The Murder Mystery books and stories free download online pdf in Gujarati

The Murder mystery

પોલીસ હેડકવાટર,...
મીડિયા,માણસો... પબ્લિક.... ગાડીઓ.....જોર..જોર....થી....બૂમો....ન્યાય...કરો... ન્યાય.... સેલિબ્રિટી ..છે...તો...શું... સજા...થવી... જ....જોઈએ...
...
જેલમાં,.....

નિધિ: પ્રતિક,હું જાણું છું તું આ ના કરી શકે
( પ્રતિક એક લેખક છે....)

પ્રતિક: (તેનો હાથ સળિયા માં થી પકડી લે છે અને કહે છે) નિધિ મારા પર વિશ્વાસ રાખ હું .. હું.... આ બધું કંઈ જાણતો નથી..ખબર નઈ ....મને કંઈ ખબર જ નથી...પણ...હું...હું....નથી....હું....

નિધિ: શાંત થા પ્રતિક હું જાણું છું તું આં ના કરી શકે ....તું ચિંતા ના કર હું શહેર ના મોટા માં મોટા વકીલને હાયર કરીશ

પ્રતિક: કોણ ગુપ્તાની અરે મે એને પેલાં જ ફોન કર્યો જ્યારે મારી ધરપકડ કરી ત્યારે, પણ....

નિધિ: પણ શું?? ..કહો..મને.....શું થયું??

પ્રતિક: તેમણે કહ્યું હું તમારો કેસ લેવાં નથી માંગતો.

નિધિ: તો પછી,.... રાજસિંહા ને (વચે થી વાત કાપતા કહે છે)

પ્રતિક: અરે , રાજસિંહા, પ્રદિપ દવે, મિશ્રાજી,જાવેદ અખ્તર કોઈ કેસ લેવાં ત્યાર જ નથી અરે મારો મિત્ર કવન પાટીલ પણ કેસ લેવા ત્યાર નથી

(વાત કરે છે ત્યારે જ પોલીસ આવે છે અને અટકાવતા કહે છે )

રાણાવત: મિસ નિધિ આપનો ટાઈમ પૂરો ચલો .. ચલો....

નિધિ: ઠીક છે

રાણાવત: મેમ તમને સર બોલાવે છે

નિધિ: ઓકે ,

પવન કુલ્પાની: રાણાવત , ઝડપ કે મેમ ને કરે અમારે પણ મીડિયા ને જવાબ દેવાના હોય છે

નિધિ: હા ,સર હું આવું જ છું

પવન કલ્પાની: મેમ , યોર બેલ ઇસ નોટ ગ્રાન્ટેડ
( પ્રતિક ઉપર પાંચ ખૂન કરવાનો આરોપ છે)

નિધિ: પણ...

પવન કલ્પાની: જોવો મેમ ,4 - 4 ખૂન નો મામલો છે અને તમારા હસ્બેન્ડ પકડાઈ ગયા છે આમાં બેલ મળવી મુસ્કિલ છે આપ જઈ શકો છો. ( રાણા..મેમ ને પાછલા ગેટ માંથી બહાર લઈ જા અને ઘેર સુઘી ડ્રોપ કરી દે)

નિધિ: ના જરૂર નથી હું ચાલી જઈશ

રાણાવત: બારીમાં થી બહાર ડોકિયું કરી ભીડ બતાવે છે

(નિધિ એક પળ માટે તો આભી બની જાય છે.)

રાણાવત: ઓ ... હાલો...તો... જ્યશું..?

નિધિ: હા..હા...ચલો...

(પાછળ થી જાઈ છે ગાડીમાં બેસે છે અને રોડ પર ગાડી ટર્ન મારે છે)

રાણાવત: મિસ નિધિ , આં કાર્ડ લો ,...મને લાગે છે હવે આજ તમારી મદદ કરી શકે છે

નિધિ:( કાર્ડ લે છે અને એક આશાથી જોવે છે) મિસ્ટર યશ કૈલાશ

રાણાવત: હા,કામનો માણસ છે જાસૂસ છે તમારી પાસે આ એક જ રસ્તો છે

નિધિ: તો ચાલો ત્યાંજ લયલો

રાણાવત: ના ,અત્યારે મડવું યોગ્ય નથી અને આમપણ રાતના 11 વાગ્યાં છે સવારે જજો.

