જન્મ દિવસ - 1 Jigar Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જન્મ દિવસ - 1

આ દિવસ એવો હોય છે..કે જેની રાહ માં દિવસો નીકળી ગયા ગોઈ..
જન્મ દિવસ માં જેટલો એક છોકરો ખુશ હોય એના કરતાં કેટલી બધી ખુશી એના મમ્મી પપા ને હોય ..❤️
આવી એક છોકરી નો જન્મ દિવસ આવે છે..
જેની નામ દિયા હોય છે..
દિયા ને એના મમ્મી પપ્પા એ ને અગાવ જ કય દીધું હોય કે બેટી તારો જન્મ દિવસ આવે છે થોડાક દિવસો માં દિયા એટલી બધી ભણવામાં વ્યસ્ત હોય છે ને એ બધું ભૂલી જાય છે..એના મમ્મી પપ્પા એને કીધું હોય એટલે તેને યાદ હોય છે. તે દિવસે દિયા તેની સ્કૂલ એ જાય છે ને એના ટીચર અને એના સર અને પ્રિન્સિપાલ ને આપે છે. અને દિયા એના શિક્ષક ને પગે લાગી ને આશિર્વાદ આપે છે. આમ તો સવારે દિયા ઉથી ત્યારે એને એના મમ્મી પપ્પા ને પગે લાગી ને નીકળી તી ત્યારે એના દોસ્ત અને બધા ને ચોકલેટ આપી અને બધા એ એને જન્મ દિવસ ને વિશ કરિયું..અને પછી દિયા સ્કૂલ થી ઘરે આવતી તિ ત્યારે એને જોયુ કે એક ગરીબ છોકરી ભીખ માગવા આવી એની પાસે એને દિયા એ પૈસા આપિયા અને એ એના પાછળ ગય અને જોયું તો એનો એક ભાઈ હતો અને છોકરી બને જ હતા..❤️
અને તે જ દિવસે એ છોકરી નો પણ જન્મ દિવસ હતો દિયા એ એને નવા કપડાં અને એના ભાઈ ને પણ નવા કપડાં દુકાને જયને લય આપીયા ..❤️
અને એની સાથે દિયા એ બંને સાથે એને હોટલ માં જમવા લય ગય.. અને એને એ ભાઈ અને બહેન પણ બવ ખુશ થય ગયા.. અને આ વાત જ્યારે એને એના મમ્મી પપ્પા ને વાત કરી તો એના મમ્મી પપાં પણ બવ જ ખુશ થઈ ગયા ને અને એને ગર્વ થયો કે મારી છોકરી કેટલું સમજુ થય ગય છે..

પણ દીયા ને કેટલાક સમય સુધી કય અજીબ ગરીબ સપના આવતા હતા. એ જ્યારે પણ રાતે સુવા જતી તો તરત તો ઊંઘ ન આવતી..
દિયા એક સાદી અને સાદો સ્વભાવ વારી છોકરી હતી. જો કે એનું માનવું એવું હતું કે આપણે જેટલી જરૂરત હોય તેટલું જ ખર્ચ કરીએ તો આપને જીવન માં એ બચત કામ લાગે. ❤️
દિયા ને એના મમ્મી પપ્પા ને બવ જ પ્રેમ કરતી હતી.
અને દિયા નું એક જ સપનું હતું..કે તેના મમી પાપા ને તે એના બધા સપના સાકાર કરે એને એ દરેક ખુશી આપે જે એના મમી પાપા ને જોઈ શકે..
દિયા ને નાનપણ થી વકીલ બનવાનુ સપનું હતું કે એણે જિંદગી માં વકીલ બની ને પોતાનું લક્ષ્ય જીતવું તું..
દીયા ને એક નાનો ભાઈ પણ હતો તેનું નામ ઓમ હતું તે તેનાથી 3 વર્ષ નાનો હતો..પણ એણે પણ એના. જ સપના હતા..
દીયા એક સારા સ્વભાવ વારી બધા સાથે હરી ભરી જાઈ એવી છોકરી હતી ..
દીયા હવે 10 માં ધોરણ માં આવવાની હતી. દીયા એટલી બધી હોશિયાર હતી કે તેને 9 માં જ ધોરણ માં 80% આવી તા અને એના મમ્મી પપ્પા એણે સારી ગીફ્ટ પણ આપી તી
દીયા ને એના પપ્પા ગીફ્ટ માં એક સારી બુક આપી હતી. જેનું નામ હતું.."જિંદગી માં ક્યારે હાર નાં માનવી""
અને એક બુક એને દીયા ને આપી તી .❤️
અને દીયા ને કીધું કે બેટા આ બુક એ છે મને મારા પપ્પા એ આપી તી જ્યારે હું 10 માં ધોરણ માં નાપાસ થયો હતો..
હવે પછી ની સ્ટોરી આગળ નાં ભાગ માં .
આ કેવી લાગે એ જરૂર થી કમેન્ટ માં કેજો..🙏🙏