન નથી આપી શકતો. જે પણ લેડીસ ને જોવ છું એના વિશે મનમાં કામવાસના જાગે છે. તને જોઇને પણ એવું જ થયું. તને ખબર છે હું પહેલા આવો ન હતો અને હવે જો મે મારી ભૂખ સંતોષી નહિ તો મારી હાલત વધારે ખરાબ થઈ જશે. બસ એકવાર, એક વાર પછી હું તારી પાસે નહિ આવું.' દર્પણે ડિમ્પલને રિકવેસ્ત કરતા કહ્યું.

' એ તમારી પ્રોબ્લેમ છે. તમને શરમ નથી આવતી આવી વાત કરતા, તમે મારા ભાઈ થાઓ છો ખબર પડે છે.' ડિમ્પલે કહ્યું.

' સગો ભાઈ થોડો છું, હું તો દૂર નો ભાઈ છું.' દર્પણે નકારતા કહ્યું.

' જે પણ હોય આ બધું યોગ્ય નથી. ફરી આવી વાત ન કરતા મારી સામે.' ડિમ્પલે પલંગ ઉપરથી ઊભા થતા કહ્યું.
દર્પણે ડિમ્પલને ફરી હાથ પકડી પલંગ પર બેસાડી દીધી.

' જો ડિમ્પલ મને બળજબરી કરવા મજબૂર ન કરીશ. હું આજે મારા આપા માં નથી.' દર્પણે કહ્યું.

' હું પણ કોઈ કોલ ગર્લ નથી કે મન ફાવે એ આવીને મારી સાથે સૂઈ જાય.' ડિમ્પલે કહ્યું.

' મને જવા દો.' એમ કહી ડિમ્પલે જવાનો પ્રયાસ કર્યો.
દર્પણે એનો હાથ પકડીને એને પલંગમાં સુવાડી દીધી.
' મને મજબુર ન કરીશ.' દર્પણે કહ્યું.

' દર્પણ આ સારું નથી થઈ રહ્યું. પ્લીઝ મને જવા દે.' ડિમ્પલ દર્પણને આજીજી કરવા લાગી.

દર્પણના મગજમાં કામવાસના નું ભૂત સવાર થઈ ગયુ હતું. દર્પણે બધા હોસો હવાસ ખોઈ દીધા હતા.

દર્પણે ડિમ્પલ ઉપર બળ નો પ્રયોગ કરવાનું સારું કરી દીધું.

દર્પણે ડિમ્પલના અંગ ઉપરના તમામ વસ્ત્રો બળજબરી પૂર્વક ઉતારી દીધા. ત્યારબાદ પોતાના વસ્ત્રો ઉતારીને દર્પણ એક ભૂખ્યા વરું ની માફક ડિમ્પલ ઉપર ત્રાટક્યો. ડિમ્પલ ' ના ના ' કહેતી રહી. 'આ બધું ખોટું છે' પણ દર્પણ ઉપર શારીરિક ભૂખ સંતોષવાનું ભૂત સવાર હતું. દર્પણને ખુદ ભાન ન હતું કે એ શું કરી રહ્યો છે. બે - ત્રણ વાર ડિમ્પલના શરીરનો ભોગ કર્યા બાદ દર્પણ ડિમ્પલને નગ્ન અવસ્થામાં છોડીને પોતાના ઘરે ભાગી આવ્યો.

ડિમ્પલ સાથે શારીરિક સુખ ભોગ્ય બાદ દર્પણનું દિમાગ થોડું થાણે પડ્યું અને સાથે સાથે એને પછતાવો થયો કે પોતાની પિતરાઈ બહેન સાથે એણે આવું દુષ્કર્મ કર્યું. દર્પણ ને ખરેખર પછતાવો થઈ રહ્યો હતો અને એને ડર સતાવી રહ્યો હતો કે ડિમ્પલ એના ઘરવાળાને હકીકત જણાવી દેશે તો એનું શું થશે. દર્પણ હવે ખૂબ ટેન્શન માં હતો કે હવે શું થશે...

( વધું આવતાં અંકે. )