નિધિ: ઓકે

[ સવાર ના સાત વાગે છે..નિધિ ફટાફટ બેગ લે છે અને ગાડી ની ચાવી લઈને જાઈ છે]

એડ્રેસ મુજબ પહોંચી જાઈ છે અને ડોર બેલ મારે છે

બારણું ખૂલે છે અને કહે છે યસ હાવ કેન આઈ હેલ્પ યું......

નિધિ: મિસ્ટર યશ કૈલાશ ...

જવાબ આવે છે હા,મારી પાસે મોકલ

નિધિ: મૈં આઈ...

હા ,ભાઈ હા જાવ ....અંદર...બીજું.. તો..શું...(ભાવના બોલે છે).....(ભાવના આસિસ્ટન્ટ છે)

નિધિ: ચેર પર બેસે છે અને આજુ બાજુ જોવે છે અને કહે છે આ યશ કૈલાસી નું જ ......

યશ: યસ યુ આર રાઇટ આઈ એમ યશ કૈલાશ યુ કોલ મી યશ
[ સફેદ શર્ટ,ઉપર ટોપી અને નીચે કેપરી પહેરી છે કાનના ઉપરના ભાગમાં બોલપેન રાખેલ છે એક હાથમાં ન્યૂઝ પેપર છે અને બીજા હાથમાં હાઈલાઇટર છે]
યશ:(સિગરેટ ની ઓફર કરતા) ચાલશે ,કેમ કે ચા વાળો 8 વાગે આવે છે!

નિધિ: જોવો સર આં કેસ મારા માટે બધુજ છે મારા પતિ આં કરીના શકે તેવો ઇનોસંટ છે પ્લીઝ હેલ્પ મી આં રહી તેમની ફાઈલ

યશ: તમે કેમ કઈ શકો કે તે નિર્દોષ છે તમે ત્યાં ઉપસ્થિત હતા

નિધિ: ના ,પણ તેવો એક વંદા ને મારી નથી શકતા તો પછી માણસને કેમ! અને તે પણ પાંચ પાંચને...!!

યશ: હ... હ...બીજું કંઈ જે આં ફાઈલ ની બહારનું હોય અને આપના નોલેજ માં હોય!!

નિધિ: ખબર નઈ કે આ રિલેટ છે કે નઈ પણ કંઈ દવ તે રાત્રે આવ્યા મને કહેતા હતા કે મને ખૂબ સારો અવસર મળવાનો છે તે મને સરપ્રાઈઝ આપવા માંગતા હતા અને...અચાનક....આં બધું...(રડવા લાગે છે)
ભાવના: સંભાળો તમારી જાતને!તમારા પતિ ને તમારી જરૂર છે.

યશ: ઓકે, કાઈ વધારે વાત કરી અને ક્યારે આવ્યા અને એમના એક્સપ્રેસન કેવા હતા તે થોડું ડીપ માં જણાવશો..

નિધિ: સવારે તે આવ્યા લગભગ 6am વાગ્યાં હસે તેવો આવ્યાં અને ફટાફટ દરવાજો ઓપન કર્યો અને મને બૂમ મારી નિધિ આવતો ....બસ..

યશ: એક મિનિટ સવારે આવ્યાં તો પછી રાત્રે તેવો ઘેર નોતા બરાબરને

નિધિ: ના, તેમની એક મિટિંગ હતી એટલે તે રાત્રે 12 વાગ્યામાં ગયા હતાં અને પાછાં 6 વાગ્યે આવ્યા હતાં તેમની મિટિંગ વરુણ સાથે હતી જે તેમના ડાયરેકટર હતાં

યશ: જેમનું પણ મૂત્યું થય ગયુ આં પાંચ માંથી એક હતા રાઇટ..

યશ: ...(વિચારતા) શું દરવાજો ખુલ્લો હતો કે પછી કોઈ નોકર ???

નિધિ: નઈ મેન એંટ્રી દરવાજો ખુલ્લો હોઈ પણ હોલ नौ બંધ હતો

યશ: કેમ બંધ કરેલો?? એટલે કે સવાર ના સમય મા જૂનરૅલી ખુલ્લો હોઈ એટલે....

નિધિ: હમણાં બાવા બવ આવે છે એટલે

યશ: કેટલા દિવસ થી..??

નિધિ: નઈ એતો રેગ્યુલર જ મંગળવારે આવે છે આં બધૂતો મૈ બી ચાર - પાંચ મહિનાથી થાય છે ઈટ્સ નોર્મલ !!

યશ: ઓકે..અને વધુ જાણો છો તમે બીજું કંઈ...

