શબ્દો ની શતરંજ - 1 Anjani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

શબ્દો ની શતરંજ - 1

શબ્દો ની શતરંજ

કેમ છો મિત્રો.. આપ સૌનું મારી વાર્તા શબ્દો ની શતરંજ માં સ્વાગત છે.

23 april રાત ના 11 વાગ્યાં હતા .. શિવાય નો બર્થડે strat થવા માં માત્ર 60 મિનિટ ની વાર હતી. શિવાય ઘણો ખુશ હતો પરંતુ એના માટે આ સમય પસાર કરવો ઘણો જ મુશ્કેલ હતી. એના મન માં ઘણું બધુ ચાલી રહયું હતું.

5 દિવસ પેલા
સવારના 11 વાગ્યા ..

શિવાયની એક્જામ થોડા દિવસ પહેલા જ પૂરી થઈ હતી. આ વાત થી અજાણ કે એની lifeમાં એક વાવાઝોડું આવાનું છે શિવાય શાંતિ થી સોફા માં બેસી ને mobile માં મૂવી જોતો હતો. એના instagram પર એક નોટિફિકેશન આવી એને તરત જોયું. તો કોઈ અજાણ્યા id પર થી એક પોસ્ટ શેર થઈ હતી.

शहर के शहर बंद है हर गली में नाकाबंदी है,
तुम पता नहीं किस रास्ते से चले आते हो खयालों में मेरे .. !

આ વાંચી ને શિવાય ને વિચાર આવ્યો છે કોણ આ ?? શિવાય એ તરત સામે મેસેજ કર્યો , '' who are you ? "

પણ સામેની વ્યક્તિ ફક્ત એટલું કીધું ," આપણે ક્યારે પણ નથી મળ્યા અને હું મારુ નામ નઇ કઈ શકું .''

ઍટલે શિવાય એ કહ્યું ,'' ok . તમારું નામ તો કીધું નઈ તમે તો હવે હું તમને Miss stranger કેવ તો ખોટું નઈ લાગે ને ?

સામે થી જવાબ આવ્યો,'' મને ગમ્યું મારુ નવું નામ .''

શિવાય: '' તો તમે કયા ના છો Miss stranger ? ''

miss stranger : '' હું કયા થી છું એ કેવું જરૂરી છે ? ''

શિવાય : "તારે નામ પણ નઈ કેવું અને કયાથી છે એ પણ નાઈ કેવું . તો મને શા માટે મેસેજ કર્યો ?? "

Miss stranger : '' sorry ''

શિવાય : " its okay . ફ્રેન્ડશિપ મે no sorry & no thank you .''

Miss stranger : '' hmm . અજાણ્યા બની ને જ વાત કરવા માં મજા છે. જાણીતા બની ને લોકો દર્દ આપે છે .''

શિવાય : " ohh ."

Miss stranger : " હા. ''

શિવાય એ આડી અવડી વાત કરી ને જાણવાનો પ્રયત્ન કર્યો . શિવાય એ miss stranger ને બ્લોક કરવાની ધમકી પણ આપી તો પણ તેણે કઈ ના કહ્યું. આમ ને આમ કલાક પૂરો થયો. પણ એના કઈ જાણવા ના મળયું .

bye કહી ને Miss stranger ઓફલાઇન થઈ ગઈ.
સાંજે Miss stranger નો મેસેજ આવ્યો ,'' good evening ''
શિવાય એ પણ રિપ્લાઇ આપ્યો ,'' good evening ''
રોજ Miss stranger નો મેસેજ આવતો શિવાય પણ રિપ્લાઇ આપતો .આમ ને આમ વાતો માં 5 દિવસ થઈ ગયા હતા.પણ શિવાય ને હજુ ખબર નઇ પડી હતી કે આ Miss stranger કોણ છે .
અચાનક શિવાય ના રૂમ ના દરવાજા પર અવાજ થયો . અને તે પાછો વર્તમાન માં આવ્યો 12 વાગવા માં 1 મિનિટ ની વાર હતી તેણે દરવાજો ખોલ્યો સામે તેના પરિવારજનો અને મિત્રો હતા . 12 વાગ્યા એ સાથે બધા એ શિવાય ને birthday વિશ કર્યું એ સાથે જ એના mobile માં એક notification આવી.

''Happy Birthday Shivay '' Miss stranger નો મેસેજ હતો. શિવાય ના ચહેરા પર અજાણતા જ એક સ્માઇલ આવી ગઈ.

શિવાયની મહોબત માં કોઈ પાગલ હતું અને ઍટલે જ તેણે આ મહોબત ની જંગ જીતવા માટે શબ્દો નો સહારો લીધો હતો અને શરૂ થઈ શબ્દો ની શતરંજ..

કોણ છે આ Miss stranger એ જાણવા માટે રાહ જોવો..