નિધિ: નઈ પછી થી તો તેવો સીધા જેલ માં મળ્યાં મને!!

યશ: ઓકે,નો પ્રોબ્લેમ મારાથી બનતા બધાં પ્રયત્નો હું કરીશ

નિધિ: ફી ની ચિંતા ના કરતા તમારે જોતા હસે એટલા હું આપીશ તમે ખાલી પ્રતિક ને બચાવો..!!

યશ: ઓકે..અત્યારે પૈસા ની જરૂર નથી આમ પણ હું કામ પછી જ પૈસા લવ છું અને કામ પેલા 200 એડવાન્સ

નિધિ: 200 જ અરે હું બધાં આપી દવ!!

યશ: નઈ ,મારી મોમ કહે છે જ્યાં સુથી કેટલો ઊંડો ઘા છે તે જાણ્યા પહેલાં તેનો ઇલાજ ન કરવો માટે ફક્ત 200 જ

નિધિ: પર્શ ખોલે છે અને 2000 ની નોટ આપે છે સોરી કેમ કે ખુલા નથી

યશ: ઓકે નો પ્રોબ્લેમ પછી આપી દેજો

નિધિ: ઓકે, અને હા સાંભળો રાત્રે મને રિપોર્ટ આપતા રહેજો

યશ: ઓકે

નિધિ: હું જાવ છું મારી જરૂર હોય ત્યારે કોલ કરજો મારો નંબર ફાઈલ માં જ છે!!

યશ: હા , સ્યોર

જાઈ છે ...

યશ: ભાવના તને શું લાગે છે ??

ભાવના: સર મને તો લાગે છે કે પ્રતિક સર નિર્દોષ છે આપણે તેમની મદદ કરવી જોઈએ

યશ: ઓકે , ચાલ મને આં ફાઈલ વાચવા દે અને સાંભળ તું જરાક ઇન્સ્પેક્ટર ને મડતી આવ અને થોડી વધારે માહીતી લેતી આવ અને સાંભળ વિવાન ને કે પેલા બાવા નો મામલા તપાસી આવે...
(Vivan પણ આસિસ્ટન્ટ chhe)

ભાવના: ઓકે સર

બે કલાક પછી .

ભાવના: બરાબર છે સર માહિતી

યશ:...... પ્રતિક ના કહેવા મુજબ તે મિટિંગ માં ગયો(બીજો ડ્યાયરેક્ટર) હતો પણ મિટિંગમાં આં પાંચ કેવી રીતે ભેગા થયા આમ પણ ફક્ત બે જ સંબંધિત છે ત્રીજો બિરજુ મહાજન જે અંતિસ પાર્ટી નો ખાસ વર્કર હતો તે ત્યાં કેવી રિત્રે પહોંચ્યો?? અને ચોથો ડ્રાઇવર (જે બીરજુ નો હતો ) અને પાંચમો શ્રીનિવાસ જેની કોઈ માહિતી નથી બરાબર ને!! અને હા,રેસ્ટોરન્ટ ના કેમેરાની ફૂટેજ પણ ચોરી chhe એક કામ કર ભાવના ગાડી કાઠ આપણે આના વિશે થોડીક માહિતી મેળવીએ ...અને પછી ત્યાં થી જ્યાં મડર થયું ત્યાં જયને તપાસ કરીએ ચાલ!!

ઈન્કવાઇરી કરે છે .......
ખબર પડે છે તે( 5 મો ..श्रीकांत) દિલ્હી નો ગેંગસ્ટર હતો અને અહી કંઇક કામ માટે આવ્યો હતો

યશ: ભાવના એની પત્ની સાથે વાત થઈ તારે??

ભાવના: સર એની પત્નીનું કેવું છે કે ,તેને અજાણ્યા ફોન પરથી ફોન આવ્યો હતો ! કોઈ લેડી નો હતો! તેને અહી બોલાવ્યો હતો પણ શું કામ એ કશી ખબર નથી!!

યશ: તો એનો કોલ હિસ્ટ્રી....

ભાવના: સર જરૂર નથી કેમ કે તે ખોટા આઇપી એડ્રેસ પરથી કરેલો હતો જેનો રેકૉર્ડ નથી

યશ: સ્માર્ટ, પણ આ મોત મા બીરજુ સાથે તેનો ડ્રાઇવર માર્યો ગયો ..!!!!

ભાવના: હા, સર સાચું.....

યશ:[ફોન કરે છે ] હાઈ... ઇન્સ્પેક્ટર પેલી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી કે નઈ??

[ હા, ઈટસ વેલ પ્લાન મડર
અને પાછું વેપેન પણ એક લોખંડનો સળિયો
અને હા હજી એક વાત શ્રીનિવાસ નું મડર અલગ છે કેમ કે તેનું મડર ડ્રગ્સ ના વધારા માત્રમાં લેવાથી થયું છે અને હા પ્રતિક પણ ડ્રગ્સ લેતો હતો એટલે કહી સકાઈ કે તેણે મડર કર્યા હસે!]

યશ: ઓકે,[ફોન મૂકે છે]

યશ:પ્રતિક ના તો રામ રમી જવાના છે લાગેતો એવું જ છે કેમ કે બધાં સબૂત તેની ખિલાફ છે અને વળી ફિંગર પ્રિન્ટ પણ તેના છે??

ભાવના: સર આવિશે આપણે નિધિ ને કહેવું જોઈએ.

યશ: હા,[ફોન કરે છે નિધીને અને કેફે માં બોલાવે છે]

યશ: આવો ...બેસો શું લેશો

નિધિ: હા ઠીક ,તે બધું! પણ તે કહો વાત શું!!!છે???

યશ: શું પ્રતિક ડ્રગ્સ લેતો હતો ??

નિધિ: હા પેલા મને નહોતી ખબર પણ લગ્ન પછી ખબર પડી કે તે રોજ રાત્રે લેતો પણ એના થી થોડું સાબિત થઈ જશે કે તેણે ખૂન કર્યા છે!!

યશ: લગ્ન ને કેટલા વર્ષ થયાં છે??

નિધિ: વર્ષ નહિ ખાલી 6 મહિના થયા છે અમે બને ફેસબુક પરથી મિત્રો બન્યા પછી ધીમે ધીમે પ્રેમ થયો અને અમે બંને એ લગ્ન કરી લીધા

યશ:બીજું કશું જે આપ જાણતા હોય તો બધું કહિદો..

નિધિ: ના ,બસ

યશ: ઓકે,તો હું જાવ છું ફરી મળીશું

[ ભાવના રાત્રે 12 વાગ્યે આપડે પ્રતિક ના ઘેર છાના માના તપાસ કરવા જવાનું છે આં કેસ આપણે સમજીએ છીએ એના કરતાં વધારે બેચિદો છે]

ભાવના: પણ એમાં રાત્રે શુ કામ ?? આપણે તો જય શકીએ નિધિ થોડી આપને રોકવાની

યશ: હા ,પણ મને એમ લાગે છે કે નિધિ આપણાથી કૈક છૂપાવે છે??

ભાવના: ઓકે સર ! આપણે વિવાન ને પણ સાથે રાખીએ કેમ નઈ!!

યશ: નઈ બિલકુલ નઈ આં વાત આપના બને વચ્ચે જ રેવી જોઈએ!!!

ભાવના: ઓકે,સર તમે પણ ખોટી ....

યશ: નો આર્ગુમેન્ટ

[રાતના દસ વાગ્યે ઇન્સ્પેક્ટર નો ફોન આવે છે....... હાલો યશ નિધિ પર હમલો થયો છે તે ઘાયલ થઈ ગઈ છે જેમ તેમ તે ત્યાંથી ભાગી ગઈ અને મને ફોન કર્યો અમે પહોંચ્યા પણ તે પહેલાં ત્યાંથી ગુંડા નાસી છૂટયા હસે
મારાં ખ્યાલ થી આં ચોરીનો મામલો લાગે છે કેમ કે તેના ઘેર ની તિજોરી તૂટેલી છે અને મુદા માલ ચોરી થઇ ગયો છે .....]

યશ: [ઘટના સથળે પહોંચે છે] નિધિ બરાબર છે ને તબિયત ....તે જોયા કોઈ ના ચહેરા ....

નિધિ: ના, બધાયે માસ્ક પહેર્યા હતા હું કંઈ જોઈ શકી નઈ તેણે જોરથી મારા પર પાટિયું માર્યું અને મારો ઘાયલ થય ગયો હું તેને ધક્કો મારી ત્યાંથી ભાગી અને ...

યશ: ઓકે,ઓકે તું આરામ કર

રાણાવત: આની સુરક્ષા માટે બે ગાર્ડ રાખી દીધા છે

યશ: આં કેમેરા ચાલુ છેને!! ચલો જલ્દી થી બતાવો.

નિધિ: ના, કાલે કેમેરો ખરાબ થઈ ગયો હતો
એટલે મેં રિપેર માટે આપેલો

યશ: ઓ ..નો,...સામેના મકાન નો કેમેરો ચાલે છે કે નઈ ??( યશ ने રૂમાલ મડે છે જે છાનો માનો पॉकेट મા મૂકે છે )

નિધિ: હા પણ ચોર તો પાછલા દરવાજે થી આવ્યો હતો એટલે કદાચ તમને કશું મળશે નહિ તેમ છતાં આપણે એક વાર ચેક કરી લઈએ ચલો

[ ચેક કરે છે પણ એક બ્લેક ગાડી સિવાય બીજું કંઈ દેખાતું નથી અને થોડી વારમાં તે જતી રહે છે અંધારું હોવા થી ફેશ દેખાતો નથી ,તે માણસ ગાડી માંથી હાથ બહાર કાઢે છે અને ઈશારામાં કંઇક કરી ફટાફટ ગાડી ભગાડે છે]

યશ: તમે આને ઓળખો છો કોઈ??કે અંદાજે જાની પહેચાનો લાગે છે??

નિધિ: ના,મને કસો ખ્યાલ નથી

યશ: આં માણસ છે કોણ અને તેનો મકસદ શું છે??અને વળી પાછો ચોર ક્યાં ભાગી ગયો ??.......... ડોન્ટ વરી નિધિ તું ચિંતા ના કર!!

યશ: ચાલ ભાવના આપણે જઈએ અને સાંભળ ચંદન ના સ્પ્રે અઠવાડિયાની અંદર જેટલા સેલ થયાં છે સિટી ની અંદર તેનું લિસ્ટ નિકાલ..
જાઈ છે...........

ભાવના: ...કેમ સર?? કાંઈક ખાસ !! બિચારી નિધિ...પેલા પતિ પછી અટેક કે ચોરી....સર મને લાગે છે કે આં કેસ ફાઈલ ના થાય તે માટે નિધિ ને નાની ધમકી મળી છે!!સર આપણે પણ આં કેસથી દૂર રહેવું જોઈએ

યશ: ના મને તો એવું લાગે છે કે આં કંઇક સાજિસ તો નહિ હોય ને?? આમાં કંઇક તો ગડબડ તો છેજ મને એમ લાગે છે કે આપને કંઇક કોક કહેવા માંગે છે???

ભાવના: ના સર તમે ખોટું વિચારો છો સર રાત થઈ ગઈ છે તમે સૂઈ જાવ

યશ: ઓકે સવારે મળીશું

[ યશ મનમાં વિચારે છે, મને નિધિમાં કંઇક ગડબડ લાગે છે કેમ કે કેમેરા ચેક કરતી વખતે તે માણસના હાથમાં પેલો ટેટૂ જોઈ તેની આંખ પહોળી થઈ ગઈ હતી અને તે સાડી નો પત્તો ફેરવતી અને તેના પગ ની દિશા પણ વિરુદ્ધ હતી સાયકોલોજી મુજબ કોઈ સ્ત્રી આવું ત્યારે જ કરે જ્યારે તે જાણતા હોવા છતાં પણ ખોટું બોલે....
એક રીતે જોવા જઈ તો મને એવો ભાસ થાય છે કે આં નક્કી કેસ ને અલગ દિશા મળી રહી છે કોઈક તો છે જે આં કેસની દિશા બદલવી રહ્યું છે અને કદાચ આં મારો વેમ પણ હોઈ શકે
ચલો સૂઈ જાવ પછી સવારે વિચારીશું]

યશ: (ફોન કરે છે) ભાવના તું નિધીનો બાઈઓ નિકાલ હું તને પછી ફોન કરું છે

ભાવના: સર પણ હજી તો સાત પણ નથી વાગ્યાં,

યશ: હા પણ અરજનટ છે .....ઝડપથી કામ કર ચલ અને સાંભળ વિવાન ને શ્રીનિવાસ ના ઘેર મોકલ અને તેના વિશે વધારે માહિતી જાણી મને રિપોર્ટ આપ

ભાવના: હા.....સર.....તમે...પણ.....સવાર... સવારમાં...શું....પણ. ....ફોન મૂકે છે( रिपोर्ट सेल ના આપે છે)

યશ: જો હું વિચારતો હોય તે સાચું હોઈ તો છેલ્લે અમે રાત્રે 12 વાગ્યે નિધિ ના ઘેર જવાનાં હતા પણ તે વાત ની જાણ મેં પોલીસ સ્ટેશન મા કરી
( અચાનક ).........નક્કી....... કોઈક મડેલું છે

ભાવના: સર, આં લો ડીટેલ સર તમને જાણીને આશ્ચર્ય થશે પણ નિધિ એક નંબર ની ખોટી છે કેમ કે તે પહેલાં તે એક પાર્ટી વર્કર હતી અને તેમાંથી વિરુદ્ધ પાર્ટી ના નેતા સાથે સંબંધ હોવાથી તેને પાર્ટી માંથી નીકાળી નાખી હતી અને પછી તે અહી આવી અને ડિસ્કો કલબ માં કામ કરવા લાગી અહીંથી તેની દોસ્તી આપણા નેતા વાગેડ સાથે થઈ અને છેલ્લે ત્યાંથી મુક્ત થઈ અને પ્રતીકના સંપર્ક માં આવી અને પછી આબધુ.....
યશ: ચાલ વાગડ ને મળવા ફટાફટ ગાડી નિકાડ ( જાઈ છે પણ બીજી હોવાથી મળી સકતા નથી)
[બહાર પોસ્ટર જોવે છે ...ભાવના...આં વાગડ ના હાથમાં પણ ટેટૂ છે પણ સેમ નથી ...]

યશ: યસ....હવે મારો શક સાચો પડ્યો મને સરુવાત થી જ લાગતું હતું કે આં કેસમાં એક પાર્ટી વર્કર નું મોત થવું યે કઈક અજોગતુ લાગતું હતું હવે તો હું આખી સ્ટોરી સમજી ગયો.....કેશ સોલ્વ

ભાવના: શું સમજી ગયા મને તો કસી ખબર ના પડી ??? તમે શું કહેવા માંગો છો??? સ્પસ્ત કહો ને!!!!

યશ: અરે ભાવના ખરેખર આં કેશ પ્રતિક નો છેજ નહિ જરા બધાં સબૂત અને આં તારા રિપોર્ટ તેમજ બધી ઇન્કવાઇરી પરથી સ્પસ્ટ છે કે પ્રતિક અને ડાયરેકટર તો ખાલી એક મોહરો છે અસલમાં તો વાત એમ હસે કે બિરજુ મહાજન જે ખુદ એક પાર્ટી નો વર્કર છે તે નિધિ અને વાગેડ ના સંબધો વિશે જાણી ગયો હસે અને પાછી હમણાં ચૂંટણી આવે છે એટલે તે આં મામલો બહાર કાઢી ને બસ વાગેડ ને હરાવા માગે છે એક વાત સ્પષ્ટ હતી જો આં મામલો બહાર નીકળશે તો વાગડ ને મોટું નુકસાન થવાનું હતું અને બીજી વાત આ (રૂમાલ બતાવે છે) યાદ છે નિધિ ના ઘેર હુમલો થયો...હતો...ત્યારે મને મડેલો) નક્કી આ ને સંબંધિત બીરજુ કાંઇક જાણતો હોવો જોઈ??

ભાવના: સર, તમારે तो આને સબૂત તરીકે પોલીસ ને સોંપવો જોઈતો તો..!!

યશ: ના મને તેમ કરવું યોગ્ય ન લાગ્યું

આ રૂમાલવાડી વ્યક્તિ ખાવા મા કાંઈક મિલાવી બીરજુ ને બેહોશ કરવા માંગતી હસે અને પેલા શ્રીકાંત ની મદદ થી અહીંથી ઉપાડવા માંગતી હસે પણ તેજ દિવસે પ્રતિક અને ડાયરેકટર ત્યાં આવ્યા પ્રતીકે થોડો નાસતો મગાવ્યો હસે અને ભૂલથી ડિશ પ્રતિક પાસે પહોંચી ગય હસે એટલે તે બેભાન થય ગયો હસે અને ડાયરેકટર તેને જગાડતો હસે ત્યાં
તેની મદદ માટે બિરજુ મહાજન આવ્યો હસે( કિલર ને લાગ્યું હસે के પ્લાન કામ નઈ કરે તેથી ત્યાં જ મારવાનો પ્લાન તાત્કાલિક લીધો હસે અને કદાચ )એટલે પાછળ થી શ્રીનિવાસ બંનેના માથામાં જોર થી પાઇપ માર્યા હસે અને બને મરી ગયા હસે

ભાવના: પણ સર શ્રીનિવાસને કોણે માર્યો હસે પ્લીઝ તેનાવિશે તો કહો .....

યશ: ભાવના સિમ્પલ છે તે જ લેડી એ જેણે તેને અહી બોલાવેલો ફોન કરીને બિરજુના
મડર માટે અને બિચારો પ્રતિક આમાં ફસાયો અને વળી પ્રતિકની સ્ટેરોઇડ્સ થી શ્રીનિવાસને પણ મારી નાખ્યો જેથી બધો શક પ્રતિક પણ આવે હવે કેશ સાવ પાણી જેવો સાફ છે આપણે બસ એટલું જ જાણવાનું છે કે આં લેડી કોણ છે !!!

ભાવના: મને તો લાગે છે કે નિધિ જ હસે!!

યશ: નહિ ભાવના જો નિધિ હોતતો તે આપડી પાસે ના આવત તેના ચહેરા પરથી સપસ્ત છે કે તે પોતાના પતિ ને બચાવ માટે ના પ્રયત્ન કરે છે

ભાવના: તો સર આં લેડી....કોણ હસે??

વિવાન: સર,.....સર......[ ભાગતો ભાગતો આવે છે અને બોલવા જાઈ છે]

યશ: અરે ..પેલા... શ્વાસ લઈલે પછી બોલ...ભાવના.... એને પાણી આપ

[ પાણી પીવે છે]

વિવાન: સર ઓલા બાવાનો હવે છેક ખુલાસો થયો સર તે બધા બ્લેકમેલર હતા તે નિધિ ને બ્લેમેઇલ કરતા હતા અને આં વાત ની જાણ મને મારા મિત્ર એજન્ પાસેથી ખબર પડી કેમ કે તે ત્યાં જ રહે છે અને તે એક વાર નીધી બાવા ને પૈસા આપતી હતી ત્યારે તે જોઈ ગયો હતો બસ....

યશ: યસ ,હવે કેસમાં વધારે કલિયારિટી આવી આં એજ બ્લેમેઇલર લેડી હસે જે આં બધા રાજ જાણતી હસે અને જે वागड़ ની નજદીક હસે ..... આના માટે મારે નિધિ સાથે વાત કરવી પડશે

[યશ ફોન કરી નિધિ ને બોલાવે છે અને ઇન્સ્પેક્ટર ને પણ બોલાવે છે]

નિધિ: હા ,બોલો શું મદદ કરું તમારી હું!!

યશ: જો નિધિ બધું સપસ્ટ કઇદે તો જ તું તારા પતિ ને બચાવી શકીશ અમને બધા ને ખબર છે પણ અમારે જડ સુધી જવું છે

નિધિ: શું કહી દવ મને કસી ખબર નથી??

ભાવના: ઓ.. ઓ.. મેડમ હવે કહીદો તમારા અફેર વિશે ખોટા ભોળા બનોમાં હવે

નિધિ: (રોવે છે) ઇન્સ્પેક્ટર સર આં વાત સાચી છે હું માનું છું કે મારે વાગેડ સાથે અફેર હતું પણ મને પ્રતિક જેવો સાચો માણસ મળ્યો પછી મે આં બધું છોડી દીથું પણ વાગેડ મને બ્લેમેઇલ કરતો રહ્યો તેનું ટોચર વધી ગયું હતું એટલે મેં તેમની કમ્પ્લેંન
ડીસીપી શિવાની મેમ ને કરી અને આં માટે મે બિરજુ મહાજન નો સાથ લીધો કેમ કે હું તેની સાથે ઘણા સમય પહેલાં પાર્ટીમાં કામ કરેલું આથી તે મારી સાથે આવેલા તેમની ઓળખાણ ને લીધે હું મેમ ને સિથી મળી શકી
તે દિવસે મને રાત્રે બિરજુ નો ફોન આવેલો કે આમાં તો મામલો અલગ જ લાગે છે....
પછી તે ...(...રોવા લાગે છે) તે...નું પણ મુત્યુ થયું

પવન કુલ્પની: એક પોલીસ ના નાતે જોવા જઈએ તો આં કેશ કઈક અલગ જ મોડ પર છે

યશ: સર તમને એક વાત કહું જો ખોટું ના લાગે તો....

રાણવત: અરે બોલીએ સર ને કોઈ દિવસ ખોટું લાગતું નથી

યશ: મને લાગે છે આં લેડી બીજું કંઈ નઈ પરંતુ આપની મેડમ ડીસીપી શિવાની છે કેમ કે રૂમાલ મડ્યો ત્યારથી હું વાગડ ની નજદીકના લોકો નું લિસ્ટ સાથે તપાસ કરું છું અને વિચિત્ર વાત તોએછે કે આ રૂમાલ મા ચંદન ની સુગંધ આવે છે જે શિવાની मेमने બે દિવસ પેલાં જ ખરીદેલો . અને હમણાં ખરીદેલા લિસ્ટ મા मेम નું નામ છે આથી હું કાલ રાત્રે 1 વાગ્યે છાનો માનો ગયેલો શિવાનીमेडम ફોન પર કઈક પર્સનલ વાત કરતી હતી અને કોડ વર્ડ માં વારંવાર રેલો46.એમ બોલતાં હતાં..............................................................

પવન કલ્પની: થોડું વિચારી ને બોલો તે એક હોદા પર છે

યશ: માફ કરજો પણ મને એમ લાગે છે કે બિરજુ ને કદાચ તે દિવસે શિવાની મેમ અને
વાગડ ના સંબંધો વિશે જાણી ગયા હસે અને ત્યાંથી બચીને ભાગવા માટે નજીકના સ્થડે ગયા અને જસ્ટ કો એક્સીડન્ટ તમારા પતિ પણ ત્યાં મિટિંગમાં આવ્યા હતા એટલે શિવાની મેમ્મે શ્રીનિવાસ ને ફોન કર્યો કેમ કે કદાચ તે જાણતા હતા કે શ્રીનિવાસ અહી આવવાનો છે અને પછી બન્યું પ્લાન પ્રમાણે પણ ભૂલથી બેહોશ પ્રતિક થઈ ગયો અને પછી શ્રીનિવાસ એ બને ને પાઇપ થી મારી નાખ્યાં અને એક બાણ થી બે શિકાર ની જેમ મેમ પેલા પ્રતિક ના ખિસ્સામાંથી ડ્રગ્સ નીકળ્યું અને શ્રીનિવાસ ને મારી નાખ્યો અને બધો ગુનો પ્રતિક પર આવ્યો
આથી વાગડ ને પણ ફાયદો થયો અને શિવાની મેમ પણ બચી ગયા

રાણાવત: વાહ... વાહ...સર તમારી સ્ટોરી એક દમ પરફેક્ટ ઘટના ને રજૂ કરતી હોય તેવું લાગે છે

પવન કલ્પણી: હા,મને પણ ક્યાંક ક્યાંક આં સાચી ઘટના દેખાઈ છે અને મને તો લાગે છે કે ચોરી એક બહાનું હતું મિસ્ટર યશ તમને અને નિધિ ને ધમકાવાનું કેમકે તમે ખૂબ નજીક હશો કેસની..

યશ: પણ સર આના માટે તમારે સબૂત જોઈ એના સિવાય આં ખાલી એક સ્ટોરી બની જશે

રાણાવત: પણ શિવાની मेडम कोडवर्ड મા શું કહેતા હશે??

ભાવના:( જાણે અચાનક કાંઈક સુજ્યું હોઈ તેમ) સર અમે જ્યારે રેલવે ના લોકર યુઝ કરતા ત્યારે મિત્રો ने ચાવી આપતા અને કહેતા રેલો મા છે જેનો मतलब રેલવેના લોકર મા હોય શકે

યશ: યસ નક્કી ત્યાં કઈક છુપાવ્યું હસે તમે જલ્દી થી જાવ

[ થોડા સમય પછી ફોન આવે છે ...હાલો સર તમારો શક સાચો નીકળ્યો અહી કેમેરો મળ્યો છે જેમાં મેમ ની અને વાગડ ની અસલીલ તસવીરો મળી છે ]

યશ: લો નિધિ તમારો કેસ સોલ્વ તમારા પતિ કાલે તમારી પાસે હસે

નિધિ: ખૂબ...ખૂબ....ધન્યવાદ સાહેબ તમારો...હું..તમારો... પાડ...ક્યારે..પણ..નહિ..ભૂલું

[સવારે ન્યૂઝ આવે છે ચાર મડર પે હુઆ બડા ખુલાસા ડીસીપી શિવાની કે સાથ વાગડ લોક નેતા કા પરદા ફર્શ]

ભાવના: સર ચલો હવે તો ખુશ ને!!

યશ: હા ,ચલો રાત્રે પાર્ટી મારા તરફથી....!

-KuldipRajput
- Kuraso


બીજા રસપ્રદ વિકલ્પો